Updated 31st August 2021
The cyclonic circulation over western parts of Vidarbha & neighbourhood extending upto 4.5 km above mean sea level tilting southwestwards with height persists.
The monsoon trough at mean sea level continues to pass through Bikaner, Kota, Sagar, Pendra Road, Gopalpur and thence southeastwards to Eastcentral Bay of Bengal.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 50 mm Rainfall during the forecast period.
કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 50 mm થી વધુ ની શક્યતા.
28th August 2021
Monsoon To Activate Over Saurashtra, Kutch & Gujarat – Good Round Of Rainfall Expected During 30th August To 6th September 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ચોમાસુ ફરી સક્રિય થાય છે – તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021 દરમિયાન વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા
Current Weather Conditions:
The Low Pressure Area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts with the associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists. It is likely to move west-northwestwards across Central & West India during next 4-5 days.
The monsoon trough at mean sea level now passes through Ferozpur, Delhi, Gwalior, Sidhi, Jharsuguda, Centre of Low pressure area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal and extends up to 0.9 km above mean sea level. Western end of the monsoon trough is likely to shift further southwards during next 48 hours and run to south of its normal position. The eastern end now runs to south of its normal position. Entire monsoon trough is very likely to run to the south of its normal position from 30th August for subsequent 2 days and shift northwards thereafter.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 51% rain till 28th August 2021 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 58% from normal. Gujarat Region has a shortfall of 47% rainfall than normal till 28th August 2021.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 28 ઓગસ્ટ સુધી માં વરસાદ ની 51% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 58% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 47% વરસાદ ની ઘટ છે.
Bay of Bengal System expected towards West/Central Madhya Pradesh next few days. The Axis of Monsoon both arms expected to be South of normal position by 30th August.
સિસ્ટમ પશ્ચિમ/મધ્ય એમપી તરફ ગતિ કરે તેવું હાલ અનુમાન છે. ચોમાસુ ધરી તારીખ 30 ઓગસ્ટ સુધીમાં પશ્ચિમ એન્ડ પૂર્વ છેડા નોર્મલ થી દક્ષિણે આવશે અને બેક દિવસ તે રીતે રહેશે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 30th August to 6th September 2021
Saurashtra : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 125 mm Rainfall during the forecast period.
South Gujarat & East Central Gujarat : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 150 mm Rainfall during the forecast period.
North Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 75 mm Rainfall during the forecast period.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 125 mm થી વધુ ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. સિસ્ટમ આધારિત હોય વરસાદ ની માત્રા વધી શકે છે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm થી વધુ ની શક્યતા.
ઉત્તર ગુજરાત : હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ વધુ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી વધુ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 28th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 28th August 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
અમારાથી પશ્ચિમ બાજુ મંડાણ થઈ ગયું છે આશરે 30 મીનિટ થી વરસાદ ચાલુ છે
Kya
રાજસ્થાન બોર્ડર વિસ્તાર કોટડા- સાવણી માં ધોધમાર વરસાદના વાવડ છે… ત્યાંનો મારે ભાગીયો છે ફોન પર વાત થઈ
Gfs hju paschhim saurastra mate positive nathi…
thanx sar
Sayla ma dhimi dhare chalu thayo
GFS આજની અપડેટ ,” સુબહ કા ભૂલા હુઆ શામ કો આતા હૈ તો ઉસે ભૂલા નહી કહતે ભોલા કહતે હૈ…છેવટે ગુજરાત માટે પોઝિટિવ થયું.
Sir imd gujarat update ma district wise rainfall warning 2 day thi update kem nathi thatu
Khyaal nathi
સર..હવે મોડેલ જોયા રાખીએ કે ધાબે ચઢીને વાદળા જોવાના??
આઇડિયા સારો છે
Have jovnu no hoye sir kithu hoy te final hoy
Have kam su karvu te jovanu che bhai
sat a raund ma thandar sthom tase
Yes
Windy GFS updated.
Sarji tame saky hoy to youteub par ak var Khali vidio moklo. Jethi Kari ne badha mitro tamne joy sake. Tamne madva no moko Nathi madto pan sarji vidiyo dwara apna drsan thijay. Jay dwarkadhish.
Sir lagdhir bhai ni vat ne hu samar than apu chu karn ke vachav karta parekti kal sikhvama vathu sarl riye
Hu sla nathi apto mari bhavna parkat karu chu
Sir ahya jetla model she eama thi mitro kyu model vadhare joy she ?
Badha model check karey chhe.
Sar morabi aju bajuma kevo varasad padse
સર, વરસાદનો લાઈવ ટ્રેક જોવા માટે?
Evu mari passey nathi
Windy gfs updeta thay gu
Morbi ma varsad na shri ganesh dhimi redu aavyu ⛈⛈
Amare atyare 12:50 dhimi dhare Varsad chalu thayo se
Windy nu gsf update thay gayu 700hp sudhi ecmwf ne teko aapi didho 850hp ma છેટું ભાગે.
Sir GFS apdate thau
Windy GFS apdate thai gyu.
Windy ma gfs update thyu
GFS pan ecvmf na raste chalyu
Matra ma fer farche
To bey modal ni bachee ni Matra
70% final samjvi sir
As per windy letes updated
Windy ma GFS model update thay gayu
સર રાજકોટની આજુ બાજુમાં કેવો લાભ મળશે
YouTube ma ak channel vara bhai am kye che ke system nabadi padi gai che.
su aa vat sachi che?
Mitro javab aapjo
Eee loko ne vadhu khabar hoy.
E loko uper wisvash nathi atle to ahiya Confirm karu chu ashok sir
આમ આદમી પાર્ટી વારો ? એનો એક વિડીયો જોયોતો મેં, વાવાઝોડા ને આડું ફરી ને નતુ આવવા દેવું એને પણ વાવાઝોડું એનાથી થોડું રોકાય.
Windy gfs ripair thay gayu..
Sir aaje vatavran ma sudharo che tadko and garmi vadhare che
Aaje vatavaran ma sudharo…
Sir model nu analysis Kae rite karay eno video muko ne
You tube varao ne samachar aapi dai ye !!
સર વરસાદ ની શાથે વાવાઝોડા ની સક્યતા કેટલી ગણીસકાય
Vavazodu etle ke Cyclone ni shakyata nathi.
સર વહાટ્સએપ માં સામેની વ્યક્તિ ઓનલાઈન બતાવે તેવી રીતે આપ વેબસાઈટ ઓપન કરીને બેઠા હોવ તો અમને ખબર પડે એવું ન થઈ શકે
Maney khyal aavey ketla visitors website ma atyare chhe.
મતલબ કે કેટલા મિત્રો તમારી કૉમેન્ટ અને માહિતી વાંચી રહ્યા છે અથવા તો ગુજરાત વેધર ખોલી ને જોઈ રહ્યા છે તે નો આંકડો બતાવે તમને
Yes
sir to utube na temaj bija agahikaro Gujarat weather ma chhupi ne jota hoy to tmne khabar padi Jay ne?
Ketla loko jovey chhe and kya location mathi jovey chhe te dekhay.
Ahi Mahiti jaher chhe etle ema shu vandho !
Aagahi mahiti strot kahe and mithu marchu nakhya vagar kahe toe …etla vadhu loko sudhi pahonche ne !
ok saras
સર આગાહી સમયમાં કચ્છ માં વરસાદ સાથે પવન અને ગાજવીજ નું જોર કેવું રહેશે??
System track ma haju fer far thato hoy…. Track par nirbhar chhe Pavan…Kutch maate.
Jaipur City Ma Raat no Varsad Chalu.
Tamari aagahi 100 saty sabit thai se
Shar upaleta baju kevu reshe
https://www.wunderground.com/forecast/in/upleta
Chhanta chhunti chalu.akdam shan’t vatavaran vadadchhayu ane bafaro pan vadhu chhe
Tnx for new update sir ji
sir icon model ta ecmfw na rastej chale che.. sir ecmafw hji kalno divas ajna aena treck parj chale to am final gani skay k ecmfw na rastej system and varsad avse??
Varsad ni matra vadhase avu lagese
Farithi medium rain chalu
Savar ma road bhina karya
Morbi,wankaner madhiyam rese amu aghakar kiye che sir tame su kiyo cho
Thanks sir
Jsk sir. Navi update badal khub khub aabhaar. Update bad Satam aavi hoy evu have gam ma jova made che.
Thank you sir
શુભ સવાર મિત્રો…
આજે વહેલી સવારે અમારા વિસ્તારમા અને આજુબાજુના ગામોમાં રોડ રસ્તા પલાળે એવા ઝરમર વરસાદ વરસ્યો છે… ને વાતાવરણમાં પણ ફેરફાર થયો છે…
સવાર ના 6=30 રોડ ભીનાં થાઇ ગયા. નવી સીસ્ટમ નું મુહર્ત
સર જય શ્રીકૃષ્ણ મિત્રો કોલા ને સાતમ નું ટાઢું સદીગયુ લાગે છે ……જય જય ગરવી ગુજરાત….
Jsk sir varsad ni matra se te ek divas ni hoy ke
Lakhel vancho:
આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 125 mm થી વધુ ની શક્યતા.
OK કુલ માત્રા
Sir idar Rajasthan bordar visthar ma aave?
Google MAP ma jovay !