Bay Of Bengal System Expected To Track West Northwest – Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021

Update: 11th September 2021 Morning 08.30 am.



From IMD 11-09-2021 Morning Bulletin: Under the influence of the Cyclonic Circulation over Eastcentral Bay of Bengal & neighborhood, a Low Pressure Area has formed over Eastcentral & adjoining Northeast Bay of Bengal with associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwards with height. It is very likely to move West-Northwestwards and concentrate into a Depression during next 48 hours.

IMD મોર્નિંગ બુલેટિન 11-09-2021: યુએસી ની અસર થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. સંલગ્ન યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી લંબાય છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને આવતા 48 કલાક માં મજબૂત થઇ ડિપ્રેસન માં ફેરવાશે

6th September 2021

Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021

7th to 13th September સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે.

Current Weather Conditions:

Under the influence of Cyclonic Circulation over North & adjoining Eastcentral Bay of Bengal, a Low Pressure Area has formed over Northwest & adjoining Westcentral Bay of Bengal off South Odisha North Andhra Pradesh coasts. The associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is likely to move West-Northwestwards during next 2-3 days.

The monsoon trough at mean sea level now passes through Bikaner, Jaipur, Guna, Seoni, Gondia, Gopalpur, Center of Low Pressure Area off South Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal.

The shear zone now runs roughly along Latitude 18°N between 3.1 km & 7.6 km above mean sea level, tilting Southwards with height across the above Cyclonic Circulation associated with Low Pressure off south Odisha-north Andhra Pradesh coasts.

The Cyclonic Circulation over Northwest Rajasthan & adjoining Punjab extending up to 1.5 km above mean sea level persists.

The Cyclonic Circulation over Kutch & neighborhood now lies over Northeast Arabian Sea South of  Saurashtra Coast at 3.1 km above mean sea level. A trough from this UAC connects with the shear zone mentioned above.


For details see some pages of  IMD Mid-Day Bulletin Dated 6th September 2021 


Forecast For Saurashtra, Gujarat & Kutch 7th to 13th September 2021


Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period.  Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall with extreme rainfall areas exceeding 200 mm. during the forecast period.

હાલ ની સ્થિતિ:
યુએસી ના પ્રભાવ હેઠળ બંગાળ ની ખાડી માં સાઉથ ઓડિશા નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ના લેવલ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 2-3 દિવસ આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.

ચોમાસુ ધરી સી લેવલ માં બિકાનેર, જયપુર, ગુના, ગોંડીયા , ગોપાલપુર અને ત્યાં થી લો પ્રેસર ના સેન્ટર અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

એક શિયર ઝોન આશરે 18N Lat. પર 3.1કિમિ અને 7.6 કિમિ ના લેવલ માં છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. જે અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.

3.1 કિમિ ના લેવલ માં કચ્છ આસપાસ વાળું યુએસી હાલ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર માં સૌરાષ્ટ્ર ની દક્ષિણે છે. એટલે 3.1 કિમિના લેવલ માં ટ્રફ આગળ જણાવેલ શિયાર ઝોન ને મળી ગયો છે.

Click the link below. Page will open in new window. IMD 700 hPa, 500 hPa, 400 hPa charts shows location of Shear Zone from Arabian Sea towards the UAC associated with Bay of Bengal Low Pressure.

IMD 700 hPa Chart valid for 11.30 am. of 6th September 2021

IMD 500 hPa Chart valid for 11.30 am. of 6th September 2021

IMD 400 hPa Chart valid for 11.30 am. of 6th September 2021

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa, 500 hPa અને 400 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં આનુસંગિક 3.1 કિમિ ના. 5.8 કિમિ ના અને 7.6 કિમિ લેવલ માં શિયર ઝોન બતાવે છે. જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. એટલે 700 hPa કરતા 500 hPa નું શિયર ઝોન દક્ષિણે છે.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર 2021

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. તેમજ અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો 200 mm. થી વધુ રહેવાની શક્યતા.


 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 6th September 2021

Forecast In Sanj Samachar Daily Dated 6th September 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

0 0 votes
Article Rating
1.6K Add your comment here
Inline Feedbacks
View all comments
Leo
Leo
07/09/2021 7:12 pm

My dear baroda friends please forward some rains to gandhinagar via expressway

Place/ગામ
Gandhinagar
Shubham zala
Shubham zala
Reply to  Leo
07/09/2021 9:30 pm

Avi jse bhai

Place/ગામ
Vadodara
Mital Patel
Mital Patel
07/09/2021 7:10 pm

Anando ..thank u so much sir

Place/ગામ
Bardoli
Paresh dhuliya gomta
Paresh dhuliya gomta
07/09/2021 7:03 pm

Gomta ma dhodhmar chlu

Place/ગામ
Gomta. Ta gondal
Ranjit vanani
Ranjit vanani
Reply to  Paresh dhuliya gomta
07/09/2021 10:47 pm

પરેશભાઈ તમારા ગોમટા ગામમાં સ્ટ્રોબેરી નું વાવેતર કરવામાં આવેલું છે… એવા સમાચાર છે…

Place/ગામ
કુડલા
Jay
Jay
07/09/2021 6:58 pm

Sir Vadodara man aa chomasa no sauthi bare varsad padi rahyo che full pavan sathe

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
07/09/2021 6:47 pm

Extremely heavy rains in Vadodara with thunderstorm & heavy winds.

Place/ગામ
Vadodara
Kishan
Kishan
07/09/2021 6:37 pm

Aaje sanje 5 vagya aaju baju varsad chalu thyo to ane madhyam gatie adadhi kalak no upar padyo hase.
Junagadh
Manavadar

Place/ગામ
Jambuda
Hemji Patel.
Hemji Patel.
07/09/2021 6:14 pm

Tharad vistar ma gajvij sathe varsad chalu….

Place/ગામ
Tharad
Paresh Chaudhary
Paresh Chaudhary
07/09/2021 6:07 pm

sar a chuta ga kya sudhi chalse 2 km na areya ma hoy ne pasyo nahoy khubaj suto savayo se sar a system Pahela na vadar se pa

Place/ગામ
Paldi ta Visnagar
nik raichada
nik raichada
07/09/2021 6:02 pm

Porbandar city Ma sanje 5 Vaga no continue Heavy To medium varsad gajvij sathe chalu.

Place/ગામ
Porbandar City
Kirit chaudhary
Kirit chaudhary
07/09/2021 5:25 pm

Sir aajno amare 10 mm hase 2 vage aavyo hato…hal aakash blue che pan purv disha baju a tipe nu ek dharu continue gajvij thay che jane koi tufan aavvavu hoy…

Place/ગામ
Arvalli
Tabish Mashhadi
Tabish Mashhadi
07/09/2021 5:06 pm

Dodhmar varsad no zhaptu
Kadaka bhadaka jode
Trailer ayo

Place/ગામ
Ahmedabad
Baraiya bharat
Baraiya bharat
07/09/2021 5:02 pm

2 hours na rainfall data update karo ne sir,..

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Shubham zala
Shubham zala
07/09/2021 4:52 pm

Vadodara bau foggy (dhumsan) weather che visibility 200m hse

Place/ગામ
Vadodara
જાવેદભાઈ દાઉદભાઈ મીર
જાવેદભાઈ દાઉદભાઈ મીર
07/09/2021 4:50 pm

સર ગાજવીજ ના પ્રમાણ વિશે પ્રકાશ પાડો તો સારું કેમકે જ્યારે વરસાદ થાય છે એકાદ સમાચાર તો વીજળી થી મૃત્યુ પામવાના સમાચાર સાંભળવા મલેજ છે.

Place/ગામ
ટાકરવાડા .પાલનપુર
Milan Aghera
Milan Aghera
Reply to  Ashok Patel
07/09/2021 5:53 pm

Taali sir

Place/ગામ
Ajab keshod
Devendragiri gauswami
Devendragiri gauswami
Reply to  Ashok Patel
07/09/2021 7:35 pm

રાજકોટ સાઈડ વ્યવહાર માં ઘણા બધા શબ્દો એવા બોલાય છે જે બાકીના સૌરાષ્ટ્ર કરતા અલગ પડે જેમકે ળ ની જગ્યાયે ડ નો ઉપયોગ કરે , જેમકે સાહેબ ટાળી ને બદલે ટાડી બોલ્યા, જાવું છે એની જગ્યા યે જાવું હે એવું પણ ઘણીવાર ઇ સાઇડ ના લોકો પાસે સાંભળવા મળે, રાજકોટ ની ભાગોળે આવેલુ ગામ પારડી છે તો ત્યાના રહેવાસી પારડી ને બદલે પાયડી બોલે, સાહેબ રાજકોટીયન છે એટલે એના પાસે ટાળી ને બદલે ટાડી સાંભળવા મળે તો એમાં અતિશયોક્તિ ના હોય

Place/ગામ
Village.vadera,ta.&dist.amreli
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી

મૃત્યુ કોઈ ટાળી શકે નહીં…. મેઘગર્જના વખતે સાવચેતી રાખી શકાય.અત્યારે મીડિયા અને ઇન્ટરનેટ ના જમાના માં જલ્દી સમાચાર મળે એટલે વધુ લાગે બાકી વીજળી પડવા ની ઘટના તો પેહલા ય બનતી હશે.

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Krutarth Mehta
Krutarth Mehta
07/09/2021 4:47 pm

Vadodara ma dhimi dhare constant varsad chalu che

Place/ગામ
Vadodara
Jayeshpatel
Jayeshpatel
07/09/2021 4:44 pm

આ સિસ્ટમ ગુજરાત ઉપર આવી ને ગરબે રમશે એવું લાગે હે

Place/ગામ
Sarval,dhrangadhra
Kaushal
Kaushal
07/09/2021 4:39 pm

Ashok Sir, Dhimo dhimo chalu thyo che gajvij sathe bs hve jay j nai to saru 🙂 haha

Place/ગામ
Amdavad
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
07/09/2021 4:38 pm

અહિં કંડોરણામા ૩.૩૦ વાગ્યે સારૂં ઝાપટું આવ્યું

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Mayur
Mayur
07/09/2021 4:38 pm

imd amdavad bhuj mate 3 divas light rain batave6
Light rain atle ketla mm ane modern rain atle ketla mm?

Place/ગામ
Kutch/anjar
Ashok sojitra
Ashok sojitra
07/09/2021 4:31 pm

System nabali padine dariya baju nathi jati rahi ne jam kandorana aaju baju atyare ek pan vadal nathi

Place/ગામ
Jam kandorana
Ashok sojitra
Ashok sojitra
07/09/2021 4:29 pm

Sir aaje jam kandorana aaju bahu ek pan vadal no rakhiyu to su sistam babli nathi pare ne thodik prabhav pado

Place/ગામ
Jam kandorana
Yogesh thummar
Yogesh thummar
07/09/2021 4:28 pm

Very heavy rainfall in surat almost 2 hrs

Place/ગામ
Surat
Jogal deva
Jogal deva
07/09/2021 4:23 pm

Jsk sir….sir vortex normally kya level ma bantu hoy k avu fix na hoy ?ane kya level ma bane to vadhu varsad aavi sake?

Place/ગામ
Jashapar lalpur jamnagar
Kuldipsinh Rajput
Kuldipsinh Rajput
07/09/2021 4:16 pm

Jay mataji sir ….amare aaje 30 minutes aavi gyo dhodhmar mar varsad gajvij Sathe ….

Place/ગામ
Village-bokarvada dist-mehsana
Kaushal
Kaushal
Reply to  Kuldipsinh Rajput
07/09/2021 4:57 pm

Kuldipsinh bhai ne moj aavi gai che bhai 🙂

Place/ગામ
Amdavad
Kuldipsinh Rajput
Kuldipsinh Rajput
Reply to  Kaushal
07/09/2021 8:16 pm

Kaushal Bhai hju man muki ne nthi varsato…2-4 kalak continue padi jay sabeladhar to mja aavi jay….

Place/ગામ
Village-bokarvada dist-mehsana
parbat
parbat
07/09/2021 4:13 pm

seatmate vara to sir saurast ma khas kay varsad nay pade am kye che. southi kharab kam kaj seatmate nu che..

Place/ગામ
khambhliya
રાસડીયા અરવિંદ .તા. મૂળી.જી.સુ
રાસડીયા અરવિંદ .તા. મૂળી.જી.સુ
Reply to  Ashok Patel
07/09/2021 5:03 pm

કદાચ આ ભાઈ સ્કાયમેટ કહેવાં માંગે છે

Place/ગામ
લીમલી . તા. મુળી
હાર્દિક ડાંગર
હાર્દિક ડાંગર
Reply to  Ashok Patel
07/09/2021 5:05 pm

Skymet વિશે કહેતા હોય એવું લાગે

Place/ગામ
Nilakha,upleta
Maiyad jagdish stiya
Maiyad jagdish stiya
Reply to  parbat
07/09/2021 4:55 pm

Skymet bhai

Place/ગામ
Satiya
Darshan
Darshan
07/09/2021 4:10 pm

Surat ma 2 vagya no dodhmar varsad pade che… haju chalu che… rat jevu andharu thai gayu

Place/ગામ
Surat
patelchetan
patelchetan
07/09/2021 4:10 pm

Sir Himatnagar ma Gajvij sathe varsad… Haji Bafaro Jordar che

Place/ગામ
Himatnagar
Randhir dangar
Randhir dangar
07/09/2021 3:20 pm

8 ane 9 tarikhe red alert che Gujarat mate lage che bhukka bolvashe ⛈️⛈️

Place/ગામ
Morbi
Maiyad jagdish stiya
Maiyad jagdish stiya
Reply to  Randhir dangar
07/09/2021 4:56 pm

Bhai tara mothama ghi hakar

Place/ગામ
Satiya
parva
parva
Reply to  Randhir dangar
07/09/2021 7:34 pm

ati bhaare varsaad pade tyare saachu

Place/ગામ
RAJKOT
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
07/09/2021 3:12 pm

bak to bak low bane chhe 15 pachhu banse vah baki moj padi gai

Place/ગામ
Malnka તા.kutiyana
Vajshi Ahir
Vajshi Ahir

Odkar avi jase

Place/ગામ
Malanka porbander
Baraiya bharat
Baraiya bharat
07/09/2021 3:08 pm

Gajvij sathe dhimi dhare varsad ni sharuaat… Dhimi dhar mathi dhodhmar thata var nai lage.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Kishan naraniya
Kishan naraniya
07/09/2021 3:06 pm

Forecast accordingly extremely heavy rain in Bardoli nd nearby area.

Place/ગામ
Bardoli
Krutarth Mehta
Krutarth Mehta
07/09/2021 2:55 pm

Vadodara ma dhodhmar varsad padyo gajvij sathe.

Place/ગામ
Vadodara
Atul Patel
Atul Patel
07/09/2021 2:47 pm

Jay shree Ram sirji
South Gujarat Surat Airport (Kantha Vistar) chella 1 kalak thi musladhar kadaka bhadaka sathe full varsad chalu che 2021 no jordar varsad che sirji dhanyawad Tamaro

Place/ગામ
Magdalla Surat Gujarat
Ramesh savseta
Ramesh savseta
Reply to  Atul Patel
07/09/2021 3:00 pm

Good

Place/ગામ
Khodapipar paddhari
સુરેશ પાટડીયા
સુરેશ પાટડીયા
07/09/2021 2:35 pm

સર, ગામડામાં વડીલો એવું કેતા હોઈ છે કે ભાદરવા માં ઘરડો વરસાદ હોઈ જ્યાં પડે ત્યાં ઢગલો થઈ જાય છાંટા પણ મોટા હોઈ છે થોડી વારમાં તો પાણી પાણી કરી નાખે. તેનું કારણ શું હશે..? અને આ વખતે તમે આગાહી આપી તેમાં એવો વરસાદ પડશે…?

Place/ગામ
જામનગર
સુરેશ પાટડીયા
સુરેશ પાટડીયા
Reply to  Ashok Patel
07/09/2021 3:28 pm

આભાર સર

Place/ગામ
જામનગર
Ashvin sherathiya
Ashvin sherathiya
Reply to  સુરેશ પાટડીયા
07/09/2021 3:00 pm

Ae kadach mandadi me ni vat chhe je bhadarva vadilo kahe chhe aa round to system no hoy aama aevu na hoy bhadavo to vela modo thay tukma system na hoy ane savar ma tadko hoy ane bapor pachhi tobara kadhe ne varsad thay tema aevu thay mara andaj mujab baki bhagvan jane!

Place/ગામ
Kalana Ta dhoraji Dis Rajkot
Kuldipsinh Rajput
Kuldipsinh Rajput
07/09/2021 2:29 pm

Jay mataji sir….atare gajvij chalu Thai gai 6e amare north Disha ma….mara mama na gre dhodhmar varsad chalu 6e atare sudasana ma ae satlasna taluka ma aavelu 6e…

Place/ગામ
Village-bokarvada dist-mehsana
Jayesh Chaudhari
Jayesh Chaudhari
Reply to  Kuldipsinh Rajput
07/09/2021 3:19 pm

Kuldipsinh Tamara mama nu gam mara Gam thi 5km dur che, ane ha tya dhodhamar 30 minit varsad padyo, tya thi umari thi lai vadgam sudhi varsad padyo, satlasana ane maru gam Navavas- rajpur, aa baju Khali japtu j avyu che…

Place/ગામ
Satlasana
CA PRATIK RAJDEV
CA PRATIK RAJDEV
07/09/2021 2:21 pm

IMD mausam ni mid day update ma to bhukka kadhe chee gujarat mate

Place/ગામ
RAJKOT
Mahesh
Mahesh
07/09/2021 2:11 pm

Surat ma mast varsad salu thayo
Ful gaj vij sathe
Dhodh mar

Place/ગામ
Surat
Rajesh ponkiya
Rajesh ponkiya
07/09/2021 2:08 pm

જ્ય શ્રી કૃષ્ણ સર’ આ વખતે સૌરાષ્ટ્રમાં તાઃ૮/૯/૧૦ ડેમ તળાવ ભરાઈ જાય એવો વરસાદ બધા મોડેલો દેખાડે છે જોઈએ હવે શુ થાય છે

Place/ગામ
પાટણવાવ તાઃ ધોરાજી
Kishan
Kishan
07/09/2021 2:05 pm

Garmi bov se mitro.kyay varsad chalu that to samachar janavta rehjo.

Place/ગામ
Junagadh manavadar
Kirit chaudhary
Kirit chaudhary
07/09/2021 1:57 pm

Kadaka bhdaka sathe rain start……,

Place/ગામ
Arvalli
Hemat ahir
Hemat ahir
07/09/2021 1:51 pm

સર થન્ડર સ્ટ્રોમ 2/3 કલાક અગાઊ થી જાણી શકાય ?
કે આ જગ્યા પર ચાલુ થાસે. થન્ડર સ્ટ્રોમ…
અને તે કેવી રીતે જાણી શકાય. લિન્ક હોય તો કેજો..
please જવાબ આપજો.સર…

Place/ગામ
Devliya
Hemat ahir
Hemat ahir
Reply to  Ashok Patel
07/09/2021 2:57 pm

કેવી રીતે જોવાય સર

Place/ગામ
Devliya
vijay kuchhadiya
vijay kuchhadiya
Reply to  Ashok Patel
07/09/2021 4:50 pm

weather us ma to live batavtu hoy ne?

Place/ગામ
porbandar (kuchhdi)
DK Nandaniya
DK Nandaniya
07/09/2021 1:49 pm

Surat ma dhimi dhare varsad salu thayo

Place/ગામ
Kutiyana gam baloch હાલ સુરત
Rajesh ponkiya
Rajesh ponkiya
07/09/2021 1:45 pm

જય શ્રી કૃષ્ણ’વડીલમિત્રો કોઈ હાંડા વીસે ( આખા વર્ષના વરસાદ જોવાનું પરીબળ) જાણતા હોય તો કહેજો અમને તો બે વર્ષ અનુભવ થયો તે પ્રમાણે વરસાદ થયો પછી તો કુદરતની માયા તે પ્રમાણે થાય.

Place/ગામ
પાટણવાવ તાઃ ધોરાજી
Ahir vajsi
Ahir vajsi
Reply to  Rajesh ponkiya
07/09/2021 2:12 pm

હાડા એટલે સુ ભાઈ

Place/ગામ
Lalprda jamkhmbhaliya dwarka
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Ahir vajsi
08/09/2021 12:48 pm

ખોટો ટાઈમ બગાડવો

Place/ગામ
Kotda sangani rajkot
Krutarth Mehta
Krutarth Mehta
07/09/2021 1:45 pm

Vadodara na ghana badha vistar ma varsad chalu thayo finally. Aje vatavaran saru che etle sanjhe ke rate vadhare varsad ni aasha rakhi sakay. There was heavy rains in Manjusar near Vadodara.

Place/ગામ
Vadodara
Kaushal
Kaushal
Reply to  Krutarth Mehta
07/09/2021 2:39 pm

Mehta ji hve fari moj ma aavse 🙂 haha

Place/ગામ
Amdavad
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Kaushal
07/09/2021 4:51 pm

Avuj pade ne moj ma varsad kone na game… tamare A’bad ma varsad chalu thay to janavjo. South Gujarat Surat thi Vadodara sudhi jordar vatavaran bandhayu che bhare varsad mate. Surat ma to dhodhmar chalu che 2 vagya no, Vadodara ma pan dhodhmar padi gayo atyare dhimo chalu che..

Place/ગામ
Vadodara
Rajesh ponkiya વ્યા
Rajesh ponkiya વ્યા
07/09/2021 1:30 pm

જ્ય શ્રી કૃષ્ણ સર ‘સર અમારા ગામમાં એક વડીલ વરસાદ માટે હાંડો જોવે છે તે વૈશાખ મહીનાની પાછલા પખવાડીયામાં આઠમને રાત્રે જયારે ચાંદો ઉગે ત્યારે તે જો કહમાં ઉગે અને તેની પાસે વાદળના ફોદા ઝડપથી જેમ આવે તે પ્રમાણે વરસ કેવું થાય તે નક્કી કરે છે અમે બધા યુવાન મિત્રો બે વરસથી તેમની સાથે હાંડો જોવા જઈએ છીએ’ગઈ સાલ અમે જોયું તો આખી રાત ક્યાંય વાદળ ન હતા પણ જેવો ચાંદો ઉગ્યો કે તરત જ ચાંદા ફરતે વાદળનો સમુહ એક પછી એક આવવા માંડ્યો તો ગયું વર્ષ ખુબજ વરસાદ થયો’અને આ વર્ષે માત્ર એક જ વાદળઆયુ અને કલાક પછીબેત્રણ આવ્યા

Place/ગામ
પાટણવાવ તાઃ ધોરાજી જીઃ રાજકોટ
Dinesh Patel
Dinesh Patel
Reply to  Rajesh ponkiya વ્યા
07/09/2021 1:39 pm

અમારી ધ્રોલ બાજુ તો હાન્ડો અષાઢ વદ આઠમ નો જુવે, ખેર જે સાચું હોય તે

Place/ગામ
Dhrol
Kodiyatar hira
Kodiyatar hira
Reply to  Dinesh Patel
07/09/2021 1:49 pm

અડધુ ચોમાસુ વયુ જાય પછી શુકામનો.

Place/ગામ
Gam pastardi ta bhanvad
Rajesh ponkiya
Rajesh ponkiya
Reply to  Kodiyatar hira
07/09/2021 2:01 pm

મિત્ર આતો અનુભવ થાય એ માટે છે’ વરસ પુરુ થાય પછી જ ખબર પડે ને કે આ સાચુ છે કે ખોટુ

Place/ગામ
પાટણવાવ
Ahir Rameshbhai Haribhai
Ahir Rameshbhai Haribhai
Reply to  Kodiyatar hira
07/09/2021 4:47 pm

Right

Place/ગામ
Banga,kalawad
Rasiklal Vadalia
Rasiklal Vadalia
Reply to  Dinesh Patel
07/09/2021 2:59 pm

જય શ્રી કૃષ્ણ સર. દિનેશભાઈ તમો આ જે અષાઢ વદ આઠમ ની રાત્રે જે હાન્ડો જોવાની વાત કરો છો એ વાત પણ બરાબર છે પણ આ વાત આપણે પહેલાં રાજાશાહી હતી એટલે કે અમારૂં ગામ ગોંડલ સ્ટેટ એટલે કે ગોંડલ બાપુ ભગવતસિંહજી ના રાજ્ય માં આવતું. તો તે સમય માં અષાઢ વદી ૮ સુધીમાં જો વરસાદ ના થાય તો ગોંડલ બાપુ આ અષાઢ વદ આઠમ ની રાતે ચદ્ન્ ૧:૩૦ વાગ્યા પછી ઉગે ઈ બધું જોઈને આગળ વરસાદ થાશે કે નહીં થાય એનું નક્કી કરતા અને જો આ અષાઢ વદ ૮ નો હાન્ડો જોઈને જો વરસાદ ના થાય એમ હોય તો… Read more »

Place/ગામ
Sidsar, jamjodhpur
Rasiklal Vadalia
Rasiklal Vadalia
Reply to  Rajesh ponkiya વ્યા
07/09/2021 2:43 pm

જય શ્રી કૃષ્ણ સર. રાજેશભાઈ પોકિયા – તમોએ જે આ હાન્ડા વિષે જે વાત કરી ઈ બધી વાત બરાબર જ છે. પણ હા એમ એટલું જરૂરી છે કે વૈશાખ વદી ૮ ના રાત્રે ૧:૩૦ વાગ્યા પછી જ્યારે ચંદ્ર ઉગે ત્યારે જો ચંદ્ર કસ માં ઉગતો હોય તો શરૂવાત માં વાવણી લાયક વરસાદ સારો થાય. અને પછી ચંદ્ર ઉગ્યા પછી ૪ કલાક સુધી ચંદ્ર ઉપર થી કેટલા વાદળો પસાર થાય એટલા વરસાદ થાય છે.આમા ચોમાસા ના ૪ મહિના ગણાય એટલે ૪ કલાક સુધી એટલે કે એક મહીના ની એક કલાક સમજવી આવી રીતે ચોમાસા ના ૪ મહિના = ૪ કલાક થાય.… Read more »

Place/ગામ
Sidsar, jamjodhpur
Ramesh savseta
Ramesh savseta
Reply to  Rasiklal Vadalia
07/09/2021 2:55 pm

Good

Place/ગામ
Khodapipar paddhari
Rajesh ponkiya
Rajesh ponkiya
Reply to  Rasiklal Vadalia
07/09/2021 4:46 pm

રસીકભાઈ તમારી વાત સાચી છે આવુ જ છે કંઈક છે, અને આ પ્રમાણે જ અમારા વડીલ કહેતા હતા

Place/ગામ
પાટણવાવ
Ahir Rameshbhai Haribhai
Ahir Rameshbhai Haribhai
Reply to  Rasiklal Vadalia
07/09/2021 4:50 pm

એટલે કે સવાર ના 5.30 સુધી નું જોવું, એમજ ને

Place/ગામ
Banga, kalavd
Ahir Rameshbhai Haribhai
Ahir Rameshbhai Haribhai
Reply to  Rajesh ponkiya વ્યા
07/09/2021 4:48 pm

Right

Place/ગામ
Banga,kalawad
Paras
Paras
07/09/2021 1:25 pm

Sir pavan nee Speed 30 to 60 ni vache rese evu lage 8 9 10 tarikh ma Saurashtra ma.

Place/ગામ
Jamnagar, vavberaja
Shubham zala
Shubham zala
07/09/2021 1:19 pm

Vadodara sama vistaar ma varsaad vadalo bau widespread nathi ghani jagya kora dhakor hse

Place/ગામ
Vadodara
Nilesh
Nilesh
07/09/2021 12:14 pm

Sir.arbi ma Mumbai pase ortec Sistam bane evu lage se to tenathi Savrastr ma heli Thai sake?

Place/ગામ
Nana hadmatiya. Ta. Visavadar
Nilesh
Nilesh
Reply to  Ashok Patel
07/09/2021 12:37 pm

OK sir.

Place/ગામ
Nana hadmatiya. Ta. Visavadar
Pankaj sojitra
Pankaj sojitra
07/09/2021 12:07 pm

Sir imd setalight ma sistam pramane vadal nathi batavtu ,sistam thi dakhsin pachim j batave che ,surat thi keral sudhi no katha ma
Low karta sere zone vadhare kam kartu lage che bapor pachi picture cliar thase

Place/ગામ
Rajkot
હાર્દિક ડાંગર
હાર્દિક ડાંગર
07/09/2021 12:07 pm

અહક ના ઓહડ થોડા હોય, કૉમેન્ટ કરવા ની જરૂર નથી પડતી પણ ક્યારેક એવું થાય કે આગાહી માં શું કહેલું છે અને કોણે કહેલું છે એ સમજાય તો મોડેલ જાય તેલ લેવા એવું સમજી થતાં ફેરફાર બસ જોવા ના હોય, આનંદો ની અપડેટ આપવા બદલ આભાર આપનો

Place/ગામ
Nilakha
1 3 4 5 6 7 20