Cyclonic Storm ‘GULAB’ Over Northwest & Adjoining Westcentral Bay of Bengal: Cyclone Warning & Post Landfall Outlook For North Andhra Pradesh and South Odisha Coasts – Red Message

26th September 2021 Morning:


Cyclonic Storm ‘GULAB’ Over Northwest & Adjoining Westcentral Bay of Bengal: Cyclone Warning & Post Landfall Outlook For North Andhra Pradesh and South Odisha Coasts – Red Message

નોર્થવેસ્ટ અને લાગુ મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી પર વાવાઝોડું ‘ગુલાબ’ : સાયક્લોન વોર્નિંગ અને લેન્ડફોલ પછી નોર્થ આંધ્ર અને દક્ષિણ ઓડિશા કિનારા વિસ્તાર માટે દ્રષ્ટિકોણ (રેડ મેસેજ) 

 

 

આજે 26-09-2021 સવારે 05.30 વાગ્યે વાવાઝોડું ગોપાલપુર થી 270 કિમિ પૂર્વ દક્ષિણ બાજુ પૂર્વ દૂર હતું.
Cyclonic Storm ‘GULAB’ was 270 km. East Southeast of Gopalpur 05.30 am. IST on 26-09-2021

BULLETIN NUMBER: 10 (BOB/04/2021)
TIME OF ISSUE: 0830 HOURS IST DATED: 26.09.2021

IMD બુલેટિન નંબર 10: 0830 કલાક IST તારીખ 26-09-2021 મુજબ

IMD બુલેટિન માં પાના નંબર 5 અને 6 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા

47_ae0b5c_10. National_Bulletin_20210926_0000UTC

JTWC મુજબ સાયક્લોનિક સ્ટોર્મ ‘GULAB’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક પવન ની વિગત સહીત 26 સપ્ટેમ્બર 2021 ના સવારના 8.30 ની સ્થિતિએ.

નોંધ: 1 KT પવન એટલે 1.852 કિમિ/કલાક

 

NRL Infrared Satellite Image of 03B.GULAB
( IMD Cyclonic Storm) 
Dated 26-09-2021 @ 0430 UTC ( 10.00 am. IST)

 

 

 

UW-CIMSS Automated Satellite-Based
Advanced Dvorak Technique (ADT)
Version 9.0
 
Current Intensity Analysis
 
                     UW - CIMSS                     
              ADVANCED DVORAK TECHNIQUE       
                    ADT-Version 9.0                
         Tropical Cyclone Intensity Algorithm       

             ----- Current Analysis ----- 
     Date :  26 SEP 2021    Time :   041500 UTC
      Lat :   18:25:41 N     Lon :   86:41:47 E

     
                CI# /Pressure/ Vmax
                3.1 / 993.4mb/ 47.0kt

     
             Final T#  Adj T#  Raw T# 
                3.0     3.2     3.2

 Center Temp : -74.5C    Cloud Region Temp : -63.4C

 Scene Type : IRREGULAR CDO 

 Subtropical Adjustment : OFF 

 Extratropical Adjustment : OFF 

 Positioning Method : FORECAST INTERPOLATION 

 Ocean Basin : INDIAN        
 Dvorak CI > MSLP Conversion Used : CKZ Method  

 Tno/CI Rules : Constraint Limits : NO LIMIT 
                   Weakening Flag : ON    
           Rapid Dissipation Flag : OFF   

 C/K/Z MSLP Estimate Inputs :
  - Average 34 knot radii : N/A
  - Environmental MSLP    : 1008mb

 Satellite Name :    MSG1 
 Satellite Viewing Angle : 55.1 degrees 

****************************************************

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Rainy Weather Expected To Continue During Rest Of September 2021 Over Saurashtra, Gujarat & Kutch

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સપ્ટેમ્બર 2021 આખર સુધી વરસાદી માહોલ ચાલુ રહેવાની શક્યતા

Forecast In Akila Daily Dated 24th September 2021

Forecast In Sanj Samachar Daily Dated 24th September 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

0 0 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
Jignesh Ruparelia
Jignesh Ruparelia
Reply to  Ashok Patel
29/09/2021 6:03 pm

Nowcast ma time valid 1700 thi 2000 batave che to 5pm thi 8pm ne ?

Place/ગામ
Rajkot
નીલેશ વી વાદી
નીલેશ વી વાદી
Reply to  Ashok Patel
30/09/2021 12:35 am

ભુજ રેડાર ચાલુ થય ગયુ છે મીત્રો ખુબ સારી બાબત છે.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Vijay Lagariya
Vijay Lagariya
Reply to  નીલેશ વી વાદી
30/09/2021 5:27 pm

ભુજ રડાર જોવું હોઈ તો કેમાં થી જોવા નું ભાઈ

Place/ગામ
ભાણવડ
Vijay Lagariya
Vijay Lagariya
Reply to  Ashok Patel
30/09/2021 6:46 pm

Thank you sir

Place/ગામ
ભાણવડ
Ram ranavaya
Ram ranavaya
27/09/2021 8:50 pm

આજ નો વરસાદ 45mm આસપાસ. સીસ્ટમ ગમે ત્યાંથી એન્ટર થાય અમારા(દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ)ના તો ભૂકા જ બોલાવશે એતો પાકું સે ને બીજું કે જેમ તેમ કરી ને આ રાઉન્ડ તો ખમી જસુ કેમકે અમારી સાઈડ બહુ કાઈ ઓરવેલી માંડવી નથી મોટેભાગે 22 જૂન ના જ વવાયેલી સે એટલે જો આં પસી નો રાઉન્ડ આવશે તો પસી નુકસાની થશે બાકી હવે કોલા નો લાલ કલર પણ રાતા લોહી જેવો લાગે છે હવે બાપલો ખમૈયા કરે તો સારું

Place/ગામ
Porbandar (nagka)
Amit gami
Amit gami
27/09/2021 8:42 pm

Sir maru profile picture add karel 6e 6ata pan nathi dekhatu su karan hoi sake???

Place/ગામ
Morbi
Amit gami
Amit gami
Reply to  Ashok Patel
27/09/2021 9:00 pm

Have aavyo foto pela nato aavto

Place/ગામ
Morbi
Chirag viramgama
Chirag viramgama
27/09/2021 8:35 pm

Rajkot 27-09-21
Till 8 pm as per RMC

️️️️️️️

East Zone 37 mm
West Zone 32 mm
Central Zone 28 mm

️️️️️️️️

Place/ગામ
Rajkot
Rajbha
Rajbha
27/09/2021 8:30 pm

Ecmwf અને gfs બેય મોડેલ માં સિસ્ટમ સેન્ટર માં 200 km નો તફાવત છે 48 થી 60 કલાક નો સમય છે આપણી પાસે પહોંચશે , છતાં પણ બે માંથી એકેય મોડેલ ઢીલ નથી આપતા , ફાઇનલ ટ્રેક નક્કી કરી શકતો નથી , તમે કીધું હતું એમ નાસિક આસપાસ સિસ્ટમ પહોંચશે ત્યારે ખ્યાલ આવે…પણ સમય બોવ ઓછો છે એટલે તૈયારીમાં રેવું સૌરાષ્ટ્ર કચ્છ ના કોઈ પણ ભાગ માંથી સિસ્ટમ પાસ થશે…

Place/ગામ
Jamnagar
Shreyansh Yadav
Shreyansh Yadav
27/09/2021 8:23 pm

Ahmedabad city average rainfall today till 12 PM. -> 11 MM. Rainfall only in western parts of city.

1) East Zone

Odhav – 0
Nikol – 0

2) West Zone

Chandkheda – 7
Usmanpura – 3
Ranip- 30

3) Northwest Zone

Science city – 40
Gota- 32
Bodakdev – 35

4) Southwest Zone –

Sarkhej – 6
Jodhpur – 6
Bopal – 24

5) Central Zone

Dudheshwar – 3

6) North Zone

Naroda – 0
Memko – 0

7) South Zone

Maninagar – 20

Vatva – 0

Place/ગામ
Ahmedabad
Tabish Mashhadi
Tabish Mashhadi
Reply to  Shreyansh Yadav
27/09/2021 8:57 pm

Not true at alll
Recieved at least inch
Closer two 2 inch
@sarkhej Ahmedabad

Place/ગામ
Ahmedabad
Tabish Mashhadi
Tabish Mashhadi
Reply to  Tabish Mashhadi
27/09/2021 9:04 pm

U need to check timings of this
Different area different timings
According to my source
Divya Bhaskar
Ghatlodia 2 inches
Gota 1.5 inches
Maninagar Paldi Sarkhej etc more than 1 inch
Total of average is 19mm

Place/ગામ
Ahmedabad
Shreyansh Yadav
Shreyansh Yadav
Reply to  Shreyansh Yadav
27/09/2021 9:14 pm

These are government (AMC) figures which they publish. I’m not writing them by my own !

Place/ગામ
Ahmedabad
Shreyansh Yadav
Shreyansh Yadav
Reply to  Ashok Patel
27/09/2021 9:19 pm
Babu j ramavat
Babu j ramavat
27/09/2021 8:22 pm

Sir
6.45 pm isan bajuthi pavan aviyo vadal no moto smuh uparthi pasar thayo tyarbad varsad chalu thayo Kali dibang meghli rat chhe aje.

Place/ગામ
Nana ashota khambhaliya
Baraiya bharat
Baraiya bharat
27/09/2021 8:18 pm

Amare aaj no varsad 11mm…1 june thi 27 September sudhi no total 1004mm…gya varsh no record tutiyo.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Kishan
Kishan
27/09/2021 8:04 pm

Amare aaje bapore manavadar city ma 1inch jetlo varsad jyare gramy vistaro ma ocho Khali zapta.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
ભાયાભાઇ
ભાયાભાઇ
Reply to  Kishan
27/09/2021 9:00 pm

3 ઈંસ છે અમારે 2 pm થી 4 pm

Place/ગામ
આંબલીયા ઘેડ
Kishan
Kishan
Reply to  ભાયાભાઇ
28/09/2021 8:01 am

Ha tamare se.

Place/ગામ
Manavadar
Malde
Malde
27/09/2021 7:59 pm

Addhi kalak thay dhodhmar chalu

Place/ગામ
Bhogat kalyanpur
Dangar Govind
Dangar Govind
27/09/2021 7:58 pm

Nullschool સિસ્ટમ નું લોકેશન લાઈવ બતાવે ને sir

Place/ગામ
Jam khambhaliya.viramdad
Dangar Govind
Dangar Govind
Reply to  Ashok Patel
27/09/2021 8:20 pm

Ok sir

Place/ગામ
Jam khmbhaliya.viramdad
vikram maadam
vikram maadam
Reply to  Dangar Govind
27/09/2021 8:57 pm

સેટેલાઈટ પ્લે કરીને જોઈ શકાય સિસ્ટમ નું લાઈવ લોકેશન

Place/ગામ
ટુંપણી તા. દ્વારકા
Drashishbhai
Drashishbhai
27/09/2021 7:40 pm

સર
ગુલાબ વાવાઝોડા વાળી સીસ્ટમ જ્યારે અરબી સમુદ્ર મા આવશે ત્યાર બાદ ફરીવાર તે વાવાઝોડા મા ફેરવાશે તો
ત્યારે તેનુ નામ ગુલાબ જ રહેશે કે નવુ પાડવામા આવે ?

Place/ગામ
Junagadh
Vipul pipariya
Vipul pipariya
27/09/2021 7:20 pm

E-mail add kari apjo sir

Place/ગામ
Dhrol=jamnagar
zala dharmendrasinh
zala dharmendrasinh
27/09/2021 7:16 pm

1 kalak thi dhimi dhare varsad chalu

Place/ગામ
chudva .manavdar .junagdh
ભાયાભાઇ
ભાયાભાઇ
27/09/2021 7:16 pm

Sir Foto dekhay

Place/ગામ
આંબલીયા ઘેડ
kalpesh pokiya
kalpesh pokiya
27/09/2021 7:13 pm

સર હવે બન્ને મોડલ થોડો થોડો વદાડ કરવા માંડ્યા છે. વધુ વરસાદ મુંબઈ થી ગાડી ચાલુ થાય પછી સૌરાષ્ટ્ર મા ડાયરેકટ એન ટ્રિ કરે એવું દેખાય છે વધુ પ્રકાશ પાડવા નમ્ર વીનતી.

Place/ગામ
Patanvav.upleta
Vinod
Vinod
27/09/2021 7:10 pm

Sar amare 4 p.m thi hadvo varsad chalu chhe to sar avata 3 divasma to haju varsad ni kevik matra rhese jra andaj aphone Jay shree krishna

Place/ગામ
Goladhar ta junagadh
Kishan
Kishan
Reply to  Vinod
27/09/2021 7:52 pm

Aagahi vancho upar blue color ma ghani linko aapeli se tyan thi koi sako cho.

Place/ગામ
Manavadar
Kishan
Kishan
Reply to  Vinod
27/09/2021 7:52 pm

Joi sako so

Place/ગામ
માણાવદર
nik raichada
nik raichada
27/09/2021 7:10 pm

Porbandar City Ma Sanje 6 Vaga sudhi ma 3 inch padyo ane hju dhimidhare chalu.

Place/ગામ
Porbandar City
જીજ્ઞેશ ભાઈ
જીજ્ઞેશ ભાઈ
27/09/2021 7:09 pm

Wind કેwind gusts શેમા પવનની ગતિ જોવાય?

Place/ગામ
વિરપર
parbat
parbat
27/09/2021 6:57 pm

sir bhare gaj vij hare varsad chalu che 30 minit thya.

Place/ગામ
khambhliya,mhadeviya
Bharat chhuchhar
Bharat chhuchhar
27/09/2021 6:54 pm

Hast(hathiyo) nakshatra ma jya varsad pade tya aavta varsh ma mrugshirsh ma varsad pade evo kol chhe. Me Ghana varse abhyas karyo chhe ane te sachu pan pade chhe.

Place/ગામ
Dhandhusar,Jam Khambhalia, Devbhumi dwarka.
Jadeja hardipsinh
Jadeja hardipsinh
Reply to  Bharat chhuchhar
27/09/2021 8:21 pm

To aapde 8 june 2022 ma varsad pakko em ne

Place/ગામ
Dhandhusar
Digesh Rajgor
Digesh Rajgor
27/09/2021 6:43 pm

छेल्ला अडधा कलाक थी गाज विज साथे धोधमार वरसाद चालु छे…

Place/ગામ
मांडवी -कच्छ
Jayantibhai
Jayantibhai
27/09/2021 6:39 pm

Amare. Ajno 4 Inch Jetlo Avyo. Have Dhimidhare. Ave. Chhe

Place/ગામ
Ukarda. Ta Padhdhari
Jayantibhai
Jayantibhai
27/09/2021 6:32 pm

Aje 4″ inch. Jetlo. Have. Dhimidhare. Ave chhe

Place/ગામ
Ukarda. Ta. Padhdhari
CA.Jiten R Thakar
CA.Jiten R Thakar
27/09/2021 6:29 pm

Rajkot 27-09-21
Till 6 pm
☔☔
East Zone 31 mm
West Zone 25 mm
Central Zone 23 mm

Place/ગામ
Rajkot.
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
27/09/2021 6:18 pm

Amare 30 minutes thi bhayanak varsad chalu chhe. Bhare Pavan kadaka bhadaka sathe. Andaje 1.5″ padigayo chhe ne haju chalu j chhe.

Place/ગામ
Village Tunda-Mundra
Jaydeep Nimavat
Jaydeep Nimavat
27/09/2021 6:16 pm

Sir amare 4 thi 5 pm aasare 2 incha varsad

Place/ગામ
Amarapar vertiya Jamnagar
રમેશભાઈ એશ. હિંશુ
રમેશભાઈ એશ. હિંશુ
27/09/2021 6:13 pm

સર અમારે સવાર થી અત્યાર સુધીમાં નો વરસાદ અંદાજે ૨ બે ઈચ વરસાદ થાયો છે હજુ ધીમીધારે ચાલુ

Place/ગામ
ગામ -ખારવા તા.ધોલ જી.જામનગર
Pratik
Pratik
27/09/2021 6:09 pm

Sirji, aa MP walu UAC haju ketlo time sakariya rehse and haal kai side jai rahiyu che? Please reply.

Place/ગામ
Rajkot
Pratik
Pratik
Reply to  Ashok Patel
27/09/2021 6:49 pm

To sir aa Rajkot aas paas je continue rain chalu che ee shene lidhe che?

Place/ગામ
Rajkot
બાબરીયા રમેશ ((મોટા માચીયાળા))
બાબરીયા રમેશ ((મોટા માચીયાળા))
27/09/2021 6:07 pm

તા જી અમરેલી
ગામ. મોટા માચીયાળા

આજ બપોર પસી 1ઈચ ઉપર વરસાદ

“આવતા વર્ષે માટે એક દેશી મોડલ પ્રમાણે હાથીયો નક્ષત્ર વરસાદ થાય તો આવતું વર્ષ સારું થાય આવું ગવઢીયા કહે” જોકે કેહવત એવી છે હાથીયા નક્ષત્ર માં પાસ સાટા પંડે તો પણ સારું. જોકે હજી આવતા હાથીયો કોલ આપસે

Place/ગામ
મોટા માચીયાળા
બાબરીયા રમેશ ((મોટા માચીયાળા))
બાબરીયા રમેશ ((મોટા માચીયાળા))
Reply to  Ashok Patel
27/09/2021 7:34 pm

હાં સર તમારી ઘણી કોમેન્ટ માં વાશુ છે… બીજું કાય ખાસ કારણ… આ વાત ઉપર કાય લાગે વળગે????

Place/ગામ
મોટા માચીયાળા
બાબરીયા રમેશ ((મોટા માચીયાળા))
બાબરીયા રમેશ ((મોટા માચીયાળા))
Reply to  Ashok Patel
27/09/2021 8:09 pm

હાં એતો ગવઢીયા કહે હાથીયો બે પાયા જોર કરે.. તૈર પસી ગવઢીયા મગફળી ઉપાડતા.. 4દીવસ નો એક પાયો. ..

Place/ગામ
મોટા માચીયાળા
Vipul patel
Vipul patel
27/09/2021 6:05 pm

Sir amare 3 vagya thi 6 vagya sudhi no mara map pramane 60 mm jevo hase.

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
27/09/2021 6:00 pm

Sir aaje pura kutch ma full thunderstorm batave chhe ane varsad pan saro chalu chhe

Place/ગામ
Mundra
Dhoraliya Bhavesh
Dhoraliya Bhavesh
27/09/2021 5:44 pm

Amare savar no zarmar varsad se vadhu kai aavato nathi

Place/ગામ
Chotila
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Dhoraliya Bhavesh
27/09/2021 7:12 pm

આવતા ૭૨ કલાક છે અગત્યના જોવો છું થાય છે અમારે પણ ચેકડેમો તો ખાલી છે.

Place/ગામ
Gundala( jas )vinchhiya
Ankur Gor
Ankur Gor
27/09/2021 5:39 pm

Sir, bhuj ma Pavan Ane gaaj vij sathe andaje 2″ jtlo varsad padi gyo..

Place/ગામ
Bhuj, Kutch
Ketan gadhavi
Ketan gadhavi
27/09/2021 5:31 pm

Sir amare kapas to keduna Pura thay gya, zindva Kala Pali Gya, kapas ma kharch na nikle aem nathi.

Place/ગામ
Lunagari (jetpur)
Kuldipsinh Rajput
Kuldipsinh Rajput
Reply to  Ketan gadhavi
27/09/2021 9:28 pm

Jay mataji Bhai…amare pan khub nuksan 6e….ru Pani ma tre 6e….80 % divela nu vavetar fail gyu 6e …15 divas thi bajri loko ni khetar ma vadheli pdi 6e…adad to khetar ma j ugi gya….

Place/ગામ
Village-bokarvada dist-mehsana
Anwar
Anwar
27/09/2021 5:27 pm

Jasdan ane vichiya chotila vara kejo ketlo varsad se atle khabar pare ke machu1 dam ma ketlu pani aayu hase andaj aave

Place/ગામ
Wankaner.chandrapur
Mohasin sipai
Mohasin sipai
Reply to  Anwar
27/09/2021 5:35 pm

૧ ફુટ ની આવક થય છે
૪૩ ફુટ ટોટલ ભરાયો છે
૪૯ ફુટ છે

Place/ગામ
પંચાસીયા/વાંકાનેર
Paras
Paras
27/09/2021 5:25 pm

Heavy rain start 15 min with wind still continue

Place/ગામ
Jamnagar vavberaja
Madhav Chaudhary
Madhav Chaudhary
27/09/2021 5:17 pm

Good Rain continue since last 1 hrs near some villages of Visavadar (Junagadh)….Bardiya, Moti Monpari, Kalsari, Chaparda

Place/ગામ
Junagadh
PRAVIN VIRAMGAMA SUPEDI
PRAVIN VIRAMGAMA SUPEDI
27/09/2021 5:14 pm

Sir supedi ma farithi varsad chalu thyo sir profile complete che ne

Place/ગામ
Supedi ta. Dhoraji
PRAVIN VIRAMGAMA SUPEDI
PRAVIN VIRAMGAMA SUPEDI
Reply to  Ashok Patel
27/09/2021 6:27 pm

Na foto to upload thai gyo to

Place/ગામ
Supedi ta. Dhoraji
PRAVIN VIRAMGAMA SUPEDI
PRAVIN VIRAMGAMA SUPEDI
Reply to  Ashok Patel
27/09/2021 8:18 pm

Pan ahi coment ma haji photo nathi dekhato sir

Place/ગામ
Supedi ta. Dhoraji
Ashish patel
Ashish patel
27/09/2021 5:10 pm

Amare Halvad ma. Savarthi 3 ich jetlo padigayo.

Place/ગામ
Halvad
Shadab
Shadab
27/09/2021 5:10 pm

Sir ,
Ukai dam mathi 175000 cusecs pani Tapi nadi ma discharge Thai rahyu che ,
To sir Ukai na catchment vistar Maharashtra (jalgaon) ma Aaj Kal ma bhare varsad ni shakyta che ?
Ukai dam nu Haal level 342 che , danger level 345 che . Dam ni sapati Vadhu shake sir
Detail ma jawab aapva request sir…

Place/ગામ
Surat
Vallabh bhalala
Vallabh bhalala
27/09/2021 5:07 pm

1 kalak 2 insh

Place/ગામ
Jivapar
ભાયાભાઇ
ભાયાભાઇ
27/09/2021 5:06 pm

Sir 2 thi 3 30 ma 2|| insh varsad padi gyo

Place/ગામ
આંબલીયા ઘેડ
DK Nandaniya
DK Nandaniya
27/09/2021 5:02 pm

Jsk sir ek request se to chomasa na nakhtra and vavajoda na name nu list menu ma muko ne tamare javab ocha aapva lade

Place/ગામ
Kutiyana gam baloch હાલ સુરત
Bhargav_sir
Bhargav_sir
27/09/2021 4:57 pm

આજનો 5 વાગ્યા સુધી નો રાજકોટ નો વરસાદ કેટલો પડ્યો હસે?

Place/ગામ
Rajkot
જીજ્ઞેશ ભાઈ
જીજ્ઞેશ ભાઈ
27/09/2021 4:56 pm

બીજા આગાહીકારો છવીસ પછીના વરસાદ ને વરસાદ ગણતા નથી.કારણ કે આગાહી છવીસ સુધી આપેલી. એલા ખેડૂત તો પાણીને વરસાદ જ કહે.ફાયદાનો હોય કે નુકશાન નો.

Place/ગામ
વિરપર
nik raichada
nik raichada
27/09/2021 4:43 pm

Porbandar city ma last 2 kalak ma 2 inch thi vadhu varsad ane hju chalu.

Place/ગામ
Porbandar City
Lallu ahir
Lallu ahir
27/09/2021 4:42 pm

Sir. અમારા વિસ્તારમાં 1pm થી ધીમી ગતિએ વરસાદ સારો એવો સરુ છે

Place/ગામ
Vijpadi .savarkundla
brij143
brij143
27/09/2021 4:26 pm

આજે મોરબી મા સવાર થી વરસાદ ના વારાફરતી રાઉન્ડ ચાલુ છે…બપોરે તો સારો એવો પડી ગયો…હજુ પણ ચાલુ જ છે

Place/ગામ
Morbi
Munabhai jariya @gmail.com
Munabhai jariya @gmail.com
27/09/2021 4:22 pm

વિજળી ના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે સર ની આગાહી હોય એટલે કાંઈ નો ઘટે બાકી અમુક આગાહી કારો એ 26 તારીખે ચોમાસું વિદાય પણ લેવરાવી દિધી છે હવે ફાંફા મારે છે પણ આવુ ખોટુ બોલવાવારાને ખબર નથી કે અશોક સરે હજારો ખેડૂતો ને હવામાન ના જાણકાર બનાવી દિધા છે

Place/ગામ
Paddhari
Paresh Chaudhary
Paresh Chaudhary
Reply to  Munabhai jariya @gmail.com
27/09/2021 4:29 pm

te Paresh Goswami se

Place/ગામ
Paldi ta Visnagar
Paresh Chaudhary
Paresh Chaudhary
Reply to  Ashok Patel
27/09/2021 6:33 pm

Sar aap kaho tyarej ame maniye ke chomasa ye viday lidhi bijanu namaniye ane sar a system Gujarat per Ave tyare humne varsad nu Labh mal se

Place/ગામ
Paldi ta Visnagar
sagar bhalodi
sagar bhalodi
27/09/2021 4:22 pm

સર આ વાવજોડાનું નામ કઈ રિતે પાડવા માં આવે અને કોણ નામ પાડી શકે

Place/ગામ
મોવિયા
sagar bhalodi
sagar bhalodi
Reply to  Ashok Patel
27/09/2021 4:33 pm

ok thanx sir i understand…i m write in gujrati beacuse all people read and understand all que.

Place/ગામ
moviya
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  sagar bhalodi
27/09/2021 5:47 pm

સારી બાબત કહેવાય ગુજરાતી ટાઈપિંગ, કરો છો. ઘણા મિત્રો ને કોઈ પ્રશ્ન હોય તે જાણવા મળે.

Place/ગામ
સાણથલી મોટી તા.જસદણ
Chintan Patel
Chintan Patel
Reply to  sagar bhalodi
27/09/2021 7:18 pm

સાગરભાઈ ભણવામા ખુબ હોસીયાર હતા અને મારા મીત્રછે હાલ મોવિયા ગામ મા વરસાદની આગાહી કરેછે અને ખેડુતને સારી માહીતી આપેછે તુક સમયમા યુટુબ મા આવસે અને હા ખેતી મા સાનીયા મરચીનુ મોટા પ્રમાણ મા વાવેતર કરેછે વિધે 50/60 મણ ઉત્પાદન લેછે

Place/ગામ
Moviya gondal
ભાયાભાઇ
ભાયાભાઇ
Reply to  sagar bhalodi
27/09/2021 5:10 pm

ગુલાબ નામ પાકિસ્તાને આપેલ છે

Place/ગામ
આંબલીયા ઘેડ
1 3 4 5 6 7 17