Remnant Of Cyclonic Storm ‘GULAB’ Tracked Over Saurshtra As A Well Marked Low Pressure Yesterday – Today Remnant WMLP Concentrated Into A Depression Now Over Northeast Arabian Sea – Update 30th September 2021

30th September 2021 Morning:


Remnant Of Cyclonic Storm ‘GULAB’ Tracked Over Saurashtra As A Well Marked Low Pressure Yesterday – Today Remnant WMLP Concentrated Into A Depression Now Over Northeast Arabian Sea – Update 30th September 2021

‘ગુલાબ’ વાવાઝોડા ના અવશેષો તરીકે ગઈ કાલે સૌરાષ્ટ્ર પર વેલમાર્કડ લો પ્રેસર આવેલ – આજે આ સિસ્ટમ અરબી સમુદ્ર માં સરકી મજબૂત થઇ ડિપ્રેસન થયું -અપડેટ 30 સપ્ટેમ્બર 2021 

 

Main points from IMD Mid-Day Bulletin:
The Depression over Northeast Arabian Sea & adjoining Kutch moved nearly Westwards with a speed about 28 kmph during past 03 hours and lay Centered at 0830 hours IST of today, the 30th September 2021, over Northeast Arabian Sea off Gujarat coast, near Lat. 22.7° N and Long. 68.6° E, about 60 km West-northwest of Devbhoomi Dwarka (Gujarat), 280 km East-southeast of Karachi (Pakistan) and 860 km West-southeast of Chabahar Port (Iran). It is very likely to move West-northwestwards and intensify into Deep Depression over Northeast Arabian Sea off North Gujarat coast during next 12 hours. Then it is very likely to move further West-northwestwards and intensify into a Cyclonic Storm during the subsequent 24 hours. Thereafter, it is likely to continue to move West-northwestwards close to Pakistan-Makran coasts, moving away from the the Indian coast.

With Westward movement of the Depression over northeast Arabian Sea, away from Indian Coast, Numerical Weather Prediction models consensus indicate, establishment of Westerly & Northwesterly winds at lower & middle tropospheric levels over Northwest India and development of lower level anti-cyclonic circulation over the region from 5th Oct 2021. Under its influence, drastic reduction in moisture and absence of rainfall over extreme northwestern parts of India is very likely. Thus conditions are very likely to be favorable for commencement of withdrawal of Southwest Monsoon from some parts of Northwest India from around 6th October 2021.

બંગાળ ની ખાડી વાળું વાવાઝોડું ‘ગુલાબ’ આંધ્ર/ઓડિશા, તેલંગાણા, છતીશગઢ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ત્યાર બાદ સૌરાષ્ટ્ર પર ગઈ કાલે આવેલ ત્યારે સિસ્ટમ વેલમાર્કડ લો પ્રેસર હતી. ગઈ રાત્રે આ સિસ્ટમ કચ્છ ના આખાત માં સરકી. આજે મજબૂત બની ડિપ્રેસન થયું અને નોર્થઇસ્ટ અરબી સમુદ્ર માં દાખલ થઇ. સિસ્ટમ હજુ મજબૂત થશે ડીપ ડિપ્રેસન થશે અને ત્યાર બાદ વાવાઝોડા માં પરિવર્તિત થશે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ટ્રેક કરે છે જે પાકિસ્તાન અને ઈરાન તરફ. એટલે ગુજરાત રાજ્ય થી દૂર જાય છે.

આ સિસ્ટમ ભારત થી દૂર જતી હોય આવતા દિવસો માં નોર્થવેસ્ટ ઇન્ડિયા પર એન્ટિસાયક્લોનીક પવનો સેટ થશે એટલે તારીખ 6 ઓક્ટોબર આસપાસ નોર્થવેસ્ટ ઇન્ડિયા ના અમુક ભાગો માંથી ચોમાસુ વિદાય માટે સાનુકૂળ પરિબળો સ્થપાશે.

BULLETIN NUMBER: 02 (AS/02/2021)
TIME OF ISSUE: 1145 HOURS IST DATED: 30.09.2021

IMD બુલેટિન નંબર 02: 1145 કલાક IST તારીખ 30-09-2021 મુજબ

IMD બુલેટિન માં પાના નંબર 3 અને 4 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા

1_aa5909_2. National_Bulletin_20210930_0300UTC

Forecast For Saurashtra, Gujarat & Kutch Dated 30th September 2021


Gujarat Region the rain quantum and coverage will reduce from today. South Eastern Saurashtra and parts of Northeast Saurashtra will also have reduced rainfall activity. Western Saurashtra & Kutch can get Cloud bands passing over off and on giving some rainy spells for today. As the Arabian Sea System is tracking away from Gujarat, the rain and coverage will stand reduced from tomorrow over most parts of Gujarat State due to this System.

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ : તારીખ 30 સપ્ટેમ્બર 2021

ગુજરાત રિજિયન માં આજથી વરસાદ ની માત્રા અને વિસ્તાર ઘટશે. પૂર્વ સૌરાષ્ટ્ર માં પણ વરસાદ ની માત્રા અને વિસ્તાર ઘટશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ માં સિસ્ટમ દરિયામાં હજુ નજીક હોવાથી ઘૂમરી વાદળો આ વિસ્તાર માંથી પાસ થતા હોય ચાલુ બંધ વરસાદ. આ સિસ્ટમ અંગે આવતી કાલ થી સમગ્ર રાજ્ય માં વરસાદ ની માત્રા અને વિસ્તાર નોંધપાત્ર ઘટાડો.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

 

Forecast In Akila Daily Dated 30th September 2021

Forecast In Sanj Samachar Daily Dated 30th September 2021

How to Upload Profile Picture – પ્રોફાઈલ પિક્ચર રાખવા માટે માર્ગદર્શન

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

0 0 votes
Article Rating
495 Add your comment here
Inline Feedbacks
View all comments
Lagdhir kandoriya
Lagdhir kandoriya
05/10/2021 2:37 pm

Maro kahevano MATLAB a j se ke 20 Oct. Aspas magfali upade a rite vavetar karo to pasu ghascaro temaj magfali bashi jay.

Place/ગામ
Satapar kalyanpur
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Lagdhir kandoriya
05/10/2021 4:12 pm

પાછોતરા વરસાદ ન હોય ત્યારે આગોતરી વાવણી વાળા ફાવી જાય

Place/ગામ
સાણથલી તા. જસદણ
Lagdhir kandoriya
Lagdhir kandoriya
05/10/2021 2:21 pm

Tarun bhai ame Gaya varse 50 vigha na mag nu vavetar kariyu hatu. Je 950 man taya hata. 1 vigha mathi 18 thi 19 man.

Place/ગામ
Satapar kalyanpur
Kirit chaudhary
Kirit chaudhary
Reply to  Lagdhir kandoriya
05/10/2021 3:15 pm

Kaya month ma vavetar karyu hatu bhai

Place/ગામ
Arvalli..
Jayeshpatel
Jayeshpatel
05/10/2021 1:16 pm

37 નંબર મગફળી કેટલા દિવસે પાકે જાણકાર મિત્રો પ્રકાશ પાડશો

Place/ગામ
Sarval ,dhrangadhra
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
Reply to  Jayeshpatel
05/10/2021 1:32 pm

૧૦૦ દિવસે

Place/ગામ
Motimard
Alpesh
Alpesh
Reply to  Jayeshpatel
05/10/2021 1:34 pm

100 to 115

Place/ગામ
Mota Dadva
Udaysinh barad
Udaysinh barad
Reply to  Jayeshpatel
05/10/2021 1:43 pm

Hamara vistar ma 90 thi 100 divase pake ane pachi ubhi rakhvi hoy to rey pan varsad thay jay to jamin ma ugavo chalu thay jay magfadi ma

Place/ગામ
Semarvav-talala
Dilip Dalsaniya
Dilip Dalsaniya
Reply to  Jayeshpatel
05/10/2021 4:44 pm

૧૦૦થી ૧૦૫ દિવસ જયેશભાઈ

Place/ગામ
ભાયાવદર
ફેવિન સોજીત્રા
ફેવિન સોજીત્રા
Reply to  Jayeshpatel
05/10/2021 7:51 pm

G-20 મગફળીને એકેય જાત ના પહોંચે……G-20 મગફળી એવરગ્રીન મગફળી કહેવાય….ગમે ત્યારે એને વેચવી હોય ફટાફટ વેચાય જાય અને 140 દિવસ સુધી ઉભી રહી શકે…..વરસાદ પણ વધારે હોય તો પણ ખમી શકે અને ઓછો હોય તો પણ ચાલે

Place/ગામ
ઉપલેટા
Gambhirsinh Junjiya
Gambhirsinh Junjiya
Reply to  Jayeshpatel
05/10/2021 8:48 pm

90..thi 100

Place/ગામ
Bhakharvad
Paras
Paras
05/10/2021 12:46 pm

Comment aavti nthi Mari

Place/ગામ
Jamnagar, vavberaja
Ram ranavaya
Ram ranavaya
05/10/2021 12:18 pm

સર શું કોઈ સીસ્ટમ ચોમાસા ની વિદાય પછી પણ બંગાળ ની ખાડી થી ગુજરાત સુધી ટ્રાવેલ કરી સકે કે નહિ ને જો કરે તો સેના આધારે

Place/ગામ
Porbandar (nagka)
Kirit chaudhary
Kirit chaudhary
05/10/2021 11:49 am

Sir cola weeck 2 ma halchl thti hoy em lage che

Place/ગામ
Arvalli
Lagdhir kandoriya
Lagdhir kandoriya
05/10/2021 8:00 am

Mitro amreli, Junagadh, Bhavnagar,jetpur, vagare tuk ma daxin surastra baju magfali vaheli upade se. Mitro dar varse hu jou su ke te baju mavtha rupi varsad khub nuksan kare se. Su tame loko vavetar thodu pachd na Kari sako? Amare 10 Jun pachij magfali dar varse vavel hoy se je 20 Oct. Pachij pake se. Jema pachtra varsad nu jokham ochu rahe se. Tiyar bad siyadu Pak 15 nevebar ajubaju vavetar kariye siye ane 10 March aju baju unadu vavetar kariye.to pan bampar utpadan Thay se.

Place/ગામ
Satapar kalyanpur
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
Reply to  Lagdhir kandoriya
05/10/2021 10:05 am

Bhai amari baju Paani nu zor bahu rahyu ne etle kheduto utavad bahu kare..unadu vavetar karva zaldi vavi levu hoy badhane.pan ema crop quality bahu sari na rahe..

Place/ગામ
Visavadar
Alpesh pidhadiya
Alpesh pidhadiya
Reply to  Lagdhir kandoriya
05/10/2021 10:42 am

Bhai 10th June na roje j vavetar thayu hatu pan rohini magfali 100thi 105 divas ma pakki jay

Place/ગામ
Nadala babra Amreli
JADEJA MAHENDRASINH RAMDEVSINH
JADEJA MAHENDRASINH RAMDEVSINH
Reply to  Lagdhir kandoriya
05/10/2021 11:31 am

ભાવ લેવા માટે બધા વહેલી માંડવી વાવે છે અથવા તો વહેલી પાકતી જાત વાવે છે. અત્યારે માંડવી ઉપાડવા ની ધોમ સીઝન શરૂ થઈ ગઈ છે

Place/ગામ
ભાવાભી ખીજડીયા , તાલુકો કાલાવડ
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
Reply to  Lagdhir kandoriya
05/10/2021 12:12 pm

Lk Bhai 10march unadu mate bahu modu Thai

Place/ગામ
Morbi
Udaysinh barad
Udaysinh barad
Reply to  Lagdhir kandoriya
05/10/2021 1:09 pm

Mota bhagna khedu magfadi ni veli pakti jat(37no je 90 thi 100 divas ma pake) nu vavetar kare che ane bakina(20no je hamara vistar ma 110 thi 120 divas ma pake) je kheduto ne pani ni sagvad hoy ae magfadi 5 jun ni ajubaju vavetar kare ane vadhare padto pachtaro varsad hamara vistar ma hoy che aetle nuksani vadhu thay

Place/ગામ
Semarvav-talala
kalpesh pokiya
kalpesh pokiya
04/10/2021 11:12 pm

પ્રશ્ન ૧…સાઇબ તમે કીધું એ પ્રમાણે ચોમાસુ લાંબુ ચાલસે તો ૯.૧૦ તારીખ માં કઈ ક સટાસટી બોલે એવું લાગે છે. તો એ આગોતરા એધાંણ તરીખે છે ?

પ્રશ્ન ર… તમને કેટલા ટકા ચાન્સ દેખાય છે ૯ થી ૧૦ માં વરસાદ માં

પૃશ્ન ૩… વન્ડર ગ્રાઉન્ડ નું ખોટુ પડે છે એટલે તમે ક્યો

Place/ગામ
Patanvav.upleta
Vinod
Vinod
04/10/2021 10:41 pm

Okk sar thanks sar have aa vadi pachho varsad na padgham vage evi vato thay chhe to su haju Ave tevi saky ta hoy to jara vhelu jara jnavjo ne plis Jay shree krishna

Place/ગામ
Goladhar ta junagadh
Alpesh pidhadiya
Alpesh pidhadiya
04/10/2021 10:11 pm

65mm magfali na pathara ne dhoy nakhya…….hari kare te thikkkkkk

Place/ગામ
Nadala babra Amreli
PRAVIN VIRAMGAMA SUPEDI
PRAVIN VIRAMGAMA SUPEDI
04/10/2021 9:59 pm

Sodvadar side varsad hato eva havas che

Place/ગામ
Supedi ta. Dhoraji
Bhavesh dadhaniya
Bhavesh dadhaniya
Reply to  PRAVIN VIRAMGAMA SUPEDI
05/10/2021 4:25 pm

Vavad che

Place/ગામ
Supedi ta dhoraji
Jignesh ranparia
Jignesh ranparia
04/10/2021 9:55 pm

સર તડકો કયારે ઓછો થસે. ઠંડી કયારે પડસે

Place/ગામ
Ranpur ta:bhesan dis junagadh
Vinod
Vinod
04/10/2021 9:47 pm

Sar tame manavdr gaining ma to Amara bhiku bhai Makati sapur sorath vada pan hta to temne odkho chho Jay shree krishna

Place/ગામ
Goladhar ta junagadh
Sojitra kaushik
Sojitra kaushik
04/10/2021 9:15 pm

Sir તમારી ઓફિસ Kay જગ્યા ye aave pleas riply

Place/ગામ
Rajkot
Alpesh pidhadiya
Alpesh pidhadiya
04/10/2021 9:11 pm

Hal dhodhmar chaluj che

Place/ગામ
Nadala babra Amreli
Kirit chaudhary
Kirit chaudhary
04/10/2021 8:55 pm

Sir date 15 aajubaju bob ma majbut system bane che ane te gujarat baju aave evu amuk model batavi rahya che,windy ma pan banne model bob ma system banti dekhade che……..jo em thay to cola lal lal thai jase

Place/ગામ
Arvalli
Ankola Rakesh
Ankola Rakesh
04/10/2021 8:50 pm

મને એમ હતુ કે ગુજરાત વેધર ના ઘણા બધા વાચકો છે તેમાથી કોઇ કનુ તો ધ્યાન જશે જ અને તેઓ આપનુ દયાન દોરશે જ અને કોઇ એ આપનુ ધ્યાન દોરયુ હોય તો મારા ધ્યાન મા આવેલ નથી જેથી મારા ખ્યાલ પમાણે આપના દ્વારા તા.30 સપ્ટેમ્બર ના રોજ જે અપડેટ આપવામા આવી છે તેમા અપડેટ ના અંત મા નવેમ્બર લખાયેલ છે તો આ બાબતે ખરાઈ કરવા વિનંતી રખેને મારી કોઈ ગેરસમજ તો થતી નથી ને!

Place/ગામ
થાણાપીપરી
Rajesh takodara
Rajesh takodara
Reply to  Ankola Rakesh
04/10/2021 10:49 pm

Wah tamari su najar che vanchvani 1 1 shabdo dhiyan thi vacho cho thanapipli mara mama rahe che

Place/ગામ
Upleta
Alpesh pidhadiya
Alpesh pidhadiya
04/10/2021 8:43 pm

Sir and mitro 20 minit thi dhodhmar varsad chalu

Place/ગામ
Nadala babra Amreli
Kirit chaudhary
Kirit chaudhary
04/10/2021 7:57 pm

Badha kya gayab thai gaya bhai koi kai comment karyu nathi varsad vishe

Place/ગામ
Arvalli
Mayur Pipaliya
Mayur Pipaliya
04/10/2021 7:56 pm

૩૦ મિનિટ થ્યા ધોધમાર વરસાદ સાલું સે હજી સાલું સે

Place/ગામ
હરીપર. Jetpur
Mayur Pipaliya
Mayur Pipaliya
04/10/2021 7:39 pm

૧૫ મિનિટ થ્યા ધોધમાર વરસાદ સાલું હજી સાલું જ સે

Place/ગામ
હરીપર. જેતપુર
PRAVIN VIRAMGAMA SUPEDI
PRAVIN VIRAMGAMA SUPEDI
04/10/2021 5:40 pm

Supedi thi jamkandorna baju meghdhanush dekhayu sanje 5.30 pm

Place/ગામ
Supedi ta. Dhoraji
Kishan
Kishan
Reply to  PRAVIN VIRAMGAMA SUPEDI
04/10/2021 6:34 pm

Kadach viday nu hoi shake k nai sir ?

Place/ગામ
Manavadar dist.junagadh
Paras
Paras
04/10/2021 4:13 pm

Sir tamare nuksani kevik 6e bdha tmne janave pan amuk j tmne pu6e k tamare kevu 6e.

Place/ગામ
Jamnagar vavberaja
Kishan
Kishan
04/10/2021 3:43 pm

Saheb tame pela su vyvsay (kam) karta ?

Place/ગામ
Manavadar dist.junagadh
Kishan
Kishan
Reply to  Ashok Patel
04/10/2021 6:37 pm

Hu manavadar taluka na jambuda Gam thi j su.ha am vato thati hoy k manavadar pela Milo mate janitu hatu.hal tamare factory se chalu mitdi road par?

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
ભરત કે ઠક્કર
ભરત કે ઠક્કર
Reply to  Ashok Patel
04/10/2021 8:36 pm

મે બાંટવા આજુબાજુ ના ગામડા માં ઘુમડ કપાસ (હાથ ફોલ) નો ખુબજ વેપાર કરેલ છે.. લીબુડા પાજોદ મરમઠ ઓહા મીતડી વગેરે ગામો માં.. બાબુભાઈ બાટવિયા દલાલ હસ્તક..

Place/ગામ
આમરણ (મોરબી)
Kishan
Kishan
Reply to  Ashok Patel
04/10/2021 11:40 pm

Saheb aavo to pasa manavadar ma.

Place/ગામ
Manavadar dist.junagadh
જગદીશદાન કે ગઢવી.
જગદીશદાન કે ગઢવી.
04/10/2021 2:58 pm

સરજી નમસ્કાર..આજે મેં એક હવામાન ગૃપ માં વાંચ્યું કે અરબસાગર વિશે આજ સુધી કોઈ વિશ્વના કે આપણાં હવામાન તજજ્ઞો એ ઊન્ડો અભ્યાસ કર્યો જ નથી ..આપણી આ અજ્ઞાનતા નું પરિણામ આવતા વર્ષોમાં અરબસાગરના કાન્ઠે વસતાં રાજ્યોએ ભોગવવા તૈયાર રહેવું પડશે ..સર આ વાત માં કેટલું તથ્ય છે..?આટલી એડવાન્સ ટેકનોલોજી માં અરબસાગર કેમ ઉપેક્ષિત રહ્યો ? એ સાચું હોય તો સમજાતું નથી .

Place/ગામ
સુરેન્દ્રનગર
ભાયાભાઇ
ભાયાભાઇ

યુ ટ્યુબ માં વિડિઓ મુકેલ છે

Place/ગામ
આંબલીયા ઘેડ
Kishan
Kishan
Reply to  ભાયાભાઇ
05/10/2021 7:45 am

Mein pan vanchelu se Facebook ma hatu,je got tea aapde aapni skiil better karvani se.unstanding wise,modelejovani skill wise,ane better banvanu se kaymithi kaymi.

Jay Jay garvi gujarat

Place/ગામ
Manavadar dist.junagadh
Kishan
Kishan

E Facebook ma hatu mein pan vanchelu.je hoy te aapde aapni skill better karvani se.kaymi thi kaymi.

Place/ગામ
Manavadar dist.junagadh
Kishan
Kishan
Reply to  Ashok Patel
05/10/2021 2:44 pm

Sachi vat tamari. ghana loko ne tev hoy se ke kharai karya vagar WhatsApp k Facebook ma send karya rakhe se.pan intelligent loko vatni kharai krya bad send kare se.sachu hoy to aagad mokle se.matr havamanni babat ma j nai parntu game te babat ma.atle intelligent bano.atyare murkh banavva vala bov se.jay hind

Place/ગામ
Manavadar dist.junagadh
Rohit Godhani
Rohit Godhani
04/10/2021 2:53 pm

Sir.. Ecmwf nu kak setting karone ..varsad no aave aevu..

Place/ગામ
Bagasara
Dharmesh sojitra
Dharmesh sojitra
04/10/2021 12:31 pm

સર તમે 10 12 તારીખ સુધીનુ કયો તો સારૂ હાથ મા આવેલ કોરીયો વયોનોજાય

Place/ગામ
Kotda sangani rajkot
Ashok sojitra
Ashok sojitra
04/10/2021 12:12 pm

Sir jam kandorana ni aaju baju 7date kevok shakura ganay

Place/ગામ
Jam kandorana
Kishan
Kishan
04/10/2021 7:20 am

Saheb darrojna divas na ane rateina koi bhi shaherna temprecher na aakda jova hoy to ?
Bov gotyu pan na malyu.
Aabhar

Place/ગામ
Manavadar dist.junagadh
Kishan
Kishan
04/10/2021 7:13 am

Aaje jakal aavi se.

Place/ગામ
Manavadar dist.junagadh
Dhaduk paresh
Dhaduk paresh
04/10/2021 6:34 am

Jordar jakar 12am thi

Place/ગામ
Gondal khandadhar
Ahir
Ahir
04/10/2021 5:41 am

Sir tropical tidbit ma 16 date Gujarat upar low pressure batave che.

Place/ગામ
Movan
Kd patel
Kd patel
04/10/2021 12:38 am

Sir aa mjo gheli upar ghado se 1/9/21 thi 30/9/21 sudhi fej 3 and 4 ma rahiyo ane varasad pan vadhu thayo a 3 ,4 fej ma hoi tyare bob sakariy thai avu thatu hase?

Place/ગામ
Makhiyala junagadh
મયુર
મયુર
03/10/2021 9:06 pm

7 તારીખથી સૂકા અને ભેજવાળા પવનોને લીધે વાતાવરણ માં અસ્થિરતા જોવા મળશે

Place/ગામ
છાપરા
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
Reply to  મયુર
04/10/2021 11:42 am

As to Navin kahevay sarkhu jovo bhai

Place/ગામ
Morbi
Ramesh hadiya
Ramesh hadiya
03/10/2021 8:54 pm

Sir,aje Mahuva,rajula,s,kundla,talaja gramyama 1″ to 2″ varsad Che.aje maru gam goradka ma vijli padvathi 1 baladnu mrutyu thayu Che. Mara gamma ajno 55 mm varsad.

Place/ગામ
Savar kundla
Baraiya bharat
Baraiya bharat
Reply to  Ramesh hadiya
04/10/2021 6:47 am

Mahuva taluka nu gam goras ma pan vijli padvani ghatna bani che ek gay (cow) nu mrutyu thayu che.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Raj Dodiya
Raj Dodiya
Reply to  Baraiya bharat
04/10/2021 9:13 am

Mari vade na kapas ma vijde padi che gya vrsad Ma 20 vegha no che nuksan ochu che thodo sukayo che

Place/ગામ
Hadmatiya ta tankara
Rohit Godhani
Rohit Godhani
Reply to  Ramesh hadiya
04/10/2021 2:58 pm

Gaya varshe mara baju na khetar ma vijli padi ti..tya centre thi 40 fut jetlu dur farti baju ekdam gol round thay gyu tu kapas sukay gyo to

Place/ગામ
Bagasara
Kirit chaudhary
Kirit chaudhary
03/10/2021 8:30 pm

Sir 6 date pachi je varsad thvana chance che tema amaro varo aavi shke magfari upadvanu aayojan karvu che 2 divas ma etale khbar pade upadvi k na upadvi

Place/ગામ
Arvalli
Kirit chaudhary
Kirit chaudhary
Reply to  Ashok Patel
03/10/2021 8:55 pm

Sir aama varsad ni shkyta nathi…

Place/ગામ
Arvalli
Jayesh Chaudhari
Jayesh Chaudhari
Reply to  Kirit chaudhary
03/10/2021 9:51 pm

મગફળી તૈયાર હોય તો કાલે સોમવારે શ્રી ગણેશ કરી દો… 9,10 તારીખ સુધી ઉતર ગુજરાત બાજૂ ખાસ કંઈ લાગતું નથી, પણ છૂટાછવાયા ઝાપટાં (લોકલ) કંઈ નક્કી ના રહે…

Place/ગામ
સતલાસણા
Keyur bhoraniya
Keyur bhoraniya
03/10/2021 7:02 pm

namste sir.ak qu.sohar jya atyre vavajodu 6 tya varsad kharo kem hase pani pivay avu nathi aek sabandhi no fone hato

Place/ગામ
બંગાવડી તા.ટંકારા જી.મોરબી
chiragbhai
chiragbhai
03/10/2021 6:46 pm

sir have avta divsoma ma daxin sourastra ma varsad ni sakyata che ?

Place/ગામ
junagadh
Krutarth Mehta
Krutarth Mehta
03/10/2021 6:29 pm

Vadodara ma gajvij sathe madhyam varsad chalu

Place/ગામ
Vadodara
Ram ranavaya
Ram ranavaya
03/10/2021 6:26 pm

સર એક સવાલ હતો કે ચોમાસા દરમ્યાન અરબી સમુદ્ર માં સીસ્ટમ ન બનવાનું કારણ Axis of Monsoon હોય શકે? કારણ કે ધરી ઉપર તો અરબી ની સીસ્ટમ નો ચાલી શકે ને બીજું કે ધરી નોર્મલ હોય તો સિસ્ટમને આગળ જવામાં અવરોધ પેદા કરે ને ?

Place/ગામ
Porbandar (nagka)
Kalpesh Tholiya
Kalpesh Tholiya
03/10/2021 6:08 pm

Profile picture check

Place/ગામ
Surya pratapgath ta kukavav. Amreli
Nirmal Thummar
Nirmal Thummar
Reply to  Ashok Patel
04/10/2021 8:26 am

So fany sir tame to havam shastri shathe kalakar pan so

Place/ગામ
Kalavad
Baraiya bharat
Baraiya bharat
03/10/2021 5:52 pm

35 minutes ma 61mm padiyo kadaka bhadaka sathe.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Baraiya bharat
Baraiya bharat
Reply to  Ashok Patel
03/10/2021 8:32 pm

Mahuva city ma nathi aaj no varsad sir… Mahuva thi 10 km North ma bhuka kadhi nakhiya… Aavo varsad aakha varsh ma nathi joyo.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Arjanbhai parmar
Arjanbhai parmar
03/10/2021 4:36 pm

Sir d.7 ma arbima lo bense yes to versad Ni aasa rakhvi ke ney aamare verssd Ni jeere se

Place/ગામ
Chotila
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
03/10/2021 4:19 pm

My village Jetalvad ta.Visavadar ma saro varsad 3:45pm thi,haji chalu chhe

Place/ગામ
Visavadar
Neel vyas
Neel vyas
03/10/2021 3:04 pm

પાલીતાણા આજુબાજુ વરસાદ ચાલુ

Place/ગામ
Palitana
Ashok j katariya
Ashok j katariya
03/10/2021 3:03 pm

Sir amare 15 min thi gaj vij Sathe dhodh mar varsad chalu thayo.

Place/ગામ
Chikhali savar kundla Amreli
K.D.MORI
K.D.MORI
03/10/2021 2:58 pm

Varal, thorali, aaspas midiyam varsad chalu. With gadagadat

Place/ગામ
Sihor
Baraiya bharat
Baraiya bharat
03/10/2021 2:19 pm

Varsade badhu khedan medan kari nakhiyu… Pani pani thay gyu.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Kishan
Kishan
Reply to  Baraiya bharat
03/10/2021 5:44 pm

Ketlok varsad andaje ?

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Baraiya bharat
Baraiya bharat
Reply to  Kishan
04/10/2021 6:49 am

Mara mapiya mujab 61mm…te pan 35 minutes ma.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Atul Patel
Atul Patel
03/10/2021 2:11 pm

South Gujarat surat kantha Vistar Dumas Airport Road kadaka sathe dhimi dhare varsad chalu che bapore 12 vagya no
Gulab ni pakhdi rahi gai lage che

Place/ગામ
Magdalla Dumas Airport Surat Gujarat
jayendra vaghasiya
jayendra vaghasiya
03/10/2021 2:11 pm

profile ma foto nathi aavato?

Place/ગામ
surat