Southwest Monsoon Has Withdrawn From Some Parts Of West Rajasthan And Some Parts Of Adjoining Gujarat Today, The 6th October, 2021

12th October 2021

Monsoon withdrawn from whole Gujarat – સમગ્ર ગુજરાત માંથી ચોમાસા ની વિદાય

 

Southwest Monsoon Has Withdrawn From Some Parts Of West Rajasthan And Some Parts Of Adjoining Gujarat Today, The 6th October, 2021.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ રાજસ્થાન ના અમુક ભાગો અને લાગુ ગુજરાત ના થોડા ભાગો માંથી આજે 6 ઓક્ટોબર 2021 ના વિદાય થયું.

Current Weather Conditions on 6th October 2021

In view of the establishment of an anti-cyclonic circulation in the lower tropospheric levels over western parts of northwest India and substantial reduction in moisture content & rainfall, the withdrawal of  southwest monsoon has commenced today against normal date of 17th September. Southwest Monsoon has withdrawn from some parts of west Rajasthan and some parts of adjoining Gujarat today, the 6th October, 2021. The withdrawal line passes through 28.5°N/ Long.72.5°E, Bikaner, Jodhpur, Jalore, Bhuj and Lat. 23°N/Long. 68°E.

Conditions are becoming favorable for further withdrawal of southwest monsoon from some more parts of Gujarat, entire Rajasthan, Punjab, Haryana, Chandigarh & Delhi, Jammu & Kashmir, Ladakh, Himachal Pradesh, Uttarakhand, Uttar Pradesh and some parts of Madhya Pradesh during next 3-4 days.

A cyclonic circulation lies over Tamilnadu coast & neighborhood and extends up to 5.8 km above mean sea level tilting southwestwards with height and a trough in easterlies runs from this cyclonic circulation over Tamilnadu coast to north Konkan across central parts of Tamilnadu, north Kerala and Coastal Karnataka in lower levels.

A Low Pressure Area is very likely to form over north Andaman Sea around 10th of October, 2021. It is likely to become more marked and move west-northwestwards towards south Odisha & north Coastal Andhra Pradesh coast during subsequent 4-5 days.

પરિસ્થિતિ:

6 ઓક્ટોબર 2021: આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ રાજસ્થાન ના અમુક ભાગો અને લાગુ ગુજરાત ના થોડા ભાગો માંથી આજે 6 ઓક્ટોબર 2021 ના વિદાય થયું. વિદાય માટે ના પરિબળો યોગ્ય હોય આવતા 4 દિવસ માં સમગ્ર નોર્થ ઇન્ડિયા માંથી તેમજ મધ્ય પ્રદેશ ના ભાગો અને ગુજરાત ના થોડા વધુ ભાગો માંથી ચોમાસુ વિદાય લેશે.

નોર્થ આંદામાન ના દરિયા માં લો પ્રેસર ની શક્યતા છે જે મજબૂત થઇ વેલ માર્કંડ થશે અને આગાહી સમય ની આખર માં સિસ્ટમ ઓડિશા આંધ્ર કિનારા તરફ ગતિ કરતી હશે.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 17 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 17 સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

Forecast: Saurashtra, Gujarat & Kutch 6th to 12th October 2021

South Saurashtra:

Possibility of Showers/Light/Medium rain on some days at different locations. 60% areas of South Saurashtra being Districts of Porbandar, Junagadh, Gir Somnath, Amreli, and Bhavnagar and adjoining parts of Rajkot & Dev Bhumi Dwarka Districts possibility of total 15 mm to 25 mm rainfall during the Forecast period while 40% of these areas of South Saurashtra can get scattered showers light rain during the forecast period.

North Gujarat, Kutch & North Saurashtra :

Mainly dry with possibility of rare showers at some locations during the Forecast period.

East Central Gujarat :

Possibility of Showers/Light/Medium rain on some days at different locations. 60% areas possibility of total rainfall 15 mm to 25 mm while 40% areas of East Central Gujarat can get scattered showers light rain during the forecast period.

South Gujarat:

Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days at different locations during the Forecast period. Total rainfall during the forecast period 25mm to 50 mm.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 ઓક્ટોબર 2021

દક્ષિણ સૌરાષ્ટ્ર:

દક્ષિણ સૌરાષ્ટ્ર ના 60% વિસ્તાર જે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર ડીસ્ટ્રીકટ્સ અને લાગુ રાજકોટ અને દેવ ભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ્સ માં ઝાપટા /હળવો/મધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસે અલગ અલગ લોકેશન માં જેનો કુલ વરસાદ 15 mm થી 25 mm, જયારે બાકી ના દક્ષિણ સૌરાષ્ટ્ર ના 40% વિસ્તારો માં છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ આગાહી સમય દરમિયાન. દક્ષિણ સૌરાષ્ટ્ર માં ક્યાં વિસ્તાર આવે તે ઉપર મુજબ સમજવા.

નોર્થ ગુજરાત, કચ્છ અને નોર્થ સૌરાષ્ટ્ર:

મુખ્યત્વે સૂકું વાતાવરણ જેમાં એકલ દોકલ ઝાપટા ની શક્યતા.

મધ્ય પૂર્વ ગુજરાત:

મધ્ય ગુજરાત ના 60% વિસ્તાર માં ઝાપટા /હળવો/મધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસે અલગ અલગ લોકેશન માં જેનો કુલ વરસાદ 15 mm થી 25 mm આગાહી સમય દરમિયાન મધ્ય ગુજરાત ના 40% વિસ્તારો માં છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ.

દક્ષિણ ગુજરાત:

છૂટો છવાયો હળવો/મધ્યમ/ભારે વરસાદ આગાહી સમય માં અલગ અલગ દિવસે જેની વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm આગાહી સમય દરમિયાન.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં Read Forecast In Akila Daily Dated 6th October 2021

આગાહી વાંચો સાંજ સમાચાર માં Read Forecast In Sanj Samchar Daily Dated 6th October 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

0 0 votes
Article Rating
1K Add your comment here
Inline Feedbacks
View all comments
Devendra Parmar
Devendra Parmar
07/10/2021 3:48 pm

ખૂબ ખૂબ અભનંદન sir

Place/ગામ
Dhrol Jamnagar
Kalpesh v sojitra
Kalpesh v sojitra
07/10/2021 3:41 pm

Congratulations sir.

Place/ગામ
Rajkot
Jadeja ramdevsinh
Jadeja ramdevsinh
07/10/2021 3:41 pm

Congratulations sir

Place/ગામ
Hadatoda
Naren Patel
Naren Patel
07/10/2021 3:39 pm

Congratulations sir , u Deserve ……… we proud of u. always …

Place/ગામ
Rajkot
Vanraj sinh
Vanraj sinh
07/10/2021 3:22 pm

Congratulations sir

Place/ગામ
Wadhvan. Surendranagar
રમેશ ઓડેદરા
રમેશ ઓડેદરા
07/10/2021 3:18 pm

ખુબ ખુબ અભિનંદન સાહેબ

Place/ગામ
નવાગામ તા. ભાણવડ
Jayesh Chaudhari
Jayesh Chaudhari
07/10/2021 3:16 pm

આખા વિશ્વમાં અમારા માટે નંબર વન વેધર સ્ટેશન એટલે અશોક સર નું “ગૂજરાત વેધર સ્ટેશન” ખૂબ ખૂબ અભિનંદન સર…

Place/ગામ
સતલાસણા
Jeet chhayani
Jeet chhayani
07/10/2021 3:02 pm

Congratulations sir

Place/ગામ
જસદણ
Pratik
Pratik
07/10/2021 3:01 pm

ખુબ ખુબ અભિનંદન સરજી

Place/ગામ
Rajkot
Chetan Patel
Chetan Patel
07/10/2021 2:45 pm

Congratulations sir

Place/ગામ
Paneli moti ta.upleta
Ramesh hadiya
Ramesh hadiya
07/10/2021 2:43 pm

Sir IMD 4 week pramane 12 -10-21, thi varsad bandh thay to saru.

Place/ગામ
Savar kundla
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
07/10/2021 2:37 pm

અશોકભાઈ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
જય માતાજી .

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Hiren vaghasiya
Hiren vaghasiya
07/10/2021 2:33 pm

Congratulations sir ji

Place/ગામ
Baradiya.ta.visavadar
Dilip khant
Dilip khant
07/10/2021 2:07 pm

Congratulation sar

Place/ગામ
Jamjodhapur
Rajesh takodara
Rajesh takodara
07/10/2021 2:06 pm

Congratulations sir have je varsad thay te mavttha no varsad kevay ne

Place/ગામ
Upleta
Bhavin Mankad
Bhavin Mankad
Reply to  Ashok Patel
07/10/2021 3:23 pm

Etle Jamnagar ma haji avse ke na ?

Place/ગામ
Jamnagar
Koladiya Nilesh
Koladiya Nilesh
07/10/2021 1:50 pm

Congratulations sir

Place/ગામ
Vavdi. Babra
Virendrasinh jadeja
Virendrasinh jadeja
07/10/2021 1:47 pm

ખૂબ ખૂબ અભિનંદન..સાહેબ

Place/ગામ
હાડાટોડા...તા.ધ્રોલ
JADEJA MAHENDRASINH RAMDEVSINH
JADEJA MAHENDRASINH RAMDEVSINH
07/10/2021 1:43 pm

ખુબ ખુબ અભિનંદન સાહેબ

Place/ગામ
JUNAGADH
Anand Raval
Anand Raval
07/10/2021 1:40 pm

Hello sir good afternoon..sir je bangal ma systems banavani chee…te system Gujarat ne asar kare kem ke …chomasu…with drowl..thai gayu hase and chomasu return thay gayu hoy to pan bangal koi system bane to pan..te asar kare…jo track aapani side hoy to..ke chomasu viday lai le ..pacchi koi system na aave…?

Place/ગામ
Morbi
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
07/10/2021 1:31 pm

Congratulations Sir

Place/ગામ
Junagadh
Janak ramani
Janak ramani
07/10/2021 1:30 pm

Sir ne Khub khub abhinandan .
Aavnara samay ma rank up thay tevi apexa .

Place/ગામ
Jasdan .
Ramesh bhai
Ramesh bhai
07/10/2021 1:29 pm

ખુબ ખુબ અભિનંદન સર.

Place/ગામ
Manekvada . Morbi.
Jayesh patel
Jayesh patel
07/10/2021 1:26 pm

અશોક પટેલ સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન

Place/ગામ
Sarval ,dhrangadhra
Chiman Vora
Chiman Vora
07/10/2021 1:18 pm

Congratulations Sir

Place/ગામ
Dhoraji (Rajkot)
Hem,bhatiya
Hem,bhatiya
07/10/2021 1:11 pm

ખૂબ ખૂબ અભિનંદન સર,તમારા થકી જેટલા પણ લોકો શીખ્યા છે,એના કરતાં પણ વધારે કઈ શકાય એવું કામ એ છે,કે તમારી હવામાન ની સચોટ માહિતી થકી,હઝારો ખેડૂતોને ફાયદાઓ થાય છે,

Place/ગામ
સુતારીયા,ખંભાળિયા, દ્વારકા
ભાયાભાઇ
ભાયાભાઇ
07/10/2021 1:09 pm

સર ખુબ ખુબ અભિનંદન
No 1 પર આવવા બદલ
તમે નિસ્વાર્થભાવે જે પુરુષાર્થ કર્યો
તેનું આ ફળ મળ્યું છે જય શ્રી કૃષ્ણ

Place/ગામ
આંબલીયા ઘેડ
Jogal deva
Jogal deva
07/10/2021 1:08 pm

Congratulations again sir….1 v 4 thyo man ma k all over world ma 28th no….desh ma 1st no. pan sir tame ahi khali gujrat purtu j anuman aapo so mostly baki jo world na khune khuna nu aapta hov ahi athva bija nava blog par to i think world ma 1 st j aavo. hu kyo friends badha ? Barabar ne ?

Place/ગામ
Jashapar lalpur jamnagar
Nilkanth bhagat
Nilkanth bhagat
07/10/2021 1:07 pm

ખૂબ ખૂબ અભિનંદન અશોક શેઠ મે શેઠ એટલા માટે લખ્યું કે અમે માણાવદરમાં આઇસ મિલ વાળા અશોક શેઠ તરીકે ઓળખીએ છીએ….. જય જય ગરવી ગુજરાત

Place/ગામ
વંથલી જી.જૂનાગઢ
Kishan
Kishan
Reply to  Nilkanth bhagat
07/10/2021 3:42 pm

Sachu

Place/ગામ
Junagadh manavadar
Arvind patel
Arvind patel
07/10/2021 1:06 pm

Tara mate no. 1 weather bloog congratulations sir

Place/ગામ
Rajkot
JADEJA VIJAYRAJSINH
JADEJA VIJAYRAJSINH
07/10/2021 12:56 pm

CONGRATULATIONS SIR

Place/ગામ
rajkot
Nikunj
Nikunj
07/10/2021 12:54 pm

Congratulations

Place/ગામ
Manavader
Ranjeet Jethva. Padodar-Keshod
Ranjeet Jethva. Padodar-Keshod
07/10/2021 12:48 pm

Gos bless u

Place/ગામ
Padodar
નિલેશ પટેલ
નિલેશ પટેલ
07/10/2021 12:46 pm

Congratulations

Place/ગામ
Zanzmer ta. Dhoraji
vijaypatel
vijaypatel
07/10/2021 12:44 pm

Congratulation Sir….

Place/ગામ
rajkot
B.M.Patel
B.M.Patel
07/10/2021 12:43 pm

Khub khub abhinandan sir.. Lage raho.

Place/ગામ
Motibanugar, ta.,dist. Jamnagar.
kalpesh
kalpesh
07/10/2021 12:36 pm

congratulations sir ji

Place/ગામ
gondal
Kodiyatar hira
Kodiyatar hira
07/10/2021 12:35 pm

Congratulations

Place/ગામ
Gam pastardi ta bhanvad
Vinod
Vinod
07/10/2021 12:27 pm

સાચી વાત છે મિત્રો આપણને જો કોઈ નિસ્વાર્થ અને પોતાના કીમતી સમય અને રૂપિયા બંને વાપરે તેવા અશોક ભાઈ ને વંદન બાકીતો કમાણી કરવા માટે મારા ખેડૂતો એવા સારા સબદો વાપરીને બોલે છે એવા લોકો ના હૂતો એક પણ વિડીયો જોતો નથી અને મારા મીત્રો ને પણ કહું છુ જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Goladhar ta junagadh
Khimaniya Pravin
Khimaniya Pravin
07/10/2021 12:27 pm

Congratulations sir.for the India’s no 1 wether bloog.many many congratulations.

Place/ગામ
Beraja falla
Gunvant valani
Gunvant valani
07/10/2021 12:24 pm

Congratulations…..sirji…

Place/ગામ
Vinchhiya
Vala Ajit
Vala Ajit
07/10/2021 12:19 pm

many many congratulations sir

Place/ગામ
muliyasa
Jaydipshin vadher
Jaydipshin vadher
07/10/2021 12:17 pm

Congratulations sir

Place/ગામ
Manavadar
Rajesh ponkiya
Rajesh ponkiya
07/10/2021 12:12 pm

જ્ય શ્રી કૃષ્ણ સર “ખુબ ખુબ અભિનંદન ”
આપણો ગુજરાતીનો નં આવવા બદલ
તમારી પાસેથી અમે ઘણું શીખ્યા છીએ અને હજી પણ શીખતા રહેસુ,

Place/ગામ
પાટણવાવ તાઃ ધોરાજી
Mahesh kanani
Mahesh kanani
07/10/2021 12:09 pm

Congratulations sir

Place/ગામ
Surat
Tejas Mehta jamnagar
Tejas Mehta jamnagar
07/10/2021 12:06 pm

Congratulations Sir
Hats Off to you

Place/ગામ
Jamnagar
Dipak patel
Dipak patel
07/10/2021 11:56 am

Happy navaratri sir
Sir and badha group members ne
mara Jay mataji

Place/ગામ
Rajkot
Alpesh pidhadiya
Alpesh pidhadiya
07/10/2021 11:45 am

Congratulations sir ji…

Place/ગામ
Nadala babra Amreli
Ramesh jatiya
Ramesh jatiya
07/10/2021 11:45 am

સર… નંબર ૧ થી ૨૭ સુધી ના રેન્ક માં તો ઘણી બધી વેધર વેબસાઈટ છે જે આપણે રમકડાં રુપે ખોલીએ છીએ .. અને વધુ પળતા બધા વ્યુઅર પણ એ જ રીતે મુલાકાત લેતા હશે .. જ્યારે અહી આપણે તો રમકડા ની સાથે સાથે તેનાથી કેવી રીતે રમવું એ પણ શિખવાડવા માં આવે છે …એટલે મારા મતે તમે પહેલે નંબરે છોવ ..અને અમારા જેવા ખેતીમાં અને હવામાન માં આત્મા નિર્ભર કરવામાં તમારી જે મહેનત છે .એટલે અમારા માટે તમે 1 નંબર ઉપર છો ગર્વ છે અમને કે અમે પણ ગુજરાત વેધર ના મુલાકાતી છીએ ..અને તમે અમારા વેધરગુરુ છોવ ..અભિનંદન ફરીથી… Read more »

Place/ગામ
ગામ બારાડી તા જોડિયા
Kantibhai Ladani
Kantibhai Ladani
Reply to  Ramesh jatiya
07/10/2021 12:16 pm

સાચી વાત છે આપની એટલે જ તો સાહેબ ને ભારત માં પ્રથમ અને વિશ્વ માં 28મો નંબર મળેલ છે….

Place/ગામ
Rajkot
brij143
brij143
07/10/2021 11:38 am

ખુબ ખુબ અભિનંદન સર….સાચુ કહુ તો મોટાભાગ ના લોકો ની સવાર પડે એટલે whatsup ખોલી ને બેસતા હોય છે…પણ ચોમાસા દરમિયાન મારી સવાર gujaratweather.com ની કોમેન્ટ્સ વાંચી ને ચાલુ થાય છે…

Place/ગામ
Morbi
1 3 4 5 6 7 15