Current Weather Conditions on 7th November 2021
Depression has formed over East Central Arabian Sea about 700 km. mainly West of Goa. The System is now expected to track West Northwest and away from India during the next few days. Some clouding will be there off and on, however, the chances of unseasonal rain/showers over Saurashtra, Kutch & Gujarat has reduced considerably compared to the Advance Indication dated 1st November 2021
ગોવા થી મુખ્યત્વે 700 કિમિ પશ્ચિમે ડિપ્રેસન થયેલ છે જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ બાજુ ગતિ કરશે એટલે ક્રમશ જનરલ ભારત થી દૂર જશે. અમુક વાદળ સૌરાષ્ટ્ર ગુજરાત પર આવ્યા રાખશે પરંતુ 1 નવેમ્બર 2021 ના આગોતરા એંધાણ માં માવઠા નું જોખમ હતું તેમાં શક્યતા ઘટી ગયેલ છે.
Current Weather Conditions on 1st November 2021
The Low Pressure Area over Sri Lanka off Tamilnadu coast now lies over Comorin area & adjoining North Sri Lanka coast. Associated cyclonic circulation extends up to 3.1 km above mean sea level. It is likely to emerge into Southeast Arabian Sea during next 48 hours. Thereafter it is likely to move North Northwestwards and become more marked during the subsequent 48 hours.
A trough at mean sea level runs from Low Pressure Area over Comorin area & adjoining North Sri Lanka coast to Westcentral Bay of Bengal off south Andhra Pradesh coast across Gulf of Mannar and Tamilnadu coast.
Gujarat Observations:
The Minimum Temperature has declined towards to below normal over many parts of Gujarat.
Minimum Temperature on 1st November was as under:
Ahmedabad 14.6 C which is 4 C below normal
Rajkot 17.3 C which is 4 C below normal
Amreli 14.8 C which is 4 C below normal
Veraval 20.0 C which is 2 C below normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 1st To 7th November 2021
The winds will be mostly from East and some times from Northeast during most days of forecast period. The weather is currently clear skies, but cloudy weather is expected around 3rd/4th November till the end of the Forecast period. The Minimum Temperature is expected to be near normal from 3rd November onwards.
The Low pressure System expected to enter over Southeast Arabian Sea from Comorin and adjoining area and subsequently track towards Central Arabian Sea next 3/4 days.
Advance Indication: Possibility of unseasonal showers/Rain over Saurashtra, Gujarat & Kutch around 8th to 10 November 2021 due to the potential Arabian Sea System.
અપડેટ:
તામિલનાડુ ના કિનારા નજીક નું લો પ્રેસર હવે કોમૉરીન અને નોર્થ શ્રીલંકા નજીક છે, આનુસંગિક યુએસી 3.1 કિમિ ના લેવલ સુધી છે. સિસ્ટમ આવતા બે દિવસ માં દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર માં સરકી આવશે. સિસ્ટમ નોર્થ નોર્થવેસ્ટ તરફ ગતિ કરશે અને બીજા બે દિવસ માં મજબૂત બનશે.
આ લો પ્રેસર થી એક ટ્રફ દક્ષિણ આંધ્ર કિનારા સુધી લંબાય છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં હાલ ન્યૂનત્તમ તાપમાન માં ઘટાડો થયેલ છે. જે નોર્મલ થી 2 C થી 4 Cનીચું છે. હાલ નોર્મલ ન્યુનતમ તાપમાન 19 થી 21 C ગણાય. અલગ અલગ ગામ પ્રમાણે વિગત ઉપર આપેલ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 1 થી 7 નવેમ્બર 2021
આગાહી સમય માં પવન મુખ્યત્વે પૂર્વ અને ઉત્તર પૂર્વ ના ફૂંકાશે આગાહી સમય ના વધુ દિવસો. તારીખ 3/4 ના વાદળ છવાશે જે આગાહી સમય ના અંત સુધી રહેશે.
ન્યુનતમ તાપમાન તારીખ 3 થી નોર્મલ નજીક આવી જશે અને આગાહી સમય માં નોર્મલ નજીક રહેશે.
આગોતરું એંધાણ: અરબી સમુદ્ર માં આવનારી સિસ્ટમ મધ્ય અરબી સમુદ્ર તરફ ગતિ કરતી હોય, સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને તારીખ 8 થી 10 નવેમ્બર આસપાસ માવઠાની શક્યતા છે. વધુ વિગત થોડા દિવસ માં આવશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 1st November 2021
Forecast In Sanj Samachar Daily Dated 1st November 2021
Akilama tmari apdet avi gyche to sir ચણાને piytapvanu છે તો રાહ જોવાય કે આપી દેવાય plij
Sir new update mate abhar pn vistar ane matra vise thodo prakash pado
Windy ma andaj karo.
matra ma hadvo varsad and kyank kyank Madhyam.
શર ટાઈમશર એપડેટ આપવા બદલ આપનો ખુબ ખુબ
સર હવે વરસાદ ની શકયતા કેટલી? અને કઈ તારીખે?
બધા મોડલો વરસાદ બતાવે છે એટલે હવે માવઠાની તૈયારી રાખવી
meetro. dt. 17/21 ma mavatha nu jokham se gujerat ma khas karene d. gujerat d swrastra lagu mp border.
sawaset rahvu.
Sir Ketlo k Avse ?
Sir pharithi je mavthani sakyta se te Kya karnosar se ?
System chhe South India ni banne baju.
Arabian ma System thi
Sir aaje dhummas vadhare chhe tenu shu karan??
Vatavaran dhundhadu hatu… aachha vadad and rajot hashe.
Gm sir have thandi ni sharuat thai che pan 17th to 20th ma asthirtha dekhai rahi che varsad mate khaas karine Gujarat upar joya rakhvanu haji 2 diwas sudhi
Sir cola ma color purai gayo che have kaya kaya vistar ma mavthanu jokhm che te janavsho…
18 તારીખે છાટા છૂટીની શક્યતા લાગે છે?
Sir cola ma color purayo chata chuti ni kevik sakyta che
Aaje divas darniyan,khas karine bapore bhur pavanni speed bovj hati.
17.18, માં બને મોડલ ભેજ આવે છે 700.850.મા ….. નાનું હુનુ માવઠું ની તૈયારી માં રહેવું…
Sir 17-18 Tarikh About Ma 2-2 system Windy ma batave chhe.
Have tame kaik agotru apo to kaik khabar pade Kem ke tamari agahi thi kheduto ne ghano labh thato hoy chhe Ane badha kheduto ne ramkada jota nathi avdta.
Kaik parkash padso
Tamo tarikh lai avya chho… aatmanirbhar bano !
સાહેબ 17/૧૧ થી 21/૧૧ સુધીમાં માવઠું થાશે ? કઈ તારીખે વધુ શક્યતા પ્લીઝ રીપલાય આપશો
હાર્દિક ભાઈ ડાંગર. ગુગલ મા Groundnut oil testing laboratory k Peanut oil testing laboratory લખી ને ગોતો. ઘણુ જાણવા મળશે.
ઓકે,આભાર વડીલ
Sir… iPhone ma app ni Tme nondh lidhi ti pan hji App Store ma nathi app
Iphone maate haal App bandh raheshe.
Sir cola gfs ma pahela athavadiya ma thodok colour purano.sakyta hoy to vahelu janvajo.please
Je tamo jovo chhe te joya rakhvanu.
Ashokpatel sir 16thi20ma ecmwf na raste gsf pan btave se varshad gujrat ma. To hve shavset thay java pade ne.???
Yes
And Atmanirbhar bano !
17 thi 20 ma jokham vadhiyu che… 70% jevu lage se…IMD GFS ma haju color nathi… Parntu ecmwf sathe gfs pan positive thay rhyu che.
Bharat bhai aa vakhte basva na sansh osha dekhay
જય શ્રી કૃષ્ણ!! સર,
windy 9થી 11 તો ખોટું પળ્યું, પન ફરી 17 થી 21 માં બિવરાવે છે ,imd નથી બતાવતું, કાય હોય તો કેતા રેજો.
Sat 17& 18 date windy ecmwf mavtha jevu 3day thi bhatave to kai lage se ave avu plz ans
Abhyas chalu rakho
Sar.17 18 ma devbhumi dawarka ma chhata chhuti ni sabhavna nthi ne? Ply java apsho.
ECMWF ne haji bahu chanak chayde chhe.
ગુડ મોર્નિંગ સર. 5/9/21 ના રોજ આપના અમુલ્ય માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા મિત્રો ના નામ જણાવ્યા હતા તેમા અમુક મિત્રો ના નામ બાકી રહી ગયા હતા તે આ મુજબ છે. ઉમેશભાઈ લાલકીયા- હાર્દીક ભાઈ ડાંગર- વિક્રમ ભાઈ કેશવાલ. હાલ ઉમેશભાઈ એ વેધર માટે Kutumb એપ્લિકેશન લોન્ચ કરી છે. ઉમેશભાઈ નુ કામ પણ ગૌરવ ભાઈ રાણીન્ગા ની જેમ સારું છે.
જય ગુરુદેવ
સર વરસાદ ની અપડેટ બોવ આપી હવે ઠંડી વિશે જણાવો
તો ધાબળો લેવાની ખબર પડે
Dhabado levani khabar nahi padey !
Hu LGAKN
સર આ વર્ષ. … તમારી કોપી મારવા વાલા ઉધૈ કાધ પડા.. .
મતલબ ખેડુત નેં ગુમરા કરી સાહતા અને પયસા બનાવતા ઘણા એવા લોકો
. તમે મોડલ પ્રમાણે આગતર કહો. કૈરેક અસાનક અબડેટ આપી દોય એ લોકો નેં બોલય બીજું ગયું વય એટલે એની સૈકેતા ખાલી ગણાય પણ યુટ્યુબ વાળા તો ઘોડા. સુટા મુકે….
આ વર્ષ બોવ મજાવી… ઘણાં ખોટા સીકા ફેકાય ગયા….
સર તમે શિયાળુ પાક નું વાવેતર કર્યું કે.હજુ મગફળી નું કામ ચાલુ છે?
Magfali nu kam puru thay chhe.
Ochhi majuri ma je thay te Vavetar karvu chhe.
મંજુરી નેં મંજુરી ની બોવ તફલીક છે
તો સર ઘઉ વવાય હાર્વેસ્ટ ચાલી જાય ખાલી પાણી વળવા નુ રહે એ પણ પાણી ના ભાગ માં ઘણા રાખી લીયે મજૂર નિ જંજટ જ નહીં બાકી તો નવી જાત ચણાની પણ આવે છે જેમા પણ હારવેસ્ટ ચાલી શકે
નવા વર્ષની શુભેચ્છા આવતુ વર્ષ આપના માટે ખૂબ યશસ્વી લાભદાયક રહે આપને આપના કુટુંબ ને ક્ષેમકુશળ રાખે એવી ઈશ્વર ને પ્રાર્થના
Yes
Ghau vavavaa chhe.
Magfadi kevik thay ? Utaro kebol aavse
Vighe 300 kg aaspaas
15 મણ
Ochi rahi mare g 20 no. 500 kg
મગફળી માં તેલ કેટલું છે એ જોવા ની પ્રક્રિયા રાજકોટ જિલ્લા માં ક્યાં અને કેવી રીતે થતી હોય છે એની માહિતી આપશો
Sigdana ma Oil na taka ketla hoy te maate Laboratory hoy chhe.
Haal kia kai Laboratory chhe teni mahiti nathi.
Pahela Rajkot ma Geo-Chem karine Lab. hati temaj SOMA Jamnagar hati temaj SGS Jamnagar ma hati.
Singdana ma G20 ma 49/51% OIl jhoy.
Magadi (jini) ma 49/51%
JL-24 ma 47/48%
Jadi magfadi ma 46/49%
માહિતી આપવા બદલ આભાર,2016-17 ના વર્ષ માં જૂનાગઢ કૃષિ યુનિ. દ્વારા GJ 32 નંબર ની જાત સંશોધિત કરેલ છે તેમાં 54%તેલ નું જણાવેલ છે જે મગફળી માં સૌથી ઊંચું છે
સૌથી વધારે તેલ G20 માં જ હોય છે…..G20 મગફળીમાં 56% સુધી તેલ આવેલા છે સામાન્ય રીતે અન્ય જાતની મગફળીમાં તેલનું પ્રમાણ G20 કરતા ઓછું જ હોય છે…..એટલે કૃષિ યુનિવર્સીટીએ જણાવેલ આંકડા ઉપર વિશ્વાસ કરવો હિતાવહ નથી અને બીજું એ કે દરેક પ્રકારની મગફળીમાં તેલનું પ્રમાણ ચોમાસાની ઋતુ ઉપર આધારિત છે એટલે કે સંપૂર્ણ રીતે વાતાવરણ ઉપર નિર્ભર છે……દર વર્ષે મગફળીમાં તેલનું પ્રમાણ વધ-ઘટ થતું હોય છે….દર વર્ષે સરખી ટકાવારી હોતી નથી…કોક વર્ષે વધારે હોય તો કોક વર્ષે 48-49% માંડ માંડ આવતું હોય છે.
આપડે ઉપલેટામાં લેબોરેટરી છે જ તમારે ચેક કરાવવું હોય તો કરાવી શકો
જેમ કેરી નો રાજા કેંસર તેમ મગફળી નો રાજા G20
મગફળી ની બધી જાત માં G20 માં તેલ ની ટકાવારી
વધારે હોય છે.
ઉપલેટામાં લેબ છે….અને તેનું કામ પણ સારું છે
Ha Ame pan be vars thi ghau vavie siye.tema majuri ochi hoy,parntu aaju phele badalavvu se to bija Kya Eva pako se jema majuri ochi joi ?koi anubhavi mitro janavo.
Good evening sir,Mustard is also a low labour work crop and also need less water.
ઘઉં
વિક્રમ ફૂલે ચણા વાવો
Sir aa vadad chayi vatavaran to lambo time rahe aevu lage che…
Vadad 12/13 sudhi avar navar
સર હવે વરસાદ નું કોઇ પણ જાત નું જોખમ છે?
No
Sir, tame aagotara endhan ma mavtha ni sakyata kidhi hati to e no aavanu hoy to eni press not aapta jav, badha khetuto tamari comment vachata nathi amuk varga pressnot upar j nirbhar che .
Ahi update vancho
Kaik to kyo
Have su
Ghhat gai ke haji shakyata khari ??
Update Gujarati ma lakhel chhe
sir vadad chayu vatavarn ketla divas rehse?
Thodak divas
Sar 9tarikh thi vadad ghatse. ?
Arabian sea ma Depression banyu (IMD pramaane)
નૂતનવષાઁભીનંદન અશોક સર આપને અને સૌ મિત્રોને
બધા ખુબ ખુશ રહે એવી શુભેચ્છાઓ
Kutch ma thandi nu jor divse ne divse vadhtu jaay chhe. Aaje nakki 15°C niche hatu temperature.
નવાં વર્ષ ના જય શ્રી કૃષ્ણ
Sir saurashtra માં માવઠા ની શક્યતા કેવીક છે
Vadad thaya rakhshe.
General shakyata ochhi thai chhe.
System haju majboot banshe.
Rahat rahe tevu lagese sir..
Sir rajkot ma jp tower ma poll cont ni office che te tamne khyal che…te pollution ni office se…?
Pollution consultant hoy
Thanks sir OK sir
Thank you sir
happy new year to all members
નવા વર્ષ ના જય શ્રી કૃષ્ણ અશોક સર તથા સર્વ મિત્રોને