16th July 2022
ગુજરાત રાજ્ય ના 186 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 126 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 186 Talukas of State received rainfall. 126 Talukas received 10 mm or more rainfall.
Respite From Rain Over Saurashtra, Kutch – Gujarat Region Expected To Get Moderate Rainfall Up To 22nd July 2022 – Update Dated 16th July 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ માં રાહત – ગુજરાત રિજિયન માં મધ્યમ વરસાદ ની શક્યતા 22 જુલાઈ 2022 સુધી – અપડેટ 16 જુલાઈ 2022
Current Weather Conditions:
IMD BULLETIN NO. 1 (ARB/01/2022)
TIME OF ISSUE:1230 HOURS IST Dated 16th July 2022
47_aa09e5_1. National Bulletin 20220716_0300
IMD Mid-Day Bulletin some pages:
AIWFB_160922
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 118% excess rain till 15th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 277% from normal, while Gujarat Region has an excess of 64% rainfall than normal till 15th July 2022. Gujarat State has received 86% excess rainfall than normal till 15th July 2022. Yet Gandhinagar District has 32% shortfall and Dahod District has 27% shortfall of rain till 16th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 15 જુલાઈ 2022 સુધી માં 118% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 277% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 64% વરસાદ વધુ થયેલ છે. સમગ્ર ગુજરાત રાજ્ય માં 15 જુલાઈ સુધી માં જેટલો વરસાદ પડવો જોઈએ તેનાથી 86% વધારે થયેલ છે. તેમ છતાં સમગ્ર રાજ્ય માં 16 જુલાઈ 2022 સુધી માં ગાંધીનગર ડીસ્ટ્રીકટ માં 32% અને દાહોદ માં ડીસ્ટ્રીકટ માં 27% વરસાદ ની ઘટ રહી ગયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 22nd July 2022
Saurashtra, Kutch :
Saurashtra & Kutch area expected to get scattered showers/light/medium rainfall on some days of the forecast period.
Gujarat Region:
North & East Central Gujarat area expected to get rainfall on some days with cumulative total between 20 to 40 mm.
South Gujarat area expected to get various days rainfall with cumulative total between 20 to 60 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 22 જુલાઈ 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ: આગાહી સમય માં સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ માં રાહત રહેવાની શક્યતા.
આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા હળવો માધ્યમ વરસાદ ની શક્યતા મ વરસાદ રહેવાની શક્યતા.
ગુજરાત રિજિયન: આગાહી સમય માં ગુજરાત રિજિયન માં મધ્યમ વરસાદ રહેવાની શક્યતા.
નોર્થ ગુજરાત અને મધ્ય ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 20 થી 40 mm
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 20 થી 60 mm
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 16th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 16th July 2022
aaje 1redu jay ne biju aave se aevu chalya kare se
Sir, low je jagya a aavtu hoi teni kai direction ma vadhu varsad hoi? Asking for learning purpose
Normally South and South West
Foto kai rite mukay
http://www.gujaratweather.com/wordpress/?page_id=16444
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 21 જુલાઈ 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસું ધરી હાલ ગંગાનગર, રોહતક, હરદોઈ, દેહરી, જમશેદપુર, બાલાસોર અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની સુધી છે. ♦ ચોમાસું ધરી તેની સામાન્ય સ્થિતિની નજીક છે. તે આગામી 2 દિવસ દરમિયાન આમ જ રહેવાની અને ત્યારપછી ધીમે ધીમે દક્ષિણ તરફ શિફ્ટ થવાની સંભાવના છે. ♦ WD હિમાચલ પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમી વચ્ચે છે. ♦ એક WD પૂર્વ અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તારમાં પર છે. જે સરેરાશ દરિયાની સપાટીથી 5.8 કિમી ઉપર છે. ♦ એક UAC… Read more »
Sir Saurashtra ma su 25 tarikh sudhi varap rahese?
Aagahi samay sudhi reheshe
સર આ રેડા ઝાપટાં વારી પ્રથા આપડા ગુજરાત સમાજ માંજ હોય કે આખા ભારત માં ? થોડું થોડું થારી માં દીધા જ રાખે છે આજ તો આંટા પર આંટો
Aapadey vadhu lagu padey karan ke Arabian na bhej vara pavano speed ma jata hoy… kyank kyank chhalkayvey jaay !
આજે અમારે તો સવાર થી બોવ ભારે ઝાપટાં આવે છે લાગે છે ખેતી કામ નઈ કરવા દયે સરખી રીતે સિસ્ટમ ની અસર દેખાવા માંડી કે સુ સર!
Haal koi moti System najik nathi. Full speed bhej wara pavano funkay chhe 0.75km and 1.5 km level ma…. kyank roda avey Tanker chalkay( Vadad Zaapta nakhey) chhe !
amare poroj nathi khato. aje atyar ma 5 reda avigya 8 9 mm ajno. ” LiLO DUSKAD “
hajuto agahi se 24 .25. 26 ma.
molat nu puru.
taluko. mendarda
અશોકભાઈ તમે કય દયો ને 22.તારીખ પછી શું છે
Varsad sanjogo chhe
સર તમારો જવાબ બહુ ગમ્યો. ભાઈ ને વરસાદ જોતો નથી છતા આવે છે.પણ કનફમ કરવા માગે છે.કયારેક કયારેક આવા જવાબ આપી દિયો ને તો આવા પ્રશ્ન બંધ થઈ જાય ને ખોટો એપ મા લોડ પણ ના પડે.પણ સર શુ કરવુ પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર ,ને કચ્છ વાળા ને વધારે થાય છે.ના આવે તો સારુ.પણ એ આપણા હાથ મા નથી.વધારે આવે તોય દુ:ખ ને ઓછો આવે તો પણ દુ:ખ.ખેડૂત ને જોઈએ એટલો કોઈ દિવસ આવવા નો નથી.
Anil bhai on ground 5 thi 10% Saurashtra na vistar bad karta tar Pani babate haji fafa mare che.
Tv ane newspaper vala poro thathi khata bhare varsad ni aagahi aape che chela 20 divas thi Gujarat ma bhare varsad varsyo pan chotila ma ek pan checkdem bharanu nathi. 23/24 tarikh ma chotila ma kevu rese special janavo
Surendranagar District ma average 242 mm varsad thayel chhe atyar sudhi
CHTILA ma 345 mm.
Normally Chomasu September sudhi hoy.
ચોમાસું ધરી માટે ઈમેજ છે ફોટો વિન્ડી માથી લીધેલો છે આવી રીતે 925hpa માં પવનો સામસામા ભેગા થતા હોય છે જો 925hpa માં બરોબર ધરી નો દેખાતી હોય તો 850hpa ના પવનો જોઈ લેવા
Sar cola roj alag alag btave aema andaj kemkadhvo.?
Te 7 divas nu hoy
સર આજે અમારે સવાર ના એકધારા ઝાપટા ચાલુ છે
Hi sir, atyare 10:30 am ee windy jota banne model pramane ferfar thaya hoi evu lage che…vadhu paschim taraf asar thase…gfs pramane to most of dariya ma ane ecmf pramane south east pakistan and west kutch ma dekhay che…je gai kaal karta alag che…am i correct?
dar 6 kalake fer far chalu hoy…general andaj aavi jaay etle te pramane taiyari rakhay.
ફુવારા ચાલુ છે આજે …આ વાદળ મા દવા નાખી દયે તો ખેતરમાં છાંટવી નો પડે.
Sir 23 24 tarikh ma jamnagar katch ma red earth jaher kari didhu havaman khata to su gya varas jevu thase ans please
Koi pan Bulletin vanchta shikho…. Red alert ketla District. Pachhi tema ketla vistar… ISOLATED lakhel hoy etle 1% thi 25 vistar.
Aaj savar thi Reda chalu thaya chhe.
Shu system dhari par chale chhe ke Dhari system par. Evu ghani vaar notice karyu chhe ke Dhari Himalay ni taleti ma hoy ne BOB no low sidho gujarat par aave pachhi dhari pan south aavi jaay
Banne paribad sathey j chalta hoy chhe.
Haal 20N par East west shear zone chhe te na North baju pavan BOB mathi aavey chhe.
Sar varap ketladivas rahse
22
વાતે ઉત્તર ગુજરાત સંદેશ ભારે થી અતિભારે સાચું બોલવે છે..
Tamari image delete karel chhe.
Ahi Menu ma link chhe IMD Ahmadabad ni tema aa vigat aapel chhe jovo https://mausam.imd.gov.in/ahmedabad/mcdata/state.pdf
Ahi aa mahiti hoy chhe tem chhata tamo te Mahiti gaam mathi lai ne pirsho chho !
23 thi 25 ઉત્તર ગુજરાત સિસ્ટમ સારો શક્યતા આવી??
સર જે નવું લો પ્રેશર kuch ઉપર આવવાનુ છે એ કઈ જગ્યાએ બનવાનુ છે? પેલીવર મે જોયુ પાકિસ્તાન લાહોર ની આજુબાજુમાં બનીને ગુજરાત ઉપર આવતા
Chomasa darmiyan NW Rajasthan and lagu Pakistan par Low hoy chhe je chomasu Dhari na Pashchim chheda tarikhe kaam karey chhe.
Aa Low uncho nicho jay te pramane Dhari uncha nichi jaay.
Vividdh level na Pavano aadharit dhari ma fer far thata hoy chhe.
Tamo prashna puchho chho and Jawab aapo chho !
Sathe Name ma Patel puru lakhyu nahi !
જામનગર જીલ્લા મા 23ઓરેંજ અને 24 એ રેડ એલર્ટ ખબર ગુજરાત મા ન્યૂઝ આવ્યા કલેક્ટર કચેરી ને હવામાન ખાતા દ્વારા ન્યૂઝ નીચણા વિસ્તારો નદી કાંઠા ના હોય તેને સાવચેત રેવા કહ્યું
te vigat ahi pan hoy jovo https://mausam.imd.gov.in/ahmedabad/mcdata/state.pdf
24 tarikhani agahi
Map delete karel chhe. ahi khoto load vadhe.
Alert ni aagahi ahi menu ma chhe j jovo gher betha https://mausam.imd.gov.in/ahmedabad/mcdata/state.pdf
Central ane north india ma joradar thunder ⛈️⛈️ cloud che……
Jsk સર….24…25 તારીખ માં 800hpa માં પાકિસ્તાન વારુ low કચ્છ બોર્ડર સુધી નીચે આવે સે અને પક્ષિમ સૌરાષ્ટ્ર અને કચ્છ માં ખાસ..પવન પણ લૉ માંથી પાસ થઈ ને turn મારે સે તો હળવા વરસાદ નો રાઉન્ડ આવી શકેશે… અભ્યાસ બરોબર સે કે? પ્લીઝ ans
4/5 divas ma tamara abhyas nu Certificate madi jashe.
બરોબર છે સર પણ મારા જેવા અહીંયા ઘણા મિત્રો કૉમેન્ટ ના જવાબ વાંચી ને જ ખાસ તમારા જવાબ વાંચી ને જ ઉપર પૂછાયેલા પ્રશ્ન જે વરસાદ ને લાગતો હોય તે પછી કોઈ ચોક્કસ જગ્યા ની વાત હોય તેમાંથી તારણ કાઢતા હોય છે અને કામ નો અંદાજ કરતાં હોય છે પશ્ચિમ સૌરાષ્ટ્ર ની વાત છે આમાં તો અહીંયા હજુ ખેતરો માં જવાય એવું થયું છે અને લોકો મોંઘા ખાતર તથા મોલ ને મોંઘી મજૂરી સાથે કામ કરાવી રહ્યા છે આગોતરા ની વાત નથી પણ આ ભાઈ ના પ્રશ્ન ના જવાબ માં તમારા અંદાજ ની આશા હતી આભાર
Vigat te link ma aapel chhe. English vanchta na avade toe kai nahi…Phota jovo etle andaj aavey. Atmanirbahr bano.
IMD divas ma 4 var update karey chhe. Aa link nu document dar roj update thay chhe.
અંગ્રેજી ન આવડે તો ગુગલ ટ્રાન્સલેટ ની પણ સુવિધા છે. અમુક શબ્દો માં લોચો મારે પણ અંદાજ તો આવી જ જાય.
પશ્ચિમ
સર જે ગાજવીજ વાળા વાદળો નો આખો પટ્ટો કઈ બાજુ જાય છે? એનાથી ઉત્તર ગુજરાત ને કઈ નુકસાન ખરું? જણાવશો પ્લીઝ
Nuksan senu…Varsad nu ke na Varsad nu ?
Kutch collector dwara 23 ane 24 red alert jaher karayu
Tamaru image delete karel chhe. Tamri comment barobar chhe.
Sir 23/24 tarikhe kutch ,uttar gujarat ma red alert chhe extremely heavy rain ae kai system na lidhe chhe
Saurashtra/KUtch ne UAC ke UAC & Trough ma j varsad hoy chhe !
Aur a UP baju atlu Motu thunderstorm thva maate dhari kaam kri gyi ke western disturbence?
j s k. Amare haju ek pan divash koro nathi gayo minimam 5 7 mm varsad to hoyj. ane dhodh mar pan kyrey nathi padiyo. aje vavnine 30 divash pura thayase . kul varsad “30” inch jevo andaj se. hu mapusu varsad. amri jivadori saman “madhuvanti “dem 80% BHRAYGYO se .sapati 51fut se. 43 fut bharano se .hajuto 70% somasu baki se …. Di. junagadh. talu.mendarda
10 % . jamin ma resh futi gayase. kuva ma badhaj motaru hakese . resh bandh karva mate
શ્રી અશોકભાઈ નમસ્તે! જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી.
ચોમાસું ધરીમાં બહુ ટપા પડતા નથી. સર એવું ન થઈ શકે કે ધરી જ્યાં જ્યાંથી પસાર થતી હોય તે શહેર અથવા વિસ્તારને ટપકાથી જોડીને મેપમાં ન દર્શાવી શકાય?
આભાર
Darshavi shakay ne !
Ahi dhari ni vigat Gujarati ma dar roj comment ma prasiddh thay chhe.
Windy ma aa badha gaam tamo tapkavi diyo etle khyal avshe.
પ્રફુલભાઈને તૈયાર ભજીયા ખાવા હતા અને તમે લોટ ડોઈને આપી દીધો.બનાવો પ્રફુલભાઇ ભજીય !!
અહીં દરરોજ imd બુલેટીન અહીં પ્રસિદ્વ થાય છે. એમાં ચોમાસુ ધરી નો ઉલ્લેખ હોય જ છે. એ મુજબ મેપ સામે રાખી મન માં ટપકાં કરતા જાવ, એટલે ઓટોમેટિક ટપો પડવા માંડશે થોડા ટાઈમ માં.
એને ફોટો માં લીટી તાણી નેં બતાવું પંડે તો એને મગજ માં ઉતરી જાહે 925, માં ધરી વય છે આવું લખાણ નેં ફોટો વય વધું અનુકુળ એના માટે રહે મને આયા ફોટો સેટ કરતા નથી ફાવતું નકર કરી દેત
સામ સામે પવન હોય એની વચ્ચે નો પટ્ટો ચોમાસુ ધરી. જે મેઈન 925 hpa માં હોય.
Image ma kya date and Model run hoy toe vadhu anukul padey.
Vadodara na amuk vistaaro ma dhodhmar varsad chalu che
રેડા ઝાપટાં આવ્યા રાખે રોજ બપોરે બપોર સુધી કામ થાય છે.
અશોકભાઈ જય માતાજી,
અમારે 3 વાગ્યે ઝાપટું આવી ગયું , પૂર્વ દિશા બાજુ જાય છે.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 20 જુલાઈ 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસું ધરી હાલ ગંગાનગર, રોહતક, મેરઠ, લખનૌ, પટના, ધનબાદ, પુરુલિયા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી છે. ♦ WD ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારમાં છે જે સરેરાશ દરિયાની સપાટીથી 5.8 કિમી ઉપર આવેલું છે. ♦ એક UAC ઝારખંડ અને લાગુ પશ્ચિમ બંગાળ પર છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 5.8 કિમી વચ્ચે છે અને તે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ♦ આશરે 20°N પર ઈસ્ટવેસ્ટ શીયર ઝોન છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી અને 5.8 કિમી… Read more »
Morbi ma saru evu japtu aavi gayu.
morbi ma dhimi dhare varsad chalu last 10 minutes thi
ઇમેજ પિક્ચર ની ટ્રાઇલ
સર હાલ ચાસુ ધરી નૉ પશ્રીભ છેડૉ..રાજસ્થાન પર છે કે….હજુ કચ્છ પર ?
Chomasu dhari Pashchim chhedo haal Normal thi thodu North baju chhe (Ganganar etle North Rajasthan mathi pass thay chhe )
Google mathi imegh apload thai se
Sek karva imegh mukel se
Image barobar aavi hati…. load na vadhey etle delete karel chhe.
tamo image ma PASS thai gaya !
Google ma thi kay rite apload thay 6 janavo please
Google mathi nahi pan browser mathi em kahevanu thatu hashe.
browser ma website open karine comment karti vakhte picture attach kari shakay.
26 -27 તારીખે mp upar LP dekhay che windi ma… તેના લીધે મારા વિસ્તાર એટલે કે મોરવા માં સારો વરસાદ પડશે…coorect me if i m wrong..
Sir 500 700. 850 hpa badha ma 24 tarikh ma bhej 80 upar batave chhe saurastra ma ane ghumri kuchh upar batave chhe to varsad saurastra ma aavi sake?
Ghumari jovo chho te Model ma varsad nu pan batavey chhe te jovo
Ha sir 24 na varsad batave chhe saurastra ma
Sir modal jota khas to IMD GFS jota dt 24/25 ma saurastra Kutch ma varsad no sort round avi sake che
Sar dam ma Ketlu Pani se teni update apone Apne update api tyar bad saro varsad padyo se to ap update apo to khabar pade sar
Updated
Ha dem ma Pani no ketlo sangrah thatyo se teni vat krusu sar
te ahi Menu ma chhe jovo http://www.gujaratweather.com/wordpress/?page_id=14688
ખુબ જ સરસ વરાપ માં ધમ ધોકાર પુર જોશમાં ખેતી કામો ચાલી રહ્યા છે મિત્રો, બસ બે ત્રણ દિવસ માં આખી સીમ ના કામ કાજ પૂર્ણ થય જશે.
mare to brobar chale chhe
comment kari ne image muko
Yes tamoye mukel image attach thai gai hati. Ahi prasiddh na kari..khoto load vadhey ne !
ok thank you sir
નમસ્તે સર
અમારા વિસ્તાર ની જીવાદોરી એવી મેશ્વો નદી બીજી વાર નદી બન્ને કાંઠે વહેતી થઇ જેથી આજુબાજુ ના તમામ ગામાના લોકો મા ખુશી નો માહોલ
Dholka ahmedabad aakhi raat bndh hato varsad …haal fari thi zarmar varsad chalu….kale aakho diwas chalu hto …aaje pan vatavaran saru dekhay che…
Mare pan problem che
Pratik bhai image rakhvani ghani koshish Kari pan image nu kai option aavtu nathi gallery jevu kai aavtu nathi attech an image to this comment aaiva rakhe che teni upar click kariye to pan nathi aavtu
એપ માં પ્રોબ્લેમ થાય છે
બ્રાઉઝર માં વ્યવસ્થિત છે
Ok
July ma je varsad thayo teni pachhad nu maru anuman: BOB na majboot pavano,jethi axis normal rahi.biju ke BOB ne Pacific no current madto rahyo.true?
IOD Negative hoy toe BOB baju Arabian karta Dariyo garam hoy
Jsk sir. IOD 2022 to Negetive j dekhade che Diwali sudhi !! To jul ma Saro varsad padiyo. To soda lemon banavi to aa nu ketla % map rakhi taran kadhay ?
KOi ek paribad par chomasu nathi…. vividdh paribado paike IOD ek, ENSO bijo, MJO, vigere