Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022

5th August 2022
ગુજરાત રાજ્ય ના 177 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 104 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 177 Talukas of State received rainfall.  104 Talukas received more than 10 mm rainfall.

 

Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ સારો રાઉન્ડ ની શક્યતા 5 થી 12 ઓગસ્ટ 2022 – અપડેટ 5 ઓગસ્ટ 2022 

Current Weather Conditions:
The East West Shear zone is expected to travel Northwards and is expected to travel Northwards from Mumbai Latitude (19N) to Gujarat State 22N).
The Western end of Axis of Monsoon is expected to remain south of its normal position and is expected to come over Gujarat State on 850 hPa level.
Broad Circulation of of 700 hPa (whether as East West shear zone or otherwise ) will play good role for the rainfall.

IMD Mid-Day Bulletin 05-08-2022 some pages:

aiwfb_050822

 

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status


On 4th August 2022 Saurashtra & Kutch Zone has received 43 % more rain than normal that it should received by now.
On 4th August 2022 Gujarat Region Zone has received 27 % more rain than normal that it should received by now.

The rainfall situation till 5th August 2022 is as follows:
Kutch has received 118.19% of its annual Rainfall.
Saurashtra has received 64.26% of its annual Rainfall.
North Gujarat has received 60.30% of its annual Rainfall.
East Central Gujarat has received 64.41% of its annual Rainfall.
South Gujarat has received 85.26% of its annual Rainfall.
Gujarat State has received 72.85% of its annual Rainfall.



5 ઓગસ્ટ 2022  સુધીના વરસાદ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 43% વધુ વરસાદ થયેલ છે.
ગુજરાત રિજિયન ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 27% વધુ વરસાદ થયેલ છે.

કચ્છ માં વાર્ષિક વરસાદ ના 118.19% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 64.26% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 60.30% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 64.41% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 85.26% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 72.85% વરસાદ થયેલ છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 5th to 12th August 2022


Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

Kutch expected to get light/medium with isolated heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.

North Gujarat area expected to
get light/medium on some days with isolated heavy/very heavy rainfall on few days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

East Central Gujarat area expected to get light/medium on many days with isolated heavy/very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

South Gujarat a
rea expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 200 mm rainfall during the forecast period.

Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rain or extreme rainfall could exceed 250 mm.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 5 થી 12 ઓગસ્ટ 2022


સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 mm. ને ટપી જવાની શક્યતા. 

કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન. વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm જેમાં ભારે  વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. આવતા દિવસો માં સિસ્ટમ ગુજરાત /સૌરાષ્ટ્ર પર થી અરબી સમુદ્ર બાજુ જાય ત્યારે લોકેસન આધારિત કચ્છ ને ભર્યું નારિયેળ છે. (માત્રા વધી શકે )

નોર્થ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. 

મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 ને ટપી જવાની શક્યતા. 

દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 100 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 200 ને ટપી જવાની શક્યતા.

આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે  વિસ્તારો માં 250 ને ટપી જવાની શક્યતા.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 5th August 2022

Forecast In Sanj Samachar Daily Dated 5th August 2022

 

4.3 78 votes
Article Rating
2K Add your comment here
Inline Feedbacks
View all comments
Jitendra dhorajiya
Jitendra dhorajiya
07/08/2022 6:46 pm

Hathigadh gam ma aje 2.5 esh Ane kale 1.5 esh varsad padiya , takuko . Liliya mota,jilo.amreli

Place/ગામ
Hathigadh Liliya Amreli
babariya ramesh...m
babariya ramesh...m
07/08/2022 6:40 pm

તા.જી.અમરેલી
ગામ મોટા માચિયાળા
આજ બપોર બાદ અડધાં ઈંચ ઉપર વરસાદ થયો

Place/ગામ
મોટા માચિયાળા
Haresh ahir
Haresh ahir
07/08/2022 6:36 pm

સિસ્ટમ નો વરસાદ(લો પ્રેસર)આવશે તેમાં ગાજવીજ નું પ્રમાણ કેટલું હશે…કે પછી નોર્મલ ચોમાસા ના વરસાદ ની જેમ હશે ???

Place/ગામ
Bhadasi,una
Alpesh dangar
Alpesh dangar
07/08/2022 6:23 pm

માણાવદર તાલુકાના વેળવા ગામ માં આજે પાણ જોગ સારો વરસાદ હજુ ધીમીધારે ચાલુ છે

Place/ગામ
Velva ta..manavadar
Bhavesh
Bhavesh
07/08/2022 6:22 pm

Chotila ma khub saro varsad salu se

Place/ગામ
Chotila
Sivali
Sivali
07/08/2022 6:19 pm

Sir have ame keshod vara mitro to tadha pani thi nahi laye amari ajubaju badhe varsad pade chhe amare chheli 45 minute thi kah jare chhe 1mm puro haji nahi thayo hoy ane pushkal bafaro chhe kantalo ave chhe aa vatavaran thi.badhe gajvij sathe varsa bad ahi kah varsi ne gandharvado kare chhe dar vakhte aam j thay chhe

Place/ગામ
Kevadra ta.keshod
Pradip Rathod
Pradip Rathod
Reply to  Sivali
07/08/2022 9:55 pm

નવ તારીખ થી બાર તારીખ સુધી માં તમારે સારો વરસાદ પડી શકે છે. કદાચ વરસાદ બંધ થવાની પ્રાર્થના કરવી પડશે.

Place/ગામ
રાજકોટ
Arjanbhai parmar
Arjanbhai parmar
07/08/2022 6:13 pm

Chotila kali sata se

Place/ગામ
Chotila
Janak ramani
Janak ramani
07/08/2022 6:05 pm

Sir , Aje jasdan ma 1 kalak khub saro varsad padi gayo .

Place/ગામ
Jasdan .
Tulshi Shingadia
Tulshi Shingadia
07/08/2022 6:00 pm

Porbandar City ma bov j bafaro che.. Pavan sav zero che

Place/ગામ
Porbandar
Rustam khorajiya
Rustam khorajiya
07/08/2022 5:50 pm

Sir. Full gajvij sathe 4 pm thi 5.45 pm jordar varsad 2 each to pako

Place/ગામ
Valasan Ta. Wankaner
Sanjay virani damnagar-lathi
Sanjay virani damnagar-lathi
07/08/2022 5:42 pm

Amare sir aavarse kai melaj nathi padatoa baki aju baju full

Place/ગામ
Bhalvav
sanjay rajput
sanjay rajput
07/08/2022 5:39 pm

sir tamne puchu ke ketli majbut thi sake

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
Raj Dodiya
Raj Dodiya
07/08/2022 5:39 pm

Ek zaptu aavi gyu mara gam thi daxin ma ful gaj vij chalu che 5pm

Place/ગામ
Hadmatiya ta tankara
Paresh Chaudhary
Paresh Chaudhary
07/08/2022 5:35 pm

Sar amare to rahesthan thi agar gadi haltij Nathi avata avata vadar vikherai Jay se malgadi kyare avse

Place/ગામ
Paldi ta Visnagar
Ashok Sheladiya
Ashok Sheladiya
07/08/2022 5:17 pm

Sir..aaje mara gam rafala ..ma khub Saro Varsad che ..kale pan saro varsad hato..ek simma.. pan aaje amari ajubajuna gam kherdi..magharvada..gunda.. saro varsad che…khetar bara pani nikli gya….

Place/ગામ
Rajkot
Javid dekavadiya
Javid dekavadiya
07/08/2022 5:17 pm

Dhodhmar 4/30 thi 5/15 haji chalu che 3 inch gaj vij jordar sathe

Place/ગામ
At arnitimba ta wankaner
Ajaybhai
Ajaybhai
07/08/2022 5:07 pm

Sir daxin sourastra ma varsad ni matra vadhi sake ? Ke pachi tamari agahi mujab rehse ?

Place/ગામ
Junagadh
Ajaybhai
Ajaybhai
Reply to  Ashok Patel
07/08/2022 6:35 pm

આભાર સર.

Place/ગામ
Junagadh
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
07/08/2022 4:59 pm

અશોકભાઈ અને મિત્રો

જય માતાજી

અમારે બપોરે 12 વાગ્યા પછી પોણી કલાક નુ સારું ઝાપટું પડી ગયું.

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
sanjay rajput
sanjay rajput
07/08/2022 4:12 pm

sir dipresan thi vadhu majbut banvani sakyta che

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
Ramesh savaliya
Ramesh savaliya
07/08/2022 3:16 pm

Sir

Kale 4:00pm thi 7:30pm sudhi ma 50mm varsad.

Place/ગામ
Motadadva
Pratik
Pratik
07/08/2022 3:11 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 7 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦વેલમાર્ક લો પ્રેશર હાલ ઉત્તરપશ્ચિમ અને ઓડિશાથી નજીકના મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકિનારા પર છે. તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ ઝુકાવ ધરાવે છે. તે આગામી 48 કલાક દરમિયાન ડિપ્રેશનમાં કેન્દ્રિત થઈને સમગ્ર ઓડિશા અને છત્તીસગઢમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ♦ ચોમાસાની ધરી હાલ જેસલમેર, કોટા, રાયસેન, સિઓની, દુર્ગ, અને ત્યાથી વેલમાર્ક લો પ્રેશર ના કેન્દ્ર માથી પસાર થય ને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તર આંદામાન સુધી લંબાઈ છે. ♦… Read more »

Place/ગામ
Rajkot
Maulik
Maulik
07/08/2022 3:06 pm

Sir, garmi bov che lottery kyare lagse have?

Place/ગામ
Porbandar
Maheshbhai
Maheshbhai
07/08/2022 3:04 pm

Rohishala ma dhodhmar varshad chalu

Place/ગામ
R0hisala ta tankar
Javid dekavadiya
Javid dekavadiya
07/08/2022 2:27 pm

Sir ecmwf bob ma low natu baynu tyare lgatar 3/divas Gujrat shorasht thy ne arbi ma psar thtu to hve low bni gyu che to low rajesthan baju jay che sir have low na trek ma ferfar Thai ki nai

Place/ગામ
At arnitimba ta wankaner
Rajesh patel
Rajesh patel
07/08/2022 2:10 pm

Sir bhuj radar bandh chhe? Ghano samay thayo bandh chhe windy ma

Place/ગામ
Morbi
Naresh chaudhari
Naresh chaudhari
07/08/2022 1:39 pm

15 તારીખ ઉત્તર ગુજરાત લો પ્રેશર 850 hpa કેમ શક્યતા આવી??

Place/ગામ
Harij
Devendra Parmar
Devendra Parmar
Reply to  Ashok Patel
07/08/2022 2:36 pm

નરેશ ભાઈ NRI લાગે છે એટલે તૂટેલું ફૂટેલું ગુજરાતી બોલે છે. એક વાર નાનું એક વર્ષ નું બાળક સુ kehva માંગે છે તે સમજાય જાય પણ નરેશ ભાઈ ની ભાષા સમજવા માટે કોઈ ભાષાના વિદ્વાન ની મદદ લેવી પડે એવું લાગે છે.

Place/ગામ
Dhrol jamnagar
Vijai panchotiya
Vijai panchotiya
07/08/2022 1:25 pm

Sar tame kachane bhari nariyel etle tyavarasad chasa ocha ssamajavani amare kachabheta befavela che etalu puchusu

Place/ગામ
New sadulka
Hem,bhatiya
Hem,bhatiya
07/08/2022 1:06 pm

aa vakhte ame dwarka baju thi pan haji rahi gya khambhaliya ma pan che je 20km thai aam lalpur 40km thai aema thai gyo kalyanpur na aspas na gamo ma pan thai gyo hve bhanvad varo patto rahi gayo hve thai jai to saru baki pani chalu krvu padse,

Place/ગામ
sutariya,khambhaliya,dwarka
Kandhal Odedra
Kandhal Odedra
Reply to  Hem,bhatiya
07/08/2022 5:18 pm

Ame to kari didhu ne pivari pan lidhi magfali

Place/ગામ
Bhomiyavadar
Asif
Asif
07/08/2022 12:50 pm

Cola no color udigayo ne NOAA ma full color avi gayo

Place/ગામ
Rajkot
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
07/08/2022 12:43 pm

સર
તા 4/5/6 નો વરસાદ
ઢસા વિસ્તારમાં સરેરાશ વિસ્તાર પ્રમાણે 5 ઇંચ થી 7 ઇંચ વરસાદ પડયો કાળુભાર નદી સિતાપરી નદી બે કાંઠે માલપરા સિંચાઇ ડેમ ઓવરફ્લો

Place/ગામ
Dhasa j (Botad)
RANCHHODBHAI KHUNT
RANCHHODBHAI KHUNT
07/08/2022 11:59 am

Jordar redo Avigyo

Place/ગામ
Chandli
Lagdhir kandoriya
Lagdhir kandoriya
07/08/2022 11:44 am

Fari pacho 9am thi 11am sarama saro varsad varsi gayo.

Place/ગામ
Satapar Devbhumi Dwarka
Rajesh ponkiya
Rajesh ponkiya
07/08/2022 11:22 am

જય શ્રીકૃષ્ણ સર’ ગઇ સાલથી જેમ આ વખતે પણ બી.ઓ.બી.માં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે અને અહી આપણે યુએસી પણ બને છે અને તેનો લાભ આપણને મળે છે’ લાગે છે કે આ મહીનામાં બધા ડેમો ભરાઇ જસે

Place/ગામ
પાટણવાવ - તા: ધોરાજી-જી: રાજકોટ
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
07/08/2022 11:10 am

બધાય લેવેલ નો ભેજ જોતા આવનારા 12 દિવસ સુધી વરસાદ થાય એવું લાગે

Place/ગામ
Malnka તા.kutiyana
LAKHANI VIRAJ
LAKHANI VIRAJ
07/08/2022 10:01 am

Sir low pressure system na dakshin paschim baju vdhu varsad pde ke pchi uac na dakshin paschim baju vdhu varsad pade? Plz answer .

Place/ગામ
Botad
Rajesh patel
Rajesh patel
07/08/2022 9:25 am

Sir nava ramkada ma lighting mate koi option chhe? Hoy to mahiti aapso

Place/ગામ
Morbi
Rajesh patel
Rajesh patel
Reply to  Ashok Patel
07/08/2022 9:59 am

Ok sir tnk, ramkada thi to ramyo ghani vakhat pan lighting kyarey serch nathi karyu sir

Place/ગામ
Morbi
Devrajgadara
Devrajgadara
Reply to  Ashok Patel
07/08/2022 2:23 pm

Navu ramakdu kyati jovanu

Place/ગામ
Dhrangda
Paresh Chaudhary
Paresh Chaudhary
07/08/2022 8:54 am

sar dharoi dem ma Ketlu Pani se teni update apo ne

Place/ગામ
Paldi ta Visnagar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
07/08/2022 1:12 pm

Sr.vaydhiya ho

Place/ગામ
Kalavad
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Paresh Chaudhary
07/08/2022 10:37 am

થોડા દિવસ પેહલા લીંક પણ આપી હતી કે નહીં?

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Paresh Chaudhary
Paresh Chaudhary
Reply to  રામજીભાઈ કચ્છી
07/08/2022 1:53 pm

vadil sar Ni pase je ramkda se Tema badhu avese pan tema deta juna hata to hu temne kaheto hato have 7 fut bharase tyare Hamare siyadu sijan paki

Place/ગામ
Paldi ta Visnagar
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Paresh Chaudhary
07/08/2022 8:22 pm

એ તમારું સાચું પણ અમુક વસ્તુ માં આત્મનિર્ભર પણ બનતા જઇયે તો સારુ

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Girish patel
Girish patel
Reply to  Paresh Chaudhary
07/08/2022 11:25 am

603.77fit

Place/ગામ
Aroda idar
RUGHABHAI KARMUR
RUGHABHAI KARMUR
07/08/2022 8:47 am

Kale sanj thi atyar sudhino andaje 2.5 inch jetlo

Place/ગામ
GAGA Jam Kalyanpur Devbhumi Dwarka
Jadeja Harvijay sinh
Jadeja Harvijay sinh
07/08/2022 8:39 am

Sir low..Gujrat sundhi aavse.?

Place/ગામ
Dhrol jabida
Mayur Desai
Mayur Desai
Reply to  Ashok Patel
07/08/2022 11:44 am

Thanks sir
Aa mahiti joiti hati.

Place/ગામ
Palanpur
Paresh Chaudhary
Paresh Chaudhary
Reply to  Mayur Desai
07/08/2022 1:58 pm

avakhate apna mate Dhari kam avse and Madhya Gujarat dakshin Gujarat and Saurashtra usc kam avsye Kutch ne pan Dhari no labha malse

Place/ગામ
Paldi ta Visnagar
Dilip
Dilip
07/08/2022 8:32 am

Sir maliya mangrol junagadh manavadar farti badhi bajue varsad thay chhe pan amare keshod ma shu taklif chhe?jamin ma munda aavi gaya chhe karan ke jamin sav pochi chhe dhima varsad na karane

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Dilip
Dilip
Reply to  Ashok Patel
07/08/2022 11:52 am

Sir Tamari vaat 100% sachi chhe uferakhi ke pochi jamin ma magafali khub sari thay parantu atyare mare 4 vigha jamin mathi 1 vigho jamin munda saaf kari gaya etale bhare varsad thay to jamin dabay jaay…aa varse haju sudhi keshod ma bhare varsad nathi padyo Aavyo ghano pan dhimo dhimo aavyo chhe.

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Jogal Deva
Jogal Deva
Reply to  Dilip
07/08/2022 10:29 am

Jsk સર…. દિલીપભાઈ એક નોંધવા જેવું શે કે મુંડા ની દવા ના result કપાણા શે અવાર… અને એમાંય જે લોકો વાવેતર વખતે ભેળવે શે તેમાં ખાસ પરિણામ નથી આવતું… કેમ કે fs ફોર્મ્યુલા વાળી દવા મિનિમમ ભેળવ્યા પસી બે થી ત્રણ દિવસ બિયારણ સુકાવું જોયી એવું મારું માનવું શે… અને બાકી તા ડુબ્લીકેટ દવા પણ આવી ગઈ હોય

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Devendra Parmar
Devendra Parmar
Reply to  Jogal Deva
07/08/2022 11:15 am

મિત્ર, વાવણી ટાઈમ જે પટ આપીએ તે ફક્ત મગફળી ઉગી ને ૧૦ થી૧૫દિવસ ની થાય ત્યાં સુધી જ જીવાતો થી પ્રોટેક્શન આપે (as per different pesticide) પાછળ થી આવતા મુંડા ના ઈ કામ ના આપે. અત્યારે જે મુંડા નો પ્રશ્ન હોય છે અને દવા થી પણ સોલ્વ ના થતો હોય તેમાં ઘણાં પરિબળો કામ કરતા હોય જેમકે સતત વરસાદ ના હિસાબે ઓછી sunlight દવા નું લિચ આઉટ થઇ જવું વિગેરે…

Place/ગામ
Dhrol jamnagar
Last edited 2 years ago by Devendra Parmar
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
Reply to  Devendra Parmar
07/08/2022 1:38 pm

Devendrabhai magfali ne pat marvo j joye ghana khedut mitro sav kai kartaj nathi bazar mathi chalu company nu sasta ma fugnask nu pkt. Lai ne pat aape pachi ugava ma ane pachad thi aavta muliya na rogo ma heran thai che aaj ne date ma khub sari pat ni davao aave jenu 60 thi 70 divas nu result hoy che bayer, sygenta, godrej, atul, hcl, upl, jevi company nu vaprvu pade ane silicon base levu pade per 20 k.g.ye 150 thi lai ne 250 ₹ no kharch thai pan aava sameye e paisa vasul thai jai kheduto ye have… Read more »

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Devendra Parmar
Devendra Parmar
Reply to  PRAVIN VIRAMGAMA
07/08/2022 2:52 pm

ખુબ સાચી વાત, પરંતુ અમુક વાતાવરણ માં દવા ના result ખુબ ઓછા હોય છે, કારણ કે ઓછી sunlight માં પ્લાન્ટ માં systemicity ઓછી હોય, વરસાદ સતત હોય, દવા માર્યા પછી તરત વરસાદ આવે તો wash out થવું વિગેરે. અને હા પટ ની કોઈ પણ pesticide ke fungicide ના કાર્યદિવસો ૬૦ દિવસ સુધી લાંબા ન હોય, વધીને ૧૫ દિવસ, ઈ પણ જો સારું વાતાવરણ સારું હોય તો. કોઈ msc agri તમારો મિત્ર હોય તો જાણકારી લેજો .

Place/ગામ
Dhrol jamnagar
Last edited 2 years ago by Devendra Parmar
Ashvin sherathiya
Ashvin sherathiya
Reply to  Devendra Parmar
07/08/2022 4:03 pm

ક્લોરો નિ મમરી ના રૂપ માં દવા આવતી તે નો રિઝલ્ટ 2 થી 2.5 મહિના આવતું એને મગફાડી સાથે વાવી દિયો એટલે મુડાનુ પૂરું પણ હવે તે મમરી બંધ થય ગાય છે તે મમરી માં ત્રણ પટ આવતા બહુ સારૂ કામ હતું

Place/ગામ
KALANA ta dhoraji dis rajkot
Devendra Parmar
Devendra Parmar
Reply to  Ashvin sherathiya
07/08/2022 4:33 pm

કારણ કે તેની toxicity ખુબ વધુ હતી, જમીન નું બંધારણ તથા micro organisms પર ઘાતક હોવાથી.

Place/ગામ
Dhrol jamnagar
Kandhal Odedra
Kandhal Odedra
07/08/2022 8:23 am

અમારો વારો તા કેદુ આવે હેવ પાણી વારે વારેન લાંબા થેગા

Place/ગામ
ભોમીયાવદર
Lagdhir kandoriya
Lagdhir kandoriya
07/08/2022 7:47 am

Sarji 1 kalak thi dhodmar varsad chalu se. Ane dwarka thi bhatiya ane kalyanpur tatha aspas na gamdaoma saro varsad chalu se.jay ho bapu.

Place/ગામ
Satapar Devbhumi Dwarka
Malde
Malde
07/08/2022 6:50 am

સારો વરસાદ વરસે છે

Place/ગામ
Bhogat Kalyanpur
Naren Patel
Naren Patel
06/08/2022 11:04 pm

Sir aaje sanje 7:45 to 9:30 sudhi ma lagbhag 4 inch jetlo varsad padyo amara gam ma.. at. moti matli, Ta. kalawad, dis. Jamnagar

Place/ગામ
Rajkot
Munabhai jariya @gmail.com
Munabhai jariya @gmail.com
06/08/2022 10:31 pm

હા બરાબર છે અમારા વિસ્તારમાં કેટલો વરસાદ પડસે એ પ્રસ્ન આ નવા રમકડાં થી ઉકેલ મળી ગયો છે સર

Place/ગામ
Paddhari
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
07/08/2022 1:14 pm

Haha

Place/ગામ
Kalavad
Devendragiri gauswami
Devendragiri gauswami
06/08/2022 10:29 pm

સાહેબ આગાહી માં ભારે વરસાદ વાળા વિસ્તાર માં ૧૦૦ને ટપી જવાની શક્યતા .એમાં જે ટપી શબ્દ વાપર્યો એ કદાચ પહેલીવાર વાપર્યો હોય એવું લાગ્યું . સરસ શબ્દ તમે વાપર્યો. સૌરાષ્ટ્ ના ગામડાનો અસલ. તળપદી શબ્દ. ટપી જવું..જોકે ઘણા બધા શબ્દ તમે એવા વાપરો છો..વાંચતા વાંચતા પણ હસી પડાય. આભાર સાહેબ.

Place/ગામ
Village.vadera,ta.&dist.amreli
Ketan pokiya
Ketan pokiya
06/08/2022 10:17 pm

Lilpur ma sata j se

Jaadan

Place/ગામ
Lilapur jasdan Rajkot
Nagrajbhai khuman
Nagrajbhai khuman
06/08/2022 10:12 pm

Sir,Aje savarkundla ane chalala na ajubaju na gamda ma ati bhare varsad padyo Aje 3pm aspas ..

Place/ગામ
Krankach ta Liliya Di Amreli
Munabhai jariya @gmail.com
Munabhai jariya @gmail.com
06/08/2022 10:09 pm

આભાર સાહેબ આ નવું રમકડુ સરસ મુક્યુ છે તમારા લોકેશન મા આવનારા સાત દિવસ મા કેટલો વરસાદ પડે તે સરસ બતાવે છે

Place/ગામ
Paddhari
दिगेश राजगोर
दिगेश राजगोर
Reply to  Ashok Patel
07/08/2022 12:16 am

मजा पड़ी गई नवी अपडेट मा, अने आजे आगमन पण थयु वरसाद नु…. नवु रमकडु क्यु छे..?? क्या जई ने जोवा मड़से..?

Place/ગામ
मांडवी -कच्छ
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
07/08/2022 1:16 pm

Sr.tamara javab vachvani bov Maja aave se

Place/ગામ
Kalavad
Pratik
Pratik
06/08/2022 10:04 pm

ભારતીય હવામાન વિભાગ નાઈટ બુલેટિન મુજબ

ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તારમાં રહેલા ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશર બન્યુ છે તેનું આનુસાંગિક UAC સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.

આગામી 24 કલાક દરમિયાન તે વધુ મજબૂત થવાની સંભાવના છે.

Place/ગામ
Rajkot
1 3 4 5 6 7 24