Parts of Saurashtra & Gujarat Region Expected To Get Scattered Showers/Light  Medium Rain During 1st To 7th September 2022 – Update 1st September 2022

1st September 2022
ગુજરાત રાજ્ય ના 34 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 16 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 34 Talukas of State received rainfall. 16 Talukas received 10 mm or more rainfall.

 

Parts of Saurashtra & Gujarat Region Expected To Get Scattered Showers/Light  Medium Rain During 1st To 7th September 2022 – Update 1st September 2022

સૌરાષ્ટ્ર ને ગુજરાત રિજિયન ના અમુક ભાગ માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન – અપડેટ 1 સપ્ટેમ્બર 2022

Current Weather Conditions:

Some Selected pages from IMD Evening Bulletin dated 1st September 2022
AIWFB_010922e2

Forecast For Saurashtra, Gujarat & Kutch 1st To 7th September 2022

Saurashtra & Kutch:  Possibility of Scattered Showers/Light/Medium rain on few days mainly over Eastern & adjoining Southern Saurashtra during the Forecast period. Rest of the areas  could receive isolated showers on a few days of the forecast period.

North Gujarat : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period.

East Central Gujarat  : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period with isolated medium rain during the forecast period.

South Gujarat : Possibility Scattered Showers/Light/Medium rain on some days with isolated heavy rain during the forecast period.

Advance Indications: Good Rainfall Round Expected During 8th To 15th September. 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 સપ્ટેમ્બર 2022

સૌરાષ્ટ્ર અને કચ્છ : પૂર્વ અને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્ર માં છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ. કચ્છ તેમજ બાકી ના સૌરાષ્ટ્ર માં આઇસોલેટેડ ઝાપટા આગાહી સમય ના બેક દિવસ.

ઉત્તર ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના બેક દિવસ.

મધ્ય ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ.

દક્ષિણ ગુજરાત: છુટ્ટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તેમજ આયસોલેટેડ ભારે વરસાદ આગાહી સમય ના અમુક દિવસ.

આગોતરું એંધાણ: તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022 દરમિયાન સારા વરસાદ નો રાઉન્ડ ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 1st September 2022

Forecast In Sanj Samachar Daily Dated 1st September 2022

4.6 57 votes
Article Rating
560 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
08/09/2022 2:04 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 8 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન  ♦ ચોમાસા ની ધરી હાલ જેસલમેર, ભોપાલ, ગોંદિયા, જગદલપુર, કલિંગપટ્ટનમમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર રહેલા લો પ્રેશર સુધી લંબાય છે.   ♦ બંગાળની ખાડીના મધ્ય ભાગો પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર લો પ્રેશર બન્યુ છે. તે આગામી 48 કલાક દરમિયાન ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર આવીને વધુ મજબૂત થવાની સંભાવના છે.   ♦ એક ટ્રફ દક્ષિણ કોંકણથી ઉત્તર કર્ણાટક, દક્ષિણ તેલંગાણા, ઉત્તર આંધ્રપ્રદેશ માં… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
07/09/2022 1:41 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 7 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસા ની ધરી હાલ જેસલમેર, કોટા, ગુના, સિધી, અંબિકાપુર, ઝારસુગુડા, બાલાસોર અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે. ♦એક UAC કર્ણાટક અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપૂર્વ બંગાળ ની ખાડી અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 24 કલાક દરમિયાન મધ્યપશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર બને તેવી શક્યતા છે. ♦ એક ટ્રફ… Read more »

Place/ગામ
Rajkot
Tabish Mashhadi
Tabish Mashhadi
07/09/2022 1:40 pm

Imd GFS latest pani ma besi gyu…

Joiye su thay…

Place/ગામ
Ahmedabad
Kd patel
Kd patel
07/09/2022 1:33 pm

Sir tamari jem aa vakhate sachot andaj lagavo kharekhar muskel se badha model gothe chadiya se ane dar 12 kalake bahu jajo farak batave se

To have savarast ma saro varasad thase ke kem?

Place/ગામ
Makhiyala junagadh
PRATIK RAJDEV
PRATIK RAJDEV
07/09/2022 1:30 pm

sir as per latest ecwmf low of arbi is about to oscillate around gujarat , right sir? means regular ghana divaso thunder activity thay karse ?

Place/ગામ
RAJKOT
Vijai panchotiya
Vijai panchotiya
07/09/2022 1:21 pm

I m d wethar chat panima besi gay sar

Place/ગામ
New sadulka
JADEJA HARPALSINH
JADEJA HARPALSINH
07/09/2022 1:03 pm

Sir tame magfhali ma pani chalu kariyu

Place/ગામ
Khabhalida Dhrol Jamnagar
Jadeja Harvijay sinh
Jadeja Harvijay sinh
07/09/2022 1:03 pm

Sir gfs modal to Pani ma besi gayu k pchi teni next apdet ma mede aavi Jase ?

Place/ગામ
Dhrol jabida
Vikas Toshniwal
Vikas Toshniwal
07/09/2022 12:30 pm

GFS MODEL NOT SHOWING GOOD RAINFALL IN SAURASTRA IN LATEST UPDATE. WHAT IS TRUE?

Place/ગામ
Bethuadahari
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
07/09/2022 12:06 pm

Imd ના વેધર ચાર્ટ તો સાવ હવા માં ઉડી ગયા.

Place/ગામ
લાલપુર - જામ
meghrajsinh
meghrajsinh
07/09/2022 11:38 am

ek pachi ek model panima beshva nu chalu kari didhu

Place/ગામ
dhrol
આહિર દેવશી
આહિર દેવશી
07/09/2022 10:55 am

ગયા વર્ષ ની પોસ્ટ વાયરલ છે એમાં તારીખ કાપી નાખી છતા સરખું વાચીયે એટલે ખબર પડી જાય કે આ વર્ષની નથી

એમાં લખેલ છે કે 3.1 કિમી નુ એક સર્કુલેશન જે કચ્છ પર હતુ એ હવે દક્ષિણ સૌરાષ્ટ્ર ના દરીયા કિનારે આવી ગયુ તો એવું આ તારીખમા કાય હતુ નહીં

Place/ગામ
મહાદેવીયા
Ankur sapariya
Ankur sapariya
07/09/2022 10:24 am

સર આ બંગાળ ને અરબી વાળી સિસ્ટમ જે બેય એક થવા ની હતી એ બેયે તો અત્યારે જુદો જુદો રસ્તો પકડ્યો વિંડી ecmwf જોતા

Place/ગામ
જામજોધપુર જિલ્લો જામનગર
Jignesh khant
Jignesh khant
07/09/2022 9:08 am

Sir ji,
બધા મોડલો જોતા એવું લાગે છે કે આજે સારું બતાવતું હોય તો કાલે પાછા મોડલો જોઈ તો એવું લાગે કે વરસાદ નો રાઉન્ડ નહિ આવે કાઈ નક્કી નથી થતું … મોડલો માં મતમતાંતર વધારે છે તે હવે ક્યારે ફાઇનલ થશે …

Place/ગામ
Morbi
મયુર
મયુર
Reply to  Jignesh khant
07/09/2022 1:27 pm

સર ની આજે અપડેટ આવશે એ વાંચી લેવી

Place/ગામ
રાજકોટ
Kirti
Kirti
07/09/2022 8:19 am

Cola to bov lal thatu jay cee

Place/ગામ
Ambardi (jasdan)
Bhavesh Patel
Bhavesh Patel
06/09/2022 10:28 pm

સૌરાષ્ટ્ર માટે બવ ચાન્સ લાગતા નથી..

Place/ગામ
જામજોધપુર
Pratik Rajdev
Pratik Rajdev
Reply to  Bhavesh Patel
07/09/2022 12:13 am

Badha models to bukka kadhe chhe

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Pratik Rajdev
07/09/2022 9:05 am

Jyare varsad sache zameen par pade tyare sachu samajvanu bhai!! Models to khali andaaj mate hoy che

Place/ગામ
Vadodara
M j vagh
M j vagh
Reply to  Bhavesh Patel
07/09/2022 8:04 am

Sourast ne vadhare lab malse

Place/ગામ
Rajula
પોલાભાઈ સિંહાર
પોલાભાઈ સિંહાર
Reply to  Bhavesh Patel
07/09/2022 10:40 am

શાંતિ રાખો ભાઈ ઉતાવળ કરોમા

Place/ગામ
ચિત્રી,તા, કેશોદ
Hemendra
Hemendra
06/09/2022 9:23 pm

સર તમારી ખોટી પોસ્ટ કરેછે તેને તમે શું કેહસો

Place/ગામ
રાજકોટ નાની મેંગણી
Gami praful
Gami praful
06/09/2022 9:19 pm

Ok sir, sorry, Jamjodhpur ma ‘samany ki dharar group’ ma aavel, pachhi thi amne pan bhul swikarel chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Khimaniya Pravin
Khimaniya Pravin
06/09/2022 9:01 pm

Sir aaje aakash sav chokhu thayu che ,have navo mal aavse.

Place/ગામ
Beraja falla
Sharad Thakar
Sharad Thakar
06/09/2022 8:57 pm

સર સિસ્ટમ મુબઈ થી સિધી પક્ષિમ દિસા મા જાય તો સૌરાષ્ટ્ર ને ફાયદો ઓછો મલે એવુ બની સકે pls answer

Place/ગામ
Patelka
Prakaash ahir
Prakaash ahir
06/09/2022 8:31 pm

Bhai yo khota magaj dodavo ma hamna 8 thi15 tarikha avi jase jaya padvano hase varsad taya padi jase.. Pot pota nu taran kadhi le jo. Barobar ne sar…

Place/ગામ
Magharvada. Keshod
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
06/09/2022 8:29 pm

સર freemetio કેટલી કલાકે અપડેટ થાય પૂછવાનું કારણ એક જ કે સવાર નુ જોયુ તયારે 164 mm અને અત્યારે પણ 164 mm અંદાજ માટે કેટલી વાર એક નુ એક બતાવે તો રિજલટ સુ મળે

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
Reply to  Ashok Patel
06/09/2022 10:49 pm

બરોબર સર 12 કલાક પાક્કું અત્યારે માયનોર ફેરફાર થયો 164 થી ઘટી ને 128 થયો ધન્યવાદ સર

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
Devendra Parmar
Devendra Parmar
06/09/2022 7:47 pm

જ્યાં સુધી મારો અનુભવ છે કે, જ્યાં સુધી અશોક સાહેબ તેમની જૂની update ની તારીખ એટલે કે સમય પૂરો ન થાય ત્યાં સુધી નવી અપડેટ આપતા નથી. અને હજુ આજે ૬ તારીખ છે. એટલે કે ચાલી રહેલી આગાહી ને એક દિવસ બાકી છે, તો આજે જ કેવી રીતે સર નવી આગાહી અકિલા માં આપી દે?????????????? લોકો આટલું સરળ લોજિક પણ નથી સમજતા.

Place/ગામ
Dhrol jamnagar
Devendra Parmar
Devendra Parmar
Reply to  Ashok Patel
06/09/2022 8:29 pm

બરાબર છે સર.

Place/ગામ
Dhrol jamnagar
Ashvin Vora
Ashvin Vora
Reply to  Ashok Patel
06/09/2022 9:18 pm

Barabar chhe saheb

Place/ગામ
Gir Gadhada
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
Reply to  Ashok Patel
06/09/2022 11:05 pm

બરાબર છે સાહેબ

Place/ગામ
Rajkot
Dinesh Patel
Dinesh Patel
06/09/2022 7:26 pm

અમારે ધ્રોલ માં ધ્રોલ થી ઉત્તર અને દક્ષિણ દિશામાં 15km એરિયા માં વરસાદ ની માત્રા માં ડબલ વેરિયેસન છે. ઉત્તર કરતાં દક્ષિણ માં અડધો વરસાદ છે

Place/ગામ
Dhrol
VIRENDRASINH jadeja
VIRENDRASINH jadeja
06/09/2022 7:24 pm

Sir. Ama koy no vank nathi khali mane J khabar padi ke khoti agahi 6e. avo bhav dekhade6e! astu.

Place/ગામ
Vachalighodi (paddhari)
Naren Patel
Naren Patel
06/09/2022 5:29 pm

Sir Akila ni Official Site Ma koy Update nathi.. je Update Fare 6 e Fake 6

Place/ગામ
Rajkot
મયુર
મયુર
06/09/2022 4:45 pm

મારી કોમેન્ટ કેમ નથી દેખાતી

Place/ગામ
છાપરા
Sanjaybhai rank
Sanjaybhai rank
06/09/2022 4:36 pm

તા 6-9-2021ગયા વષઁની અપડેટ ફરે છે

Place/ગામ
પીપર
Vijai panchotiya
Vijai panchotiya
06/09/2022 4:03 pm

Sar morabima kevo rehse agay samayma

Place/ગામ
New sadulka
Javid dekavadiya
Javid dekavadiya
06/09/2022 3:47 pm

Sir aavnari sistam no labh janrali all Gujrat ne varsad no labh malse sir abhyas barobar che ke kem

Place/ગામ
Wankaner
Dinesh Patel
Dinesh Patel
Reply to  Javid dekavadiya
06/09/2022 7:23 pm

મોડેલ ગમે તે બતાવે, બાકી આ સાલ જ્યાં વધારે વરસાદ છે ત્યાં વધારે આવશે અને ઓછો છે ત્યાં આ વખતે ય ઓછો આવશે, આ હકીકત છે

Place/ગામ
Dhrol
Vatsal
Vatsal
Reply to  Dinesh Patel
06/09/2022 9:35 pm

Aankada farata var na lage!

Place/ગામ
Amreli
Bhavesh
Bhavesh
Reply to  Dinesh Patel
06/09/2022 11:23 pm

Tame kai bhagvan nathi ke avu ko

Place/ગામ
Chotila
Dinesh Patel
Dinesh Patel
Reply to  Bhavesh
07/09/2022 8:28 am

ભગવાન તો તમો છો, પણ હું તો આવું ભૂતકાળ માં ખુબ બનેલ છે એટલે કહું છુ. પ્રભુ

Place/ગામ
Dhrol
Bhavesh Patel
Bhavesh Patel
Reply to  Dinesh Patel
07/09/2022 12:01 pm

Absolutely right

Place/ગામ
Jamjodhpur
Bhavesh Kanjaria
Bhavesh Kanjaria
06/09/2022 3:39 pm

Sir tamari juni aagahi akila ni watsup ma fare che 7 thi 13 September ni khedut ne gumrah kare che to Mari 1 request che k tame paper ma aapo tiyare ene kaho k tarikh var ne varas no ulekh kare jethi koi ger upyog ocho kare ane bani sake to tamri site par je paper ni link muko cho e aagahi samay athva varas jai etale delete Kari nakhvi jethi koi emathi download Kari koi ne germarge no dore

It’s my opinion not advice

Place/ગામ
Dhrol
Shubham Zala
Shubham Zala
06/09/2022 3:35 pm

A re-curving system no track badha model ma roje badlaaye che.

Place/ગામ
Vadodara
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
06/09/2022 3:01 pm

હાલ જે-તે જગીયા વાદળ સમુહ છે એ ecmwf 500hpa ભેજ અને એ લેવલ નાં ભેજ સાથે વધું બંધ બેસતું લાગે છે પ્રમાણે. લાગે છે

Place/ગામ
મોટા માચિયાળા
Fevin Sojitra
Fevin Sojitra
06/09/2022 2:58 pm

સાહેબ, આજે તમારી નવી આગાહી અકિલામાં આવી છે…..7 થી 13 સપ્ટેમ્બર સુધીની

Place/ગામ
ઉપલેટા
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
06/09/2022 7:00 pm

Jsk સર…બરાબર શે સર… હું તો કયારેય અકિલા ન્યૂઝ ખોલું જ નય… અકિલા માં બપોરે આવે તો સાંજે તા અહીં પણ આવી જાય શે &હા કોમેન્ટ પ્રસિદ્ધ થવાનો મેઇલ નોટિફિકેશન નથી આવતું મહિના થી… તો મારે જ કાંઈ પ્રોબ્લેમ કે બધાને?

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Anand Raval
Anand Raval
06/09/2022 2:11 pm

Good afternoon sir..sir system ..7 ke 8 na thavani che to..teno sure sacho andaj..8 na khayal aavi jay ke kevi system no track and ketli aasar karse..?

Place/ગામ
Morbi
Gami praful
Gami praful
06/09/2022 2:11 pm

Thank you sir for new update, 7 September thi 13 September mate ni very very much update.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Mahesh bhai menpara
Mahesh bhai menpara
Reply to  Gami praful
06/09/2022 7:56 pm

Bhai a fak 6

Place/ગામ
Mota vadala
Pratik
Pratik
06/09/2022 1:54 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 6 સપ્ટેમ્બર 2022  મીડ ડે બુલેટિન  ♦ ચોમાસા ની ધરી હાલ ગંગાનગર, હિસાર, હરદોઈ, ગોરખપુર, પટના, જમશેદપુર, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે.   ♦એક UAC દક્ષિણ કર્ણાટક અને તેના આસપાસના વિસ્તાર પર છે. તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ♦ ઉત્તર-દક્ષિણ ચાટ હવે છત્તીસગઢથી આંધ્રપ્રદેશ માં થય ને દક્ષિણ કર્ણાટક અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા UAC સુધી લંબાઈ છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે.   ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો તેની… Read more »

Place/ગામ
Rajkot
Aniruddhsinh jadeja
Aniruddhsinh jadeja
06/09/2022 1:43 pm

Good afternoon sir … Sir, Tme je update aapi che te pramane varsad Saro aawse, parantu amuk afvaho aavi rhi che ke cyclone aawse, parantu cyclone Gujarat ma nyy aave te babte tmaru su kehvu che . Plz reply …

Place/ગામ
Satodad Jamkandorna
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
06/09/2022 6:11 pm

Tarikh aagad ni se koti se loko ne barabar tarikh pan Jovi nathi ne aagal mokali de se aana lidhe mare aaje maga Fadi jova vepari aavana hata pan avepari aevu kedhu ke Ashok Patel ni aagahi aavi gay se atle have Levi nathi varasad ne lidhe bagadi Jay aava mansone lidhe tamaru nam kharab thai ane khedutone bhogavanu Thai se

Place/ગામ
Kalavad
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Ashok Patel
06/09/2022 6:20 pm

Ok sir.

Place/ગામ
Jamnagar
Ketan sutaria
Ketan sutaria
06/09/2022 1:42 pm

As of now windy is not that positive as IMD and COLA

Place/ગામ
Rajkot
Kanjariya bhikhu
Kanjariya bhikhu
06/09/2022 1:37 pm

સર તારીખ8થી15 માં સૌરાષ્ટ્ર ને વધુ ફાયદો થાય એમ લાગે રાઇટ સર

Place/ગામ
Chapar ,ta kalyanpur dvarka
Hasu patel
Hasu patel
06/09/2022 1:27 pm

aaje akila ma apdet aapel chhe sir ??

watsap up ma fare chhe

Place/ગામ
tankara
Paresh ahir
Paresh ahir
Reply to  Hasu patel
06/09/2022 5:01 pm

જુની આગાહી ૨૦૨૧ ની ફરે છે.ઉપર તારીખ તથા શાલ બંને લખેલ છે.

Place/ગામ
અલિયા બાડા જામનગર
JADEJA HARPALSINH
JADEJA HARPALSINH
06/09/2022 1:07 pm

Akila ma sir update aavigayi se

Place/ગામ
Khabhalida Dhrol Jamnagar
JADEJA HARPALSINH
JADEJA HARPALSINH
06/09/2022 1:06 pm

Thanks sir New updates

Place/ગામ
Khabhalida Dhrol Jamnagar
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
06/09/2022 1:05 pm

Junagadh center ma Free Meteo gando thayo. Amare junagadh lagu pade. Joi have su thay che.

Place/ગામ
Motimard
Girish chhaiya
Girish chhaiya
06/09/2022 1:03 pm

Thanks for new apdet. 7 to 13 2 thi 8 inch varsad

Place/ગામ
Bhindora ta manavdar
Hasu patel
Hasu patel
06/09/2022 12:51 pm

aaje apdet aavel chhe akila ma sir ??

Place/ગામ
tankara
Baraiya bharat
Baraiya bharat
06/09/2022 12:50 pm

Sir,akila ma upadet aapel che?…

Place/ગામ
Malpara,Mahuva, bhavnagar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
06/09/2022 6:15 pm

Sr.tamene dhanayavad se ketala ne javab aapi didho aptadet babat sav bogas se fek

Place/ગામ
Kalavad
Krutarth Mehta
Krutarth Mehta
06/09/2022 12:44 pm

System track ma roj fer faar thaya rakhe che etle kai khabar nathi padti pan e to nakki che ke 10th sept thi saro varsad no round avse khaas karine South Gujarat & coastal Saurashtra region. Madhya Gujarat ma madhyam varsad rese.

Place/ગામ
Vadodara
Dharmesh Sojitra
Dharmesh Sojitra
06/09/2022 12:25 pm

સર 8 9 તારીખ વાળી સીસ્ટમ ની અપડેટ્સ આપો ત્યારે 18 19 તારીખ નું આગોતરૂ આપજો

Place/ગામ
Kotda sangani rajkot
Ankur sapariya
Ankur sapariya
06/09/2022 11:41 am

1St વિક કોલા ૧૨ તારીખ માં તો સૌરાષ્ટ્ર માં લાલઘૂમ છે મેઘતાંડવ થશે કે સુ સર?

Place/ગામ
જામજોધપુર જિલ્લો જામનગર
Vijay ahir
Vijay ahir
06/09/2022 11:30 am

Cola week 1. Ma ges ubhrava lagyo ajje..

Place/ગામ
Bagdadiya