8th September 2022
One More Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 8th To 15th September 2022 – Update Dated 8th September 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વધુ એક વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 8 થી 15 સપ્ટેમ્બર 2022 – અપડેટ 8 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
The trough from the Low Pressure System over West Central Bay of Bengal expected extend towards Arabian Sea across 15N Latitude (Goa/Konkan). This Circulation is expected to track Northwards to Mumbai Latitude as the System moves inland. Broad circulation at 3.1 and 5.8 Km level will prevail from BOB System to Arabian Sea across Maharashtra.
પરિબળો:
ચોમાસુ ધરી જેસલમેર, ઉદેપુર ઇન્દોર અકોલા, અને માછલીપટ્ટમ થી બંગાળ ની ખાદી ના લો તરફ જાય છે.
મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી ની લો પ્રેસર સિસ્ટમ માંથી એક ટ્રફ અરેબિયા સમુદ્ર તરફ કોંકણ માંથી ક્રોસ કરે છે. આ લો પ્રેસર આવતા એક બે દિવસ માં વેલ માર્કંડ થશે. સિસ્ટમ દક્ષિણ ઓડિશા અને નોર્થ આંધ્ર કિનારા તરફ જાય છે અને જમીન પર આવશે. સિસ્ટમ આનુસંગિક એક બહોળું સર્ક્યુલેશન વિવિદ્ધ લેવલ માં 3.1 કિમિ અને 5.8 કિમિ માં બનશે જે મહારાષ્ટ્ર કિનારા નજીક ના અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વળી સિસ્ટમ સુધી હશે.
IMD Night Bulletin 08-09-2022 some pages:
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th September 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm.
North Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 75 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy with isolated very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rainfall could exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક વિસ્તાર માં 125 mm. થી વધુ ની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm.
નોર્થ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 100 mm થી વધુ ની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 125 mm થી વધુ ની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 150 mm થી વધુ ની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 200 mm થી વધુ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Rajkot ma aaj no andaje 1.5+ thi 2 inch hase.
Aaj Sardhar ma pn bapore P6i khub gajvij sathe madhyam varsad hato .
62 mm 2.5 inch
Haa area pramane alag alag che.
pedak Road side ocho che.
રાજુલા પંથકમાં ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ
Aje bapore 2 vagiye amare ati thi ati bhare kadaka bhdaka Sathe 1 inch varsad padiyo . Avu gajvij me kiyarey jou n hatu. Paheli vaar avo anubhv thyo.
એક પ્રશ્ન છે….કે વીજળી થતી હોય ત્યારે તેનાથી બચવા safe જગ્યા કઈ…મકાન ?????
Lokhand ke uncha jadva thambhla thi dooor rahevu
ટંકારા માં 6 થી 8 વાગ્યા દરમિયાન 60Mm વરસાદ by મામલતદાર કચેરી
Sir aa heavy thunderstorm Kerala divas rese? Normal varsad aavse ke nay ?
આજે અમારા ગામ હાથીગઢમાં 8:00 વાગે થી 10 વાગ્યા સુધીનો અઢી ઇંચ વરસાદ પડી ગયો અને હજી ધીમીધારે ચાલુ છે ગામ હાથીગઢ તાલુકો લીલીયા જીલ્લો અમરેલી ખેતર બારા બધી સીમ માથી પાણી નીકળી ગયા અને ભાવનગર જિલ્લામાં ઘણી જગ્યાએ સારો વરસાદ પડી ગયો
સર
આજે તા 10/9/22
હુ સુરેન્દ્રનગર બાજુ હતો બપોર પછી વડોદ વસ્તડી સાયલા ચુડા લીંબડી વઢવાણ રાણપુર ભંયકર ગાજવીજ પવન સાથે મધ્યમ ભારે વરસાદ ખેતર માં પાણી ભરાઈ ગયા પછી સાંજે 6.00 થી 8.30 વાગ્યે નાગલપર ટાટમ ગઢડા નિગાળા આજુબાજુ ના વિસ્તારમાં અને રણીયાળા પડવદર મધ્યમ ભારે વરસાદ પાટણા ઢસાગામ ઢસા જં હળવો મધ્યમ વરસાદ હતો જલાલપુર ઉમરડા સારો વરસાદ અત્યારે ધીમીધારે વરસાદ શરૂ છે
તા જી અમરેલી
ગામ મોટા માચિયાળા
દી આથમ્યા થી 7.થી 8. એક કલાક કડાકા ભડાકા સાથે વરસાદ. 4.ઈચ ઉપર વરસાદ ..
માપયુ ચાર ઈંચ નું હતું સલકાય ગયું….
Ahmedabad @ makarba ma adho kalak tofani batting pachi thoduk thoduk chalu rahyu…..
અશોક ભાઈ આ વખતે ગાજવીજ નુ પ્રમાણ બહુ વધારે છે..
Sir,gam matirala jillo,amreli ma 40 minit ma 2.5 ich jevo vrsad padi gyo…ભુક્કા કાઢી નાખા પવન ધીમો હતો ડેન્જર ts હતું
પાણ જૉગ થી વઘારે વરસાદ પડી ગયો હજી ઘીમૉ ઘીમૉ ચાલુ જ હે ગાજ વીજ ચાલુ જ હે
Tankara ma dhodhmar gajvij pavn sathe andaje 65 mm jevo varsad
6:15 thi7:45 de dhana dhan
35 mm jevo padi giyo
sir aaje imd gfs amreli gir somnath ane bhavnagar ma vadhu varsad batavatu hatu ane rajkot morbi kutch ma varsad ochho batavatu hatu tena badle amreli bhavnagar karata morbi rjkot ane kutch ma saro varsad padyo chhe…jsk
Rangila Rajkot ma kadaka bhadaka sathe saro varsad padyo….sir ji
Wankaner na gramy vistar ma 2thi 5 inch haji chalu che
Hi, jordar varsad che 7.45pm thi..1 kalak thi chalu,, Nadi , Nala aave aevo varsad pade che, Pavan pan thodo che..
Thordi ma dhimi dhare 2inch jevo andaje hase ane vijadi to kari rate anjvada kare 6
45 minutes vijadina kadaka bhadaka sathe atibhare varsad padyo.
1 Kalak gajvij sathe aavigyo ,
Vadodara ma aje pan varsad hath taali apine jato rahyo khali pawan ane thundering hatu baki ek chaanto pan padyo nathi.
Dhiraj na far.mitha….have aapdo j varo che..bhai..
Rajkot rain till 8 pm
Central Zone 62 mm
East Zone 44 mm
West Zone 64 mm
7.00pm to 7.30pm heavy thunder strom with lightning
Bbare gajvij sathe dhodmar varsad pdyo bharuch ma
રામાપીર ચોકડી રાજકોટ સાત વાગ્યાથી ધોધમાર વરસાદ ચાલુ થયો છે.
Jay mataji sir…aaje bapore gajvij sathe madhyam gtiye varsad pdyo 30 miniute…
Su varsad pde che apde sir Rajkot ma…prmdi hto evoj same speed thi kadaka bhdaka gajvij hre jordar chlu che…1.5 inch jevo thai gyo hse speed upar thi lge ne hju chluj che…moj pdi gai
વરસાદ વધી જાય તો સુત્રાપાડા કોડીનાર બાજુ મોકલજો મિત્રો .
Sutrapada ma sauthi vadhu varsad chhe, haju avse.
Rainfall data updated
Thank you sir
Amare dhodh mar varshad saru
Chalu
Tankara ma 6 .pm thi varsad chalu che.
Aje varsad Saro padi gayo 5:30 thi 6:30 sudhi asre 1inch jevo
Rohishala ma 1aichJevo
Vasad
Rajkot de dhana dhan
અમારે આજનો અંદાજિત 2 થી 3 વરસાદ
Gaj vij shathe pan jevo varsad
Jambusar dist. Bharuch bhayankar kadaka bhadaka sathe dhimi dhare varsad chalu thayo chhe.
Ahmedabad na vividh vistaro ma jordar 4 vagya pachi.
Juhapura Ahmedabad ma 2 thi 3 inch ni tofani batting.
Ashok Sir and Friends, Kadaka bhdaka sathe dhodhmar varsad bapore 3:30 aaspas kala dibang vaddo ni foj umti aavi ane jordar pavan sathe tuti pdyo…moje moj 🙂
Hju bhi thodi thodi vare gajvij thay che ane 1kdum dhimo dhimo chalu che. Lal color ni vijdio thay che 🙂
Bhare vij chamkara ne sadahran varsad
saro aevo varsad chalu se
2 kalak thi dodhmar varsad chalu
Aje khetar bahar pani nikdi gaya saro varsad se
ગોંડલ મા પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ.
પવન સાથે ધોધમાર અંદાજે અઢી થી ત્રણ ઈંચ
જામો પડી ગયો. તમાકુ બધી રોપવાની બાકી હતી હવે રોપાઈ જશે
Sir amare aaje pan jordar varsad pado 30 minutes gajvij sathe
Jsk sir. Aaje pan khub het varshvyo Mehulaye.
ઉપલેટામાં છાંટોય નથી…
સુરતના કામરેજ મા ધોધમાર વરસાદ પવન સાથે ભારે વરસાદ