16th September 2022
ગુજરાત રાજ્ય ના 164 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 103 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 164 Talukas of State received rainfall. 103 Talukas received 10 mm or more rainfall.
Respite From Rain Over Saurashtra, Kutch & Gujarat From 17th To 23rd September 2022 – Update 16th September 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ અને ગુજરાત માં વરસાદી ગતિવિધિ માં રાહત 17 થી 23 સપ્ટેમ્બર 2022 – અપડેટ 16 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Morning Bulletin dated 16th September 2022
AIWFB_160922
વેલમાર્ક લો હાલ મધ્ય યુપી પર છે. એક ટ્રફ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર થી દક્ષિણ ગુજરાત, નોર્થ કોંકણ, વેસ્ટ એમપી અને ત્યાં થી વેલમાર્કડ લો સુધી છે. ચોમાસુ ધરી બિકાનેર, જયપુર વેલ માર્કંડ લો યુપી પર અને ત્યાંથી ગોરખપુર પટના અને આસામ બાજુ.
Rainfall situation over various parts of Gujarat State:
North Gujarat has received 120.5 % of seasonal rainfall till date.
South Gujarat has received 119 % of seasonal rainfall till date.
E. Central Gujarat has received 92 % of seasonal rainfall till date. Dahod District 65% of seasonal rainfall till date.
Kutch has received 178 % of seasonal rainfall till date.
Saurashtra has received 106 % of seasonal rainfall till date. Surendranagar District 85% & Bhavnagar District 86% of seasonal rainfall till date.
The whole Gujarat State has received 113 % of seasonal rainfall till date.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th September to 23rd September 2022
Saurashtra & Kutch: Coastal Saurashtra & Eastern Saurashtra expected to get some scattered showers/light medium rain today. Subsequently no meaningful rain during the rest of the forecast period.
North Gujarat : Possibility Scattered Showers/Light rain on few days during the forecast period.
East Central Gujarat: Possibility of some scattered showers/light rain with isolated medium rain today and subsequently scattered showers/light rain on few days.
South Gujarat: Possibility of some scattered showers/light/medium rain today and subsequently scattered showers/light rain on few days.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ: કોસ્ટલ સૌરાષ્ટ્ર તેમજ પૂર્વ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા ઝાપટા/હળવો મધ્યમ વરસાદ આજના દિવસ માટે. ત્યાર બાદ ના આગાહી ના દિવસો માં એક બે દિવસ આયસોલેટેડ ઝાપટા.
નોર્થ ગુજરાત: આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અમુક દિવસ.
મધ્ય ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અને આઇસોલેટેડ મધ્યમ વરસાદ આજે. ત્યાર બાદ છુટા છવાયા ઝાપટા અમુક દિવસ.
દક્ષિણ ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ આજે. બીજા દિવસો માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અને આઇસોલેટેડ મધ્યમ વરસાદ કોઈ કોઈ દિવસ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 3 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય નુ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગો, ગુજરાત ક્ષેત્રના મોટાભાગના ભાગો, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાંથી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો માથી વિદાય લીધી છે ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નાઝિયાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3 N સુધી પસાર થાય છે (સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું વિદાય) ♦ મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી… Read more »
ચોમાસા એ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી, પણ હજુ આકાશમાં ચોમાસુ માહોલ છે ( બ્લુ કલર નું આકાશ અને ચારેકોર મોટા મોટા વાદળાં અને ભુર પવન ની ગેર હાજરી ).
Khub Sara samachar che
Good bye monsoon 2022
Aavta varse pan aavaz varsjo meghraza
Ane samay sir pahochi jajo
Link nathi khulti
સર મગફળી મા આ વર્ષે ઉતારા ઓછા છે. તમારે કેમ છે?
Pachhatari chhe
Download thay 6
અશોકભાઈ અને મિત્રો, જય માતાજી
આ પી ડી એફ ખૂલે છે.
જય શ્રી કૃષ્ણ સર…..ગય કાલે અમારે એક ઈંચ જેટલો વરસાદ પડ્યો એક કલાક મા બપોરે 2/થી 3/વાગ્યા સુધી થોડા ગામડાઓમાં…..હાથી ભાઈ એ સુંઢ ફેરવી…….
જય શ્રી કૃષ્ણ સર…..ગય કાલે અમારે એક ઈંચ જેટલો વરસાદ પડ્યો એક કલાક મા બપોરે 2/થી 3/વાગ્યા સુધી થોડા ગામડાઓમાં…..હાથી ભાઈ એ સુંઢ ફેરવી…….
IMD 7 tarikh mate varsad batave chhe, 10 day precipitation na chhella divse,
thodu aagatru endhan aapo to clear thay
Sir nathi khulty
Download thay che sir
Sir bov tray kri daunlod na thay
Sir link nu kinl thyu che. Link nathi khulti
Sir Nathi Khulti Aa link
સર જય શ્રીકૃષ્ણ ડાઉનલોડ થાય છે 21 પાનાં ની પીંડી એફ છે…….
આજે ટુ વીકમાં કોલામાં રંગ પુરાયો
Daily Rainfall figures not update today, please update as early as possible
Not available till now.
Sir have ૭/૮tarikh nu kaik aagotru kyo.
Ha sir thai se
thay chhe
aa link jovo and download thay chhe ke nahi te kahejo
પરંપરાગત-હવામાનશાસ્ત્રના-સિદ્ધાંતોની-માન્યતા
Sir, download thay che
થાય છે.
Jsk sir. Nathi tha ti
હું મોકલાવું તમને pdf
Site open j nthi thati
થાય છે
Ha thai se mare thi gay
સર લિંક ટચ કરીએ પણ કય થતું નથી ખુલતી નથી લિંક
Gm sir, download thay chhe.
Ha download thai chhe..pdf ma
મારે લિંક ઓપન જ નથી થતી
ખુબ સરસ માહિતી
Jsk સર…. હા સર pdf ખુલે શે….21 પાના ની સારી શાસ્ત્ર આધારિત માહિતી
Sir aa link download nathi thati
Sar khulti nathi
Sir..download thay chhe.
Gud morning saheb
Download thay chhe.
Saheb ama tame link na badle bhulthi kinl lakhayel chhe
Sudhari lidhu… Thanks
yes thay chhe
થાય છે પીડીએફ ડાઉનલોડ થાય છે મારા અંદાજ મુજબ જેને ના થતી હોય તેમને મોબાઈલનુ સેટિંગ ફેરફાર હોય શકે કૂકીઝ ને મંજુરી આપવી પડે કદાચ અમારે 26 તારીખ નો પાણ જોગ થયો હતો
જેને લિંક ટચ કરવાથી કંઈ થતું ન હોય એટલે કે નવું પેજ ન ખુલતું હોય તેને લિંક કોપી કરી અને બ્રાઉઝરમાં/ગૂગલમા પેસ્ટ કરી ઓપન કરશો એટલે ખુલી જશે અને ડાઉનલોડ પણ થશે
Link copy pan nathi thati
થાય છે
થાય છે.
Thay chhe download
ડાઉનલોડ થાય છે અને ખુલે પણ છે
Download Thay chhe Ashok bhai.
પરસોત્તમ ભાઈ કાનાણી જુનાગઢ….઼઼…….. થાય છે
Ha sir thay che..
Nathi thatu salu download khali jabka mare che
Download thay che sir
Thay se
તરત જ download થાય છે
Ha thai se.
મારે નથી ખુલતું લીંક ટસ કરવી તો કાય નથી ખુલતું
Ha down thay che
Thy che download sir
Sir
Aa link app nahi browser ma khule chhe.
& download pan thai chhe.
sar kultij Nathi
ખૂબ સરસ માહિતી સર ધન્યવાદ
નમસ્તે જયશ્રી કૃષ્ણ જે કોઈ ને ડાઉનલોડ નથી થતુ તે લોકો http://www.gujaratweather.com ની સાઈટ કોઈ પણ બ્રાઉઝર મા ખોલો આને તેમાથી ડાઉનલોડ કરો થઈ જશે.
Tame Kahya Pramane Khuli gai
Mare comet nathi dekhati
હા, થાય છે,.
Nathi thati
Na nathi khulti link
Link khulti j nathi
Jsk sir. Cola 1&2 week + WOL CFS jota evu Lage che haji mehulo labh aapse.
Na bhai na labh nai have to nuksani thai
સાચી વાત છે.
Sar aaje amare jordar vrsad pdiyo .
આજે લીલીયા તાલુકાના ઘણા ગામોમાં અને પ્રોપર લીલીયામાં એક ઇશ વરસાદ પડ્યો
અમારે પોણી કલાક માં અંદાજે 3 ઈસ વરસાદ પડી ગયો
Etlo badho ?
હા સર હજી પણ ધીમો ધીમો સાલું છે
Ha sir …600 નો ભેજ છુટા ઘા કરી ગયો .પવન નહોતો એટલો ખેડૂત ને ફાયદો થયો
કલાક નું આગોતરૂ
Good
Lathi na matirala ma jordar varsad chalu
તા જી. અમરેલી
ગામ મોટા માચિયાળા
હાથી ભાઈ યે કોલ આપો નેવે ટીપાં પંડે એવો આવે છે વરસાદ
એલા વાંધો નેવા ધારું થય ગય
સર કાલે પણ વરસાદ આવ્યો આજે પણ વરસાદ આવે છે આવું કેટલાક દિવસ રહે છે
Haju rahey shakyata
aaje Dwarka Jilla na Ghana vistar ma Saro varsad padyo chhe.
સર જે ભાદરવામાં તડકો હોય હજી ઈ કેમ નથી
Bhadarvo Paramparik ma hoy.
Ahi Septemebr/october vigere hoy.
Bhadarva ne badle Nakshatra pramaney chalo je fix tarikhe chalu thay and puru thay (Ek divas na farak ma).
સર અને મિત્રો હસ્ત નક્ષત્ર અર્થ શું છે તે મોટા ભાગના મિત્રો ને ખબર નથી જો કે આપણા મંચ ઉપર હથિયા ની ચર્ચા નથી પણ fecbook ઉપર વાચવામાં આવે છે હાથિયા એ શુંઢ ફેરવી એવું નથી પણ હસ્ત નો અર્થ હાથનો પંજો છે અને તે વરસે એટલે કોલ દીધો એવું કહેવાય નહિ કે સૂંઢ ફેરવી
English favatu hoy toe ahi Dr. P. Kanani nu Paramparik Aagahi maate nu Research Paper chhe.
http://www.gujaratweather.com/wordpress/?page_id=18424
Wah sr.je mango a hajar gret.aanu kok Gujarati Karo to janava jevu se
નમસ્તે સર
આ ફાઈલ નું ગુજરાતી ભાષા માં રૂપાંતર
https://acrobat.adobe.com/link/review?uri=urn:aaid:scds:US:fd9a6c2c-92aa-437f-af6a-a6980f78c67d
Thanks Pratik !
Gujarati Bhashantar pan havey aapel chhe.
http://www.gujaratweather.com/wordpress/?page_id=18424
Sahebe je link muki che Tema khub sari mahiti che. Aane ghna varso Ni mahenate tyar thyel paper che.. abhar Ashok bhai
Tema mahenat ghani lidhel chhe.
Maro angat mantvya:
Koi pan Vaar sathe havaman ne sabandh nathi. Deshi mahina vahela ke moda aavey etle tena aadharit koi pan paribad/ pavan nu nakki na rahe.
Vignanik abhigam maate Holi, ke Akhatrij ke Daniya maate Nakshatra aadhirit hovu joiye.
Aa Paper ma haju sudhara vadhara kari ne agad vadhay.
Sir aa download karvu hoy to ?
Jawab aapyo chhe comment ma chotadel chhe.
Kena adhare a artha kario ?
Somasu viday pasi update apsoke
Haju viday baaki chhe ne?
હા હજુ તો વરસાદ વરસે છે ઘણી જગીયા એ
Varsad jor to bov kari gyo….
Aje manavadar thi pashitim Baju varasad hato 3 pm
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 27 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા ખાજુવાલા, બિકાનેર, જોધપુર અને નલિયામાંથી પસાર થાય છે. આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વધુ ભાગો અને લાગુ મધ્ય ભારતના કેટલાક ભાગોમાંથી નૈઋત્ય ના ચોમાસાની વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ♦ મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર નુ સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર જોવા મળે છે. ♦એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તરપશ્ચિમ અને લાગુ બંગાળની ખાડી પાસે મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી… Read more »
વરસાદ આવસે ભાઈ અશોકભાઈ
Sir ECM 6/7 date ajubaju Bob Vali system gujrat baju Ave evu batave se teni last 2 update thi to sakyata vadhi kevay system gujrat baju avvani??
Sir 5 date mate modalo pozetive thva madya varsad mate
નમસ્તે સર,
આઈએમડી બુલેટિન માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નો જે ઉલ્લેખ આવે છે તેમાં ,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેના ટ્રફ અને ધરી સાથે જે તે અક્ષાંશ રેખાંશ પર છે એવું લખ્યું હોય તો એમાં ટ્રફ અને ધરી ના લોકેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નું લોકેશન કેવી રીતે જોઈ શકાય તથા ધરી એ શું હોય? શક્ય હોય તો ઈમેજ સાથે સમજાવો એવી વીનંતી છે.આ પ્રશ્ન ઘણા સમયથી નથી સમજાતો.
Trough UAC ma hoy tevi ritey WD ma pan hoy.
UAC na trough ma je vadank avata hoy tene badhane ek line doro etle te trough ni dhari. evi ritey WD ma trough hoy teni dhari dori shako.
aaje dharino ullekh nathi. Trough 74E and 28 N ni upper na bhago ma chhe.
Clear cut samjay evo scenario aavashe etle MAP sathe mukish.
ઓકે
થેંક્યું સર
Ok ok verygood
જ્ય શ્રીકૃષ્ણ સર’ સર અત્યારે આ વરસાદ પડ્યો તે 700 Hpa માં યુપીમાં એંટીસાઇકલોન અને અરબીના સામસામા પવનોને લીધે પડે છે અને હજી પડવાનો છે?
Islolated vistar ma shakyata
Ok sir, thank you
5:00 pm thi 8:30 pm 56 mm, 2022 na chomasa no aki sathe paheli var vadhu varsad, amare aagotru vavetar hovathi gamna khedubhaio ne nuksani no par nathi.
અમારે વરસાદ ન થાય તો શિયાળું પિયત પાકે એમ નથી અને વરસાદ થાય તો અત્યારે લગભગ બધા ખેડૂતોને નુકશાન થાય એમ છે,
એટલે ઠાકર કરે તે ઠીક.
Magfali ma darek ‘Dadho’ Dodvo nathi thato ke Kapas ma darek Chapvu Jindvu nathi thatu !
Yes sir right..bav saru udaharan.
વડાલી તા. ઉપલેટા વડાલી મા આજે 3 ઈચ વરસાદ
વરસાદ આવસે ભાઈ
sir noru vavazodu saurastra sudhi avtu hoy evu lage k nai?
Tena avshesho BOB ne pushti aapta hoy.
બોવ ટપો નો પડો હું સર???
Jay mataji sir….aaje savar thi atmosphere change thai gyu htu…aaje amara nort ma unjha city ma bapore saru varsadi zaptu pdyu amare nto varsad..
આજે સાંજે 7 વાગ્યા ની આજુ બાજુ માં સારો વરસાદ પડી ગયો
Jsk sir. Aaje Mehulaye mitho het varshvyo.
સર આજથી અમારે વરસાદ સાલુ થઈ ગયેલ છે કેટલા દિવસ વરસાદ નુ જોર છે
Isolated (1% thi 25% vistar) ma shakyata.
થેન્કયુ સર
Paneli moti 75mm 4.30 thi chalu
સર અમારે ૪:૪૫ થી સતત વરસાદ ચાલુ છે ૧કલાક ધોધમાર વરસાદ વરસ્યો હાલ પણ ચાલુ જ છે
Ajno upleta ma 1 inch jevo
Sar amare 5 bhagya no varsad chalu chhe 6.20 thaya hji chalu chhe Jay shree Krishna
જય શ્રી કૃષ્ણ સર અમારે ત્યાં અત્યારે ૪.૩૦ થી વરસાદ શરૂ થયો હતો અને હાલ માં પણ ચાલુ જ છે દોઢ કલાક માં ૧ ઈંચ જેટલો હશે શું આ વરસાદ અમારે જ છે
કારણકે આજે વરસાદ ની કોઈ કોમેન્ટ જ નથી.