Update 8th June 02.30 pm. IST
Very Severe Cyclonic Storm “Biparjoy” over East Central Arabian Sea On 8th June 2023 – Expected Track Northerly Direction Next Two/Three Days
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર અતિ તીવ્ર વાવાઝોડું બિપરજોય 8th જૂન 2023 – બે ત્રણ દિવસ મુખ્યત્વે ઉત્તર બાજુ ગતિ કરશે
JTWC Warning Number 9 Dated 8th June 2023 @0900 UTC
Based on 0600 UTC ( 11.30am. IST)
1 knot= 1.85 km./hour
Sub: Very Severe Cyclonic Storm “Biparjoy” over East Central Arabian Sea
The very severe cyclonic storm “Biparjoy” over East Central Arabian Sea moved nearly northwards with a speed of 5 kmph during past 6 hours and lay centered at 1430 hours IST of today, the 08th June, 2023 over the same region near latitude 14.3°N and longitude 66.0°E, about 850 km west of Goa, 890 km southwest of Mumbai, 900 km south-southwest of Porbandar and 1180 km south of Karachi.
It would intensify further gradually during next 18 hours and move nearly north northwestwards during next 3 days.
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. 19 (ARB/01/2023)
TIME OF ISSUE: 1600 HOURS IST DATED: 08.06.2023
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
UW-CIMSS IR (NHC Enhancement) Satellite Image & Forecast Track of 02A.BIPARJOY (IMD: VSC BIPARJOY) 8th June 2023 @ 0630 UTC ( 12.00 pm. IST)
Onset Of Suthwest Monsoon Over Kerala:
The Southwest Monsoon has advanced into remaining parts of south Arabian Sea and some parts of central Arabian Sea, entire Lakshadweep area, most parts of Kerala, most parts of south Tamil Nadu, remaining parts of Comorin area, Gulf of Mannar and some more parts of southwest, central and northeast Bay of Bengal today, the 08th June 2023. Thus, Southwest Monsoon has set in over Kerala today, the 08th June, 2023 against the normal date of 01st June. During past 24 hours, clouding has increased over Southeast Arabian sea with Outgoing Long wave Radiation(OLR) being <200 w/m2. The depth of westerlies over Southeast Arabian sea extends upto mid tropospheric levels. The strength of Westerlies in the lower levels has increased to about 19 knots. Thus, there has been widespread rainfall over Kerala during past 24 hours. Considering all the above satisfied conditions, Southwest Monsoon has set in over Kerala today, the 08th June, 2023.
The Northern Limit of Monsoon (NLM) now passes through lat. 13.5°N/ Long. 55°E, lat. 14.0°N/ Long. 60°E, lat. 13.5°N/ Long. 65°E, lat. 13°N/ Long. 70°E, Cannur, Kodaikanal, Adirampattinam, lat. 12.0°N/ Long. 83.0°E, 16.0°N/88.0°E, 18.5°N/90.0°E, 22.0°N/93.0°E.
Conditions are favorable for further advance of Southwest monsoon into some more parts of central Arabian Sea, remaining parts of Kerala, some more parts of Tamil Nadu, some parts of Karnataka and some more parts of southwest, Central and northeast Bay of Bengal and some parts of northeastern states during next 48 hours.
સૌરાષ્ટ્ર/કચ્છ & ગુજરાત માં છુટા છવાયા ઝાપટા 9/10 જૂન થી ચાલુ થઇ શકે.
Scattered showers possible from 9/10 June over Saurashtra/Kutch & Gujarat.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 8th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 8th June 2023
તારીખ 10 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય નુ ચોમાસું આજે, 10મી જૂન 2023 ના રોજ મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કેરળના બાકીના ભાગો, કર્ણાટકના કેટલાક ભાગો, દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, સમગ્ર મધ્યપૂર્વ બંગાળની ખાડીમા, ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના મોટાભાગના ભાગો ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો અને ઉત્તરપૂર્વીય રાજ્યોના મોટાભાગના ભાગોમા આગળ વધ્યું છે. ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા (NLM) હવે 14.5°N/ 55°E, 15.0°N/60°E, 15°N/ 65°E, 15°N/ 70°E, કારવાર, મરકારા, કોડાઇકેનાલ, અદિરમપટ્ટિનમ, 12.0°N/83.0°E, 16.0°N/87.0°E, 21°N/90.0°E, 23.5°N/90.5°E, ધુબરી, 28°N/89°E માથી પસાર થાય છે. ▪️ આગામી 48 કલાક દરમિયાન સમગ્ર ઉત્તરપૂર્વીય બંગાળની ખાડી,… Read more »
તારીખ 9 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસા ની રેખા 13.5°N/ 55°E, 14.0°N/ 60°E, 13.5°N/ 65°E, 13°N/70°E, કન્નુર, કોડાઇકેનાલ, આદિરામપટ્ટિનમ, 12.0°N/ 83.0°E, 16.0°N/88.0°E, 18.5°N/90.0°E, 22.0°N/93.0°E માથી પસાર થાય છે ▪️આગામી 24 કલાક દરમિયાન મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કેરળના બાકીના ભાગો, તમિલનાડુના કેટલાક વધુ ભાગો, કર્ણાટકના કેટલાક ભાગો અને દક્ષિણપશ્ચિમ બંગાળ ની ખાડી ના કેટલાક વધુ ભાગો, મધ્ય અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે. અને ત્યારપછી ના 48 કલાક દરમિયાન ઉત્તર-પૂર્વીય રાજ્યોના બાકીના ભાગો અને સબ-હિમાલય પશ્ચિમ બંગાળ અને… Read more »
Pratik bhai aapnu Taran kem aavyu nathi aaje
એ કોઈ તારણ નથી આપતોભારતીય હવામાન વિભાગ નુ બુલેટિન ઈંગ્લીશ માં આવે છે બધા સમજી શકે એટલા માટે તે બુલેટિન નું ગુજરાતી કરીને અહીં મુકું છુંઆજે ભારતીય હવામાન વિભાગ ની વેબસાઇટ માં બુલેટિન લેટ આવ્યું હતું એટલે થોડું લેટ થયું
Pratikbhai, tamari mahenat khub j saras chhe….
Pratik bhai tame je gujrati ma je anuvad karo chhe te bahu j saru kam karo chhe jethi Kari ne badha j mitro ne samjan pade dhanyvad pratik bhai
સર અમારે જામજોધપુર તાલુકા માં વાવણી થઈ જશે
Sir, vavajoda ni asar surat ma Thai shake ??
Yes
Chutachavaya japta salu
Sir have to surashtra upar j paku chhe ke Haji Oman ke Pakistan taraf disha thay sake
Porbandar City ma vatavarn savar thi change Thai gyu Haal 10:30 am vaga thi Pavan sathe varsad chalu thai gyo.
Porbandar baju thi vadda nikda hamda
Chalo latest IMD bulletin ma IMD pan ecmwf na raste landfall in saurashtra and Kutch and very heavy rain in the districts of dwarka, jamnagar, Kutch, porbandar,morbi, junagadh and Kutch
puchadiya vadado ni entry thay veraval ma evu setalight emage ma batave che hall ma
વેલકમ બીપારજોય આજે અમારે દક્ષિણ બાજુ થી વાદળો નો સમૂહ આવ્યો ને કાળુ ડીબાંગ થય ગયુ ને પવન ની સ્પીડ વધી ગઈ સવારે 10 વાગ્યા થી
Sir morbi baju kevi sakyta che varsad ni
Chhe
Somnadh baju varsad na samasar se
Chhele windy sachu padse
Teno track phelethi eno ej batave chhe
જય દ્વારકાધીશ
નામસ્કાર સર
મુંબઈ મા ગઇ કાલે રાત્રે થોડાક છાંટા હતા. બાકી કાંઈ ફેરફાર દેખાતો નથી.
પવન પણ normal છે.
વરસાદ નેક્સ્ટ 2 થી 3 દિવસ મા કાંઈ અંદાજ?
જય સિયારામ
Yes chhe
Sir atyar na latest track mujab 15 tarikh na dwarka thi 110 km batave chhe cyclone to tyare kutch thi ketlu dur hoi shake
Ketlu chhetu te maap karva nu shikho.
1 Degree etle 110 km aashre bganay. (Lat & Long.)
Cyclone center na Lat. Long IMD ahi aape chhe.
Kutch nu je center hoy tenu Lat. Long lakho and pachhi trirashi mando ketla Degree distan ce chhe.
tene 110 km. thi multiply karo.
Ena thi simple chhe ke coordinates aapya chhe example tarike
67.9°E and 17.0°N, e Google map ma nakhva, je location batave ena upar click Kari, measure distance par dabavi Tamara city sudhi curser lai javanu. Distance mile ma batavae to ×1.6 karvanu.
Google map > enter coordinates > click on location > measure distance > Tamara city sudhi lai javanu > miles ne km ma convert karo
Ghani rito chhe bhai
15 તારીખ નાં રોજ IMD મુજબ વાવાઝોડું કચ્છ ના દરિયાકાંઠા થી 60 km દુર અને ભુજ થી 150 km દુર હોઈ.
sir, jo kutch upar landfall thai to ketla kilometre no area aa cyclone affect kari sake?
Track aadharit hoy. Samagra vistar aavio jay.
અશોકભાઈ આ વાવાઝોડું ક્યા લેવલ માં જોવાનું હોય
Vavazodu Dariya ni sapati par hoy. Tene anusangik Cyclonic Circ ulation 7.6 km thi oopar sudhi hoy
Sir,
Windy ma to dwarka uper avse aevu batavechhe
And varsad kevo rese
Vavajodu chomasa na varsad par kevi asar krse..
Chomasa ma vilamb krse ?
Windy ma varsad jovani Sahiya chhe !
Sir ventusky ma 14 tarikh savar ma L matlab low batave chhe to sir su aetlu nablu padi jase cyclone
Ventusky nu model kyu? Ghana model chhe.
Windy ma chhe aej
Toe windy and ventusky banne sarkha hoy
સર દક્ષિણ સૌરાષ્ટ્ર માં વરસાદ ક્યારે ચાલુ થઈ શકે અંદાજે
Aajthi dekhad thay
Kach pakistan bodar par lend me karse gfsl ane gfsl batave se porbandar jamnagar varsad vathu labh malse
Tamaru Email address khotkay gayu chhe !
Emeil kink moklo plis
Tamo gotey chadya chho.
profile picture sudhi pahonchya pachhi email address shu chhe te khyal hovo joiye.
jaskubhaivank3@gmail.com
Sir Vavajodu Gujrat ma ave to chomasu Agal vadhva ma faydo thay ane NorthGujrat ma a system ni asar thase …?
Yes thay teva sanjogo vadhya chhe
sir aavta 5 divash ma ecmwf 5 inch vrsad btave chhe ane gsf 2.5 thi 3 inch btave chhe to vdhare visvniy model kyu?
varsad mate….
Sau koi tena track aadharit varsad batavey
Sir badha modal saurastr khtch ma lendfol batave 6 to su 80 % fainal jevu 6 ans please
Yes general Saurashtra/Kutch maate shakyata vadhi chhe
Sir aa pic ma mslp 935 btave …ane vmax 205kt btave….205kt ae wind ni speed che ….jya sudhi khbr che Pawan ni speed j btave che…..tme kaho to khbr pde…… cyclone bahu majbut bnelu che…..
Majboot thay chhe. Te Bija mahiti strot sathe sarkhava padey.
તારીખ 11 જુન 2023 ભારતીય હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા માટે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ચેતવણી જાહેર કરી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ચક્રવાતનું ધ્યાન રાખો: મધ્યપૂર્વ અરબી સમુદ્ર પરનું અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું “બિપરજોય” (જેનું ઉચ્ચારણ “બિપોરજોય”) છેલ્લા 6-કલાક દરમિયાન 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું અને 11મી જૂન 2023ના ભારતીય સમય અનુસાર રાત્રે 02:30 કલાકે અક્ષાંશ 17.4°N અને રેખાંશ 67.3°E, કેન્દ્રિત હતુ. જે મુંબઈથી લગભગ 600 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી 510 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ, દ્વારકાથી 560 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ, નલીયા થી 650 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને કરાચી થી 650 કિમી દક્ષિણે હતું આગામી 06 કલાક દરમિયાન તે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં… Read more »
ecmwfની છેલ્લી અપડેટ પ્રમાણે વાવાઝોડાની દિશા સૌરાષ્ટ્ર તરફ વધારે ઝુકાવ હોય તેવું લાગે છે.
Ecmf model ma to aa cyclone dwarikadhis na darsan karva jay se pasi badhu mati jay tunkma badhu vikhay jay se sau pot pot na ghare vayi jay se chhutu padi jay tevu lage se
Ashok sir. Have Aaj ni tarikhe vavazodo porbandar thi katlo dor che.
Saurashtra kinara thi 425 km Dakshin Pashchime
Porbandar thi 450 km Dakshin Dakshin Pashchime
Ok sir thanks
કાલે સાંજે પવન ની ગતી ઘણી હતી સવારે અચાનક થંભી ગઈ તો વાવાઝોડું તો ત્યાંનું ત્યાં અથવા નજીક આવ્યું હોય પવન વધવો જોય એને બદલે થંભી ગયો કારણ શું હોય શકે
Saah khay chhe !
Saurashtra kachchh ne zokham vadhyu
Yes
સર આ બધા ની વચ્ચે એક સવાલ મન મા આવ્યો છે કે આ સાયકલોન જ્યા ચાલ્યું ત્યા imd એ અરબી વાળી પાંખ આગળ ચલાવી છે ચોમાસા ની તો ગુજરાત માં સારો વરસાદ નો રાઉન્ડ આવે તો imd ગુજરાત મા મોન્સૂન ડિક્લેર કરી શકે કે નહી?
Te IMD ni munsufi chhe !
Kyany pan declare karvu hoy te Sadang karvu padey.
IMD still forecast track towards Pakistan
Cyclone Watch for Saurashtra & Kutch Coast: by IMD
નવી bulletin મુજબ વાવાઝોડું કરાચી ઉપર જાય…પણ એ હજુ ફાઇનલ નો હોય,ફેર ફાર ચાલુ હોય…
Sir hve khtro Saurashtra Kutch ne vdhto hoi landfall babate kai skai…gfs pn jukyu ne landfall kutch border kravyu ne Ecmwf atyrni latest update ma Apdi khadi ma landfall Kravyu che satat apdi bju ryu che to hve apde hve lagbhag confirm jevu kevai Saurashtra/Kutch nu landfall ma ?
Saurashtra/Kutch maate IMD: Cyclone Watch for Saurashtra & Kutch Coast
yes general Saurashtra/Kutch & Lagu Sidh ne vadhu asar dekhade chhe.
Windy ma satellite run karine joiye toe evu laage chhe ke system agad vadhvane badle reverse/westward thai chhe..sir aavu kai thyu chhe?
2023JUN10 090000 etle ke 10 tarikh 02.30 pm na CYclone fari samu namu thatu hatu tyare tenu center Dakshine nakki thayu hatu. 17.37N mathi 16.68N
Kyarek Cyclone Center maate andaj lagavata hoy chhe. Clear cut Center na hoy tyare.
Latest GFS pan kutch baju sarkayu che….
Dhime dhime badha model except IMD Kutch batave che
Arbi samudra ae badhane gote chadavya che
Sir, BBC + Windy no track jota evu Lage che Saurashtra Kutch mate full thari nu aayojan kadach thai jase !!
Haal evu thatu jaay chhe
Satellite jota 2 hours ma pachu hatiyu biparjoy sachu ?
Toe havey pachhi na track ma tem avavu joiye
સર આ વાવાઝોડા માં gfs અને jtwc બોવ ગોટે ચડિયા હતા.હવે એટલું તો પાક્કું થયું કે વાવાઝોડું સૌરાષ્ટ્ર કે કચ્છ માં લેન્ડફોલ કરે કે ન કરે ટચ તો કરશે.તો વરસાદ નું પ્રમાણ કેવુંક રહેશે.સુ પાક ઉપર થી આવતા સૂકા પવનો ઓછા વરસાદ નું કારણ બની શકે?
Track jota avade chhe toe model ma varsad nu pan hoy chhe
Jsk sir saurastrma varsad aavse e fainal se ke nay plez javab aapjo
Yes vadhta ochho
Aaje amari seem ma Kora ma Dhoom kapasiyo mukano.
Sir atyar na bulletin ma to imd ae track nu lal tapku Karachi par rakhi didhu ane 15 th evening lakhyu chhe to landfall final ke haju ferfar thai shake??
Te anuman IMD nu chhe. IMD track pan 3 divas ma ghanu change thayu
ઉત્તર ગુજરાત બાજુ કેવી પરિસ્થિતિ રહેશે સર. પવન વરસાદ, વિશે થોડા માહિતગાર કરો તો મહેરબાની
Ekad Model tamari parthi varsad North Gujarat ma lai ne aavey chhe.
J
Porbandar city ma vatavarn change thyu Saanj thi bhare zatka no pavan Chalu thayo sathe vadad chavaya.
Dariya ma mota moja uchde che.
Rajkotma pavan speed ketli rahese
System track par hoy.
Haal mujab 40/60 km
night bulleitin ma have northward movement sathe pakistan side jase em avyu a have final thay che ke pachu savare change thase e have jovanu
Aa vakhate gfs,Ecmwf ne kutara mindada ni jem bhalatu j nathi gfs pakistan mokale Ecmwf kachh mokale
સર windiy માતો દેવ ભુમિ દ્વારકા ઉપર લેડફોર બતાવે છે સર તેમ કય અપડે આપશો
Email address khotu chhe
સર windiy માતો દેવ ભુમિ દ્વારકા ઉપર લેડફોર બતાવે છે સર તેમ કય અપડે આપશો
??