27th June 2023
Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023
સમગ્ર ગુજરાત રાજ્ય માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 27 જૂન થી 3 જુલાઈ 2023 – અપડેટ
27 જૂન 2023
ગુજરાત રાજ્ય ના 154 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 84 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 154 Talukas of State received rainfall. 84 Talukas received 10 mm or more rainfall.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is an excess of 166% rain till 27th June 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch has an excess of 636% from normal, while Gujarat Region has a shortfall of 10% rainfall than normal till 27th June 2023. However, this deficit is misleading, since North Gujarat has a very big excess, while South Gujarat has a very big deficit and Central Gujarat also has a deficit.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 27 જૂન સુધી માં 166% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 636% નો વધારો છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 10% વરસાદ ની ઘટ છે. ગુજરાત રિજિયન માં નોર્થ ગુજરાત માં નોર્મલથી અત્યાર સુધી માં વધુ વરસાદ થયેલ છે અને મધ્ય ગુજરાત માં સારી એવી ઘટ છે તેમજ દક્ષિણ ગુજરાત માં અતિ ઘટ છે.
Current Weather Conditions:
The Southwest Monsoon has further advanced into most parts of north Arabian Sea, remaining parts of Gujarat and some more parts of Rajasthan today, the 27th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 26.0°N/ Long. 55°E, Lat. 26.0°N/Long. 65°E, Lat. 25.0°N/ Long. 70°E, Jodhpur, Sikar, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Rajasthan and remaining parts of Haryana and Punjab during next 2 days.
Advance Of Southwest Monsoon Till 27th June 2023
The Low Pressure Area now lies over north Chhattisgarh & neighborhood. It is very likely to move west-northwestwards towards North Madhya Pradesh during next 3 days.
An east-west trough runs from northwest Rajasthan to Northeast Bay of Bengal in lower tropospheric levels
The cyclonic circulation over Arabian Sea and adjoining Gujarat State between 3.1 km above mean sea level persists.
During the forecast period The UAC over Arabian Sea and another UAC associated with the current Low Pressure will form a trough from Centra/North Arabian Sea to Madhya Pradesh and adjoining areas across Gujarat State. At times there will be an East West shear zone at times a broad circulation too.
The off-shore trough at mean sea level from south Gujarat coast to Kerala coast persists and is expected to be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના પરિબળો અને સ્થિતિ:
લો પ્રેસર નોર્થ છત્તીસગઢ અને આસપાસ છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ નોર્થવેસ્ટ મધ્ય પ્રદેશ તરફ આવતા 3 દિવસ જશે.
925hPa & 850 hPa ઇસ્ટ વેસ્ટ ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે.
અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત રાજ્ય પાસે 3.1 કિમિ ઉંચાઈએ એક યુએસી છે.
આગાહી સમય માં અરબી સમુદ્ર નું યુએસી અને લો ના આનુસંગિક યુએસી વચ્ચે ટ્રફ થશે જે અરબી સમુદ્ર થી એમપી સુધી હશે અને ગુજરાત રાજ્ય પરથી પસાર થશે. ક્યારેક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તો ક્યારેક બહોળું સર્ક્યુલેશન નું રૂપ ધારણ કરશે.
મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ ના કિનારા સુધી લંબાય છે. આગાહી સમય માં આ મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કર્ણાટક/કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે.
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 27th June to 3rd July 2023
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. Cumulative Rainfall for Centers getting heavy rainfall expected to exceed 200 mm during the forecast period.
Windy conditions can be expected some times during the day over the next 7 days.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 જૂન થી 3 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 મિમિ થી વધુ ની શક્યતા.
દર રોજ અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા આગામી 7 દિવસ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 27th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 27th June 2023
તારીખ 4 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ગંગાનગર, દિલ્હી, અલીગઢ, હમીરપુર, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર છે. ▪️ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન આશરે 15°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે છે. ▪️ ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતના કિનારેથી કેરળના કિનારે સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે. ▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે… Read more »
Jay matajiii sir … Sir aaje amare bhuj saro varsad aavyo. Tmara anuman prmane hve aa round ketla divas continue chalse.plz reply …
Main 2 sudhi ma
Sir na kaheva mujab 30 sudhi saurashtra ane 1 ane 2 ma utar gujarat barobar ne sir?
Gondal ma 4 pm thi varsad chlu che dhimi dhare .
Finely chotila ma varsade bhukka kadhi nakhaya
કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
Sir aa banne gadi Rajkot baju aave chhe ke su ?
Chotila and halvad, surendranagar vadi ?
3:30 pm thi 5:00 pm sudhi ma 38 mm, gaikale 7 mm varsad thayo.
Aa round ma madhya Saurashtra ane paschim Saurashtra ma ochhi matra rahe varsad ni evu lage pan avse to khara j varsad sir kidhu atle avej e final hoy mitro model joi ne kahe ke ame rahi gaya pan sir badhu joi ne j kidhu hoy
અશોકભાઈ જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી !
વડાળી લગભગ અઢી ઈંચ જેવો વરસાદ થઈ ગયો હજુ ચાલુ હતો…..
હાલમાં વરસાદ કયા મોડલ ના અનુમાન પ્રમાણે વરસે છે ?કોઈ મિત્ર ને માહિતી હોય તો જણાવવા વિનંતી છે .
Gujrat Wether ni forcast mujab.
Ashok sir ni agahi paramane 5:15 PM thi bhukka bolave chhe
અમારે 15 મિનિટ થી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો છે.
satellite images jota lage che aje varsade gujrat no saro evo area cover karyo che khani badhi jagya e saro varsad che atyare
ગામ ધંધુસર તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ બપોરના સાડા ત્રણ વાગ્યા છે પાંચ વાગ્યા સુધીમાં અનરાધાર છ ઇંચ વરસાદ
Tamaro contak nuber appo
Tene email karo and contact number lai liyo
Chotila ma khub saro varsad chalu thayo vijali na kadaka sathe
sir Kalavad ma varsad kayre aavse aajubaju ma pan varsad nathi
આવિજાસે ભાઈ કાલાવડમા
3:00 pm thi dhimidhar varsad chalu6
Junagadh andajit 5 inch jevo padi gayo hase.haju full speed chalu j che.
Junagadh ma very havy rain
Clouds 6 varsad nathi
Snagar ma jordar bafaro che,varsad aavse sir
Sar
Junagadh ma 3 pm thi ati bhare varsad chalu 6 ,
3 thi 4 inch padi gayo hashe
Haju full speed ma chalu 6
sir banaskantha ma varsad ni sakyata che ke nahi ?????
Sar.kamlapur.shsro.varshad.chalu.se
Aavi ritey type na karvu.
Dhyan aapo
Jay mataji sir aapni aagahi samay sundhi ma haju varsad sakyata chhe Amar’e.. ?
100% shakyata.
Rate k savare varo aavi jay
Dhimi dhare varsad chalu
Kala dibang vadlo pan Sara se.
Sir. 2pm To 4pm 3inch bhalvav vavani layak varsad. Sir hal 500hpa kam kari gayu?
Upleta ma aaj bapore 2:15 thi 4:45 sudhima 50mm varsad hase haju pan chalu j che ♥️
જુનાગઢ ના ગ્રામ્ય વિસ્તાર મા ધોધમાર વરસાદ ચાલુ.
સર અમારે સરુઆત મા મધ્યમ ગતિએ વરસાદ આવ્યો પછી અડધી કલાક ધોધમાર વરસાદ પડ્યો
Jillo ?
જામનગર
Sir
Motadadva 3:20pm thi 4:15 sudhi ma dhodhmar 60mm varsad .
Gondal and aspas varsad sav ochho chhe saro round kyare avse?
Good afternoon sir..sir morbi and tankara ma sir.. good rain na chance che ke nahi…haji joy tevo rain nathi thayel sir ..to sir answer aapjo…tamari mujab.. thankyou
સર
વરસાદ તા 29/6/23
ઢસા વિસ્તાર મા બીજા દિવસે 2.00 pm થી3.45 pm સુધી ગાજવીજ સાથે મધ્યમ થી ભારે વરસાદ અંદાજે 1.50 ઇંચ થી 4+ ઇંચ
( ઢસા જલાલપુર માડવા ઉમરડા અનીડા પાટણા ધોધાસમડી નવાગામ કાચરડી દામનગર)
ખેતર બારા પાણી કાઢી નાખ્યાં નદી વોકળા ચેકડેમ મા પાણી આવ્યું
Jambusar dist.bharuch aaje વાવણી લાયક varsad thai gayo
Sir dhodhmar varo aavi gayo moj moj.
Junagadh 30 minit thi full varsad chalu.
Mota Dadva ma saro varasad
સર અમારે કલ્યાણપુર તાલુકામાં વરસાદ નથી આવતો
Jesha Bhai varsad chalu j Che Bhai vavni nathi karva deto Kalyanpur talukama
Aje vadodara ma 1 vagya thi avu lage che saanj na 6 vage che varsaad pan saro thyo che.
Ketla mm varsad thayo Vadodara ma aje koi data hoy tamari pase to apjo Shubhambhai
Bhayavadar ma varsad forcast mujab chalu, Bijo Round
Have bandh varsad, 45-50 mm.
Sir, Mehula no het varshva no chalu che. Aaj no 60mm haji amee chata chalu che.
Jun 23 ma total 12 update aapi che, Dhori mahina ma pan aatali update aave evi aasha. Varsad ni
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા 3pm થી ધીરી ધારે ચાલુ છે વાતાવરણ મસ્ત છે……
bhavnagar city ma atyare varsad saru
સિહોર વરસાદ ચાલુ
10 minit thiHal Saras varsad pade se. Khub aanad thayo. Amara vistar amuk gam koro dhakod se. Sir yogay laga toa kaik reply karjo.
Chotila vala ne aasha rakhevani ke ney
સુત્રાપાડામાં અવિરત વરસાદ પવન સાથે વરસે છે. ૧કલાક થી સારો એવો પડે છે
Vadodara ma pawan ane gajvj sathe dhodhmar varsad chalu. Sawarthi zapta to chaluj hata pan atyare to jordar varsad chalu che.
Amare vatavarn chokhu thava lagyu
Maniya Jan ni rah joy ne betha hata Ane have khbar padi ke Jan avti j nathi . Atiyare avu pojison se Ho sarji.
તારીખ 29 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા (NLM) હવે 29.4°N/70.7°E, બિકાનેર, નારનૌલ, ફિરોઝપુર અને 32.5°N/72.5°E માથી પસાર થાય છે.❖ નૈઋત્ય નુ ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન દેશના બાકીના ભાગોમાં (એટલે કે રાજસ્થાન અને હરિયાણા અને પંજાબના બાકીના ભાગો) ચોમાસું વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે❖ ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર હવે ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર છે તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઈસ્ટ-વેસ્ટ ટ્રફ હવે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, પૂર્વ રાજસ્થાન, ઉત્તર મધ્ય પ્રદેશ… Read more »