Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023

18th July 2023
ગુજરાત રાજ્ય ના 67 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 29 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 67 Talukas of State received rainfall. 29 Talukas received 10 mm or more rainfall.

 

Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં નવા વરસાદ ના રાઉન્ડ ની શક્તયા તારીખ 18 થી 25 જુલાઈ 2023 – અપડેટ 18 જુલાઈ 2023

 

Last 24 Hours Ending 06.00 am. 23rd July 2023
Rainfall in 22 Centers of Gujarat State that exceeds 100 mm.
Data Source: SEOC, Gujarat
https://twitter.com/ugaap/status/1682985201776091143?s=20 
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a 147% excess rain till 17th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 319% from normal, while Gujarat Region has a excess rainfall of 36% than normal till 17th July 2023. Whole Gujarat State has a 84% excess Rainfall than normal till 17th July 2023.
All India States that are deficient in Rainfall till 17th July 2023 are: Kerala, Karnataka, Telangana, Odisha, Jharkhand, Bihar and there is also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram, Tripura & Arunachal Pradesh. 

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 17 જુલાઈ 2023 સુધી માં 147% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 319% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 36% વધુ વરસાદ છે. 17 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, કર્ણાટક,ઓડિશા, તેલંગાણા, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચાલ પ્રદેશ.

Forecast For Saurashtra, Gujarat & Kutch 18th to 25th July 2023

Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. UAC at 3.1 Km level over/near Gujarat State and adjoining Arabian Sea for many days.
2. Axis of Monsoon to be normal or South of Normal for many days at 1.5 km level and could come near North Gujarat.
3. Broad Upper Air Circulation at 1.5 km, 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation  vicinity of Gujarat State.
4. More than one UAC expected over NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on multiple days.

Good round of Rainfall expected to start over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.

Saurashtra & Kutch Region:
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 50 mm.
Balance 50% Area expected to get cumulative total between 50 to 100 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm. 

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 60 mm.
Balance 50% Area expected to get cumulative total between 60 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 જુલાઈ 2023

આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:

1. ગુજરાત રાજ્ય ઉપર અને લાગુ અરબી સમુદ્ર પર 3.1 કિમિ ના લેવલ નું યુએસી.
2. ચોમાસુ ધરી નોર્મલ અથવા અમુક દિવસ પશ્ચિમ છેડો દક્ષિણ તરફ એન્ડ નોર્થ ગુજરાત સુધી આવી શકે 1.5 કિમિ લેવલ માં.
3. બહોળું યુએસી 1.5 કીમિ 3.1 કિમિ અને 5.8 કિમિ માં . વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ, જેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય આસપાસ.
4. બંગાળની ખાડી બાજુ એક બે યુએસી થવાના હોય, મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી અમુક દિવસ શક્રિય રહેશે.

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 થી 100 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 થી 120 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 18th July 2023

Forecast In Sanj Samachar Daily Dated 18th July 2023

 

4.8 53 votes
Article Rating
1.5K Add your comment here
Inline Feedbacks
View all comments
Shikhaliya vishal
Shikhaliya vishal
19/07/2023 6:19 pm

Sir, jamnagar city& gramya ma varsad no kyare varo avse?

Place/ગામ
Dhutarpar, jamnagar
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
19/07/2023 6:15 pm

આજે બપોર ના ૨ વાગ્યા થી અત્યાર સુધી માં ૭ ઈંચ વરસાદ વરસી ગયો છે અને હાલમાં ધીમીગતિએ ચાલુ છે, મેઘરાજા ઓળઘોળ થયા આજે.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Pankaj sojitra
Pankaj sojitra
19/07/2023 6:11 pm

aaje bapor pachi pachim saurastr ne saro labh malyo che pan bija no 22 ” joy ne coment nathi karta k su , ghani jagyaye 3″ thi 7″ sudhi padyo dwarka , kgmbadiya bad karta bija centroma

Place/ગામ
Rajkot
Manish virani
Manish virani
Reply to  Pankaj sojitra
19/07/2023 6:46 pm

નિલેશ ભાઈ વાદી e ન્યુઝ આપ્યા j છે ભાઈ
7″

Place/ગામ
Rajkot
Kaushik Makadia
Kaushik Makadia
19/07/2023 6:02 pm

Upleta na Jamtimbdi ma aajno varsad 6 inch

Place/ગામ
jamtimbdi
Jignesh Gamit
Jignesh Gamit
19/07/2023 5:57 pm

સર અમારે સાઉથ ગૂજરાત ના ડોલવણ તાલુકા ના આસ પાસ ના વિસ્તારો માં 17મી સુધી સારો એવો વરસાદ દરરોજ પડ્યો પરંતુ 18 અને 19 માં અત્યાર સુધી ક્યાં ય વરસાદ નથી.. imd gfs તો એ બે દિવસ સારો વરસાદ બતાવતું હતું પરંતુ વરસાદ પડ્યો નથી. મારો પ્રશ્ન એ છે કે imd gfs કેમ ફેલ થયું …હવે બાકીના દિવસો માં કદાચ આવે. એવી આશા…

Place/ગામ
Gadat ta.Dolavan Dist. Tapi sauth Gujarat.
Kirit patel
Kirit patel
19/07/2023 5:36 pm

Sir amare bhare varsad kyare padse?

Place/ગામ
Arvalli
KHUMANSINH JATUBHA JADEJA
KHUMANSINH JATUBHA JADEJA
Reply to  Kirit patel
19/07/2023 10:28 pm

ભારે આવે ત્યારે ભારે પડશે ….

Place/ગામ
Jam khambhaliya
Retd Dhiren patel
Retd Dhiren patel
19/07/2023 5:08 pm

Jsk sir, Forcast mujab Kal thi Sara ma Saro Lavo made che. Aabhar

Place/ગામ
Bhayavadar, Taluko: Upleta
Vatsal
Vatsal
Reply to  Retd Dhiren patel
20/07/2023 12:06 am

Tamare ochho Lage tya?

Place/ગામ
Vadodar, Tal- Dhoraji
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  Vatsal
20/07/2023 12:49 pm

Vastal bhai aa round puro thase ta 2 Aashota tapi jasu etalo

Place/ગામ
Bhayavadar
Tabish Mashhadi
Tabish Mashhadi
19/07/2023 5:05 pm

Ahmedabad makarba vistar ma 2 inch uppar dodhmar…

Place/ગામ
Ahmedabad
Varu raj
Varu raj
19/07/2023 5:03 pm

6 inch jevo varshad

Place/ગામ
Seventra tal upleta
પ્રફુલ વી ગામી વડાળી તા ઉપલેટા
પ્રફુલ વી ગામી વડાળી તા ઉપલેટા
19/07/2023 5:00 pm

અશોકભાઈ જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી !

વડાળીમાં આજનો વરસાદ લગભગ સાત ઈંચથી વધારે છે..

Place/ગામ
વડાળી તા. ઉપલેટા
Rajendra
Rajendra
19/07/2023 4:58 pm

SIR amare snagar ma varsad ni sakyata che

Place/ગામ
surendranagar
Rambhai
Rambhai
19/07/2023 4:45 pm

Sir Ranvav ta. Ma jordar varshad chalu che 2 p.m .thi

Place/ગામ
Bhod
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
19/07/2023 4:34 pm

Atyare amare tadko chhe.

Place/ગામ
Chuda .Surendranagar.
Bhupat amipara
Bhupat amipara
19/07/2023 4:30 pm

જય માતાજી સર ધોરાજી તાલુકામાં આજનો કેટલો વરસાદ હસે

Place/ગામ
Fareeni
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Bhupat amipara
19/07/2023 11:15 pm

તમારે ઘટે નય એટલો

Place/ગામ
Kotda sagani rajkot
Avesh kadivar
Avesh kadivar
19/07/2023 4:28 pm

Sir atyare aakha gujarat ma varsad pade che amare aek chato pan nathi padyo aavu kem ?

Place/ગામ
Wankaner
Zahir khorajiya
Zahir khorajiya
Reply to  Avesh kadivar
19/07/2023 5:24 pm

આવશે ભાઈ નીરાત રાખો હજી ટાઈમ બાકી છે

Place/ગામ
વાંકાનેર
Jitendra
Jitendra
19/07/2023 4:26 pm

સર આજનો વરસાદ 90 mm

Place/ગામ
Makajimeghpar ta. Kalavad
Narendra Sabhaya
Narendra Sabhaya
19/07/2023 4:26 pm

Sir & Friends
Mne aavo Text MSG aavyo 6.
Heavy to very heavy rains at a few places with isolated extremely heavy falls very likely in Valsad and in Daman, Dadra Nagar Haveli, Jamnagar, Junagadh and Bhavnagar. Heavy to very heavy rains at isolated places with isolated extremely heavy falls in Rajkot and Porbandar IN next 24 hours.

From NDMAEW

Place/ગામ
Rajkot, Gujarat, India
Last edited 1 year ago by Narendra Sabhaya
Narendra Sabhaya
Narendra Sabhaya
Reply to  Ashok Patel
19/07/2023 5:13 pm

આગામી 24 કલાકમાં
વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, જામનગર, જૂનાગઢ અને ભાવનગરમાં અતિ ભારે વરસાદ સાથે અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમજ રાજકોટ અને પોરબંદરમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સંભાવના છે.

Place/ગામ
Rajkot, Gujarat, India
Narendra Sabhaya
Narendra Sabhaya
Reply to  Ashok Patel
19/07/2023 5:32 pm

sorry sir.
matlab k Alag Alag vistar ma

Place/ગામ
Rajkot, Gujarat, India
Bhavesh Patel
Bhavesh Patel
Reply to  Ashok Patel
19/07/2023 6:42 pm

25 taka vistar ne sir…?

Place/ગામ
Upleta
Keshwala hitesh
Keshwala hitesh
19/07/2023 4:25 pm

Kutiyana ma 1 kalak ma 5″

Place/ગામ
Pipliya ranavav
Bhavesh Solanki
Bhavesh Solanki
19/07/2023 4:16 pm

Morbi ma dhimi dhare varshad saru…

Place/ગામ
Morbi
Rajesh
Rajesh
19/07/2023 4:14 pm

બપોરે 3:30 વાગ્યાની સ્થિતિ 

ભાદર 2 ડેમના પાંચ દરવાજા પાંચ ફૂટ ખોલ્યા….

મોજ ડેમના તમામ 27 દરવાજા પાંચ ફુટ ખોલ્યા…..

Place/ગામ
Upleta
જાડેજા મહાવીરસિંહ (ટીનુભા)
જાડેજા મહાવીરસિંહ (ટીનુભા)
19/07/2023 4:12 pm

પડધરી ના ખાખડાબેલા મા સારો વરસાદ ચાલુ ૧૫ મીનીટ થી

Place/ગામ
ખાખડાબેલા તા પડધરી જી રાજકોટ
Palbhai
Palbhai
19/07/2023 4:07 pm

2pm thi ful salu

Haji salu j se bhuka bolave

Place/ગામ
Gam vanana ta Jamjodhpur
Parbat
Parbat
19/07/2023 4:05 pm

Sir amare tapak tapak thi agad jase k nai varsad?

Place/ગામ
Khambhliya, mhadeviya
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
19/07/2023 4:05 pm

સર
19/7/23
ઢસા વિસ્તાર મા ભંયકર ગાજવીજ કડાકા ભડાકા સાથે મધ્યમ થી ભારે વરસાદ અંદાજે 01.25+ ઇંચ
હજુ ધીમીધારે શરૂ

Place/ગામ
Dhasa j (Botad)
Vinod Vachhani
Vinod Vachhani
19/07/2023 4:04 pm

Sir end mitro amare goladhar ma Pan svarno chalu chhe have to Pani shivay Kay nathi tevi paristhiti thay gy chhe have lilo duskad thay gayo Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Gami praful
Gami praful
19/07/2023 4:02 pm

2:00 pm thi 4:00 pm sudhi ma 90 mm, haju pan avirat chalu chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Ashvin j. Sherathiya
Ashvin j. Sherathiya
19/07/2023 3:55 pm

Dhoraji ma varsad ghar ni Dhoraji hake chhe game tyare 8′ 10 aavi Jay chhe

Place/ગામ
Kalana ta. Dhoraji
IMG-20230718-WA0190.jpg
Gami praful
Gami praful
19/07/2023 3:52 pm

2:10 pm thi bhare varsad chalu chhe, gai kale 3:00 pm thi, aajna 2:00 pm sudhi ma 16 mm, aa chomasa no paheli var bhare varsad chalu chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Mahesh.l.parmar
Mahesh.l.parmar
19/07/2023 3:42 pm

Rohishala ma varsad dhimi dhare chalu

Place/ગામ
Rohishala ta tankara
Vipul
Vipul
19/07/2023 3:33 pm

Sir unjha nu thodu kaho

Place/ગામ
Unjha
Vikram
Vikram
Reply to  Ashok Patel
19/07/2023 5:01 pm

Vatavaran to chhe pan varsad km nathi

Place/ગામ
Moti dugdol
Vipul
Vipul
Reply to  Ashok Patel
19/07/2023 5:08 pm

Ok sir Thankuyou

Place/ગામ
Unjha
Luckyrajsinh zala
Luckyrajsinh zala
19/07/2023 3:31 pm

1:50 pm thi dhodhmar Mar varasad chalu gajvij sathe badhi Nadi ma full Pani aviyu haji chalu j che.

Place/ગામ
Butavadar ta jam jodhpur
Babulal
Babulal
19/07/2023 3:29 pm

Sir junagadh & ashpash na aeriya ma la nino skriy thyo hoy aevu lage 6 tmaru su manvu 6?

Place/ગામ
Junagadh
Ankit Shah
Ankit Shah
19/07/2023 3:24 pm

Junagadh city ane ajubaju na mitro varsaad ni update aap jo.

Place/ગામ
Ahmedabad
Alpesh
Alpesh
Reply to  Ankit Shah
19/07/2023 4:35 pm

Aju baju ma savar no varsad chalu se kyarek fast kyare dhimo

Place/ગામ
Ranpur
Babulal
Babulal
Reply to  Ankit Shah
19/07/2023 4:48 pm

Junagadh ma vrsad chalu j 6 5 thi 6 inch aaj no shity ttha aaju baju

Place/ગામ
Junagadh
Yogesh gambhava
Yogesh gambhava
19/07/2023 3:22 pm

Dhrol ma zarmar

Place/ગામ
Dhrol jamnagar
Last edited 1 year ago by Yogesh gambhava
Kaushik
Kaushik
19/07/2023 3:16 pm

Dear sir…

Rajkot no varo aaje aavashe varshad ma ?

Rajkot ma vatavaran ek dum must chhe to su problame chhe ?

Place/ગામ
Rajkot
Devraj
Devraj
19/07/2023 3:11 pm

sar. Kola uphdhet kethla vaghe thay

Place/ગામ
Jamnagar
Ajaybhai
Ajaybhai
Reply to  Ashok Patel
19/07/2023 3:31 pm

સર ઘણા સમય થી કોલા ની બધી અપડેટ મા વરસાદ ઓછો બતાવે છે.જ્યારે વરસાદ ની માત્રા અને વિસ્તાર વધી જાય છે.તેનુ શુ કારણ હોય શકે ??

Place/ગામ
Junagadh
Ajaybhai
Ajaybhai
Reply to  Ashok Patel
19/07/2023 4:15 pm

તો સર બીજા ક્યા મોડલ વરસાદ બાબતે વધુ સચોટ ગણાય ???

Place/ગામ
Junagadh
Narendra Sabhaya
Narendra Sabhaya
Reply to  Ashok Patel
19/07/2023 4:21 pm

Sir,
Badham Model ma aa ek ECMWF IFS HRES 0z/12z mujab varsad pde 6

Place/ગામ
Rajkot, Gujarat, India
Devraj
Devraj
Reply to  Ajaybhai
19/07/2023 4:27 pm

vhgar cola ye apdhet aavhi gay sar bhija gana modal no abhiash karta hoyhi

Place/ગામ
Jamnagar
Devraj
Devraj
Reply to  Ashok Patel
19/07/2023 4:21 pm

thenks sar

Place/ગામ
Jamangar
Pratik
Pratik
19/07/2023 3:09 pm

તારીખ 19 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ફલોદી, કોટા, રાયસેન, સિઓની, રાયપુર, પુરી અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 2.1 કિમી સુધી વિસ્તરે છે.  ▪️એક UAC ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા આસપાસ ના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.  આ UAC ના પ્રભાવ હેઠળ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર લો-પ્રેશર બને તેવી શક્યતા છે.  ▪️એક UAC દક્ષિણ છત્તીસગઢ… Read more »

Place/ગામ
Rajkot
Dipak parmar
Dipak parmar
19/07/2023 3:07 pm

હમારે સુત્રાપાડા મા શાંતિ છે સવારથી અત્યાર સુધી .. મને લાગે છે કે વાળુ કરિને આવશે.

Place/ગામ
સુત્રાપાડા
Kishan
Kishan
Reply to  Dipak parmar
19/07/2023 3:24 pm

Hahahaha

Place/ગામ
Manavadar dist.junagadh
Mahesh bhai menpara
Mahesh bhai menpara
Reply to  Dipak parmar
19/07/2023 5:06 pm

Bhai kale dhoi nakhya ne

Place/ગામ
Mota vadala
Alpesh Viroja
Alpesh Viroja
19/07/2023 3:06 pm

માણાવદરમાં બપોરે 12:00 થી 2:00 વચ્ચે 94 mm વરસાદ

Place/ગામ
Manavadar
Hem,bhatiya
Hem,bhatiya
19/07/2023 3:06 pm

tapak tapak chalu che ,na kora na bhina

Place/ગામ
sutariya,khambhaliya,dwarka
Kandoriya kamlesh
Kandoriya kamlesh
19/07/2023 2:57 pm

Sir amare 12pm thi 2 pm sudhima 100mm pako ane haju pan dhimi dhare chalu chhe

Place/ગામ
Chauta kutiyana
Bhavesh Patel
Bhavesh Patel
19/07/2023 2:52 pm

Sir..1 vagyano dhodhmar chalu..75 mm padi gayo haji chalu chhe…!

Place/ગામ
Upleta
nik raichada
nik raichada
19/07/2023 2:46 pm

Porbandar City ma Bapore 1:30 pm vaga thi Hadvi gajvij ane Bhare pavan sathe Light To Medium varsad chalu

Place/ગામ
Porbandar City
Last edited 1 year ago by nik raichada
Chetan thumar
Chetan thumar
19/07/2023 2:44 pm

sir bangad na khadi ma thhi low Thai chhe ,pan te baju sao ochho barsat Thai chhe,

Place/ગામ
patanvav
Bhavesh Parmar
Bhavesh Parmar
19/07/2023 2:21 pm

Imd district Wise forecast

Place/ગામ
AHMEDABAD
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Ashok Patel
19/07/2023 11:20 pm

Ahi menu ma chhe sir

Place/ગામ
Kotda sagani rajkot
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
19/07/2023 2:01 pm

અમારે લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્ર માં ટપક પદ્ધતિ ચાલુ છે કોઈ ને ભારે વરસાદ હોય તો કહેજો.

Place/ગામ
લાલપુર - જામ
Manish virani
Manish virani
Reply to  વિપુલ ઘેટિયા
19/07/2023 4:15 pm

ભુક્કા બોલાવે છે દલ દેવળીયા માં
કલાક ના 5/6 ઇંચ ની એવરેજ થી પડે છે
તા. જામજોધપુર જી જામનગર

Place/ગામ
Dal devliya
Kaushal
Kaushal
19/07/2023 2:00 pm

Savare west ma jordar varsad/japta pchi atyare 2:45 thi khub jordar dherayu che ane dhodhmar chalu tyo che….south southeast thi aavyo che….joi su kare che…..4 5 inch aave to mja pde 🙂

Place/ગામ
Amdavad
Ankit Shah
Ankit Shah
Reply to  Kaushal
19/07/2023 2:27 pm

Tme 2:45 lakhyu chhe, hji 2:27 PM thaya chhe. Tme 1:45 PM keva mago chho?

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
Reply to  Ankit Shah
19/07/2023 6:44 pm

🙂 hahaha are sorry sorry….yes 1:45 pm 🙂

Place/ગામ
Amdavad
Manish Raviya
Manish Raviya
19/07/2023 1:58 pm

વીછીયા પંથક માં આજ વહેલી સવાર થી જ ધીમીધારે વરસાદ ચાલુ

Place/ગામ
Jasdan
दिगेश राजगोर
दिगेश राजगोर
19/07/2023 1:50 pm

आटलो बधो वर्षाद… भुक्का बोलवी नख्या छे गिर सोमनाथ मा

Place/ગામ
मांडवी -कच्छ
Kd patel
Kd patel
19/07/2023 1:26 pm

Amare makhiyala ma 11am thi satat bhare varasad se 5″ thi vadhu thai giyo junagadh taluka na tamam gamadama bhare varasad se

ghed panthak ne pani avase satark revu.

Place/ગામ
Makhiyala junagadh
ધીરજ રબારી
ધીરજ રબારી
Reply to  Kd patel
19/07/2023 1:34 pm

ભાઈ ઘેડ માં ઓલરેડી ઓજત માં પુર આવી જ ગયું છે કાલ સાંજ થી અને અત્યારે લોકલ વરસાદ 6 7 ઇંચ છે એટલે હવે ફુલ ગામ ની અંદર પાણી છે જ હવે તમે કો તે નવું એટલે કાલ સવારે ઘર માં હશે તે પાણી

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
1 3 4 5 6 7 18