Forecast Models Have Differing Outcome For West Bengal System Track Towards Madhya Pradesh & Onwards – Yet One More Round Of Rainfall Expected Over Gujarat State – Forecast 1st To 6th August 2024
વિવિદ્ધ ફોરકાસ્ટ મોડલ વચ્ચે પશ્ચિમ બંગાળ ની સિસ્ટમ ટ્રેક એમપી તરફ અને ત્યાર બાદ બાબત મતમતાંતર હોવા છતાં ગુજરાત રાજ્ય માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા – અપડેટ 1 થી 6 ઓગસ્ટ 2024
Click the link below. Page will open in new window. Always these IMD 925 hPa, 850 hPa and 700 hPa wind charts along with GFS Precipitation charts will show conditions for tomorrow, since they are updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. ગમે ત્યારે જોવો, આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa and 700 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ જે ઓટોમેટિક અપડેટ થાય છે.
Update: 1st August 2024 Morning 9.30 am.
Current Weather Conditions & Expected Parameters:
The Monsoon trough at mean sea level now passes through Ferozpur, Chandigarh, Dehradun,
Bareilly, Gorakhpur, Bhagalpur, Bankura and thence east-southeastwards to northeast Bay of
Bengal. (The Western arm is North of normal )
There is a Cyclonic Circulation over Gangetic West Bengal & neighborhood extending up to 5.8 km above mean sea level. (This had been indicated to form by 31st July in update dated 27th July 2024)
The cyclonic circulation over north Arabian sea between 3.1 & 4.5 km above mean sea level tilting southwards with height persists.
The shear zone roughly along 20°N between 4.5 & 5.8 km above mean sea level tilting southwards with height persists.
The off-shore trough at mean sea level along South Gujarat to Kerala coast persists.
Axis of Monsoon is expected to be come near normal in a day or two.
UAC/System over Gangetic West Bengal and neighborhood is expected to track towards Madhya Pradesh initially. A trough from the UAC at 3.1 km level will extend towards adjoining Rajasthan & Gujarat State forming a broad Cyclonic Circulation.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
પશ્ચિમ બંગાળ અને લાગુ વિસ્તાર પર સિસ્ટમ/યુએસી 5.8 km ની ઉંચાઈએ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ એમપી તરફ ગતિ કરશે.
ચોમાસુ ધરી સી લેવલ માં ફિરોઝપુર, ચંદીગઢ, દેહરાદૂન, બરૈલી, ગોરખપુર, ભાગલપુર, બાંકુરા થઇ ને નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
4.5 કિમિ અને 5.8 કિમિ ના લેવલ માં 20°N પર એક શિયર ઝોન છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ કિનારા સુધી શક્રિય છે.
ચોમાસુ ધરી એક બે દિવસ માં નોર્મલ નજીક આવવા ની શક્યતા.
પશ્ચિમ બંગાળ અને આસપાસ વાળી સિસ્ટમ/યુએસી 3,1 કિમિ લેવલ માં એમપી તરફ ગતિ કરશે અને લાગુ રાજસ્થાન અને ગુજરાત રાજ્ય તરફ બહોળું સર્ક્યુલેશન બનવાની શક્યતા.
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st to 6th August 2024
System/UAC from West Bengal and neighborhood is expected to track towards M.P. and then a broad Circulation is expected to extend up to adjoining Rajasthan & Gujarat State. Light/medium/normal heavy with isolated heavy rainfall is expected during the forecast period over Scattered to Fairly Widespread areas of Saurashtra, Gujarat and Kutch. Rainfall could start from Gujarat Region side on 2nd and the main spell of Rainfall expected on 3rd/4th August. Rainfall belt moving Westwards and end around 5th August over Kutch/West Saurashtra, North Gujarat and adjoining Southwest Rajasthan. Depending upon the location of the UAC track and the location of broad circulation at 3.1 km level near/over M.P./Gujarat State, Isolated areas expected to get Cumulative Rainfall that could exceed 150 mm. during the forecast period. Although the Rainfall coverage is expected to be very erratic of 25 mm to 75 mm in many areas, Gujarat Region expected to get wider coverage and quantum compared to Saurashtra & Kutch during the forecast period. Moderate Winds expected on most days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 6 ઓગસ્ટ 2024
પશ્ચિમ બંગાળ વાળી સિસ્ટમ/યુએસી એમપી તરફ ગતિ કરશે અને પછી 3.1 કિમિ લેવલ માં બહોળું સર્ક્યુલેશન લાગુ રાજસ્થાન અને ગુજરાત રાજ્ય તરફ લંબાશે. આગાહી સમય માં ગુજરાત રાજ્ય ના છુટા છવાયા તેમજ ક્યારેક થોડા વધુ વિસ્તાર માં હળવો, મધ્યમ, સામાન્ય ભારે વરસાદ અને આઇસોલેટેડ ભારે વરસાદ ની શક્યતા છે. પહેલા ગુજરાત રિજિયન થી 2 ઓગસ્ટ ના શરૂવાત થશે અને મુખ્ય રાઉન્ડ 3/4 ઓગસ્ટ ના થાય તેવી શક્યતા જે 5 ઓગસ્ટ ના પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ નોર્થ ગુજરાત અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન બાજુ થી પૂરો થશે. યુએસી/બહોળા સર્ક્યુલેશન ના લોકેશન આધારિત આઇસોલેટેડ વિસ્તાર માં કુલ વરસાદ 150 mm.થી વધુ ની શક્યતા. વરસાદ ની માત્રા વિસ્તાર પ્રમાણે બહુ વધ ઘટ 25 થી 75 mm રહેવાની શક્યતા છે તેમ છતાં, આગાહી સમય માં ગુજરાત રીજીયન માં વરસાદ ની માત્રા અને વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા વધુ રહે તેવી શંભાવના. આગાહી સમય માં વધુ દિવસો મીડીયમ પવન ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 1st August 2024
Forecast In Sanj Samachar Daily Dated 1st August 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 7 ઓગસ્ટ 2024. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ચોમાસું ધરી હવે સરેરાશ સમુદ્ર સપાટી પર ગંગાનગર, પિલાની, આગ્રા, ચુર્ક, રાંચી, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી માં પસાર થાય છે. ગંગીય પશ્ચિમ બંગાળ અને અડીને આવેલા બાંગ્લાદેશ પરનું સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે ગંગીય પશ્ચિમ બંગાળ અને ઝારખંડ અને ઉત્તર ઓડિશાના નજીકના વિસ્તારો પર આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 24 કલાક દરમિયાન તે જ વિસ્તારમાં લો પ્રેશર એરિયા રચાય તેવી શક્યતા છે. એક સાઈક્લોનીક સર્ક્યુલેશન હરિયાણા… Read more »
Sir pavan kyare ochu thase?
925 hPa ma pavano full speed batavey chhe etle hamana pavan toe raheshe evu lagey chhe.
Windy ma tamara center per click karo etle pachhi badha divase shu sthiti te dekhashe.
Ok thank you sir
સર ધનસુરા અરવલ્લી માં આજુ બાજુ ના ગામ માં આજે સારા ઝાપટા ચાલુ થયા છે
આઇવી. હો. વરાપ. થોડીક. કેટલી. રહે. હવે. આપણે. તૈયાર ભજીયા. ખાતા. આવડે. બાકી. સર. ને. ખબર. હોય
હુ લખો છવો.? કાઇ દશ સૂજતી નથી❌⛔
Aaje update aapso sir ji?
No
To ahak thava dyo… Hahaha….
Have New update kyare avase sir
અશોકભાઈ આપણે તો 19 20 તારીખ પકડીને ચાલ વુ છે ઓગસ્ટ મહિના ની
New update kyare avase sie
Rech futi gaya hoy tene bek divas Varap jevu rahe.
To shu 9 10 ma fari chalu thay jashe Varasad?
Shakyata chhe
સર ૯.૧૦.૧૧ માં અમારે કેવું રહેશે થોડુક કેજો ભરપુર તંગી છે વરસાદ ની
Ha sir, saav sachu se. 4/5 divas vandho nai aave baki aavarsh muskeli no khel se.
સર સક્યતા છે બરોબર પણ ક્યા રાજ્ય મા
Haal Gujarat rajya ni vaat thay chhe.
9 and 10 date ma lottery round jevu he
બસ ખાલી બેજ દિવસ ?
પાછો રાઉન્ડ કેટલા દિવસો નો હસે?
હજી બે દિવસ પછી તો સાતી હાલતા થશે
સૌરાષ્ટ્ર મા હવે મોટર ચાલુ કરાવશે
Ok sir
સર એક પ્રશ્ન છે કે આ વખતે અમારે વરસાદ સાવ નહીંવત છે પણ વાદળો ખૂબ જ ધાટા થાય છે અને સામાન્ય છાંટા પડયા રાખે છે તો ક્યાં પરીબળો ને કારણે વરસાદ વરસી નથી શકતો.
હવે પાણી ચાલુ કરવા પડશે પરંતુ કુવા ખાલી છે ખાંડા ખાબોચિયું પણ નથી ભરતાં
Kyarek bhej ochho hoy evu baney pan baki kudarati fer far. Rajkot amaru saav chheli harod ma chhe aa varshe.
Sir amara dhrangadhra na gamdama pan evooj se rajkot karta pan ochhu se khetar bara pani to khaber ny aa seson ma nikare ke no nikare
Kutiyana na wara Bhaiyo ne bahu Tarash lagi hati and ahak thatu hatu jyare sharuvat ma Varsad tyan noto thaato….Pachhi toba pokari gaya ke havey kyare bandh thashe !
Jsk સર…. Kutina na એટલે??
કે અહીં તમે કુતિયાણા કહેવા માંગો સોવ?
Yes thanks
edit karyu !
સર હવે વરાપ રહે તો કેટલા દિવસ ની રહેશે તમે થોડુ આગોતરું આપો તો ખબર પડે જય શ્રી કૃષ્ણ
Darek center ma alag alag demand chhe !
Koi ne Zaapta joiye chhe..koi ne Saati hankva chhe.
Saati hakva maate med padshe. Zaapta pan aavashe. Vete kaam karva.
આજે બીજ ના દર્શન થાય તો વરાપ જેવુ રહી શકે
Spast dekhana bij botad ma
અમારે બધાય ને સાતી હાલી ગયા , નિંદામણ નું કામ પૂરું,દવા છંટકાવ કામ પણ પૂરું…..થોડા થોડા ફુવારા જેવા ઝાપટાં કાલ સુધી આવતા પણ આજે એમાં ઘટાડો થયો છે….
Amare dodh mahinathi varap j che aek pan divash evu nathi banyu aaje pada ma nathi javay
Dwarka jilama have varap kyare thase
Varap vs varsad ma varap baju ni comments vadhaar ave che
જય શ્રીકૃષ્ણ સર અને બધા મીત્રો’ હવે તા 13 સુધી વરાપ આવે એવું લાગતું નથી’ થોડુક હળવું થાસે પણ આખા દી માં એક રેડો તો રોજ આવસે જ ‘સૌરાષ્ટ્રમાં .
13 પછી વરાપ રહી શકે ???
હા’ આપણી બાજુ વરાપ થસે ‘આ પણ વરાપ જ છે’ પણ રેડાવાળી
Sir GTH map atle su?kya link ma hoy
Ahi menu ma Ramakada na kabat ma chhe
Aa link ma Ramakada aakho Kabat chhe – Various Weather Forecast Websites
તારીખ 6 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેલમાર્કડ લો પ્રેશર પાકિસ્તાનના મધ્ય ભાગોમાં નબળું પડી ને હવે લો પ્રેશર તરીકે છે તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ❖ ચોમાસાની ધરી હવે પાકિસ્તાનના મધ્ય ભાગો પર રહેલા લો પ્રેશર ના કેન્દ્ર થી સીકર, ગ્વાલિયર, ચુર્ક, પુરુલિયા, કોંટાઈ અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પૂર્વ-પશ્ચિમ ટ્રફ હવે ઉપરોક્ત ઉલ્લેખિત લો પ્રેશર વિસ્તારમાંથી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોમાં થય ને પૂર્વ બિહાર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »
ઑગસ્ટ મહિનો આખો વરાપ જોયે છે જો મળે તો
કારણ કે કુવાઓ કાઠા સુધી ભરેલા છે એક બે પાણી કાઢી કૂવા થોડાક ખલી કરી તો વાંધો ના આવે
બાકી આમ ને આમ તો ગમે ત્યારે 2 ઇંચ માં રેસ લાગી જાય
અમારે આજે કપાસ મા પાળા બાંધ્યા સે સંજયભાઈ ચાર પાંચ દિવસ દરમિયાન વરસાદ નય આવે તો પાણી સાલુ કરવાનુ સે
Amare haju 1 pan sati chalya nathi. Have Lambo time ☀️ ni rah chhe
8,9,10 11 ઉત્તર ગુજરાત માં વરસાદ પડી શકે
Ha te pachino round kadach 17 tarikh thi chalu thase
Sir…9 ..10…11…tamari range ma j chhe…ketaluk…a vishe thodu kaho…!
Gujarat Region baju vadhu Matra and vistar Saurashtra and Kutch karta
Sir Savar maa zordar 15-20min nu zhaptu 10 mm
Gai kal halva zapta chalu hata,aaj savar thi tema ghtado thayo chhe.
Sir & mitro tamam forecast jota 2/3 divash varap rahe tevu lage che tarikh 9 ke 10 thi japta halvao varshad Ave evu lage che baki kudrat sarvopari che
હવે ઉઘાડ ☀ નીકળે તો સારૂ હવે નવી અપડેટ આપો અશોકભાઈ અમારા માણાવદર વિસ્તારમાં ખેડુતો હવે વરસાદ ☔ થી થાકિ ગયા છે તડકાની આતુરતાપૂર્વક રાહ જોવે છે
અમારે વરસાદ ની ઘટ છે વરસાદી વાતાવરણ રહે તો સારૂ
Bhadaravo baki che haji bhai અત્યારે ઓલ સિજન ચાલુ રાખો
10 Oct 24 chomasu viday letu hoy, aasha rakho ghat puri thai jase.
Sikhav mujab aagotru : 28 Aug 24 thi fari jai kanaya lal ki.
Ek samay tme j radta hata ..ke varsad aavto nthi..
Rahat made kadach !
GTH map mujab em Dhirenbhai kahevay mange chhe.
Aa round ma… tarikh… timing ane matra…mahad anse..sir ni agahi pramane j chalyu chhe..
Dar vakhte avuj thay se varaso thi
Paras bhai tamare reda japta na joita hoy to aa baju mokli do pan chomachu dhari ne na tagedo
Have kaalthi varsad nu jor ghatse ane viraam lese evu lagi rahyu che badha weather models ane vatavaran jota.
chata pan chomacho chalu j raheshe
Chomasu to chaluj rese etle chutta chaavaya zapta chalu rese
Gujrat ma 33 Jilla che tema 7thi 8 ma ati varsad Ane 6thi 7 ma nahivat bakina ma midiyam midayam pan kyay khash jalashayo athava demo bharana hoy evu lagtu nathi
Ahmedabad ma sanje pachi bhukka bolavi didha
A round saras rahyu
Agad bhi chalu rhe to saru…
જય મુરલીધર સાહેબ
હવે એક મસ્ત વરાપ ની જરૂર છે અમારા વિસ્તારમાં આ રાઉન્ડ મા ઝાપટાં ને આગલા રાઉન્ડ એટલે કે ૧૬ જુલાઈ થી ૨૬ સુધી મા ૩૦ ઇંચ જેવો વરસાદ હશે
હવે ઝાપટાં મા થી ક્યારે છુટકારો મળશે??
Jordar dhodhmar japtu jordar pavan sathe sav achanak j 7 vage….moj pdi gai paladvani ane pldta pldta cha pivani 🙂 Thodi var j chalyu Jo k 15 20 min 🙁
Am dharyutu k hve ptyu hve su thay system to gai a bhi bv dur thi 🙁
Bija varsad sudhi kas aava japta chalu rye to modha pr smile to rye 🙁
Sir Surat baju tadko niklse ke pasi haju varsaadi vatavaran chalu rahese
Ahi Vividdh forecast model ma City pramane ni forecast hoy chhe. Andaj tamarey jaatey karvo padey.
Freemeteo ke wunderground ma jovo
Sir,aa vakhte tamne avu lagyu hase ne ke tamari aagahi ma expectation krta kaik alag thayu hoy
Model positive varsad negative
No.
Mari Aagahi ma je lakhel hoy te samji ne lakhyu hoy. Vistar and Matraa Scattered etle 26% thi 50% Vistar and FWS etle thoda vadhu vistar ma etle 51% thi 75% Vistar. Gujarat region ma Saurashtra & Kutch karta vadhu vistar and Matra.
Tamey nakki karo….
Tamone evu lagey ke koi pan ne evu lage ke Matra ochhi rahe chhe karan ke Tamo badha Windy ma ek bey divas Vadhu Matra batavey te yaad rakho and te pramane thavu joiye.
Maari Darek aagahi ma Sansanati nu tatva na hoy !
Thavanu hoy tenathi maap ma kahel hoy.
Sir,tamari aagahi accurate j hoy chhe pan aa vakhte ghana vistar baki rahi jay chhe .
Aa vakhat nu chomasu ajeeb lagyu atyar sudhi nu.
Aaje hu amara thi 2 km dur varsad ma bau j paldyo ane Ghar baju ek tipu pan nai.
Te vaat barobar chhe. Varsad ni Matra and coverage vadhu vadh ghat rahi evu samjo.
Rajkot ma general ochho Varsad thayel chhe. Amuk center Rajkot thi 15 km dooor hoy and sara Varsad thayel chhe.
સર, તમારી આગાહીમા મે નોટિસ કર્યુ કે બંગાળ ની ખાડીની લો પ્રેશર સીસ્ટમ ગુજરાત ઉપર આવતી હોય ત્યારે તમારી આગાહી 100% આસપાસ હોય છે પણ આ વખતે વરસાદ પડ્યો ત્યા તમારી આગાહીનો બે કે ત્રણ ગણો વરસાદ પડી ગયો જેમકે દ્વારકા, પોરબંદર અને નથી પડ્યો ત્યા ખેતર બહાર પાણી નથી નીકળ્યા
You are right sir
Gajab reply
એક વખત સરખી વાંચી ને સમજો આગાહી તો બધો ખ્યાલ આવી જસે અશોકભાઇ ની આગાહી દર વખતે બે ત્રણ વાર વાંચી ને એક એક શબ્દ સમજી શકાય તો કય વાંધો નહિ આવે બાકી જો ને તો વારી વાત જ ના હોય બાકી આ સિસ્ટમ થી રાજેસ્થાન અને પાકિસ્તાન માં જુવો
Jsk Aavin bhai, Sachi vat. Sir ni forcast ma Nipat no prayog hoto j nathi. Sony kate jokhel hoy.
Again in this round gandhinagar city & kalol left behind. No major rainfall activity in this season. Only 210 mm total till now. One of the lowest figures amongst all gujarat cities. Had lots of expectation in this round. Now no much hope for next 10 days. Last 5 years overall rains have increased over entire Gujarat, but in Gandhinagar city continously showing a declining trend. May be due to unprecedented infrastructure works, impact on nature.
Sir your comments if any ?
To the contrary there has been tree plantation in a very big way. Compare the trees today in Gandhinagar with 5 years back.
Mumbai is a concrete Jungle yet gets very good rainfall.
There are many factors that affect Rainfall and Natural cause is the biggest factor.
Clouds require particulate matter in the atmosphere so that water vapor condenses on these particles (Forming clouds)
સરજી હવે અમારી બાજુ ૬ થી ૧૦ કંઇક રાહત થશે વરસાદ મા?
General aagahi samay pachhi thoda divas Varsad mathi rahat raheshe.
thoda divas pasi varsad avse apna javab parthi avu lagese
Evu lage che thoda divas pachi round aaveshe!!!. Ame tyar bhajiya vala chiye. Sir ek pan santoskarak varsad aa season ma nathi thayo amara vistar ma.. (MAGHA dhan na dhaga) karshe Sir? Su lage che tamne.. Kehvano matlab che k magha ma saro varsadi round aaveshe
સર ચોમાસુ ધરી હિમાલય ની તળેટી બાજુ ક્યારે જશે?
રેડાં ઝાપટાં બોવ આવે છે કંઈ કામ સરખું નથી થતું .
Badhane alag alag mushkeli chhe…. koi ne reda Zaapta aavey toiy Santosh chhe ke jivatdan malyu !
System Pashchim baju sarkey chhe etle aavti kaal thi farak dekhashe.
ફરક દેખાણો હો
In this monsoon first time any system from BOB reached to Northwest part of India. Land par system DD bani e pan last 10years ma pehli var joyu.
Aa monsoon ma shear zone long time rahyo.
South Gujarat tnajik trough costant one month thi active che.
And monsoon axis no western end pan near normal Ane South rahyo che Ghana time thi.
Ahmedabad ma saras zhapta chalu che…
50 percent annual rainfall par thyo che haji
Saras ekad inch to padi javano lage che
Sar sistam pasar thaya pasi pasdthi vrsad aavto hoy aama evu thse …?
તારીખ 5 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપૂર્વ રાજસ્થાન અને લાગુ ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ પરનું ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 22 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે, 5મી ઓગસ્ટ 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર અક્ષાંશ 26.5°N અને રેખાંશ 75.6°E કેન્દ્રિત હતું. જે જયપુર (રાજસ્થાન)થી લગભગ 40 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં, અજમેર (રાજસ્થાન)થી 100 કિમી પૂર્વમાં, સીકર (રાજસ્થાન)થી 130 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને બિકાનેર (રાજસ્થાન)થી 280 કિમી દક્ષિણપૂર્વમાં હતુ. આ સીસ્ટમ સમગ્ર ઉત્તર રાજસ્થાનમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખે છે અને આગામી 12 કલાક… Read more »
જય ભોલેનાથ . Sr… હું જોવસુ જેદી આ સિસ્ટમ બની ટેદીથી અમારે જોરદાર ઝાપટા પડી રહ્યાસે. ..હજુ સાલુજ સે..40 દિમાં 60 ઈંચ જેવો વરસાદ થય ગ્યો. ….જે 700 hp ના પવનો વાયસે તે તો પૂરા ગુજરાત. Mp. માંથય ને સિસ્ટમ સુધી જતા તા .બધે સ્પીડ પણ.સરખી હતી…પણ વરસાદ 3.4. જીલામજ અવિરત પડેસે..તો આનું કારણ સુ ગણવું. અને બીજું કે આ વરસે જરાપણ હલસલ થાય એટલે અમારે (3. 4. જિલ્લામાં)તરતજ ઝાપટા સાલું થય જાય છે.કંઈ સમજાતું નથી…આવું દર વરસે 1 .2. મનીનાતો થાયજ છે. સેલા 5. 7. વરહ થી
ECMWF model 4-week forecast mujab August na pela 2-week sudhi (19 August) below normal varsad raheshe, jyare August end thi September start ma saro varsad aavi shake chhe.
Tamari vani fare.
Link moklo ne
https://charts.ecmwf.int/products/extended-anomaly-tp?base_time=202408040000&projection=opencharts_europe&valid_time=202408120000
Sir aa system thi rajsthan ma ketlo varsad padyo to jovu hoy to kay thi jovay
IMD Bulletin ma
Sir aje to japtanu praman vadhayu
Haji ketlo time japta sahan karva padse
काले बापोरे थी रात सुधी भारे जापटा चालु थया छे… सर ऐनु कारण सिस्टम नजिक मा आवति हसे अने भेज वाणा पवनो नी गति वधु हसे????
System Rajasthan baju pass thashe. Pavan te taraf jaay chhe.
ગુજરાતી FONT નથી ફાવતા?
Dear Sir Mane khabar che k tame LGNA nathi karta chata varap babte aagotru aapo Karan k sati nathi hayla khad thay gyu ane Varap na aave to mol pan khota vadhi jay. Su Aaj thi vistar ghatse paschim saurashtra ma?
5 Tarikh sudhi shakyata chhe. ( System najik nahi aavey pan pavano paas thay chhe.
Subh Savar mitro, Sravanmash no mahol jamiyo che west saurashtra ma. Mahadev Mahadev.
સર અમારી બાજુ સતત ઝાપટા ચાલુજ છે.હવે બંધ ક્યારે થાસે ??
System angey Arabian sea na Pavano pass thay chhe tamari par thi
Aya pan emj che jamnagar ma 15 divas thi tadko ave to saru sukay jay
Sir.varap kyare thase
Aagahi samay pachhi
હું સર ની આગાહી 7 વર્ષ થી જોતો આવુ છુ ત્યાર થી વંડરઞાઉડ એબ જોવુ છુ જેમા વરસાદ ની માત્રા બતાવે એ ની આજુ બાજુ વરસાદ થતો આ વર્ષ મા વંડરઞાઉડ મા બતાવે છે પણ વરસાદ નથી ભગવાન ની મરજી જો ભગવાન ને વરસાદ આપવો હોય તો મોડલ ની ક્યા જરુ ના પદે રાતે સુવો અને સવારે જાઞો ત્યા તો પાણી પાણી હોય