Subdued Monsoon Activity Many Days During 16th-22nd August 2024 For Saurashtra & Kutch – Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Gujarat Region During Forecast Period
ગુજરાત રિજિયન માં છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ અમુક દિવસ તારીખ 16 થી 22 ઓગસ્ટ 2024 દરમિયાન – સૌરાષ્ટ્ર અને કચ્છ માં વધુ દિવસો મંદ વરસાદી ગતિવિધિ
16th August 2024
Current Weather Conditions:
The Monsoon trough at mean sea level now passes through Ganganagar, Delhi, Lucknow, Sultanpur, Gaya, Bankura, Digha and thence east-southeastwards to East Central Bay of Bengal.
The cyclonic circulation over South Bangladesh & adjoining Gangetic West Bengal extending up to 4.5 km above mean sea level tilting southwestwards with height persists. Under the influence of the cyclonic circulation over South Bangladesh & adjoining Gangetic West Bengal, a Low pressure area has formed over Northwest Bay of Bengal and adjoining areas of West Bengal and Bangladesh in the morning (0530 hours IST) of today, the 16th August 2024. It is likely to become more marked and move west-northwestwards across Gangetic West Bengal and Jharkhand during next 2-3 days.
The cyclonic circulation over northeast Rajasthan & neighborhood extending up to 4.5 km above mean sea level persists.
A cyclonic circulation lies over north Gujarat & adjoining south Rajasthan between 3.1 & 5.8 km above mean sea level.
The cyclonic circulation over southeast Arabian sea & adjoining south Kerala coast extending up to 4.5 km above mean sea level tilting southwards with height persists.
The trough from Konkan to above mentioned cyclonic circulation extending up to 1.5 km above mean sea level persists.
The cyclonic circulation over Jharkhand & neighborhood between 3.1 & 4.5 km above mean sea level persists.
Some parameters will weaken and new parameters could develop during the forecast period.
ઉપસ્થિત પરિબળો:
સી લેવલ માં ચોમાસુ ધરી ગંગાનગર, દિલ્હી, લખનૌ, સુલતાનપુર, ગયા, બાંકુરા, દીઘા થઇ ને માધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
દક્ષિણ બાંગ્લા દેશ અને લાગુ પશ્ચિમ બંગાળ પર 4.5 કિમિ નું યુએસી હતું અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આની અસર થી નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી પર લો પ્રેસર થયું આજે સવારે 16 ઓગસ્ટ ના. હજુ WMLP થવાની શક્યતા અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે પશ્ચિમ બંગાળ ને ઝારખંડ પર થી 2-3 દિવસ માં.
રાજસ્થાન અને આસપાસ એક યુએસી છે જે 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.
એક યુએસી નોર્થ ગુજરાત અને લાગુ રાજસ્થાન પર છે જે 3,1 કિમિ થી 5.8 કિમિ સુધી છે.
એક યુએસી દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ કેરળ કિનારા પર 4.5 કિમિ લેવલ માં છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
એક યુએસી ઝારખંડ અને આસપાસ ના વિસ્તાર માં છે જે 3.1 કિમિ થી 4.5 કિમિ ઉંચાઈ સુધી છે.
આગાહી સમય માં અમુક પરિબળો નિષ્ક્રિય થાય અને બીજા પરિબળો ઉપસ્થિત થાય.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th To 22nd August 2024
UAC over North Gujarat and South Rajasthan and UAC over Rajasthan will track Westwards next two days towards Pakistan, so will give heavy rainfall over Rajasthan and then Pakistan next two days. Hence for next 48 hours adjoining areas of North Gujarat, Saurashtra & Kutch could get some scattered rain. Subsequently reduced rainfall activity expected for Saurashtra & Kutch. Scattered showers/light/medium rain with isolated moderately heavy rain over Gujarat Region on some days of forecast period. Cumulative Rainfall will vary from 7 mm to 35 mm District wise average over Saurashtra, Gujarat & Kutch. Windy conditions expected next two days and subsequently again near the end of forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 22 ઓગસ્ટ 2024
નોર્થ ગુજરાત અને લાગુ દક્ષિણ રાજસ્થાન પર એક યુએસી છે અને બીજું યુએસી રાજસ્થાન પર શક્રિય હોય, રાજસ્થાન માં ભારે વરસાદ બેક દિવસ રહેશે અને ત્યાર બાદ પાકિસ્તાન બાજુ વરસાદ રહેશે. તેની અસર રૂપે નોર્થ ગુજરાત, લાગુ કચ્છ અને સૌરાષ્ટ્ર માં છૂટી છવાઈ સામાન્ય વરસાદી ગતિવિધિ રહેવાની શક્યતા. ત્યાર બાદ સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદી ગતિવિધિ મંદ રહેશે. ગુજરાત રિજિયન બાજુ અમુક દિવસ છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં સાધારણ ભારે વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં જિલ્લા પ્રમાણે ની શરેરાશ વરસાદ 7 mm થી 35 mm કૂલ ની શક્યતા છે. બેક દિવસ પવન વધુ રહેશે અને આગાહી ના છેલ્લા બેક દિવસ પવન નું ફરી જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
અહીં મેનુ માં IMD GFS માટે ની 3 દિવસ ની ઝલક આપેલ છે. તેમાં વિવિદ્ધ પરિબળો એક સાથે દિવસ પ્રમાણે આપેલ છે. IMD GFS 3 Days All Parameter વાળી લિંક ક્લિક કરો નીચે છેલ્લી લાઈન માં
IMD GFS 3 Days All Parameter has been added to Menu. All Parameters have been given as Analysis, 24 Hours, 48 hours & 72 hours. Click this link
IMD GFS 3 Days All Parameters
Waah sir jordaar ALL IN ONE !
વિધિવથ અપડેટ કયારે?
Thai gai update
Next 10 days
Kok to mahiti aapo varsadni satam aatham ma mja aave
Yes
આ સિઝન મા પેલી વખત ખેતર બહાર પાણી નીકળ્યા આજે…!!!
Sir, mitro Amre toa naseeb khuli gaya. 5 inch valav tuti gayo (6 thi 9) and e nathi pan khushi e thai ke 2 comment mathi 2 ma reply Mali. Thanks sir
Update kyare?
2304hrs dt 22 Aug 24 ni IMD GFS update mujab system Saurashtra ne LBW karse !!
ગુરુજી પ્રણામ
આજે તા 22/8/24
ઢસાવિસ્તાર
સાંજે 6 વાગ્યા થી હળવો મધ્યમ વરસાદ કટકે કટકે રાત ના 10 સુધી ચાલુ રહયો કડાકા ભડાકા સાથે ક્યાંક ગામ બારા પાણી ક્યાંક ખેતર બારા પાણી નીકળે એવો સારો વરસાદ આવી ગયો
Sir aa 3 divas na chart ma matra rainfall chart j 3 divas na khule se, wind chart 3 ne divas ma 22 date 12utc na j batave chhe.sarakhu gothavo.
Check Karo farithi.
Analysis, 24 Hour, 48 Hour and 72 Hour em alag Tab chhe jema badha parameters chhe.
Lakhaan vancho.
KD havey check karo 3 Days charts and feedback aapo.
Jay mataji sir…aaje gajvij nu tofan bhu thayu varsad 15-20 minit madhyam gatiye aavyo..amara thi northa ma 5 km dur na gamdaoma Saro varsad padyo…
જય મુરલીધર સાહેબ
જન્માષ્ટમી પર્વ ની શુભ ઘડીએ વરસાદ ની શક્યતા છે
ઘણા બધા વ્યુ ની લાલચા એ મરી મસાલા સાથે આગાહી આપે છે શક્ય હોય તો તમારું મંતવ્ય આપજો
Sir,jya sudhi tamari update na aave tya sudhi badha j model ni update chukya vagar hu joto hou chhu.
Tamari update aavi jay pachhi badha model ne namaskar ane tamaro chamtkar.
Saheb yogya lage to j javab aapjo saheb hu jyartji gujrat weather sathe etle ke tamari side sathe jodayo tyarthi j sikhu chu ane jovu chu saheb aam to genraly koi pan system chomasu dhari par j chalti hoy che pan jyare chomasa darmi yam Andhra Pradesh lagu bob ma system sarjay tyare vaya maharastra thai ne samgra gujrat saurastra kuchh ne saro varsad aape che pan jyare lagu Odisha bob najik system sarjay tyare e mp sudhi pahochi ne ka to gujrat ka to rajsthan ne faydo etle ke varsad aape che Taran Sachu che maru saheb ???
Yes
Sir cola ma color aavi gayo se,ecmwf & gfs pan ek j rasta par aavi Gaya se date 26/27 ma system a gujarat par aavi Rahi se pan sir ekay comment na javab ma tamari mohar lagati nathi to pasi lage se haju aama aaghu pasi thase?
Comment na jawab samajva ma samajfer na thavi joiye. JAwab amuk jovo ne amuk na jovo toe chuki jashe samajva ma.
ગામના બધા આગાહી કારો કેદીના ઠેકડા ઠેકડ કરે છે પણ તમારી મોહન ની રાહ છે પછી અમને સંતોષ થાય કયારે તમે મહોર મારસો સર
Mahor (Mohan)
Kay samjanu nay
પણ તમારી મોહન ની રાહ છે
મોહન એટલે કાનુડો જેનો જન્મદિવસ હમણાં આવે છે તેં
(Mohan lal) Jai Kanhaiya Lal Ki
Samjai gyu
ye ans samjne k liye dimag chahiye
d. i m. a. g
Krishna nu Biju naam mohan.
Kro Krushn janm ni taiyari
જય કનૈયાલાલ કી….સમજનેવાલે સમજ ગયે હૈ..ના સમજે વો અનાડી ….હૈ….
મોહર ની જગ્યાએ મોહન લખેલુ છે
Yes Mohan ni aapadey Sau koi raah joiye chhiye!
Pankaj savar ma mahor lagi jase
Sirji aa bhavnagar amreli vadi gadi rate Rajkot baju aavani Kay sakyta ?
Haal Arabian ni asar chhe.
ભાઇ ભાવનગર અમરેલી ગાડી મા સિમિત વિસ્તાર મા જ વરસાદ છે બાકી 90% કોરું છે
Tarikh 23 thi 29 august ma samagra gujarat ma 1 thi 3 inch varasad koi koi vistar ma 4 inch thi vadhu thase.
KD ni mahor lagi gai !
Sir varsad kiyara avsha
Ahi sagavadta karel chhe… Tunku ne tach…zadapi joiy shakay tevu
IMD GFS ni three Days ni zalak vividdh paribado maate
Jovo CLick this link IMD GFS 3 Days All Parameters
સર પાલીતાણા તાલુકા ના ઘણા ગામડાંઓ મા ધોધમાર વરસાદ સે આજે અને હજી વિજળી ના કડાકા ભડાકા સાલુ સે
Saru tamarey jaririat hati !
Sir , Vorticity atle shu ? Teno matlab shu thai..?
Ghumari ni matraa batavey. Air parcel ne ghumari marine oopar lai jaay ke kyarek hava alag alag disha mathi bhegi thay…ke bhegi thayel hava vikhati hoy. Pruthvi na rotation ne hisabe Corialis effect pan aa vorticity ni prakriya lagu padey.
Vortex etle Vamad…Ghumari
Thank you sir
Bhavnagar ma kadaka bhadaka sathe saru varsad
Hve aama hpa ma ketla hpa su hoy e khbr nathi padti law depression colour ne hpa jem 998 ena thi vadhu eni mahiti aapo ketla hpa ma system ketli majbut enu knowledge nathi .
Aaju baju ma jem najik najik Color hoy tem tivra hoy ke majboot hoy.
Fix maap nathi pan 998 hPa ma Depression/DD hoy shakey..te pan location and Mahina aadharit hoy.
Havey windy ma aa tarikh ma jovo and tema ketlu batavey chhe and kyan?
Aani nondh rakho. Avata 5-7 divas ma shu thayu te jovo etle general khyal avashe ke ketla hPa batavey toe shu thay chhe.
Sir, jaan mandave avi gay se pan Janai ya sharmai se. Aju baju na gam par Bov disco kare se
Gaam ma ekaj mandvo na hoy!
Ghana Party plot hoy!
sar uttar purv disa thi vasad ma vadar kyar thi chalu thase Bob ni sistam ni asar kyar thi chlu thase uttar purv Gujarat ma
Kai System mathi laabh madshe ke Soda Lemmon?
sar soda lemmon ni khabar nathi padti bob ni sistam ni asar kyar thi chalu thase bob mathi to vadar purav mathi ave pan ato pachim mathi avese
Vaadad gamey tyanthi aavey… Varsad avey chhe ne tamare…NG baju?
Sir aa system Gujrat upar low na Roop ma aavse ke wmlp athava deep ma ?
Ahi IMD charts aapel chhe. 10 days maate. Tema MSLP chart ma batavey System kyan aavashe and kevi.
Bapore 11:30 aaspas jordar japta pchi addhi kalak rai ne fari Kdaka bhdaka sathe saru japtu pdyu moje moj aavi gai 🙂
Ghna divso pchi vijdio na kadaka sambhdya ane tivra lisota bhi joya lgbhg 3 4 vijdio pdi hse aaspas ma 🙂
Ahemdabad changodar chu vadalo bau che varsaad thode bau .
Jay mataji sir… madhyam gtiye varasad ni sharuvat thai gai 6e…
Jay mataji sir….bapore 1 vagyano varsad kadaka bhadaka kri rhyo 6e hal gajvij chalu 6e pan varsad nthi hju bilkul ….
સર તમારી અપડેટ્સ ની રાહ જોવાઈ છે આવતીકાલે સવારે આપસો જવાબ આપોતો સારું સર
Sir depression and dd kevi rite thay te thoduk vigatvar samay maleto samjavjone.
Ahi comment ma two days pahela samjavel. Goole ne puchho.
આ રાઉન્ડ મા ખ્યાલ આવી જાશે
Ahmedabad rainfall data
O party aa data kya thi – kai site thi lavo tme?
Journalist Twitter (x) ma post upload kare tema mali jay
Wah bro….
But it seems far from reality for some areas
તારીખ 22 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક લો પ્રેશર કર્ણાટક-ગોવા કિનારે મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર છે તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. ❖ અન્ય એક લો પ્રેશર આજે 22 ઓગસ્ટ 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે. તેનું આનુષાંગિક UAC હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 9.4 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ આગામી 48… Read more »
Thodu upar chalyu windy mujab
Sir cola 7days 27tarikh thoda vistarne bad krta smgra rajyma lalghum btave6 ktlo chance gnay
Je abhyas Karo tenia nondh raakho.
Shu thay te compare Karo.
sar amare 2 divasthi bhur pavan vayse
Ok thank you sir.
સુરેન્દ્રનગર ઉપર લખતર બાજુ ચાલુ થયું છે અત્યારે એવું લાગે છે,,,thanderstorm
Ghana time pasi dekhana
Sir su lge apda Rajkot no bedo parr thse avkte ?
Havey Sau koi capable chhe andaj Karva maate.
Pnn sir tme kyo ne ee confirm j hoi emj thai tme kyo em model btave evu lge bahoda anubhav na lidhe etle asha evi hoi k tme ek var confirm kri dyo to moj pdi jai
Hu aasha rakhu chhu sara varsad maate.
Have bara bar
jsk, to sir have ame pan e dali upar besi gaya. (tamaro jawab vachya pachi).
Taklif ee j chhe!
Sir tmara jvab perthi badhe saro vrsad thase a final.
સર મધ્ય પૂર્વ ગુજરાત. વડોદરાને લોક મારી દઉં ને??… માપે મેળે આવી જાય તો સારું પાછી વિશ્વ મિત્રી ભરાઈ ના તો સારું..
Ha Bhai Vadodara to nakki j che 5 thi 6 inch to pakku j che 3 diwas ma
Kale megharaja glukojno batlo chadavi gya etle sukato molne Shakti mali gay pan jog varsad thay gyo
Jordar varsad varsi ryo che moje dariya boss 🙂
Ha jo k aa varsad che k japtu khbr nai….pn varse che jordar mja mja 10 15 min thai hse 🙂
Jo k pure puru aakash nthi dhankanu west southwest no ilako thodo ghno cover thvano baki che joi su thay che 🙂
Imd 10 days precipitation shows good amount of rainfall in panchmahals mostly after 25th aug
આનંદો નંદઘેર આનંદ ભયો સર આ શબ્દો સાંભળવા અમે આતુર છીએ ન્યુ અપડેટ પ્લીઝ
જય હો
Sir kale apdet apso ke kem janavjo ne
Sar
icon to saurastra mate gandu thayu
Navi update ma
Gaanda na kai netha na hoi
24th to 27th Aug ma de dhana dhaan ane Anando… Bhare thi atibhare varsad no round avse ane sarvatrik varsad no round avse. Cola 1st week pan laal ghum che have 80% saro varsad avse.
Sir windy na bane model forecast jota evu anuman che jo ecm pramane chale to Saurashtra ma 24 thi 31 ma 5 inch thi lay 15 inch varshad PADI shake GFS ma 3 inch thi 5 inch varshad PADI shake paschim Saurashtra ma vadhu joke Haji Fer far chalu che
26 thi saurashtra maa
આજે અપડેટ આપછો સર
No
Vividhdha paribado haju bhega thay chhe.
હજુ સિસ્ટમ આગળ આવે પછી અપડેટ આપશો… સિસ્ટમ પશ્ચિમ બંગાળ ઉપર જ સ્થિર છે..ચાલશે એટલે સ્પીડ પકડશે.. અરબી વાળી સિસ્ટમ મદદ કરશે એને આ બાજુ આવવા
Ok sir,,very good answer.
Sir 2 thi 3 inch ma to nahi rahi jay ne
including uac k biju kay bhegu che
આજે સાંજે અથવા કાલ સવાર મા અપડેટ આપસે સર
Bhajiya badha ne malshe pan problem ae chhe ke kone kai variety na Bhajiya aapva.Badhay ne Mix Bhajiya bhav evu kahiye toe Kandoi kahe ke darvakhat ni jem amare shu chhele vadhe ae Gogda-Mamari j khavani !!!
ઉમેશ ભાઈ તમારી વાત સાચી છે,,કુંભનીયા નો ક્રેઝ હાલ્યો છે અત્યારે તો,,પણ લાગે છે ઘણા ને ભાવતા ભજીયા મળશે આ વખતે,,કંદોઈ વચ્ચે વચ્ચે બેક મોઢામાં મૂકતા જાહે એટલે છેલ્લે ગોગડા નો વારો ના આવે,,,
26 તારીખ થી રાજ્યમા સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ,
અમુક વિસ્તારમા મેઘતાંડવ જોવા મળશે.
સર કોલા પેલા વીક મા ત્રણ દિવસ થી લાલ થઈ ગયું છે
તો કેટલા ટકા ગણાય
Chhelli update ma COLA ne thodok color undyo !