Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024

Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024

અનેક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બહોળા વિસ્તાર માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 23 થી 29 ઓગસ્ટ 2024

 

Update: 23rd August 2024 Morning 09.00 am.


Current Weather Conditions:

The low pressure area off Goa-Maharashtra coasts lay over East Central Arabian sea off Maharashtra coasts at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 4.5 km above mean sea level tilting southwestwards with height. It is likely to weaken during next 12 hours.

The low pressure area over north Bangladesh & neighborhood moved westwards and lay over northern parts of West Bengal & neighborhood at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level. It is likely to move nearly westwards towards Jharkhand during next 24 hours.

The Monsoon trough at mean sea level now passes through Sri Ganganagar, Deomali, Kanpur, Patna, center of low-pressure area over northern parts of West Bengal & neighborhood and thence to east-southeastwards to northeast Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.

The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.

A cyclonic circulation likely to form over North Bay of Bengal & neighborhood around 24th August. 

હાલ ની સ્થિતિ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે 5.30 વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 12 કલાક માં નબળું પડી જશે.

નોર્થ બાંગ્લા દેશ અને આસપાસ ના વિસ્તાર પર નું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરી ને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી 9.4 કિમિ લેવલ સુધી છે. પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાક.

ચોમાસુ ધરી ગંગાનગર, દેઓમાલિ, કાનપુર, પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ આસપાસ ના લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિમિ લેવલ સુધી છે.

5.8 કિમિ લેવલ માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી ધરી Long. 70°E to the north of Lat. 30°N પર છે.

નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી 24 ઓગસ્ટ આસપાસ થવાની શક્યતા.

Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 29th August 2024

Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. The main spell is expected to start over Gujarat Region 24th/25th till 28th August and over Saurashtra & Kutch from 25th/26th till 29th August. Fairly Wide Spread areas of Gujarat State expected to receive cumulative 35 mm to 75 mm rainfall. Up to 20% of the areas expected to get 75 mm to 150 mm cumulative, and depending upon the the Low Pressure track towards/near/over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. There is a possibility of some Isolated areas receiving just up to 35 mm Rainfall. Windy conditions expected from 24th August onwards till 28th August.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 29 ઓગસ્ટ 2024

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. મુખ્ય વરસાદ નો રાઉન્ડ ગુજરાત રિજિયન માં 24/25 થી 28 ઓગસ્ટ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં 25/26 થી 29 ઓગસ્ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્તાર માં 35 થી 75 mm કુલ વરસાદ ની શક્યતા, તેમજ 20% સુધી ના વિસ્તાર માં 75 mm થી 150 mm કુલ વરસાદ ની શક્યતા અને લો પ્રેસર સિસ્ટમ ના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્તાર માં ભારે થી અતિ ભારે 200 mm થી વધુ કુલ વરસાદ ની શક્યતા. તેવી જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્તાર માં 35 mm સુધી કુલ મધ્યમ વરસાદ ની શક્યતા છે. તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધી પવન નું જોર રહેશે. 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 23rd August 2024

Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.8 86 votes
Article Rating
1.4K Add your comment here
Inline Feedbacks
View all comments
JJ patel
JJ patel
29/08/2024 8:18 pm

ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024 સમય: 1945 કલાક IST (રાત્રિ) ઓલ ઈન્ડિયા વેધર બુલેટિન સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજના 29મી ઓગસ્ટ, 2024ના રોજ 23.6°N અક્ષાંશ અને રેખાંશ 69.2°E નજીકના સમાન પ્રદેશમાં 1730 કલાક IST પર કેન્દ્રિત હતું. ભુજ (ગુજરાત) થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 50 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન) થી 250 કિમી કાસ્ટ-દક્ષિણપૂર્વ. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને 30મી ઓગસ્ટે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે… Read more »

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
JJ patel
JJ patel
25/08/2024 11:01 am

vehli savar naa 5:00 am thi 11 am 100 mm rain light-medium-heavy rain continue chalu j chhe.

Place/ગામ
Village: makaji meghpar- Taluko: kalavad
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
25/08/2024 11:00 am

ગુરુજી
ઢસા વિસ્તાર
વરસાદ
તા 24 /8/24 ના 1.25 ઇંચ
તા 25 /8/24 ના 2.00 ઇંચ
સવારે 10 સુધી

Place/ગામ
Dhasa j (Botad)
Morbi
Morbi
25/08/2024 10:46 am

Imd gsf update utter gujrat, saurashtra,kuchh mate good rain fall

Place/ગામ
Morbi
Paresh
Paresh
25/08/2024 10:39 am

Rainfall data update karo

Place/ગામ
Rajkot
Jaspalsinh zala
Jaspalsinh zala
25/08/2024 10:15 am

Costal saurashtra ma kevi asar rehse

Place/ગામ
Kodinar
parva
parva
Reply to  Jaspalsinh zala
25/08/2024 10:32 am

System jya pan hoi, Junagadh, Gir Somnath, Porbandar, Dwarka baju bhaare varsad j thase.

Place/ગામ
RAJKOT
Darsh Raval
Darsh Raval
25/08/2024 10:09 am

Amdavad, Nadiad, Anand, Vadodara, Surendranagar, Rajkot, Morbi, Jamnagar ane aajubaju na centers ma 150 thi 200 mm pakku ne sir

Place/ગામ
Kalol District:Gandhinagar
Kd patel
Kd patel
25/08/2024 10:09 am

Chela 24 kalak ma gujarat na 234 taluka ma varasad chhe, je aa year mate bov saru kevai.

Place/ગામ
Makhiyala
Bhargav sir
Bhargav sir
Reply to  Ashok Patel
25/08/2024 10:53 am

26-27-28 ઉત્તર ગુજરાત કચ્છ ને તેને લાગુ સૌરાષ્ટ્ર ના મોરબી રાજકોટ અને સુરે્દ્રનગર માટે અતિભારે લાગે છે. જો imd બુલેટિન મુજબ ચાલ્યું તો અમુક જગ્યાએ 12-15 ઇંચ પણ ખાબક્સે.

Place/ગામ
Rajkot
chaudhary paresh
chaudhary paresh
25/08/2024 9:41 am

sae visnagar ma kale saro varsad avyo atyare akdam sant se avan ni gati badhi se

Place/ગામ
Paldi ta visnagar
Bhargav sir
Bhargav sir
25/08/2024 9:37 am

રાજકોટ માં 4 am thi સારા એવા ઝાપટાં આવી ગયા. હાલ માં લેટેસ્ટ system નો ટ્રેક જોતા લાગે છે system ઉતર ગુજરાત ને દક્ષિણ રાજસ્થાન બાજુ જસે. ને system ની દક્ષિણ માં રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ને કદાચ સારો લાભ મળી શકે. પ્રતિક ભાઈ ની system ની પોસ્ટ ની રાહ જોવાઇ રહી છે…રાજકોટ rmc rain data હોય તો જણાવશો.

Place/ગામ
Rajkot
CA. Jiten R. Thakar
CA. Jiten R. Thakar
Reply to  Bhargav sir
25/08/2024 10:22 am

Rajkot 25-08-24
Till 10 am
☔☔☔
Central Zone 38 mm
East Zone 34 mm
West Zone 36 mm

Place/ગામ
Rajkot
Bhargav sir
Bhargav sir
Reply to  CA. Jiten R. Thakar
25/08/2024 12:25 pm

Thank you jiten bhai..Rajkot na rainfall data update karta. Rahejo. તમારા msg ની રાજકોટ વાસીઓ રાહ જોતા હસે. સીઝન માં પ્રથમ વાર કદાચ આજના દિવસ માં double digit ma jai skse…

Place/ગામ
Rajkot
parva
parva
Reply to  Bhargav sir
25/08/2024 10:30 am

Last 24 hours rainfall (RMC data)

Central zone: 38 mm
East Zone: 34 mm
West zone: 36 mm

Place/ગામ
RAJKOT
Shailesh Dangar
Shailesh Dangar
Reply to  Bhargav sir
25/08/2024 9:57 pm

Vah! Ek dum perfect taran khadhyu.. tamara anuman mujab j varsad padyo

Place/ગામ
Panchtalavada,, tal-shihor,, dist -- Bhavnagar
डिगेश राजगोर
डिगेश राजगोर
25/08/2024 9:31 am

सिस्टम बहु मजबूत लागे छे रैनफॉल डाटा जोता …. अने imd कहे छे के हजी ते दीप डिप्रेशन मा परिवर्तित थासे तो आवनारा दिवसो मा गुजरात माटे अति वृष्टी जेवू देखाई रह्यु छे…ECMWF ने जोता तो दर लागे छे…

Place/ગામ
मांडवी -कच्छ
Last edited 2 months ago by डिगेश राजगोर
Kishan
Kishan
25/08/2024 9:30 am

રાતે ૧૦ પછી પવન સાથે સારા રેડા ઝાપટા

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
CA. Jiten R. Thakar
CA. Jiten R. Thakar
25/08/2024 9:29 am

Rajkot 36 mm rain till 9 am.

Place/ગામ
Rajkot
Pratik
Pratik
25/08/2024 9:29 am

તારીખ 25 ઓગસ્ટ 2024 સીસ્ટમ ની સ્થિતિ ભારતીય હવામાન વિભાગ ના મોર્નિંગ બુલેટિન મુજબ  ❖ ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો પર રહેલુ વેલમાર્કડ લો પ્રેશર પશ્ચિમ તરફ આગળ વધ્યુ હતું અને ડિપ્રેશનમાં તીવ્ર બન્યું છે તે આજે 25 ઓગસ્ટ 2024 ના રોજ ભારતીય સમયાનુસાર વહેલી સવારે 05:30 કલાકે ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર અક્ષાંશ 24.5°N અને રેખાંશ 77.3°E પર કેન્દ્રિત છે. જે ગુનાની નજીક છે અને કોટા (પૂર્વ રાજસ્થાન) ના 160 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ મા છે  આ સીસ્ટમ લગભગ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે અને 27 ઓગસ્ટ 2024 સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને લાગુ ઉત્તર ગુજરાત પર ડીપ… Read more »

Place/ગામ
Rajkot
Nagrajbhai Khuman
Nagrajbhai Khuman
25/08/2024 9:16 am

Sir, avta divaso ma Saurashtra ma Sehwag beting karse ke Rohit??

Place/ગામ
Krankach ta Liliya Di Amreli
Shubham Zala
Shubham Zala
25/08/2024 9:15 am

Vadodara 40 to 60mm juda juda vistaar ma 24 hrs ma padyo haal band thyo sama baju

Place/ગામ
Vadodara
Alpesh dangar
Alpesh dangar
25/08/2024 8:25 am

અમારે તા 24/8/24 ના રોજ સમી સાંજ થી 12 વાગ્યા સુધી માં સારો 2.5 ઇંચ વરસાદ ગામ વેળવા. તા માણાવદર

Place/ગામ
Velva
Devrajgadara
Devrajgadara
25/08/2024 7:59 am

રાત્રે,,ત્રણ વાગ્યે નો રેડા કન્ટીન્યુ ચાલું

Place/ગામ
Drangda jamnagar
Janak ramani .
Janak ramani .
25/08/2024 7:58 am

Sir, Amare jasdan temaj Aaju baju na gamdama vaheli savar 4 vagyano saro varsad varsi rahyo chhe atyare pan chalu chhe

Place/ગામ
Jasdan .
JJ patel
JJ patel
25/08/2024 7:54 am

Sir amare vehli savar naa 5:00 am thi light-medium-heavy rain continue chalu chhe.

Place/ગામ
Village: makaji meghpar- Taluko: kalavad
Dharmesh
Dharmesh
25/08/2024 7:42 am

Sir 2024 na pela varsade khetar bara Pani kadha.

Place/ગામ
Jasdan dist. Rajkot
Rathod Ranjit
Rathod Ranjit
25/08/2024 7:33 am

Sir sir sir sir namaste aakha somacha no pelo 2ind jevo varsad haju chalu dhimi dhare

Place/ગામ
Gadhada
Akash
Akash
25/08/2024 7:26 am

Aa round ma baki rahel vistar ma saro varsad thase aevu dekhay che.
Rajkot vara ne dharvi dese!!!

Place/ગામ
Rajkot
Gami praful
Gami praful
25/08/2024 7:04 am

Gai ratri no 24 mm, pavanu bandh, janmastami ni maja manva nu chalu.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Chirag Mer
Chirag Mer
25/08/2024 5:01 am

Bhuka bolave chhe varsad, 3 vagano chalu thayo chhe last 1 kalak thi to 20 20, halvi halvi garjana pan thai chhe

Place/ગામ
Thebachada, Rajkot
Nilang Upadhyay
Nilang Upadhyay
25/08/2024 5:00 am

Rajkot varsad chlu 10 minit thi…vijdiyu thai che koi koi var

Place/ગામ
Rajkot West
Kirti
Kirti
25/08/2024 3:54 am

Ek saru evu zaptu aavyu ૧૦ minute nu

Place/ગામ
Ambardi jasdan
Nilang Upadhyay
Nilang Upadhyay
Reply to  Ashok Patel
25/08/2024 5:01 am

Thanks sir

Place/ગામ
Rajkot West
Jignesh Ruparelia
Jignesh Ruparelia
Reply to  Ashok Patel
25/08/2024 5:51 am

ખૂબ ખૂબ આભાર…..સર

Place/ગામ
Rajkot
kalpesh Sojitra
kalpesh Sojitra
Reply to  Ashok Patel
25/08/2024 6:03 am

Thank you sir.

Place/ગામ
Rajkot
Dharm harshadbhai
Dharm harshadbhai
Reply to  Ashok Patel
25/08/2024 7:10 am

Tnx sir

Place/ગામ
Botad
Jaydeep rajgor
Jaydeep rajgor
Reply to  Ashok Patel
25/08/2024 2:59 pm

Thank you sir

Place/ગામ
Mandvi kutch
Umesh Ribadiya
Umesh Ribadiya
25/08/2024 2:06 am

Visavadar ma 11:30pm thi light-medium-heavy rain continue chalu chhe.

Place/ગામ
Visavadar
Kanaiya sojitra
Kanaiya sojitra
25/08/2024 1:57 am

સર સિસ્ટમ આટલી નજીક છે છતા windy ના બંને મોડલ માં આટલો તફાવત કેમ છે..?

windy ecmwf તો ગાંડુ થય ગયું છે…!!!

Place/ગામ
Surat
Kanaiya sojitra
Kanaiya sojitra
Reply to  Ashok Patel
25/08/2024 6:43 am

પૂર્વ mp બાજુ છે..

Place/ગામ
Surat
Vaibhav patel
Vaibhav patel
Reply to  Ashok Patel
25/08/2024 11:36 am

Sar tamari updet mujab j chale che ne plz

Place/ગામ
Kotda sagani taluko
Mayur pipaliya
Mayur pipaliya
25/08/2024 12:09 am

અમારે 9.30pm થી 10 વાગ્યા સુધી ફૂલ વરસાદ પડ્યો

Place/ગામ
હરીપર.તા.જેતપુર.જી.રાજકોટ
Tabish Mashhadi
Tabish Mashhadi
24/08/2024 11:51 pm

Sarkhej ma gaj vij jode zordar zhaptu varasyu ratre

Place/ગામ
Ahmedabad Sarkhej
Yagnesh Kotadia
Yagnesh Kotadia
24/08/2024 11:44 pm

Dhoraji na Piplia gam ma dhimi dhare 1 kalak thi varsad chalu chhe

Place/ગામ
Pipliya (Dhoraji)
Krutarth Mehta
Krutarth Mehta
24/08/2024 11:32 pm

Vadodara ma madhyam varsad constant chalu che dhime dhime gati pakde che lage che aje akhi raat padse have 2 diwas bhukka bolavse evu lage che

Place/ગામ
Vadodara
Bhavesh Parmar
Bhavesh Parmar
24/08/2024 11:32 pm

ધોળકા 10.30 થી ધોધમાર વરસાદ ..વીજળી સાથે બાવળા અને વિરમગામ બાજુ પણ ધોધમાર વરસાદ છે

Place/ગામ
AHMEDABAD
Shubham Zala
Shubham Zala
24/08/2024 11:29 pm

Sama vistaar ma 8 vage tapak papak kri ne hmna 5 min dhodhmaar pachi fari speed ghati che light rain ma.

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Shubham Zala
25/08/2024 12:27 am

Bhai have 2 diwas apda Vadodara noj vaaro che bhukka bolavse ane flood situation pan avi sake che Monday raat sudhima etle taiyar rehvanu!!

Place/ગામ
Vadodara
Shubham Zala
Shubham Zala
Reply to  Krutarth Mehta
25/08/2024 1:26 am

System adharit varsaad ni main asar 25/08/24 12 pm vadodara upar thse hve 2mm ave che ke 200mm a upar vala tha hath ma bhai !

Place/ગામ
Vadodara
Dipak parmar
Dipak parmar
24/08/2024 10:58 pm

માળિયા હાટીના તાલુકાના ગામોમાં મોલ પાય જાય તેવો વરસાદ છે

Place/ગામ
માળિયા હાટીના
Mahesh bhai menpara
Mahesh bhai menpara
24/08/2024 10:57 pm

Sir dhimi dhare shri ganesh. silent mode ma

Place/ગામ
Mota vadala
Darsh Raval
Darsh Raval
24/08/2024 10:54 pm

Sir,avu lage chhe ke Gujarat region na 3 gha karta saurashtra no ek gha vadhare undo hase.

Place/ગામ
Kalol District:Gandhinagar
Gami praful
Gami praful
24/08/2024 10:46 pm

10:15 pm thi dhimi dhare varsad chalu thayo chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Devrajgadara
Devrajgadara
24/08/2024 10:14 pm

મેધરાજાએ સરું વાત કરી ગાજ વીજ સાથે

Place/ગામ
Drangda jamnagar
Hamirbhai gojiya
Hamirbhai gojiya
24/08/2024 9:21 pm

જય મુરલીધર સાહેબ
આવનાર સિસ્ટમ નો મુખ્ય વરસાદ સિસ્ટમ ના લોકેશન થી કઈ દિશામાં વધુ રહેશે સિસ્ટમ નો ટ્રેક મોડેલ કચ્છ આજુબાજુ બતાવે છે ને વરસાદ દ્વારકા પોરબંદર બાજુ વધુ બતાવે શું છે હકીકત જણાવજો ને સર

Place/ગામ
ગામ કેશવપુર તા કલ્યાણપુર જી દેવભૂમિ દ્વારકા
Ajaybhai
Ajaybhai
Reply to  Ashok Patel
24/08/2024 10:41 pm

સર સીસ્ટમ કે ભેજ જોવા કરતા ડાયરેક્ટ વરસાદ અને તેની માત્રા જોવાથી તે પણ સચોટ રહે ને ??

Place/ગામ
Junagadh
Yashvant Gondal
Yashvant Gondal
24/08/2024 9:11 pm

8.40 pm થી ધીમી ધારે વરસાદ પડેછે. અત્યારે હજૂ ચાલુજ છે.

Place/ગામ
GONDAL
Rakesh Prajapati
Rakesh Prajapati
24/08/2024 8:46 pm

સર મારો ફોટો દેખાય છે?

Place/ગામ
Vadodara
Pratik
Pratik
24/08/2024 8:45 pm

24 ઓગસ્ટ 2024 ભારતીય હવામાન વિભાગ નાઈટ બુલેટિન મુજબ વેલમાર્કડ લો પ્રેશર ની સ્થિતિ દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને લાગુ ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ પર નુ વેલમાર્કડ લો પ્રેશર આજે 24 ઓગસ્ટ 2024 ના રોજ ભારતીય સમયાનુસાર પર 17:30 કલાકે ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો પર સ્થિત છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે.  આ સીસ્ટમ લગભગ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખે અને 25 ઓગસ્ટ 2024 ના એ પશ્ચિમ મધ્યપ્રદેશમાં ડિપ્રેશનમાં તીવ્ર બને અને 27 ઓગસ્ટ 2024 સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને લાગુ ઉત્તર ગુજરાત પર ડીપ ડિપ્રેશન માં ફેરવાય તેવી શક્યતા છે. ત્યારબાદ, તે લગભગ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધે અને… Read more »

Place/ગામ
Rajkot
Last edited 2 months ago by Pratik
Viral Ladani
Viral Ladani
24/08/2024 8:36 pm

Keshod taluka na kevrdra gam ma 1 kalak thi dhimi dhare varsad chalu

Place/ગામ
Kevrdra (Keshod)
Kuldipsinh rajput
Kuldipsinh rajput
24/08/2024 8:33 pm

Jay mataji sir…gaikale ane aaje padela bhare varsad thi amara vistar ma divela Ane juvar no pak bilkul fail jse…bapore 1 kalak varasde bilkul viram lidho tyarbad pasa zarmar zarmar santa pdi rhya 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
R s gojiya
R s gojiya
Reply to  Kuldipsinh rajput
24/08/2024 9:23 pm

Bas bhai haju sahan karvanu baki che sahan karta shikho dwarka Vada pase jai dwarkadhis

Place/ગામ
Gaga kalyanpur.dwarka
Kuldipsinh rajput
Kuldipsinh rajput
Reply to  R s gojiya
24/08/2024 11:59 pm

Ha mara Bhai…bus aa to information mate comment ma khyu… જય દ્વારકાધીશ

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Sanjay virani
Sanjay virani
24/08/2024 7:11 pm

સાહેબ ્ ત્રણ દિવસ મા 5+૨+૨.૫ ઈચ

Place/ગામ
ભાલવાવ //લાઠી
Kk dangar
Kk dangar
24/08/2024 7:00 pm

Gam Mota dadvaTaluko gondalDist rajkot 45 minutes saro avo round avi gyo andaje 2 inch jevo varshad

Place/ગામ
Mota dadva
Last edited 2 months ago by Kk dangar
જેઠા મૉઢવાડીયા
જેઠા મૉઢવાડીયા
24/08/2024 6:44 pm

સર ગાડી અપેક્ષિત રુટ પરજ ચાલે છે કે કઇ ફેરફાર છે?…મૉડેલૉ ફેરફાર કરે છે એટલે

Place/ગામ
આબારામા પૉરબંદર
Niral makhanasa
Niral makhanasa
Reply to  Ashok Patel
24/08/2024 7:57 pm

Sir ek vat nathi samjati k badha aagahi kare to 15 ne 20 inch ni vatu kare che bhuka bolavse bhuka em ke che pan tamari aagahi aavi gai te mujab j badha modal set thay jay che te nu su karan che

Place/ગામ
Fareni
Vikram maadam
Vikram maadam
Reply to  Ashok Patel
24/08/2024 9:48 pm

બધાય ને અગહિકરો પાસેથી કેવી અપેક્ષા હોય છે …કે વરસાદ ક્યાં પડશે કેટલો પડશે અને ક્યારે પડશે બધું પરફેક્ટ જાણવું હોય hhhhh જાણે અગહિકાર તો ભગવાન હોય ..

Place/ગામ
Tupni તા.દ્વારકા
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Vikram maadam
24/08/2024 10:36 pm

sachi vat Vikram bhai, Emay pachi demand hoy jevike….

koi ne sav vqrsad nathi joto…

koi ne 1-3″ ma j varsh pakavu hoy…

Koi ne samay sar varap ane Nukshani vagar no varsad

Amara jeva varsad premi fut na mapiya rakhi betha hoy…….

Kem badha nu bhegu karvu !!!!

Baki Don bhai vara gp na juna mitro ne Janmashtami na ram ram kejo.

Place/ગામ
Bhayavadar (west)
Vatsal Kundaliya
Vatsal Kundaliya
Reply to  Retd Dhiren Patel
25/08/2024 7:44 am

Badhu mape saru lage….. Aema koi nu na chale….. Fut ma varshad bagade sudhare nahi!

Place/ગામ
Vadodar, Tal- Dhoraji
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Vatsal Kundaliya
25/08/2024 9:19 am

SUPER FAST SPEED POST

To,
Varun Dev, Bramhlok
Vaikuth Dham
Pin : Labh Subh

SUB : Manvi ni magani mujab mehula varsava babat.

Aadarniya Varun Dev,

Saurashtra na amuk vistar ma lilo duskad jevi condition che. amuk vistar ma dukad jevi. Aapne be hath jodi vinanti che ke jya jetalo joye e mujab varsad varsav jo.

Your faithfully
Ek Khedut

Copy to :- Vastal Bhai Kundaliya
Dhoraji

Place/ગામ
Bhayavadar (west)
Vatsal Kundaliya
Vatsal Kundaliya
Reply to  Retd Dhiren Patel
25/08/2024 11:16 pm

Manavi ni mangani mujab varshad thai to ishavar ne koi mane nahi.

Maro kevano arth ae chhe ke, Ghana na rotala kheti par nirbhar hoi aetale me kahyu chhe ke badhu mape saru lage. Baki varshad kya ketalo padavo joi aema maru ke tamaru koi nu na chale! Khali prathana thai shake…

Place/ગામ
Vadodar, Tal- Dhoraji
Niral makhanasa
Niral makhanasa
Reply to  Vikram maadam
24/08/2024 10:53 pm

Bhai maro matlab evo nathi pan ashok sir ni aagahi jetli bijani aagahi parfect nathi hoti em kav chu

Place/ગામ
Fareni
Rakesh Prajapati
Rakesh Prajapati
24/08/2024 6:22 pm

સર વડોદરા ને સાવચેતી રખાય? કે થોડું ઉપર કે સૌરાષ્ટ્રના ભાગોમાં રહિ શકે??

Place/ગામ
Vadodara
Last edited 2 months ago by Rakesh Prajapati
Rathod Ranjit
Rathod Ranjit
24/08/2024 6:15 pm

Ketlay time thi 10 mm nu japtu

Place/ગામ
Gadhada
1 3 4 5 6 7 18