Scattered To Fairly Widespread Light/Medium/Heavy Rainfall Expected On Some Days Over Saurashtra, Gujarat & Kutch During 24th To 30th September 2024
તારીખ 24 થી 30 સપ્ટેમ્બર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં અમુક દિવસ છુટા છવાયા વિસ્તાર માં અને અમુક દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તાર માં હળવા/મધ્યમ/ભારે વરસાદની શક્યતા
26th September 2024
23rd September 2024
Current Weather Conditions:
Southwest monsoon has withdrawn from some parts of West Rajasthan and Kachchh, today, the 23rd September, 2024 against the normal date of 17th September.
The southwest monsoon has withdrawn with the fulfillment of withdrawal criteria:
1. Development of an anti-cyclonic circulation over West Rajasthan at 1.5 km above mean sea level.
2. Nil rainfall over the region during last consecutive 5days.
The line of withdrawal of southwest monsoon passes through Anupgarh, Bikaner, Jodhpur, Bhuj, Dwarka. Conditions are favourable for further withdrawal of Southwest Monsoon from some more parts of West Rajasthan and adjoining areas of Punjab, Haryana and Gujarat during next 24 hours.
The embedded upper air cyclonic circulations, one over Westcentral Bay of Bengal and another over south Coastal Myanmar & neighbourhood in the eastwest trough has merged and seen as a cyclonic circulation over Central Bay of Bengal extending upto 5.8 Km above mean sea level tilting Southwestwards with height. Under its influence, a low-pressure area is likely to form over Westcentral Bay of Bengal & neighbourhood during the next 24 hours.
A cyclonic circulation lies over northeast Assam & neighbourhood at 1.5 km above mean sea level.
ઉપસ્થિત પરિબળો:
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના કેટલાક ભાગોમાંથી આજે, 23મી સપ્ટેમ્બર, 2024ના રોજ 17મી સપ્ટેમ્બરની સામાન્ય તારીખની સામે પાછું ખેંચાયું છે.
દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાના માપદંડોની પરિપૂર્ણતા સાથે પાછું ખેંચ્યું છે:
1. સરેરાશ દરિયાઈ સપાટીથી 1.5 કિમી ઉપર પશ્ચિમ રાજસ્થાન પર એન્ટિ-સાયક્લોનિક સર્ક્યુલેશન થયું છે.
2. છેલ્લા સળંગ 5 દિવસ દરમિયાન આ પ્રદેશમાં શૂન્ય વરસાદ.
દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની લાઇન અનુપગઢ, બિકાનેર, જોધપુર, ભુજ, દ્વારકામાંથી પસાર થાય છે. આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વધુ ભાગો અને પંજાબ, હરિયાણા અને ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવા માટે સ્થિતિ અનુકૂળ છે.
મધ્ય બંગાળની ખાડી પર યુએસી છે જે દરિયાની સપાટીથી 5.8 કિમી સુધી લંબાય છે અને ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝુકે છે. તેની અસર હેઠળ વેસ્ટ સેન્ટ્રલ બંગાળ ની ખાડી ઉપર આગામી 24 કલાક માં લો-પ્રેશર થવાની શક્યતા છે
એક યુએસી ઉત્તરપૂર્વ આસામ અને પડોશમાં સરેરાશ દરિયાની સપાટીથી 1.5 કિમી ઉપર આવેલું છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 24th To 30th September 2024
Due to the incoming UAC/Low Pressure from Bay of Bengal, Saurashtra, Gujarat & Kutch expected to receive Scattered to fairly Widespread Light/Medium/rather Heavy Rain with Isolated areas getting Heavy rainfall on some days of forecast period. Monsoon withdrawal from Parts of Saurashtra & Kutch is declared today. Therefore, Rainfall quantum will vary too much areawise over the whole Gujarat State due to two opposing factors of Monsoon withdrawal and Incoming UAC/Low Pressure from Bay of Bengal.
Note: Possibility of unseasonal rain over areas of Saurashtra & Kutch where monsoon has withdrawn.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 24 થી 30 સપ્ટેમ્બર 2024
બંગાળ ની ખાડી માંથી આવતું યુએસી/લો પ્રેસર ની અસર રૂપે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં કોઈ કોઈ દિવસ છુટા છવાયા વિસ્તાર માં અને કોઈ કોઈ દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તાર માં હળવો/મધ્યમ/સાધારણ ભારે વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા છે. ચોમાસુ વિદાય તેમજ બંગાળ ની ખાડી માંથી આવતું યુએસી/લો પ્રેસર જેવા બે વિરોધાભાષી પરિબળો ને હિસાબે સમગ્ર ગુજરાત રાજ્ય માં જિલ્લા/વિસ્તાર પ્રમાણે વરસાદ ની માત્રા માં ઘણો ફરક જોવા મળશે.
નોંધ: જ્યાં ચોમાસુ વિદાય થયેલ હોય ત્યાં માવઠાની સામાન્ય શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
તારીખ 29 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°Eમાંથી પસાર થાય છે. ❖ દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ એક UAC દક્ષિણ ગુજરાત અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ❖ દક્ષિણ આંતરિક કર્ણાટકથી મન્નારના… Read more »
તારીખ 28 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°E માંથી પસાર થાય છે. ❖ એક UAC દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ એક ટ્રફ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર ના UAC માં થય ને ઉત્તરપશ્ચિમ બિહાર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. … Read more »
તારીખ 27 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°Eમાંથી પસાર થાય છે. ❖ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને તેના આસપાસના વિસ્તાર થી ઉત્તર બાંગ્લાદેશ સુધીનો ટ્રફ હવે દક્ષિણ ગુજરાતથી દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા… Read more »
Jambusar dist.bharuch 4:30 thi dhodhmar varsad padi rahyo chhe.
Vadodara ma constant madhyam varsad chalu che
Vadodara ma 4 vagya thilight to moderate rain chalu che.
જય શ્રીકૃષ્ણ સર અને બધા મીત્રોને ‘આજે અમારે સાડા ચારથી સવા પાંચ વાગ્યા સુધી કડાકા ભડાકા સાથે દોઢ ઇંચ પડી ગયો. ડુંગરના ઝરણા ચાલુ થઈ ગયા તળાવો ભરાઇ ગયા / ટોટલ છ ઇંચ જેવો પડી ગયો.
Aje mahuva areama anradhar varsad andaje 5″ To 6″ Baporna 2:pm to 5:15 pm continue.
અમારે 4:30થી સારો વરસાદ ચાલુ છે
આજે અમારે અતિ ભારે વરસાદ પડ્યો 6 થી 7 ઇંચ જેવો નદી પુર ને પાણી ક્યાંય સમાતા નથી,અત્યારે પણ ધીમો ચાલુ છે,ગજબ વરસાદ પડ્યો બે કલાક
તમારી બાજુ સારી જીક્યું વરસાદે. અમારે આજે ના પૂગ્યો હવે જોવાય આગળ
ગોંડલ મા ધોધમાર વરસાદ લગભગ 20 મિનિટ થી ચાલુ છે (ગાજવીજ સાથે)
Sirji aaje kono kono varo chhe ?
અશોકભાઈ અને મિત્રો
જય માતાજી . અમારે ગઈ રાત્રે 9 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં સાડા 6 ઇંચ વરસાદ પડ્યો , પવન સાવ નોર્મલ હતો .
મોડાસા માં બપોરે દોઢ થી બેટિંગ ચાલુ પવન સાથે ધમાકેદાર
મિત્રો વિંડી એપ મા જાકળ વર્ષા જોવી હોય તો કેમ જોવાય
Dew point and temperature same hoy to jakar aave
અમારે રાતે સારો મેડ ખાઈ ગયો,દોઢક ઇંચ જેવો આવ્યો નવા નીર પણ આવ્યા થોડા ઘણાં, જોકે હજી દ્વારકા દરિયા પટ્ટી બાકી રઇ ગઈ આજે થઈ જાય તો ઓવર ઓલ બધે સારું થઈ જાય,
સરજી અમારે પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ આજે રાત્રે ઘણા વિસ્તારો મા વરસાદ સે. પણ કલ્યાણપુર તાલુકો ૧ કોરો સે હજુ હવે શક્યતા ખરી ?
sir kale akha banaskata ma varshad padayo bhare gajvij shathe have sakayta che
Aagahi samay haju chalu chhe.
Sir amare 2 divasno 6 ich jetlo varsad padi gayo
Porbandar City Ma Ratre Gajvij Pavan sathe Bhare Varsade bhuka Bolavi Nakhya 4 Inch + Upr Varsad Padyo Haal Dhimi Gatie Chalu.
Porbandar Ma Low Laying Area Ma Pur Ni Sthiti
Vadodara raatre alg alg vistaar ma quantity pramane bahuj fer htu north vadodara 3inch pdi gyu. Ajwa sarovarvar vistaar ma 3 inch vishwamitri ma level vadhyu.
Gai kal 12:00 pm thi aaje 6:00 am sudhi no 43 mm , 26 ni ratri no 12 mm, 27 ni ratri no 14 mm, atyare 6:00 am thi viram chhe, total 69 mm haju be divas baki chhe.
JSK Sir Dhoraji na Piplia ma last 24 hours ma 5.5 ench varsad chhe
પોરબંદર થી દ્વારકા દરિયાઈ પાર્ટીમાં વારો ના આવ્યો
સાવ ધીમી ગતિ ચાલુ છે છાંટા ગણવા હોય તો ગણાય જાય એવો આવે
27/9/24, 3 thi 5 pm, be bhare zapta,6:00 pm saro varsad 7:00 pm sudhi, pachhi thi halva bhare zapta chalu j hata, 28/7/24 ,12:10 am thi bhare pavan sathe varsad chalu thayo,1:00 am thi non – stop dhimi dhare chalu j chhe
વરસાદ કીયા પડ્યો?
Porbandar district na modhvada sisali devbhumi district na coastal ariya na gamo ma kacha sona saman 2 inch + varsad still continue
Jsk સર… અત્યારે 12 વાગેથી 1 વાગ્યા સુધી માં પાણી ના ગણ જેટલો વરસાદ અમારે…. અત્યારે ઠમઠમ ચાલુ
Porbandar city ma sanj thi Dhimo Medium varsad chalu hto hal ratre 1 vaga thi gajvij bhare pavan sathe Dhodhmar Bhare Varsad chalu.
27 તારીખ દિવસ દરમીયાન ધોધમાર વરસાદ બાદ અત્યારે રાતે 12:15 am થી ફરી થી ધોધમાર વરસાદ શરુ થયો છે..
Sir. Aa uac no varsad kem vadhare chhe low karta pan.
Sir last 30 minit thya full speed ma gaj vij hare varsad chalu che.
Vadodara ma dodh kallak thi kyarek madhyam to kyarek dhodhmar varsad constant chalu che thodi gajvij sathe
મોવિયા માં ધોધમાર વરસાદ મેઘતાંડવ રીતસરનું ફૂલ પવન સાથે સાંજે 8 30 થી હજી ચાલુ છે
Sir atyare 30 minute thi pavan sathe ati bhare varsad chalu chhe…!
atyare jamnagar valo khuno lidho hoy evu lage che lighiting imag ma
savare report aapjo
rajkot ma pan have dhimo padyo 10.30thi 12am sudhi saro padyo
Saro varsi gyo
હા ભાઈ જામનગર ના લાલપુર માં ધોધમાર વરસાદ પાડ્યો ગાજવીજ અને પવન સાથે, અંદાજીત ૩ ઇંચ જેવો હસે.
Sir aa system aatlo badho varsad aapi jase aevi aasha Nati dhara bahar no varsad surendranagar jila ma thayo model pan rang badlya rakhe se
Aya jamnagar ma 11.10 thi full speed pavan sathe dhodhmar chalu thyo to have 11.35 pachi jarak normal padyo che pachi dhimo gajyo to normal chamkara sathe
Ajno 110 mm
તાલાલા ગીર પંથકમાં છેલ્લા બે કલાકથી ભારે વરસાદ
Sir 8 vagya sudhi na rainfall deta upedat karso
બંગાળ વાળી સિસ્ટમ ક્યાં પોગી તેનું લોકેશન જોવા માટેની વેબસાઈટ કઈ છે
Ahi Gujarati ma Bulletin aapel chhe. Chotadel chhe.
Sar pani jevo aavigayo.
Ahmedabad na dholka ma ritsar no medhtandav thay rhyo che
Gaj vij jode ek kalak thi
Halvad ma ful varsad chalu
ધોળકા માં અત્યંત ભારે ગાજવીજ સાથે ભારે વરસાદ લાસ્ટ 1 કલાક થી
Dholka ma gajvij sathe dhodhmar varsad chalu che kalak thi
Extremely heavy thunderstorm lashed dholka… rainfall may be more than 100mm…still light to moderate rain continues
Mitro kal sudhi fuvara halta hata, aaje 1700h pachi forcast mujab piyat madi gayu. Aabhar sir
પિયત ની કયા કથા કરો છો કપાસ ની પથારી ફરી ગઈ.. સાહેબ આયા અમુક અમુક ને તો વરસાદ થી ધરવ જ નથી થાતો… એલા ભાઈ ઓવર ઓલ જોવાનું હોય…
Over all jovo ke, tamaru ke maru kapash ma nuksani badhe che bhai. Aama kai aado hath thodo devay che. + vicharo badhu saru j karse kudrat.
Porbandar City Ma Sanj 5 Vaga thi Continue Dhimi Gatie varsad chalu.
સર આજ ના બે ઇચ સહિત આ રાઉન્ડ નો ચાર ઇચ વરસાદ આવી ગયો અમારે
.અને અમારા ઉપરવાસ ના વિસ્તારો માં પણ સારો વરસાદ છે.એમાંય જૂનાગઢ ગિરનાર નું બધું પાણી અમારે આવે એટલે છેલ પણ આવશે.જે અત્યારે ચોમાસુ પાક માં બોવ નુકસાન કરસે.પણ જે ધેડ ના ચણા ના વાવેતર વિસ્તાર માટે ખૂબ ફાયદા કારક બનશે.
Jsk popat bhai. Niswarth vakyo “ધેડ ના ચણા ના વાવેતર વિસ્તાર માટે ખૂબ ફાયદા કારક બનશે.”. Vandan che tamne.
સર જુનાગઢ મા આજે ફુલ અષાઢી માહોલ છે.
Junagadh taluka na gramya vistar ma takat varu yavathu tamam nadi nala ma ghoda pur.
મારી નાખ્યા તો ભાઈ ઉબેન સુ કે તમારે ઓજત તો ભકરપુર જ હશે વિસાવદર માં ધોકાવ્યા એટલે ઘેડ તો ગયું પાણી માં પાછુ 5 7 દિવસ અમારે પણ જોરદાર ધોકા ચાલુ છે 7 વાગ્યાં થી એકધારો નેવા ધારે..
જામી ગયું આ તો રાહત ક્યારે થશે વરસાદ માં થી ભાઈ
Sir and mitro
Amare atyare 40 minit AEK piyat jevo Saro aevo varsad varsi gayo
Sir, amare tran divas ma4inch padi gayo.