Isolated To Scattered Light/Medium/Rather Heavy Rainfall Expected On Different Days Over Saurashtra, Gujarat & Kutch During 12th To 17th October 2024

Isolated To Scattered Light/Medium/Rather Heavy Rainfall Expected On Different Days Over Saurashtra, Gujarat & Kutch During 12th To 17th October 2024


12મી થી 17મી ઓક્ટોબર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં અલગ-અલગ દિવસોમાં ક્યારેક છૂટા છવાયા તો ક્યારેક આઇસોલેટેડ વિસ્તાર માં ઝાપટા/હળવો/મધ્યમ/પ્રમાણમાં ભારે વરસાદની શક્યતા.

 

12th October 2024 

 

Current Weather Conditions:

The line of withdrawal of Southwest Monsoon continues to pass through 29°N/86°E, Darbhanga, Hazaribagh, Pendra Road, Narsinghpur, Khargone, Nandurbar, Navsari and 20°N/70°E.

Conditions are favourable for further withdrawal of Southwest Monsoon from remaining parts of Gujarat, Madhya Pradesh, Jharkhand, Bihar, some more parts of Maharashtra, Chhattisgarh and some parts of Odisha, West Bengal & Sikkim during next 2 days.

The Well Marked Low pressure area over eastcentral Arabian Sea with the associated cyclonic circulation extending upto 5.8 km above mean sea level persists over the same region at 0830 hours IST of today, the 12th October 2024. It is likely to move west-northwestwards and intensify into a Depression over central Arabian Sea by morning of 13th October.

A cyclonic circulation lay over southeast Bay of Bengal & adjoining equatorial Indian Ocean and extended upto 5.8 km above mean sea level. Under its influence, a low pressure area is likely to form over southwest Bay of Bengal around 14th October.

An upper air cyclonic circulation over central parts of south Bay of Bengal lay over southwest Bay of Bengal at 3.1 km above mean sea level.

 

સ્થિતિ અને ઉપસ્થિત પરિબળો:

દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની રેખા 29°N/86°E, દરભંગા, હજારીબાગ, પેંદ્રા રોડ, નરસિંહપુર, ખરગોન, નંદુરબાર, નવસારી અને 20°N/70°Eમાંથી પસાર થતી રહી છે.

આગામી 2 દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, છત્તીસગઢ અને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું વધુ પાછું ખેંચવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.

મહારાષ્ટ્રના દરિયાકાંઠે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ગઈકાલનું વેલ માર્કંડ લો પ્રેસર આજે, 12મી ઑક્ટોબર 2024 ના IST 08.30 કલાકે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 13મી ઑક્ટોબર સવાર સુધીમાં મધ્ય અરબી સમુદ્ર પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની શક્યતા છે.

દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને નજીકના વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 5.8 કિમિ લેવલ સુધી વિસ્તરેલું છે. તેના પ્રભાવ હેઠળ, 14મી ઓક્ટોબરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેસર ક્ષેત્ર બનવાની તેવી શક્યતા છે.

દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર નીચલા લેવલ માં છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 12th To 17th October 2024 

Due to the Arabian Sea System, Isolated Areas (1% to 25% areas) on some days and scattered areas (26% to 50% areas) on other days of Saurashtra, Gujarat & Kutch expected to receive vaying amounts of Showers/Light/Medium/rather Heavy Rain during the forecast period. 
A Low Pressure is expected to develop over Bay of Bengal and will have to be monitored for its further development and track for assessing the possibility of its effects on Gujarat State around the latter parts of the forecast period and fews days after the forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 12 થી 17 ઓક્ટોબર 2024

અરબી સમુદ્રની વેલમાર્કડ લો પ્રેસર/સિસ્ટમ ને કારણે, આગાહીના સમયગાળા દરમિયાન અમુક દિવસોમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના આઇસોલેટેડ વિસ્તારો (1% થી 25% વિસ્તાર ) અને અમુક દિવસ છુટા છવાયા વિસ્તારો માં (26% થી 50% વિસ્તાર) વધ ઘટ માત્રા માં ઝાપટા/હળવો/મધ્યમ/સામાન્ય ભારે વરસાદ પડવાની શક્યતા છે.

બંગાળની ખાડી પર એક લો પ્રેસર બનવાની શક્યતા છે અને તે વધુ મજબૂત થઇ શકે કે કેમ તેનું નિરીક્ષણ આગાહી સમય ના પાછળ દિવસો અને ત્યાર બાદ ના બેક દિવસ કરવું પડશે. તેમજ ગુજરાત રાજ્ય પર તેની અસરો નું મૂલ્યાંકન આગામી દિવસો માં કરવામાં આવશે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 12th October 2024

Forecast In Sanj Samachar Daily Dated 12th October 2024

4.8 46 votes
Article Rating
Subscribe
Notify of
guest
317 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
17/10/2024 2:35 pm

તારીખ 17 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ દક્ષિણ આંધ્રપ્રદેશ દરિયાકાંઠે અને લાગુ ઉત્તર તમિલનાડુ દરિયાકાંઠાના પર નુ વેલમાર્કડ લો પ્રેશર યથાવત છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ દરિયાઈ સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.   આ સીસ્ટમ આગામી 06 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને નબળું પડી ને લો પ્રેશર મા પરીવર્તીત થાય તેવી શક્યતા છે.   ❖ એક UAC પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે અને તેની સાથે ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
18/10/2024 2:18 pm

તારીખ 18 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ મધ્યપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ ઉત્તર લક્ષદ્વીપ વિસ્તાર પર નુ UAC આજે 18 ઓક્ટોબર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 8:30 કલાકે મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 12 કલાક દરમિયાન તે જ પ્રદેશમાં લો પ્રેશર રચાય તેવી શક્યતા છે. ત્યારબાદ તે પછીના 3 દિવસ દરમિયાન તે વધુ મજબૂત બને અને ભારતીય દરિયાકાંઠાથી દુર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.   ❖ એક ટ્રફ મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર રહેલા ઉપરોક્ત UAC થી કર્ણાટક અને… Read more »

Place/ગામ
Rajkot
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
18/10/2024 1:53 pm

Namste Saheb kedarnath Date-20,21,22 weather kevu rahse….sir

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
Reply to  Ashok Patel
18/10/2024 7:15 pm

Thanx sir

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
1 3 4 5