Current Weather Conditions on 19th July 2019
Southwest Monsoon has advanced over remaining parts of Rajsthan, thereby covering the entire Country on 19th July 2019 – Conditions expected to improve over Saurashtra, Gujarat & Kutch
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વાતાવરણ માં સુધારો થશે.
Some weather features from IMD :
The Southwest Monsoon has further advanced into remaining parts of West Rajasthan and thus has covered the entire country today, the 19th July, 2019.
The Monsoon Trough at mean sea level passes through Ganganagar, Hissar, Agra, Banda, Sidhi, Daltonganj, Bhubaneshwar, then southeastwards towards Northwest Bay of Bengal.
The cyclonic circulation over Central Pakistan & adjoining West Rajasthan now lies over Central Pakistan & adjoining Punjab and extends up to 0.9 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from South Maharashtra coast to Karnataka coast now runs from Karnataka to Kerala coast.
A cyclonic circulation lies over Eastcentral Arabian Sea off Maharashtra coast between 3.1 & 3.6 km above mean sea level.
The cyclonic circulation over Northwest Bay of Bengal & adjoining Westcentral Bay of Bengal and south Odisha coast now lies over Westcentral and adjoining Northwest Bay of Bengal & North Andhra Pradesh – South Odisha coasts and extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું. 19 જુલાઈ 2019 ના સમગ્ર દેશમાં ચોમાસુ બેસી ગયું છે.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date. Monsoon has set in over whole country on 19th July 2019.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: Current conditions
No meaningful rainfall over Saurashtra, Kutch & Gujarat during last one week. There is a shortfall of 64% rain till 18th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 31% Deficit till 18th July 2019. Kutch is a 90% shortfall from normal till 18th July 2019.
Forecast: 19th July to 25th July 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days except one or two days. Wind speeds of 10 to 25 km during the forecast period.
Gujarat could receive scattered Light/Medium Rainfall with Isolated heavy rainfall on some days of the forecast period. More chances during 20th-23rd July.
Saurashtra & Kutch could receive scattered Showers/Light/Medium Rainfall few days of forecast period during 20th-23rd (more chances on 21/22nd). Again weather would improve on 25th July 2019.
Advance Indication: 26th to 31st July 2019
After the completion of current Bay of Bengal System, there is a possibility of a fresh UAC over Bay of Bengal. This would become a Low Pressure on land. During that period, the Western end of Monsoon is expected to slide downwards to South Rajasthan. Due to this scenario, Saurashtra, Kutch & Gujarat could receive a round of Rainfall. ECMWF is confident about the outcome, however, GFS is differing. Some other International models outcome is concurring with ECMWF.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સી લેવલ માં ચોમાસુ ધરી ગંગાનગર, હિસાર, આગ્રા, બંદા, સીધી, દલોતગંજ , ભૂબનેશ્વર અને ત્યાંથી નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
5.8 કિમિ ના લેવલ નું એક અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પશ્ચિમ અને લાગુ નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી માં નોર્થ આંધ્ર અને સાઉથ ઓડિશા કિનારા નજીક છે.
મહારાષ્ટ્ર ના કિનારા બહાર મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં એક 3.1 કિમિ નું એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
5.8 કિમિ ના લેવલ માં એક બહોળું સર્ક્યુલેશન દક્ષિણ ભારત, લાગુ અરબી સમુદ્ર પર છે.
એક નબળો ઓફશોર ટ્રફ કર્નાટક થી કેરળ ના દરિયા કિનારા નજીક છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 18 જુલાઈ સુધી માં વરસાદ ની 64% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 31% ઘટ રહી છે.
આગાહી: 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
એકાદ બે દિવસ બાદ કરતા, વાદળછાયું વાતાવરણ તેમજ પવન 10 થી 25 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના દિવસો માં.
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા હળવો/ મધ્યમ વરસાદ ની શક્યતા અને ક્યાંક ક્યાંક ભારે આગાહી સમય ના અમુક દિવસો, ખાસ 20 થી 23 દરમિયાન.
સૌરાષ્ટ્ર અને કચ્છ: છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ 20 થી 23 માં જેમાં વધુ શક્યતા 21/22 ના. તારીખ 25 ના ફરી વાતાવરણ સુધરે તેવી શક્યતા.
આગોતરું એંધાણ: 26 થી 31 જુલાઈ 2019
હાલ ની બંગાળ ની ખાડી ની સિસ્ટમ બાદ ફરી બંગાળ ની ખાડી બાજુ એક યુએસી થશે જે જમીન પર આવ્યા બાદ લો પ્રેસર થશે. સિસ્ટમ આગળ ચાલે ત્યારે ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો તે સમય માં દક્ષિણ રાજસ્થાન સુધી સરકી આવશે જેથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને વરસાદ નો એક રાઉન્ડ માટે ઉજળી તક છે. ECMWF મોડલ મુજબ નું તારણ છે. બીજા ઇન્ટરનૅશનલ મોડલ પણ ECMWF સાથે સહમત છે પણ હજુ GFS સહમત નથી
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Bhanvad na kalyanpar ma madhyam varsad saru….jordar gajvij sathe. ..at 6:13 pm
Jay ho. ..
Porbandar thi thodo door gajvij dekhai che…..sir aa varsad raat na aavi shake k nahi??
Koi toki na nakhe etle badha suy jaay pachhi avi shakey.
ઢાંક તથા ગધેથડ માં સારો એવો વરસાદ પડ્યો છે અંદાજે એક થી દોઢ ઇંચ
તા ઉપલેટા
સર નમસ્તે જામ જોધપુર મા 1 થી 1.50 ઇચ વરસાદ સારો છે …….જય જય ગરવી ગુજરાત
Paneli Moti pan jevo thai gayo
Bhanvad na kalyanpar ma phari dhimi dhare varsad saru. ..time 6:02pm
ભાણવડ તાલુકાના કલ્યાણપર તેમજ મોડપર,જસાપર વગેરે ગામોમા ખુબ સારો વરસાદ. …..એક પાણીનો લાભ થાય તેવો પણ. ….અડધા સીમાડામા છે અડધા સીમાડામા નથી. ..વરસાદની સાથે સાથે ગાજવીજ પણ જોરદાર…
Thanks God and ashoksir
Amare ek simma Pani khadhu nakhya khetar bara.
Sabarkathama vadal sayu vatavaran thay gyu se
સાહેબ તમે જવાબ આપ્યો ન હતો પરંતુ જો આજે આમ જ વરસાદ ચાલુ રહે તો કાલે મગફળી નુ જ વાવેતર કરવુ છે.
Jsk. Sir. Amare Sidsar (jamjodhpur ) ma 5:40 pm thi dhodhmar varsad chhe khetro ma thi pani nikdi gaya ane Thandarstrom sathe Chhe.
s.nagar na muli taluka na amuk gamda ma bahu saro varsad
Sir system thi dakshin pashchim ma vadhare varsad hovanu su karan hoi?
Pavan Ghadiyal thi ulta aata farata hoy te mukhya karan
સર,હવે ઈ મેલ સાચું છે કે હજી ખોટું છે.
Email Address tamru chhe… te sachu chhe ke khotu chhe ee tamane khabar.
Confirm karvu hoy toe ahi thi tamone moklel email ne reply karo.
Yes
સર તમારું ને ભગવાન નું કંઇક કનેકસન લાગે છે,તમે ક્યો ને હજાર થ ય જાય, તમે જીન્યસ છો,
ગા મ- લુણાગરી
તાલુકો_ જેતપુર
Mare gam sutrapada thi purv bagu thode dur kadaka bhdaka 3pm thi sale. at. Sutrapada did. Gir somnath.
Jamjodhpur and ajubajuna area ma jordar varsad chalu
Upleta na jar gam aju baju asare 2″ jetlo varsad haju chalu 6.
Dhasa -mandva vistarma varsad chalu
& 25 mm jetlo padi gayo hashe 1 kalak pela
Upleta jar dhodhmar varsad 2 inch jevo thai gyo and haju dhodhmar chalu j che
Sir …is there same process for upload photo in comments(not profile picture)
As you given below in comments??
No
You cannot upload any images in comment.
Varsadi vatavarn bani rahuy che.
Junagadh city ma varsad haju chalu…Jay ho…
Padodar varsad nathi.
જામજોધપુર ની આજુબાજુ ના ગામડાઓમાં 15 મિનિટથી ધોમ વરસાદ ના સમાચાર, જામજોધપુર મા હજી સુધી નથી
Junagadh proper ma 5:30 vagya sudhi no 25mm jetlo varsad
Junagadh ma varsaad aavyo
નમસ્તે સર પોરબંદર જિલ્લા ના ગામડાઓમાં સોઢાણા અડવાણા વરસાદ થયો ખેડતો મા જીવ આવો
Junagadh ma varsad na Sri Ganesh 5,15 thi
Sir.dodhmar salu se bhalvav near damnagar.gariyadhar.15mm continu.
વાતાવરણ સાવ થંભી ગયું હતું સવારથી.. અત્યારે પવન અને વરસાદ સાથે એંટ્રી થઈ… જય હો..
જામનગર જિલ્લો.. જામજોધપુર તાલુકો
Junagadh 10 min thi varsad chalu 5 vagya thi
Photo chek
Tamone ahi thi email moklel chhe. Tene reply karo etle profile picture maate guide karu.
Sir mane e mail maliyo nathi
Email shu hoy te toe khyal chhe ne ?
Jo na madey toe samajvu ke tamaru email address khotu chhe.
Vadodara ma gajvij sathe dhimo varsad chalu
મોરબી માં વરસાદ નથી.
Sar foto mukava su karavanu
vancho http://www.gujaratweather.com/wordpress/?page_id=16444
Vagudad ta lodhika pan jog varsad
Severe humidity with high temperature in Porbandar. Any chances in the evening sir? Considering this factors?
Conditions have improved
Sir keshod ma aaj savar no jordar bhadarva mahina jevo tadko che NE khas Kay vadado pan nahi dekhata amaro varo kale aave aevu lage che
Ratre 12.01 vagye pan tarikh aavati kaal ni thai jaay !
Ha Sir hu to kayam mate positive hov Chu aaj nay to kal chomasama varsad to thavanoj bhale Vela modo thay thoduk aapde adjust karvu pade.
Ratre 12.01 vagye tarikh aavati kaal ni thai jaay !
Patelka ma saru avu Zapatu 3.pm saru
Sar aavi bhare garmi bafaro che to lokal sistam bani sake imarjansi ke kem sar lokal sistam banvani hoy eni jankari agau ketla samai pehla khabar pade ane sar lokal sistam banvana kiyare chans vadhu riye …ta wankaner gam arnitimba
Local pan bani shakey.
Sir kyu model sachu ganay vatavran ne adhare te pramahe
Amare road bara Pani nikdi gaya.
Sir gadhada botad kaya vistarma kahevay
Te mahiti thi shu prapt thashe ?
rajkot green land chiwkdi vistar ma 2:50 thi satat varsad chalu chhe kyrek bhre to kyrek sav dhimo
Good Rain start in sapar since 10 minutes
સર જામખંભાળીયા ના કોલવા આજુ બાજુ ગાજ વીજ સાથે વરસાદ ચાલુ 4:15
Surat ma varchha vistar ma dhodhmar varsad chalu…
jay hind sir windy ma rain accumulation next 5 divas ma saru batave 6e marg darsn apva vinanti
ખુબ ખુબ ધન્યવાદ અશોક ભાઈ.જે કામ ખરેખર સરકાર ને કરવાનું હોય તે તમે ફ્રી માં કરીને ખેડૂતોની સાચી મદદ કરો છો. હવે તો ગુગલ ચાલુ કરતાં જ તમારી આગાહી ની અપડેટ પણ આવવા લાગી છે