Current Weather Conditions on 13th August 2019
Some weather features from IMD :
The Low Pressure Area over Northwest Bay of Bengal and adjoining West Bengal & North Odisha coast now lies over Southern parts of Gangetic West Bengal & adjoining North Odisha and associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestward with height. It is likely to become more marked during next 48 hours.
The Monsoon Trough at mean sea level now passes through Firozpur, Patiala, Baghpat, Mainpuri, Sidhi , Daltonganj, Chaibasa, Centre of Low Pressure Area over Southern parts of Gangetic West Bengal & adjoining North Odisha and thence Southeastwards to Eastcentral Bay of Bengal.
The off-shore trough at mean sea level from South Gujarat coast to Lakshadweep area now runs from Maharashtra coast to North Kerala coast.
The Low Pressure area over Northwest Arabian Sea & neighborhood has become less marked. However the Associated Cyclonic Circulation persists over same area and now extends up to 4.5 km above mean sea level tilting Southwestward with height.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
There is a surplus of 26% rain till 13th August 2019 for Saurashtra & Kutch Region, and Gujarat Region also has a surplus of 26% rain till 13th August 2019. Kutch has received lot of rain and so now has a surplus of 48% rain from normal till 13th August 2019.
Forecast: 13th August to 18th August 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Mixed weather during the forecast period with more cloudy weather 14-16th August.
Monsoondata (COLA): 14th August Morning to 15th August Morning
Monsoondata (COLA): 15th August Morning to 16th August Morning
South Gujarat, East Central Gujarat and North Gujarat: 75% areas expected to receive 50 mm to 75 mm with some high rainfall centers reaching 100 mm rainfall during the forecast period & 25% areas expected to receive 25 mm to 50 mm rainfall during the forecast period mainly 14th to 16th August.
Saurashtra & Kutch: 50% areas expected to receive 20 mm to 40 mm with some high rainfall centers reaching 50 mm rainfall during the forecast period & 50% areas expected to receive scattered showers to 20 mm rainfall during the forecast period mainly 14th to 16th August.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 13 ઓગસ્ટ થી 18 ઓગસ્ટ 2019
13 ઓગસ્ટ 2019 ની સ્થિતિ:
નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી માં ગઈ કાલે લો પ્રેસર થયું હતું તે આજે પશ્ચિમ બંગાળ ના પશ્ચિમ ભાગ માં અને લાગુ નોર્થ ઓડિશા પર હતું. તેના આનુસંગિક સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ સિસ્ટમ આવતા 48 કલાક માં વેલ માર્કંડ થવાની શક્યતા છે.
જે છેલ્લી સિસ્ટમ ગુજરાત પર થી પાસ થઇ હતી તે હવે નોર્થવેસ્ટ અરબી સમુદ્ર માં છે અને નબળી પડી ગઈ છે. તેના આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.
ચોમાસુ ધરી હાલ ફિરોઝપુર, પટિયાલા, બાઘપત, મૈનપુરી, સીધી, દલોતગંજ, ચૈબાસા, લો પ્રેસર સેન્ટર, અને ત્યાંથી માધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
હવે ઑફ શોર ટ્રફ હવે મહારાષ્ટ્ર ના કિનારા થી નોર્થ કેરળ ના કિનારા સુધી લંબાય છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 13 ઓગસ્ટ સુધી અત્યાર સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 26 % વધુ વરસાદ થયેલ છે. તેવીજ રીતે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) પણ 26% વધુ વરસાદ થયેલ છે.
આગાહી: 13 ઓગસ્ટ થી 18 ઓગસ્ટ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
આગાહી ના દિવસો માં 14-16 ઓગસ્ટ વાદળ છાયું વાતાવરણ. બાકી ના દિવસો મિક્સ વાતાવરણ.
દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને નોર્થ ગુજરાત: 75 % વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં 100 મિમિ સુધી જે મુખ્યત્વે 14-15-16 ના & બાકી ના 25% વિસ્તાર માં કુલ 25 મિમિ થી 50 મિમિ વરસાદ ની શક્યતા.
સૌરાષ્ટ્ર અને કચ્છ: 50 % વિસ્તાર માં આગાહી સમય માં કુલ 20 મિમિ થી 40 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં 50 મિમિ સુધી જે મુખ્યત્વે 14-15-16 ના & બાકી ના 50% વિસ્તાર માં છુટા છવાયા ઝાપટા થી લઇ ને કુલ 20 મિમિ વરસાદ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 13th August 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 13th August 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Vadodara heavy rain che 15 min thi
સર જી હાલ સૌરાષ્ટ્રમાં જે વરસાદના ઝાપટા આવે છે તે 500 hpa ના સરકયુલેશન ને લીધે આવી રહ્યા છે + અરબી સમુદ્ર ના ભેજ યુક્ત પવનો જે રાજસ્થાન ની સિસ્ટમ તરફ જાય છે??
Alag alag vistar ma 850 hPa thi 800 hPa, 700 hPa, 600 hPa and 500 hPa pavan jovo and Bhej jovo
Photo chack
Photo farva gayo chhe !
Sir arvalli ma Aaje Savare 11 vage varsade viram lidho che rate varsad Thai shke?
Chhela khel chhe aa System na.. System agad chale chhe.
Thankyou
Sir morbi maliya kutch surendrangar dvarka jam nagar ma news vada bhare varsad nu kahe se kevvuk rese jor amre morbi maliya baju pls ans
aagahi vancho
કાલ થી ઉઘાડ નીકળી શકે?
Sir jam khambhaliya ma atyare sudhino total varsad ketlo thayo?
Ahi Menu ma chhe Daily Rainfall http://www.gujaratweather.com/wordpress/?page_id=14577
Sir akila news ma Kirit Kaka a Morbi ma aagami 36 kalak ma bhare varsad ni aagahi Kari che
Jillo rajkot. Gondl talukanu sultanpur gam ane aju Bajuna gamma 10 thi 15 mili vrsad chhe 3p.m. thi 4p.m.sudhi no
sir paddhri ma cance 6e
Thanks
Chek
સર મોરબી અને માળીયા મા વરસાદની શક્યતા છે ભારે કે અતીભારે જવાબ આપજો સર
Sir 16 tarikh pachi su kay navu thavanu
નટવરલાલ ગોધાણી,ગામ કેશીયા, તાલુકો જોડીયા, જીલો જામનગર says:
plz badha avi rite karsho jethi tamara area no khyal ave,,, baki tamar NAME sathe koi matlab nathi hoto… city..taluko…village mahatva nu chhe.
Test
રાજસ્થાન દક્ષિણે આવેલ અંબાજી મા ભારે વરસાદ
સવારથી ચાલુ છે અને અત્યારે 1-15 થી ભારે પડે છે
પણ મારા ગામ આજુબાજુ વિસ્તાર મા બે દિવસ થી સતત પડે છે પણ પ્રમાણ ઓછુ છે..ધીમી ધારે વરસ્યા કરે છે …વધુ વરસાદ અમારા થી ઉત્તરે વધુ પડે છે..
હવે પ્રમાણ કેવુ રહેશે ?
રમેશભાઈ તમારા થી 30કીમી દૂર અમારે સતલાસણા મા સવારે 7 વાગ્યા સુધીમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે, ત્યારબાદ પણ ધીમીધારે અંદાજે એક ઈંચ જેટલો થયો છે, હાલ છાંટા ચાલુ જ છે, પોઝેટીવ રહેવાનું અને ભગવાન પર વિશ્વાસ રાખવાનો… કુદરતી છે.
Sir bilkul ughad nathi niklto vadlo full sped dode che kalno bilkul varshad pan bad nathi rayo 200 mm sudhi pohochi sake amuk ariama
Sir banaskata ma aje halvo varshad chalu aje vadhare varshad Chans che tadko kayre ghadse
16 sudhi ni vaat hati.
aavati kaal savar thi farak padshe
Sir setelite MA to Ghana vadlo saurastr par Pan che Pan vadhu varsad rajsthan ane utar gujrat ma pade che to saurasr ma to kyarek japta J aave che to pariblo No. Abhav hovo joiae?
Yes. Aagahi ma etle j vadhu matra Border vistar maate kahel chhe and Saurashtra ma Zaapta thi 20 mm and 20 thi 40 mm
Hello sir
aavi comment prasiddh nahi thay… khoto time bagado nahi.
Sir g…in zee TV news director jayant sarkar predict no rain from tommorow till 15 days…no system will develop at the end of the month…is this taken as pinch of salt …or it’s true??? even though HLGNAKN???
IMD officials are responsible people. How News Media interprets him is a different question.
Dhoraji ma gager chhalkani 0// inch
Amare be jordar reda avya.
શર જાપટા હજુ ચાલુ રહશે કે બંધ
Tamari darek comment Kachara topli ma jaay chhe.
Tamaru email address sachu lakho. Tamone takor kari hati… dhayn dejo.
Sir arbi ma uac batave chhe tena thi labh thade
Kyan ?
Thank you sir
Dhoraji ma dhimi dhare savar no chalu
have varap 7divas to paki
ભાણવડ તાલુકાના કલ્યાણપર તેમજ મોડપર ગામમા રાત્રે 2:00am થી અત્યાર(12:38pm)સુધી 4 થી 5 હળવા ઝાપટા. ખેતરમા ગારો થઈ જાય તેવા ઝાપટા. હજુ પણ મચ્છરીયો શરૂ છે.
Thanks God and Ashoksir
સર&મિત્રો,,અમારે વડીયા માં અડધો થી પોણો ઇંચ વરસાદ થઈ ગયો 11:15 am થી 12 સુધીમાં,,,
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા 10 મીનીટ નુ સારુ ઝાપટું……
Makrani sanosara japta Chalu
Rajkot ma savar thi dhimi dhare chalu. 12:21 still contineu
જામનગર તાલુકા નું ગામ.સુમરી….50 મિનિટ થી ધીમી ધારે ચાલુ….આશરે…20 થી 25 mm જેવો પડી ગયો….
સર અમારે 10:30 એમથી 12 વાગ્યા સુધી ધીમે ધારે વરસાદ ચાલુ છે.
Aa email sachuj chene ..pls answar aapjo sir
Email addrress tamaru chhe… te sachu chhe khotu chhe te pahela tamone khabar hovi joiye.
Aapadi vastu hoy te aapade gaam ma kahi ye ke aa mari chhe ke nahi te kaho … te kevu lagey ?
Email address banavani link mokalo
Email Address te samanya babat chhe teni link ahi thi an hoy.
Ahi thi chalu karo http://www.gmail.com
Sir aaj savar ma hamare Fuvara jevo varshad se
Gam. budhecha
Ta.maliya hatina
District. junagadh
Jamnagar dhimidhare 11am thi varsad continue chalu
jamnagar chhu … hapa yard vistar ma 10 mnt saro varsad chalu
Sir, aaje savar thi vadla 6avayela hata ne 10:00 am thi dhimi dhare varsha nu chalu thayu 6e.
Sir Jamnagar taluka nu vavberaja. lakhabaval ni vachama Date 15/8 sanje 5thi7 vachama 3.thi4 inch jetlo varsad thayo
Steady and good rain on morbi-navlakhi highway since 9 am and still raining
Hello sir..
Tame LGAKN enu karana su ??
Biju k Tamari pase ketla vigha.Jamin hal ma che…
Tema anishchit taa hoy… je taaran ubha na rahe te shu kaam na ?
Moderate to heavy showers from yesterday evening continue.
Vadodara raatre and saanje kaale varsaad htu 1inch jetlu savaar thi isolated areas ma jhapta chalu che.
સર ૨૨-૨૩તારીખે Bob મા લો પરેસર છે અનેગુજરાત તરફ હોય તો સિસટમ ને કેટલો સમય લાગે.
aagali System BOB ma kyare thai hati and kyare teni asar chalu thai ?
Sir gaikale dhimidhare saru thayel varsad haju pan chalu j che
At kerala haripar ta morbi