19th August 2020
Rainy Weather To Continue Over Saurashtra, Kutch & Gujarat 20th-24th August 2020
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદી માહોલ યથાવત રહેશે 20 થી 24 ઓગસ્ટ 2020
Rainfall during 12th to 19th August 2020:
Average Rainfall during the above period are more than forecast and are given below:
Kutch 150 mm
Saurashtra 155 mm
North Gujarat 121 mm
East Central Gujarat 185 mm
South Gujarat 432 mm
The Seasonal Rainfall till 19th morning is given below as percentage of Normal Yearly Rainfall for Various areas:
Kutch 149.50%
Saurashtra 117%
North Gujarat 62%
East Central Gujarat 66%
South Gujarat 76%
Current Weather Conditions:
Few observations from IMD, other observations and weather parameters:
Under the influence of an Upper Air Cyclonic Circulation over North Bay of Bengal, a Low Pressure Area had formed over North Bay of Bengal which subsequently became a Well Marked Low Pressure Area lying over Northwest Bay of Bengal & neighborhood with associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. IMD indicates it is very likely to move Westwards gradually and Concentrate into a Depression during next 24 hours.
The Axis of Monsoon trough at mean sea level now passes through Ganganagar, Delhi, Allahabad, Daltonganj and towards the center of Well Marked Low Pressure Area over Northwest Bay of Bengal & neighborhood.
An East-West shear zone runs roughly along Lat. 21°N across Central India between 3.6 km & 5.8 km above mean sea level tilting Southwards with height.
There is a Cyclonic Circulation over West Rajasthan & neighborhood and extends up to 1.5 km above mean sea level.
The Last System had reached Madhya Pradesh, subsequently the UAC has become less marked.
A fresh Low Pressure Area is likely to develop over Northwest Bay of Bengal & neighborhood in 4/5 days.
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of East West Shear Zone or UACs over Arabian Sea, Saurashtra/Kutch/Gujarat, Maharashtra, Madhya Pradesh, Chhatishgarh, Odisha including the Bay of Bengal System on different days.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 20th August 2020
IMD 700 hPa Chart valid for 11.30 am. of 21st August 2020
IMD 700 hPa Chart valid for 11.30 am. of 22nd August 2020
IMD 700 hPa Chart valid for 11.30 am. of 23rd August 2020
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન કે યુએસી (એક કરતા વધુ) અરબી સમુદ્ર/સૌરાષ્ટ્ર/ગુજરાત/કચ્છ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છતીશગઢ , ઓડિશા જોવા મળશે અને બંગાળ ની ખાડી વાળી સિસ્ટમ પણ અલગ અલગ દિવસે લોકેશન ફરશે તે દર્શાવે છે.
Forecast: Saurashtra, Gujarat & Kutch 20th to 24th August 2020
Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall during the forecast period with higher quantum on 22nd/23rd August. Some extreme rain centers could get cumulative more than 200 mm. during the forecast period.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
આગાહી વાંચો અકિલા માં Read Forecast In Akila Daily Dated 19th August 2020
આગાહી વાંચો સાંજ સમાચાર માં Read Forecast In Sanj Samchar Daily Dated 19th August 2020
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Daily Rainfall Data is updated today till 4.00 pm.
વરસાદ ના આંકડા આજે સાંજ ના 4.00 વાગ્યા સુધી અપડેટ થયા છે.
તમારી કમેંટ પ્રસિદ્ધ ના થાય તો એક કારણ ઇમેઇલ એડ્રેસ ખોટું છે.
If your comment is not published after reasonable time, one reason is Email address is not valid.
સર આં વખતે ecmwf સિસ્ટમ નો ટ્રેક કેમ આવો વિચિત્ર દેખાડે સે કઈ સમજાતું નથી
Sar bhanvad ma aaje svarno saro vrsad
સર આવનાર સિસ્ટમ ને વીંડી ના 800hpa અને 850 hpa માં ભેજ 90+ જ્યારે 700hpa માં ભેજ ઓછો બતાવે છે તો અમારે બચવાના ચાન્સ ગણાય
Windy -ECMWF
Saro varsad hato 6 to 7 pm 3 inc
સર આજે કડાકા ભડાકા બહુ થયા વરસાદ ગામ બારા પાણી કાઢે એવો આવ્યો ગામ વાઘપર તા જી-મોરબી
સીસ્ટમ સેન્ટર હાલમાં ભોપાલ થી પુર્વ દિશામાં અને સાગર થી દક્ષિણ દિશામાં જ્યાં ખાલી જગ્યા છે અને આછા વાદળ ની ઘુમરી દેખાય છે ત્યાં.
Sir aaje amare 2 inch jevo varsad padi gyp
સર બી ઓ બિ મા ઓગસ્ટ મહિના મા 4થિ5 સિસ્ટમ બનિ તે રેકોર્ડ કહેવાય ને
No
Pahela thayelu
Thankyou sir for answering
કૉમેન્ટમાં ની સિસ્ટમ માં ફેરફાર કરતા મઝા પડી ગઈ.
તારીખ,સમય,સ્થળ,તેમજ કલરફૂલ કોમ્બિનેશન મળી રહેતા
વાચવામાં બહુ સરળ રહે છે.
Sir guest na face thoda mota dekhai avu thai to kro ne..ama dhyan thi odhakhva pde k kon mehman avyu che
Tamaru face kevadu dekhay chhe?
સર, imd satellite images nu છેલ્લા 3 કલાક 6 to 9 વાગ્યા સુધીનું રન જોતા એમ લાગે છે west mp પર લો પ્રેસર છે ને એના વાદળો ગુજરાત ને પાર કરી રહ્યા છે પણ એની દીશા હવે north northwest ની બદલે ફક્ત વેસ્ટ direction માં છે એટલે ગુજરાત ને ધાર્યા કરતાં પણ વધુ વરસાદ મળશે ને સૌરાષ્ટ્ર માં રાજકોટ પરથી પણ પસાર થઈ શકે. હાલ માં satelite માં જે ખાલી જગ્યા છે ત્યાં લો પ્રેસર હશે ને તો
M.P. ma khali jagya te Low nu center… and farti vadad ni Ghumari
Central MP par hoy evu lage chhe have West ma aavse
Sir aaje Amare bapor 1 vagyathi dhimidhare varsad chalu che Gaga jamkalyanpur devbhumi Dwarka
Is there any connection of rain and earthquake. Because since last one month small after shock are reported frequently. In rajkot, jamnagar kuch.
Anything below 4 Magnitude is insignificant.
લો પ્રેશર ના વાદળો ની જાન બોડર પાર કરી છે, અંબાજી, દાંતા ના ડૂંગર વિસ્તારમાં ભારે ગાજવીજ ચાલુ થઈ છે…
Sir system MP camera east ma thi thodi dhimi aagad chale chhe ke MP no area moto chhe as compared to Odisha n chhatisgarh atle evu lage chhe ?
M.P. Motu Stse chhe.
Aaji Nadi ma jordar pur aavyu chhe atyare
Upleta ma aaje Saro varsad che
sir…aje bpore 2.30pm thi 4.30 sudhi .35..40mm jevo vrsad pdi gyo …dwarka TUPANI
Jay mataji sir….aaje aakho divas gajvi Thai ane varsad na 2 zapta pan padya…atare vijdi bhu thay 6e
આપની ગઈ આગાહી ના સમય ગાળા દરમિયાન (૧૨-૨૦ તારીખ ) સુધી મા સતત ટહ ટહ સ્વરૂપે ૧૭૧ એમ એમ વરસાદ વરસ્યો. આ નવા રાઉન્ડ માં હજુ સુધી કઈ નથી
sir very nice
I think Patan , Mehsana ,Banaskantha and Sabarkantha to some extent will be the worst affected districts(Tons of extreme rainfall activity likely) .
Ahmedabad won’t be affected that much.
Expecting ECMWF to change it’s rainfall quantum for Ahmedabad in next update!
Jay swaminarayan
Rajkot thi 12 km thebachada gam ma aashare 6 thi 7:30 sanje aashare 3 inch jevo varsad and hal ma dhimidhare varsad chalu
Aaje aakho divas varsad na Viram bad 9pm thi sru
Sir હવે બહુ મસ્ત કોમેન્ટ સિસ્ટમ થઇ છે
Hello sir, Vadodara etle ke central Gujarat mate flooding rain fall rehse? Because North Gujarat mate to dangerous conditions batave che forecast models, for Vadodara varsad aave to chalse but have flood nathi joitu!!
અંદાજે 30 મીમી વરસાદ 7 થી 8 માં
હરિપુરા લાટ મહેમદાવાદ ખેડા
સર મોરબી માં 7pm થી વરસાદ ચાલું છે ક્યારેક જોરદાર ઝાપટું આવે છે
સર સૌરાષ્ટ્ર માં આ સિસ્ટમ ની અસર કયારે દેખાવાનું ચાલુ થશે આજ રાત થઈ કે કલ સવાર થી અને જામનગર જિલ્લા માં કેવીક અસર દેખાશે
System M.P. ma chhe etle Pavano te taraf Arabian Sea mathi jata hoy… etle faydo thato hoy.
Sir rapar kutch ma dhimi dhare varsad chalu
અમે હવે થાકી ગયા….5 ઓગસ્ટ થી એક દિવસ કોરો નથી ગયો….18 થી 20 ઇંચ હશે…લાસ્ટ 2 દિવસ થી થોડો ઓછો આવે છે એટલે શાંતિ છે પણ લગભગ 80% તલ્લી,મગ,કપાસ ,મગફળી નો નાશ કરી નાખ્યો છે…
Sr mast કોમેટ ફોર્મેટ banaviyu se
namste sir.us.lieting site jatirahi 6 sir.
Dhrol na Mansar gam ma dhimi dhare varsad chalu sir
sir amare 4 pm thi varasad chalu j chhe kyarek dhimo to kyarek fast andaje 50mm
Sir tankara ma dhimidhare varsad saru
Haashshhhhh! Sir mari cmt bv ochi hoy pn cmt post thati n hati tyare bv becheni,aklaman thati hati…….
Jay shree krishna
Thanks sir
Sir dwarka na Kalyanpur ma 7pm no dihmi dhare varsad saru
માળિયા અને સામખીયાળી વચ્ચે વરસાદનું કઈ ઠેકાણું નથી રોજ આવે છે પણ ટમટમ
એકાદ દિવષ રાહ જોયલો પછી ટમટમ પણ લગભગ નય સહન થાય
આવે તો ને
સર&મિત્રો અમારે આજનો 2 ઇંચ થી વધારે વરસાદ પડ્યો,,અમારે વડિયા ના સુરવો ડેમ ના પાટિયા ખોલવામાં આવ્યા છે,,
5:00 pm thi 5:30 pm sudhima 1.25 inch varsad.
Morbi MA dhimidhare varsad chalu ..last 15 minutes thi..
સર.સ્ત્રોત હોય ત્યાં પવન ઓછો હોય કે.. ??
Etle ?
Nice UI for comment.
Jordar varsad 5ins haju chalu
Sir.weather.us ma lightning jaldi add karva vinanti.pls.
weather.us website directly browser ma kholo
Sir Ranvava Na garmiy ma dhimi dhar chalu 6pm thi
Live lightning mate “lightning alarm” app download karo.