9th July 2021
Monsoon To Activate Soon – Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 10th To 17th July 2021
ચોમાસુ ફરી સક્રિય થાય છે – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં તારીખ 10 થી 17 જુલાઈ 2021 દરમિયાન વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 9th July 2021
IMD_Mid-day_Bulletin_Main_090721
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 54% rain till 8th July 2021 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 47% from normal, while Gujarat Region has a shortfall of 40% rainfall than normal till 8th July 2021.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 8 જુલાઈ સુધી માં વરસાદ ની 54% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 47% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 40% વરસાદ ની ઘટ છે.
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of Circulation/UAC over Bay of Bengal and trough towards Gujarat on different days. Bay of Bengal System expected over Madhya Pradesh around 14th July 2021 and subsequently it would track mainly Westwards.
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 12th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 14th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 15th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં બંગાળ ની ખાડી પર યુએસી/લો પ્રેસર થવાનું છે તેના આનુસંગિક 3.1 કિમિ ના લેવલ માં પવનો અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે. સિસ્ટમ એમપી પર અને પછી પશ્ચિમ તરફ ગતિ કરે તેવું હાલ અનુમાન છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 10th to 17th July 2021
75% of Saurashtra & Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
25% of Saurashtra & Gujarat Region : Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 10 જુલાઈ થી 17 જુલાઈ
સૌરાષ્ટ્ર અને ગુજરાત ના 75% વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર અને ગુજરાત ના બાકી 25% વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.
કચ્છ વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.
આગોતરું એંધાણ: તારીખ 18 જુલાઈ થી 22 જુલાઈ 2021 દરમિયમ ચોમાસુ માહોલ જળવાય રહેશે
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 9th July 2021
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
imd bulletine haju update nathi thayu
Update thayu chhe IMD website par
Ahmedabad ma chatta sivay kay nahi
Chella be round thi krutharth bhai na Vadodara ma meherban che medh raja
Gadi agal mullo hve krutarth bhai
Em to modelo bhi Ahmedabad jode bedhbhav kre che
Hve to joiyej che ane ae bhi aje evi prathna
Good morning..sir..sir ..tankara baju..rain mate kahevu rahese…mane..khash sir…rain ..pade tevu… kadach.. medium pade..sir answer please kahejo..jsk…. and kai date thi..start thai sake chee..
jovo http://www.gujaratweather.com/wordpress/?page_id=23192
સરને આગાહી સો ટકા સાચી
Name aa pramaney lakhvu.
Ecmwf, gfs models karta GEM models parfect che.
Jay shri krishna sir araundma 4000 comment paku
સર અપડેટ આપવા બદલ આભાર
સર તા.10,7,21 નો ચિત્રાવડ બપોરે 3 વાગ્યે એક સીમ માં 3 ઇંચ જેવો અને બીજી સીમ માં ખાલી છાંટા તો એ મંડાણ ની વરસાદ ગણાય કે સિસ્ટમ આધારિત ગણવો
UAC ange na trough na hisabe
Sir amare talala gir vistar ma aaje savare ketlik shakyata 6 haju vavani baki 6
Vadodara ma medium gajvij sathe medium varsad chalu che 9.30 vagya no haji pan constant chaluj che.
Sarji windiy ma sistam nu lokesan pahela karta surastra baju batave se. To varsad ni Matra vadhi sake? Khash Karine surastra ma. Please ans sarji.
Ankur bhai,
Weather bug app is good
Thunder storm jova mate
Link hoyto moklo ne
Play store ma download karo weather bug skymate javi j che
Jak.Sir. Amare Sidsar ane moti paneli ma 3:10pm thi 5:25 pm sudhi ma pavan sathe anradhar 4 thi 5 inch varsad thayel chhe.
Sar mara game ajje 3 inch varsad padiyo ane amara game thi 9 km door gundran me vijali padva thi. 1 mahila nu mot thayu
Amare to Nathi etlo varsad …apda banne gamnu distance to 3/4 km hase… amare to Khali japtu se
Amare hato
Ankurbhai litig Alarm aap se je liv liting ane lighting na kilometer pan batavese
Satodad jamkandorna taluko pan jevo varsad aj no
Dhrol baju varsad nu praman kevo rahse sir?
http://onelink.to/7fttdb
Live lightning jova mate indravajra app.
Sir amare lunsar ta wankaner ji morbi time 8.15 thi chalu andaje 40 mm jevo chhe
બોટાદ હજુ રાહ જુએ છે. બી પોઝીટીવ.
નમસ્કાર.. મોરબી મા ઘણા સમયે આજે વીજળી જોવા મળી.. મેઘરાજા મહેરબાની ની રાહ જોઈએ છીએ..
Sir Supedi ma varsad mand 0.5 inch jevo 6
Chotila ma aajeno. .adho incs jevo versad aavyo se
Sir Aaje Upleta Na Padvala Ma Bapor Na 3 Vage 2 Thi 2.5 Inch Varsad Padel Chhe…….
Sir Padvala ma Bapor na 3 thi 4 vaga sudhi ma 2 thi 2.5 inch jevo varsad padel chhe
Chek
Sir ya koi pn pase live lighting Nd thunderstorm jova ni application hoyto janavjo ne AA skymate to bund thay gyi che naitar aema maja aavti jova ni aavi koi mahiti hoyto aapva vinnti
Ankurbhai તમે windy ma satellite અને weather radar jovo Tema satellite 100%Kam આપે છે આ વર્ષે રડાર બરાબર ચાલતું નથી ગઈ સાલ રડાર પણ 100%કામ આપતું
INDRAVAJRA… इन्द्रवज्र … Aa application download kari lo.
Weatherbug
અહિયા મેનુ માં છે વેધર us lighting
Lightning Alarm in play store
Wetherbug કરી ને એક એપ છે જેમાં સ્કાયમેટ જેમ જ લાઇટનિંગ બતાવે છે
Sar. હવામાન કરતા તો તમારી આગાહી સાચી પડે સે અને હવામાન વિભાગ પાસે તો કેટલાક ટેકનોલોજી જેવા સાધનો પણ હોય છે સતા તમારા જેવી સચોટ આગાહી કેમ નથી આપી શકતા આમનું કારણ શું હોઇ શકે.
ધન્યવાદ
Havaman nu kam saru chhe
Koi ne teni kadar nathi
Sir IMD 100% Perfect chhe.
હા સર. પણ તમારા જેવી સચોટ આગાહી તો કરીજ નથી સકતા એ સાચું છે
Makrani sanosara saro varshad
સર અમારે 6pm thi 6.30pm ધોધમાર વરસાદ ખેતર બારા પાણી કાઢ્યા
વાહ સરસ ઼આજે વરસાદ કાલાવડ થી જામનગર રોડે ચડયો.. કાલાવડ જામનગર વચ્ચે ના મોટી માટલી, હડમતિયા, મતવા,ફાચરીયા, વાગડીયા વગેરે ગામમાં સારો વરસાદ….. ટીલ… ૬.૦૦ પી, એમ
Sir kyarey kutchh na akhat no koi special labh malyo koi vistar ne khas joyi to kutchh na kantha vistar k jamnagar..morbi.. surendranagar.. khambhaliya…k tema kyarey uac na bane ?
UAC ke chomasu dhari najik hoy tyare Kutch ma varsad thay chhe.
Aa round ma pan dhari na position pramane varsad thay
Vadodara ma pan varsadi vatavaran bandhayu. Atyare bahuj gherai gayu hatu ane South mathi kala dibaang vadla chadi aavya, thando pawan sathe vavajoda jevu avyu ane varsad khenchai gayo… etle aje rate ke kale varsad ni sharuat thai jase.
Karjan thi ankleshwar sudhi dhodhmaar varsaad htu hu surat jau chu continue varsaad che Vadodara upar dahod vadi gadi avse aje lage che.
ધોરાજીમાં અનરાધાર ૨ ઇંચ વરસાદ પડ્યો
Mota dadva 5.30 thi saro varsad
Amare bharuch city ma road bhina thya tevo varsad pdyo
Amara gam ma ane aju baju na gamda oma saro varsad che khetar bara pani nikdi gyi
Jay mataji sir…. Last 15 minute thi gajvij sathe dhimi dhare varsad chalu thyo 6e..
Ventusky mujab varsad chalu che…savar thi …
Dekhato nathi
Sar 3 pm thi jino jino salu vrsad.
Kalavd ma jor dar de dhanadhan
જય શ્રી ક્રિષ્ના અશોક ભાઈ
અમારા વિસ્તાર (કુતિયાણા આસપાસ )મા 1 થી 1.5 ઇંચ જેવો સારો વરસાદ છે આભાર
Sar. Mjo jyare pan Aapda upar thi gujre tyare monsun Aektiv thai jay to su mjo apda upar thi jya sudhi na gujre tya sudhi varsad na pade jvab please Aapjo
MJO ma kai netho nathi… Ghumari aade dhaiyd marey chhe… Ishtaa ma Kakari ‘gandi’ karey em MJO nu chhe.
Sar nanpanni yad aavi
100% mjo nu kai naki nai
હમણાં થોળા દિવસ પહેલાં mjo વેસ્ટ પેસેફિક બાજુ જતો હતો …અચાનક ટુકો ટર્ન લઈ લીધો અને પાછો નબળો ફેસ બે ત્તણ માં આવે છે ૨૪ સુધી ..મોડેલો પણ ૨૨..૨૩..સુધી બીઓબી એક્ટીવ બતાવે છે .. હવે તે પાછો ત્યાં ને ત્યાં ટર્ન મારી ને ઉપર જાવો જોઈએ ..
કયારેક કયારેક સાવ સાચો લાગે ..કયારેક સાવ નેઠા વગર નો ..
અમરે ગામમાં 10 મિલી વરસાદ થયો અને મોટીમરડ બાજુ વધુ છે
2.30 klake aasre 2 inch jevo
Kalavad nu mulila ma sari varsad khetar bar Pani nikli gaya
Tamone ahi thi email moklel chhe tene Reply kari ne confirm karo
sir ecmfw and gfs ni new upadte ma system gujrat upar thij pasar thay che to have ama changes na ave to saru..
Manbha set. Ma feranhit jagyae centigred karo
Saruvat thay
Kevok che jagdish bhai
Jamjodhpur ma dhimidhare 15 minit thi chalu vijdi na kadaka bhadaka sathe.