22nd July 2021
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 22nd July 2021
IMD_Mid-day_Bulletin_Main_220721
There is a Typhoon In-Fa over Northwest Pacific Ocean. Moisture laden winds are blowing towards this System from Arabian Sea as well as Bay of Bengal. This scenario will continue for next five days. A Low Pressure is expected to develop around 27th/28th July over Bay of Bengal.
ટાયફૂન(વાવાઝોડું) IN-FA નોર્થ વેસ્ટ પેસિફિક ઑસન માં છે અને 5 દિવસ રહે તેવી શક્યતા છે. હાલ અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી માંથી ભેજ યુક્ત પવનો તે તરફ જાય છે એન્ડ 5 દિવસ સુધી જશે તેવો અંદાજ છે. બંગાળ ની ખાડી માં તારીખ 27/28 આસપાસ બીજુ લો પ્રેસર થવાની શક્યતા છે.
Click the link below. Page will open in new window. Bay of Bengal System expected over Madhya Pradesh and adjoining U.P. around 24th July 2021. IMD 700 hPa charts shows location of broad Circulation from Gujarat State to Madhya Pradesh and Eastwards on different days.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 24th July 2021
IMD 700 hPa Chart valid for 11.30 am. of 25th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 am. of 26th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. બંગાળ ની ખાડી પર લો પ્રેસર છે. સિસ્ટમ એમપી અને આસપાસ યુપી પર 24 તારીખ ના હશે. 3.1 કિમિ ના લેવલ માં પવનો નું એક બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી એમપી અને પૂર્વ તરફ છવાશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં જે અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 30th July 2021
Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Main round 23rd to 26th and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
Saurashtra : Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round would be 23rd to 26th with fairly widespread on one day of this period and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 25mm to 50 mm total for 50% of Saurashtra and rest 50% can expect cumulative 15mm to 25 mm total Rainfall.
Kutch: Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round 23rd to 26th July. Subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 15mm to 50 mm total Rainfall.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 જુલાઈ થી 30 જુલાઈ
દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર માં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ દિવસે મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. સૌરાષ્ટ્ર ના 50% વિસ્તાર માં આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અને બાકી ના 50% સૌરાષ્ટ્ર માં 15 mm થી 25 mm ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ બે દિવસ મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ.આગાહી સમય ની કુલ માત્રા 15 mm થી 50 mm.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 22nd July 2021
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
28-07-2021
મારે અચાનક બહાર જવાનું થયું એટલે ગઈ કાલે મોટા ભાગ ની કમેન્ટ એક સાથે પ્રસિદ્ધ કરી છે અને બે ચાર કમેન્ટ ને જવાબ ને આપેલ.
Yesterday, I was out, so very few comments were replied and all comments we published in bulk, mostly at night.
Sr jodiya ma kiyare varasad avase asa rakhi ski ke nay
IMD pan have positive thayu .
સર,good morning.
બફારો હવે નથી.તો શું સિસ્ટમ ગુજરાત થી દુર જાય છે?
Ahi Maps mate update ma link aapel chhe te jovo and Gujarati ma lakhel vancho.
Jay mataji sir….. aaje guru Purnima na divse koti koti vandan…..aapna pase thi ganu bdhu sikhva mdyu 6e….gaikale ratre 1-50 am 15 minutes varsad padyo….
ગુરુપૂર્ણિમા ના નમસ્કાર
24 , કલાક મો એક ટીપું ય વરસાદ ના પડ્યો હવે ક્યારે આવશે
Dar roj tipu p[adey evu na hoy…23 thi 26 mukhya em lakhel chhe.
Sir haju aagman nathi thyu varsad nu rate only chata padya 2 vage..sir aaje shruaat thse divase?
1:20am thi dhimidare calau
Sir Dhrol dist jamnagar
aajubaju na gamda ma ratre 1 vage dhodhmar varsad chalu thayee che
Sir aaj mare tya dhun hati.
Dhun Puri thay ne nasta Kari lidha ne varasad chalu thayo.
12:15 vage andaje 1echa jevo padi gyo.
Gadala saund palali gyu.
Levano vet no riyo.
ઘીમી ધારે વરસાદ ચાલુ થયો જોરદાર વીજળી ના કડાકા ભડાકા સાથે
Sir ishani khuna ma amre jordar gaj vij Thai Che lage Che ke aje j varo Avi jase
tankara ma varsad 10.mm aaviyo
Vagudad ma varshad sharu
sir varshad chalu
Ahmedabad ma jordar varsadi zhapta thi angman
Sanand ma varsad ni salu
અંતે સાહેબ Ecmwf એ સૌરાષ્ટ્રમાં જે વિસ્તારો બાકી છે તેના માટે આશાનું કિરણ જગાવ્યું અને કુદરતને નમન કરીએ કે બાકી વિસ્તારો સારો લાભ મળે.
Ecmwf varsad mate sasot model che 80% kam ape che modeal
સર અરબી માં ચોમાસા માં સિસ્ટમ ના બને પણ બંગાળ ની ખાડી ની સિસ્ટમ ને ભેજ પૂર્ પાડવા નું કામ તો અરબી સમુદ્ર કરે જ છે ને.?..?..?
Yed
Sir, last update of imd 10 days precipitation 12 UTC 23/7 TO 26/7, first time in this season look positive specially for surendranagar,
Not seeing in GSF or ECMWF.
Hope this this time imd result will pefect
Pachim saurashtra ma sakyata khari
ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો વીજળી ના કડાકા સાથે
ગુરુ પૂર્ણિમા ના વેધર ગુરુ ને કોટી કોટી પ્રણામ
Guru purnima neshubh kamna
Sir paddhri ni aaju baju ma aa round ma kevu rhase gya round ma aavyoj nthi
Sir, E nthi smjatu k Aa arebian sea Gujarat ne touch 6 to bhi E kem kai kaam nthi aavto kyare bhi means chomasa ma km system nthi bnti ema Ena krta BOB saro 6ek tyathi aave gujarat ne mlva
Chomasa ma Arabian ma System ochhi hoy.
Chomasa pahela and pachhi Arabian Ma System baney.
sar Uttar Gujarat ma varsad Ni seruat kyarthi thase 23 July to kori jai
Ratri na 12 vagi gaya ?
Tarikh 12 vagye badle chhe.
Profile sek
પશ્ચિમ સૌરાષ્ટ્ર માં આ રાઉન્ડ માં વરસાદ કેવો રહેશે શર ભયાવદર થી જામકંડોરણા થી ગોંડલ તરફ ગયા રાઉન્ડ માં રહી ગયેલ છે શક્ય હોય તો કૈંક જણાવજો
સાવ ઓછી માત્રા માં વરસાદ પડેલ આ વિસ્તારમાં
Jay gurudev
imd 10 days precipitation chart mata sir varsad ni matra khubj vadhi gay che to su vatavran ma vdhare sudharo thato jay che??
IMD GFS dar roj ECMWF nu mervan nakhe chhe.
પશ્ચિમ સૌરાષ્ટ્ર માં આ રાઉન્ડ માં વરસાદ કેવો રહેશે શર ભયાવદર થી જામકંડોરણા થી ગોંડલ તરફ ગયા રાઉન્ડ માં રહી ગયેલ છે શક્ય હોય તો કૈંક જણાવજો
Email address khotu chhe.
Mail id to correct che sir
Guru ji ne koti koti vandan
Mitro kach ma varsad na vavd se. Jamavjo
Sir bob ni asar to gujarat na m.p,rajastan border thi thvani hati to kacch ma varsad chalu thyo a kaya paribarona aadhare?
Kutch ma varsad thayo hoy te samachar Mitro aapey.
Sir Kutch ma atyare Varsad padyo hase koi mitro news aape to ACC ane GEM model aa round ma baji mari jashe .
Kutch ma kay nahi varsad bhai sanje vijdi hati bhachau baju
ભચાઉ ના ગ્રામ્ય વસ્તારોમાં વરસાદ પડ્યો સે
Profile photo check…..?
Maroon color and dadhi !
Ha kana ok
Happy guru purnima sir
Savar k bapor k sanje game tyare gurudakshina to badhane 1 sarkhij male
Jsk
સર word prees નામની એપ ડાઉનલોડ કરી તોય profile પીકચર નહી આવતૂ
Mayurbhai tamey blue T shirt ma dadhi sahit dekhav chho !
Mane km sir nahi dekhti profile pic
Refresh karo browser
Mane pan photo nathi dekhato tamaro
Sir Kalavad side varsad no round aavi jase k su gaya round ma to koi khass hatu nahi varsad ma
Sarji Dwarka baju a raund ma varsad ni sakyta khari? please ans sarji?
તમામ શબ્દોમાં બૅ શબ્દો મોટા છે, જેનો પાર કોઈ પામી નૉ શકે, એક મા અને ગુરૂ, સર તમને ગુરૂ તરીકે સંબોધન મળે એ થી મોટી કોઈ પદવી ના હોય.
હાલોપ!! કચ્છ-ભચાઉના મિત્રો વરસાદના સારા સમાચાર આપો.
Jai Gurudev
Sar mara apane sadar namaskar ,Pranam.Apana Ashirvad & whether ni Amulya vidhya Tamara jeva Guruji pase thi malati rahe tej prabhu ne prathana .
જય શ્રીકૃષ્ણ
જય સિયારામ
Sar 2021 nu saru nthi dekha tu
અમારે 25 તારીખે 1.6 .Mm વરસાદ બતાવેછે કેટલા કલાક બતાવે તો પાકું કહવાય
Jamin par padey te paku ganay.
Sir amari baju 500 hpa ma bhej vadhare batave che jyare 700 hpa ane 850 hpa ma bhej oso batave sir tamara mate kya hpa ma bhej vadhare batave to varsadni sakyta vadhu hoi
Jema bhej hoy tema jovo kyanthi pavan aavey chhe..turn marey chhe ?
Sir MD map ma to varasad nathi batavata.
MD map etle ?
ગુરુ પૂર્ણિમા ના આજ ના દિવસે અમારા વહાલા ગુરુદેવ શ્રી અશોક સર ને કોટી કોટી વંદન તમારા તરફથી અમને ઘણું બધું શીખવા મળ્યું અને આમજ અમારા લાડીલા ગુરુદેવ સ્વસ્થ રહે અને અમારું માર્ગદર્શન કરતા રહે એવી પ્રભુ દ્વારકાધીશ ને પ્રાર્થના
Sir windy jota to kutch ma khas kai varsad jevu dekhatu nathi…Baki to aapni aagahi to chhe j
Guru purnima ni khub khub Subhakamana sir