30th July 2021
Very Windy With Isolated Showers/Light Rain For Saurashtra & Kutch – Gujarat Region Expected To Get Better Coverage/Quantum Rain During 30th July To 3rd August 2021
તારીખ 30 જુલાઈ થી 3 ઓગસ્ટ 2021 સૌરાષ્ટ્ર અને કચ્છ માં ક્યાંક ક્યાંક ઝાપટા હળવો વરસાદ – ગુજરાત રિજિયન માં છુટા છવાયા ઝાપટા/વરસાદ જેનો વિસ્તાર અને પ્રમાણ વધારે
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Mid-day_Bulletin_Main_300721Conclusion: The two Low Pressure System and or their UAC expected to merge over North M.P. and adjoining areas.
હાલ ની પરિસ્થિતિ:
એક વેલ માર્કંડ લો પ્રેસર વેસ્ટ બંગાળ અને લાગુ ઝારખંડ પર છે. તેના અનુસંધાને નું યુએસી 7.6 કિમિ ની ઊંચાઈ સુધી લંબાય છે.તેનો ટ્રેક પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ, દક્ષિણ યુપી તરફ છે આવતા 2-3 દિવસ.
બીજું એક લો પેસર મધ્ય યુપી ના દક્ષિણ ભાગ પર છે અને તેનું યુએસી પણ 7.6 કિમિ લેવલ સુધી લંબાય છે.
ચોમાસુ ધરી ગંગાનગર નારનોલ, ઉયી વાળું લો, ગયા અને ત્યાંથી પશ્ચિમ બંગાળ/ઝારખંડ વાળું વેલ માર્કંડ લો થી નોર્થ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
ચોમાસુ ધરી નો પૂર્વ છેડો નોર્મલ થી ઉત્તર તરફ રહેશે અને પશ્ચિમ છેડો એક બે દિવસ માં નોર્મલ થી થોડો દક્ષિણ તરફ આવશે, બાદ માં 3-4 દિવસ શક્રિય રહેશે.
ઑફ શોર ટ્રફ દક્ષિણ કોંકણ થી નોર્થ કેરળ કિનારા સુધી લંબાય છે.
તારણ: આવતા 3 દિવસ માં બંને લો કે તેના યુએસી નોર્થ એમપી આસપાસ ભેગા થઇ જશે તેવી શક્યતા.
IMD Two Week Precipitation Forecast
Map_extended_280721Forecast For Saurashtra, Kutch & Gujarat Region 30th To 3rd August 2021
Isolated showers Light Rain on few days of the forecast period over Saurashtra & Kutch, while North Gujarat, East Central Gujarat & South Gujarat expected to get better coverage/quantum of Rain on more days of the forecast period.
Cloudy weather with winds mainly from West/Southwest direction with speeds of 30-50 km speed during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 30 જુલાઈ થી 3 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, કચ્છ, આગાહી સમય ના અમુક દિવસે ક્યાંક ક્યાંક ઝાપટા/હળવો વરસાદ. નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં આગાહી સમય માં વરસાદના દિવસો અને તેની માત્રા વધુ રહેશે.
વાદળ છાયું વાતાવરણ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 30 થી 50 કિમિ ની ઝડપ રહેશે. ટૂંક માં પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir.ecmwf ane GFS bannne model uac atave chhe pan 700hpa ma bhej ochho chhe jyare 500.850.mabhej full chhe joie have su thay chhe
Sir, aje Gujarat samachar ma August ane September ma koi moto varsad nahi thai tevu havaman vibhag kahe tem lakhel chhe to su sachu manvu?
IMD ni te babat ni link vagar hu kai na manu.
Gujarat Samachar mahiti strot shu chhe ?
Sir varsad nathi to 2 cola khas nathi magfadi ma pani chalu kray ke nahi
Te tamare nakki karva nu chhe.
aatla Ramakada ahi chhe… emathi nakki kari shakay em chhe.. pani devay ke nahi.
sir aje vatavaran khulu thyu che have japata ni sakyta ochi che
Sir have kaynk tame aagotru aapo too saru.kemke aahak bahu thay Che .varsad aavse ke Nahi aave…badha ramkada pan panima besta jay Che.
Mari aagahi ramakada mathi j hoy chhe.
https://youtu.be/mjUusTuVtrQ
Sachu?
Te tamare jovu hoy toe jovo…!
Savar na halva madhayam zapta saru thaya Che.
Amare savarana 7 vagyathi zarmar zarmar chalu che.
Imd gfs મુજબ 7,8,9 માં હળવું સર્ક્યુલેશન બતાવે સે પણ સે લુખી પુખી ઢોકળી (ભેજ રહિત) ecmwf પણ એમ જ બતાવે થોડો ઘણો આવી જાય તો સારું 850hpa માં સારો ભેજ બતાવે લેમન સોડા પણ ચાલશે
સાહેબ….. આ અમે જે કમેન્ટ કરીએ તે બધી હિસ્ટ્રી તમારા એપ્લીકેશન માં કાયમ માટે રહેતી હશે…?
જેમ કે બે પાંચ વર્ષ પહેલાં મેં કોઈ પ્રશ્ન પૂછ્યો હોય તો તે પણ જોઈ શકાય…? કોણ કેટલા વર્ષ થી તમારી આગાહી વાચે છે વગેરે વગેરે..
ખાલી જાણવા પુછ્યું કોઈ ખાસ નહીં
Yes
Sir aaje savarthi pavannu jor ghatiyu che
Ahi to system thoduk najik avi tyarthi zhapta pun bandh thay gya che
A vakhte south Gujarat ni pan halat khasta che. 2000mm+ vali jagyo pan 20- 40% ma atkela che.
Sir, 12 august na maldivs upar 500 hpa ma ghumri batave chhe. To arbi samudra sakriya thay?
Abhyas chalu rakho
Sr. Aaje dariya nu pani doru thyu su varsad nu jor hoy sake
Tarikh 6-11 ma Imd chart ma 700 hpa pa UAC batave che.
Windy Gfs ma pan UAC batave che. Bhej pan che to sir precipitation kem nathi batavta ekpan model.
Samanya precipitation hoy
Sir shu kaheva mango chho samjanu nahi?
Mari spelling bhul hati… havey vancho etle samjashe.
7,8,9 over Gujarat light uac or shear zone may be for at 700 hpa, can help?
Possible
Sir,sky met agency vala kahe se ke August na bija veak ma, “La lino” ni sthiti bane se ,tethi bharat ma chomasu Jor pakdse..
Tame “La lina” vise halma abhyas karyo se?
LaNina te 5 Mahina ni prakriya chhe
Jason nicolus tweted bed news for india and good news for Australia spring regarding iod conditions
નોર્થ ઈસ્ટ ચોમાસા માટે કીધું છે દક્ષિણ પશ્ચિમ માટે નહીં
Tamara ma kiyare Vardar no Sato round aavse te janavsho ?
sar sauth Rajasthan upar varsadi vavda to se pan north Gujarat ma avta avta vikherai Jay se tenu su Karan janavjo sar
WD pan chhe je System ne Paschim baju bahu aavava na diye
Aje pavan ni spid dhiri PADI se
Aaje amare aakash ma chitri dekhani sanje
Barobar chhe
Rajkot ma pan chhe
જસદણ અને વિંછીયા પંથકમાં પણ જોવા મળી છે.
Sar profile picture camlit thay jay se to coment ma picture kem nathi drkhatu
Te tamarey gotvu padey
Pavan ocho thayo vatavaran change thayu atyare 7:47pm zarmariya japta chalu che halma koi sistum sakriya thai che sir
No
sir 12 tarikh aaspas vishakhapatnam upr low thvani skyta khri ecmwf pan uac jevu to btave chhe
Sir profile pic.mukvu che link aapo
Ahi menu ma chhe. Forecast menu ma
સર મારા અભ્યાસ મુજબ ૭૦૦hpa અને ૫૦૦hpa તા ૭,૮,૯ મા ભેજ સારો છે એટલે મધ્યમ વરસાદ થય સકે એવો મારો અંદાજ છે
હવે GEM પણ પાણીમાં બેઠું અમારી માટે,
જોઈએ છે થોડો ઘણો લાભ તો મળશે એવું લાગે છે,
Haal Gujarat ma average 36% varsad thayo chhe,je below normal j kahevay ne?
Je atyar sudhi ma thavo joiye tema 35% upper ghat chhe
Havey bhegu karvu agharu chhe..!
4:30pm Jarmar dhrangda_ta_jamnagar
આદરણીય સર. જય શ્રી કૃષ્ણ.
પશ્વિમ દિશામાંથી અત્યારે જે પવન ફૂકાઈ છે તેની ખૂબ જ ખરાબ અસર થઈ રહી છે.
કપાસ, મગ, સીતાફળ, લીંબડો, પીપળ, લીંબોળી વગેરે જેવાં પાકોમાં લીલા પાંદડા સુકાઈ રહ્યા છે અને કાળા પડી ને ખરી જાય છે. તેનું કોઈ પવન માટેનું વૈજ્ઞાનિક કારણ હોઈ શકે ખરું…???
Pavan System baju jato hato and jaay chhe
Sir. Amara padhdhari upar kedi saro raund aave em che nakar ame magfali ma Pani chalu Kari
Hoy toe kone puchvanu ?
Yes… nakki tamarey karvu padey !
Sanje pavan vadhu chalu..pavan ni gati ketla divas raheshe
5 sudhi
4 તારીખ માથી 5?
Mudat pe Mudat
Jem Model boley em hu kahu
(Mudat pe mudat)hahaaa
Hahahaha
Jay Shree Krishna
Sir varsad avi jay to sari vat se atiyare molat sari se pan varsad khas jarur se abiyash karta avu lage se 15 tarikh aspas varsad no round avi jay tevi Asa se baki bhagvan ni marji……….
Sar 500hp ma 8 ,9,10,humidity sari bataveche
Sardar Sarovar dam ma haji sudhi khas aavak nathi thai
Kevi sakyata chhe dam catchment area ma ???
MP ma ghani jagya ae saro varsad chhe.
Varsad hashe catchment ma toe aavak thashe… haal 46.52% chhe
116.38 meter.
આવક હોય તો પણ અમુક કેનાલ માં પાણી છોડતા હોય. સપાટી જાળવવા અત્યારે ઘણા ટાઈમ થયા સપાટી સ્થિર જેવું છે.
Sir gfs ane ecmwf jota saurashtra ma 3 kilometer unchaye tarikh 8 thi 11 ma ek sav nablu uac bane chhe? Sir paheli vakhat abhyas karyo chhe sacho hoy to matr ha ke na kejo.please reply aapajo sir jay shree radhe kishan
GFS ma chhe. ECMWF ma adhkachru
Sir aa vadal kedi vikhase
Haju toe raheshe
Divyeshbhai vadal kedi vikhase am nahi sara vadal kedi BANDHASE am pucho..
Sir.dwarkama kyare varsad thache
andaj maate http://www.gujaratweather.com/wordpress/?page_id=23192
Dwarka goti ne click karo.
હાલ કોઈ સાર્વત્રિક મોટો વરસાદ નથી.
– તારીખ ૪ થી ૧૦ ઓગસ્ટ સુધીની આગાહી.
– ૪/૫/૬ તારીખ માં સૌરાષ્ટ્રમાં હળવા કે માધ્યમ ઝાપટાં તેમજ ગુજરાત રિજનમાં તેનો વિસ્તાર અને વરસાદનું પ્રમાણ વધુ રહી સકે.
– આ ઉપરાંત ૭ થી ૧૦ માં વરસાદ અને વિસ્તારમાં વધારો થાય અને સૌરાષ્ટ્રમાં હળવો તેમજ મધ્ય વરસાદની શક્યતા તેમજ કોઈ દિવસે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા.તારીખ ૭ થી વાતાવરણમાં સુધારો જોવા મળે.
Aa Aagahi tamari chhe ke bija koi ni ?
મારી જ છે સર કઈ ભૂલ છે?
Niche lakhvu Name.
સાહેબ આપ હરેશભાઈ સાથે કેટલા સહમત છો ?
Tamare badhaye jovanu chhe… and abhyas karo.
Aagahi samay puro thay etle marks aapi shakaay.
Kya models na aadhare bhare varsad nu kaho cho?
બધા મોડેલ જોવો એટલે ખ્યાલ આવશે કે દરિયાઈ પટીમાં ભારે વરસાદ બતાવે છે .
wah haresh sara samachar che 7 tarikh ne kya pet ma dukhe ..aa aayvi
sorry haresh bhai
Jay sri krishna. Hu hareshbhai na agotra andhan thi sahmat 6u.
Dwarkama kyare varsad thache
700 hpa ma Dt 8,9,10, ma UAC jevu dekhay che to pan aa badha modelo varasad kem nthi batavata
Bhej and pavan kyanthi kyan chhe te jovo
Chek photo
Dharmeshbhai goggles wara
🙂 haha
To sr. Tamara jawab vachavani bov maja aave se khas Kari ne aava
Kai rite photo rakhay ?
Photo dekhay se
Email address Khotu chhe… Photo na dekhay !
Sar varsad kedi thshe amare varsad nathi
Email address ???
Aaje pavan ni speed thodi ghati
આવનારા સમયમાં કચ્છમાં કોઈ મોટો વરસાદ નથી દેખાતો. ડેમો માં નામ પૂરતું પાણી બચ્યું છે અને ખેતી નિષ્ફળ જવાના આરે છે. સીમાડામાં ઘસ તો છે પણ પશુઓ માટે પાણી નથી. જો પાછોતરો વરસાદ ન થાય તો કચ્છ માટે કપરો સમય હસે.
Tase bhai pasu pakchi no pn bhgvan hoy amna mate pn varase
Maru profile pic dekhai che
Ha Jigneshbhai tamey dekhana ho !
Dholka ahmedabad ..ma halwa thi madhayam jhapta chalu che 1 kalak thi…Pawan bilkul nathi….
sir avu japata jevu vatavaran ketla divas rahese
Gujarat Region ma aavu chalu rahe chhuta chhavaya vistar ma.