14th August 2021
Forecast Dated 7th August till 14th August 2021 stands extended till 16th August 2021
7th ઓગસ્ટ 2021 ની આગાહી 14 ઓગસ્ટ સુધી હતી તે 16 ઓગસ્ટ 2021 સુધી લંબાય છે.
7th August 2021.
Mainly Less Rain/Dry Conditions With Occasional Isolated/Scattered Showers/Light Rain For Saurashtra, Kutch & Gujarat – Coastal Saurashtra & South Gujarat scattered Showers/Light Rain with Isolated Medium Rain.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ક્યારેક ઝાપટા હળવો વરસાદ – કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ
Saurashtra, Gujarat & Kutch have been waiting for some meaningful rain for more than a week.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Mid-day_Bulletin_Main_070821Conclusion: The Axis of Monsoon will move towards the foot-steps of Himalayas and will remain there till the end of forecast period.
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્રર ગુજરાત અને કચ્છ એક અઠવાડિયા થી વધુ સમય થયા નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
તારણ: ચોમાસુ ધરી નોર્થ બાજુ જશે અને હિમાલય ની તળેટી તરફ પ્રયાણ કરશે. હિમાલય તેમજ નોર્થઇસ્ટ રાજ્યો માં વરસાદ રહેશે. દેશ બાકી ના ભાગો માં થોડા દિવસ ચોમાસુ નિષ્ક્રિય રહેશે.
IMD Two Week Precipitation Forecast
Gujarat_2Week_PrecipitationForecast For Saurashtra, Kutch & Gujarat Region 7th To 14th August 2021
Mainly less rain/dry conditions expected over most parts of Saurashtra, Kutch & Gujarat with occasional Isolated/Scattered showers Light Rain once in a while during the forecast period. Coastal Saurashtra and South Gujarat expected to get scattered light/medium Rain on few days of the forecast period.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from West/Southwest direction with speeds of 10-20 km speed during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 7 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ 2021
મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ની શક્યતા સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના મોટા ભાગ માં જેમાં ક્યારેક ઝાપટા/ હળવો વરસાદ એકાદ બે દિવસ. આગાહી સમય માં. કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છૂટો છવાયો હળવો વરસાદ ક્યારેક મધ્યમ વરસાદ. આગાહી સમય માં ચોમાસુ ઘટ હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 7-08-2021 ના 44% છે તે ઘટ વધે તેવી શક્યતા. તેવીજ રીતે ગુજરાત રિજિયન માં 41% ઘટ છે તે પણ વધી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 10 થી 20 કિમિ ની ઝડપ રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 7th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 7th August 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
સર….windy ની અત્યાર ની અપડેટ જોતા 20 તારીખ પછી ગુજરાત મા સારા સાર્વત્રિક વરસાદ ની અપેક્ષા રાખી શકાય એવુ લાગે છે…
Vensuki ma ecmwf mare khultuj nathi yogya margdarsan aapva vinti
Bhajiya banvata sikhu sav…
ICON , GFS, GEM model chhe…ECMWF nathi
Ecmwf che pan e khultu j nathi
સર
ESNO MJO, IOD, LA NINO, AL NINO ની માહિતી હોય આતો આપો, આ પરિબળ બને કેમ અને સૌરાષ્ટ્ર ને શુ અસરકારક હોય
MJO http://www.gujaratweather.com/wordpress/?page_id=18620
IOD http://www.gujaratweather.com/wordpress/?page_id=13865
ENSO LA NINA El NINO vigere http://www.gujaratweather.com/wordpress/?page_id=13863
Suarashtra ne shu asar kare evu ema ekey ma netho nathi !
Sir Saurashtra ma 18 thi vatavarn ma sudharo dekhase
Sir, jamnagar city and ajubajuna vistar ma japta padvani kevik sakyata 6e??
Sirji, I have never seen this type of disappointing & weak monsoon before.
I have seen many such Monsoons
Aava Chomasa toe pahela pan joyel chhe.
Jokey Chomasu haju chalu j chhe
Yes sir u r right haji dodh mahino baki che chomasa ne etle aasha rakhi sakay sara varsad ni ane evu pan bane ke chelle chelle saatu vali nakhe atyare je shortfall che enu.
2018 anathiye kharab hatu, at least kutch mate. Vadilo e pela ghana dukal joyela j chhe.
Yaar Mehta ji, Tmare to 1k 1k di ma 20 20 inch aavi jay che etle tension na lo normal rain to thai j jse…..su khbr e thi ye vdhi jay 🙂 hahaha
કોલા વિક 2 માં પાંચ દિવસ થી વધારે ઓછો કલર થયા રાખે છે… વાતાવરણમાં સુધારો આવતો જાય છે…. કદાચ 20 તારીખ પછી સારા વરસાદની શક્યતા વધી જાય…
Sir ..aapde exis of monsoon jova mate nullschool ma 850hpa ma joye to chale..?? aema 925hpa nathi
Normally 925 saru rahe…. 850 hPa ma kyarek hoy kayam na hoy
GFS mujab to aevu lage Che k..aavnari 25th sudhi ma BOB ma back to back 3 system banshe…
Tamara under ma taiyar thaya hoy ane hve individual aagahi karta thai gaya hoy eva ketla mitro?
HU bija whatsApp group ma nathi etle maney khyaal na hoy.
Aagahi karta avade eva 100 thi vadhu ganu chhu
Id ok che saheb
Tamaru chhe eni odakh bija ne paa puchhay !
Sir aje paheli var comment kari hati atle
હાલ ની Ecmwf મોડેલ મુજબ low/uac ગુજરાત તરફ ..હર હર મહાદેવ.
એક મિત્રની કૉમેન્ટ નો જવાબ આપું,
યુટ્યુબ માં તો ઘણા આગાહિકારો પૈસા કમાવા માટે ભરપૂર અને મસાલેદાર વીડિયો મૂકે છે સર તો નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે કોઈ અગાહીકાર ની સર સાથે સરખામણી ના કરો મિત્રો…
હા રાજભા..આપણાં અશોકભાઈ એટલે ‘અતુલ્ય અશોકભાઇ’
Ha rajbha sir ni seva niswarth che Reno akaj udesh che vadhu ma vadhu khedut mitro taiyar thay
Ha rajbha ane me sir ni website upar aatla year ma kyarey koi ads pan nathi joyu nahitar aatla badha user website ni mulakat le che
Ashok Kangad… Google Ad aavati hoy chhe website ma
Mari pase sir maate ek j shabd chhe Ashok sir = Sun…Etale ke Sury…Ashok Sir Etale sury jeva chhe je matr paropkar j kare chhe potana mate kashu nathi karta…sir you are great…Tamarathi pan tamara mata pita vadhare mahan kahevay ke jemane tamne aava sanskar aapya chhe…jay shree radhe krishna
અમારે રેડા આવે સે તે કેટલા કેટલા hp ના ભેજ ના આવે સે
Windy ma badha model jovo
Gujarat cola ochho avashe..
Chek
sir profile picture retu nathi
Email adderess toe sachu chhe ne ?
haa
Toe ahi vancho picture kem rakhvu http://www.gujaratweather.com/wordpress/?page_id=16444
Aaje savarna hadva japta chalu thya
Sir ecmwf mujab 19 tarikh sudhi uac Gujrat upar avti pd nathi Ane gfs mujab 19 tarikh sudhi system gujrat par Avi vikhayi pd jay 6
To sir ketla divs ma final track naki thay ?
Low toe banva diyo !
સર તમારાજ સ્ટુડન્ટ ગૌરવભાઈ રાણીગા
તમારી નિવૃત્તિ પછી ગુજરાત ના હવામાનની આગાહીનું બીડું સંભાળે એવુ લાગે છે.
તેની સમજાવાની સરસ રીત..
ખોટી ફાંકા ફોજદારી નઈ…
નઈ ઝડપી ચાહના વધારવાનો ઈરાદો…
ભરપૂર નોલેજ
આ બધું જોતા એવુ લાગે છે…
આ ગૌરવભાઈ તમારા સ્ટુડન્ટ છે એવો આગળ જતા તમને ગર્વ થશે.
Gaurav Raninga ni Aagahi sari hoy chhe and details pan samjavey chhe.
teo Rajesh kapadia Mumbai na blog Vagaries of Weather (vagaries.in) na Sabhya chhe.
Hu retire j chhu… !
સર હજુ તો તમે બાઉન્ડ્રી ઉપર બાઉન્ડ્રી ફટકારો છો, અમારે રન ની ખુબ જરૂર છે, માટે રીટાયર્ડ નું નામ ન લેતાં
ના, સાહેબ…
તમારું માર્ગદર્શન હર હમેશા રહે તેવી પ્રાર્થનાઓ
Amey haju bachelor degree ma chhiye,master banvu chhe.etle amara tarafthi tamne all time extension.
सर तमारी आगाही वगर काोय माने नही गाम मा जावो अटले तरत खेडुत पुछे सु कहे छे असोक भाइ
હા ગૌરાંગ ભાઈ સારી સમજ આપે છે.
Haresh bhai tamari agahi barobar lage chhe mane! Hu sahmat chhu.
We must appreciate you for making so many people interested in weather forecast. Sincerely, Thank you
Sir hal me je sistam bani rahi che bob ma te 18.19.20dt na toyaj rahe che majbut bani rahi tena lidhe gujrat ne Vadhu faydo malse
Sir Jay shree Krishna
Aa WhatssApp nathi !
Tamare je puchhvu hoy te puchho… ka kai samachar aapvana hoy toe lakho.
હજુ પણ કોઈ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નથી.
– તારીખ 11 થી 17 ઓગસ્ટ સુધીની આગાહી.
– આ દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર/કચ્છ દરિયાઈ પટ્ટીમા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા.
– બાકી રહેતા સૌરાષ્ટ્ર માં ઝાપટાં થી લઈને હળવો વરસાદ .
– ગુજરાત રીઝનમાં પણ હળવા થી માધ્યમ વરસાદની શક્યતા જેમાં પણ અમુક વિસ્તારમાં ઝાપટાં થી લઇ હળવો વરસાદ.
–
@આગોતરું એંધાણ : તારીખ ૧૯ થી ૨૫ સંતોષકારક વરસાદનો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ.
@@haresh zampadiya @@@@@
થેન્કયુ હરેશભાઇ ભાઈ
હરેશ ભાઈ જાપટાં તો ચાલુ જ રહેશે ને
Ha sakyta to che badha model jota .
Khub srs very good
હરેશભાઇ, સોરી. તમે એક શિક્ષક છો. એક મિત્ર તરીકે બીનજરૂરી સલાહ આપવા માટે ફરીથી સોરી…
મારુ એવુ માનવુ છે કે સરના બ્લોગમાં ‘આગાહી’ શબ્દને બદલે “અનુમાન” યોગ્ય શબ્દ છે. તમારો અને ઘણા મિત્રોનો અભ્યાસ બરાબર જ હોય છે. અગાહી શબ્દ માટે વિદ્યાર્થીને સરના સહી-સિક્કાની જરૂર પડે. ફરીથી સોરી.
સર ને વિનંતી કે યોગ્ય લાગે તો જ કૉમેન્ટ પ્રસિધ્ધ કરશો.
ઓકે નિલેશભાઈ મારી ભૂલ સ્વીકારી લીધી અને હવે પછી ધ્યાન રાખીશું. સોરી સર તમને કઈ દુઃખ થયું હોય તો આ બાબતે.
બીજુ તે પણ છે કે તમે મારાથી મોટા છો તો મને તેમાં કઈ દુઃખ ના થાય . ભૂલ હોય ત્યાં ટકોર કરો તો મજા આવે . હું આ બ્લોગમાં જોડાયા પછી અશોક સરના મીઠા કટાક્ષમાંથી જ સીખ્યો છું.
Tnx haresh. Good news
सरस हरेस भाइ गुड जोब
atli mehnat kari amne vadhu jankari apva badal bhai abhar thx
સર અમારે ઝાપટાં પણ નથી આવતા.
Hi
Aa WhatsApp nathi.
Je puchhvanu hoy ke janavavanu hoy te lakho.
Sir nullscoohl ma 700hp ma rajsthan upar sarculesn batave che dt 14 ma
Te sistm che
તે ચોમાસું ધરી નો પક્ષિમ છેડો કહેવાય. તે સમગ્ર ચોમાસા દરમ્યાન ઉપર નીચે થાય તેમ ધરી ઉપર નીચે થાય.
Thank you bhai
અમારે આજે સાંજે રોડ સામાન્ય ભીના થયા
Sek
Jasubhai bahu Sek karyo !
Jamnager ma kyare varsaad aavse
આજે રાજકોટ હડાળા માં 18.30 વરસાદી ઝાપટું પડી ગયું
Ok
Sir amare lunsar ma 6 mm jevo varsad gam ni thodi sim ma aayo 7 :30 pm
Thanks sir
Profile picture sek
Email address khotu chhe…. email address shu hoy te khabar kem nathi padti
tamaru email address aa chhe jaskubhaivank3@gmail.com
Profile picture sek
Rajkot ma sant Kabir road baju 7:45thi 8:45sudhima andaje 0.75inch jevo saro avo varshad haju dhimi dhare chalu
Rajkot ma morbi road per1/2 inch jevo varsad hase atyar sudhino haji pan dhimo dhimo chalu
Bhaktinagar station plot 20 minute thi full varsad
Sir.ekey system ni jarur no pade tevov arsad chalu chhe rajkot ma.plz.ans.
Maja aavi gai ho
Rajkot nana mauva circle jordar varsad chalu
Rajkot morbi road fatak 7 thi 8ne10sudhi continue japta chalu kyarek fast kyarek dhimo aatlo khetar ma hoy to pan jevu thay jay
15dt Sara aeva japta jova madse
Rajkot Moti Tanki Chowk sara aeva reda.
આજે સિહોર ના થોરાળી. પિંગળી. ગામામાં 4 . વાગ્યા ની અસપાસ 4 .. 5 દિવસ ટૂંકા થાય તેવું ઝપટુ પડી ગયુ.
Amara thi 1km dur 1 inch varsad amare khali teni japat j aavi 3mm.
સર&મિત્રો અમારે આજે સાંજે અડધી કલાક પાણ જોગ વરસાદ થયો,,,
Sir, namste mane 22 23 date ma wmlp saurastra na kinara par batave chhe. Titbit ma abhyaas barobar chhe k ?