Isolated/Scattered Showers/Light/Medium Rain For Saurashtra, Kutch & North Gujarat – South & East Central Gujarat Expected To Get Scattered To Fairly Wide Spread Light/Medium/Heavy Rain – Update 17th August 2021

17th August 2021

Isolated/Scattered Showers/Light/Medium Rain For Saurashtra, Kutch & North Gujarat – South & East Central Gujarat Expected To Get Scattered To Fairly Wide Spread Light/Medium/Heavy Rain – Update 17th August 2021

સૌરાષ્ટ્ર કચ્છ અને નોર્થ ગુજરાત માં સીમિત/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ – દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા/થોડા વધુ વિસ્તારો માં હળવો/મધ્યમ/ભારે વરસાદ – અપડેટ 17th ઓગસ્ટ 2021

Saurashtra, Gujarat & Kutch have been waiting for wide spread meaningful rain for more than two weeks.

Some Selected Pages of IMD Mid-Day Bulletin:

IMD_Midday_170821

 

હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ બે થી વધુ અઠવાડિયા થી સાર્વત્રિક નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.

બંગાળ ની ખાડી માં ગઈ કાલે એક લો પ્રેસર થયું હતું તે આજે પણ ઓડિશા અને લાગુ આંધ્ર ના દરિયા કિનારા નજીક છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

ચોમાસુ ધરી હિમાલય માંથી નીચે આવી છે. પશ્ચિમ છેડો નોર્મલ થી હજુ નોર્થ બાજુ છે જે આવતા બેક દિવસ માં નોર્મલ તરફ પ્રયાણ કરશે. પૂર્વ છેડો તો યુપી થી લો ના સેન્ટર સુધી અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિમિ ના લેવલ માં જેની ધરી Long. 67E અને Lat. 28N પર છે.

Conclusion: The Low pressure System is expected to track towards Madhya Pradesh in the next few days. The Associated Cyclonic Circulation at 600 hPa and 700 hPa is expected to form a broad circulation reaching Gujarat State. 

તારણ: બંગાળની ખાડી નું લો પ્રેસર આગામી દિવસો માં મધ્ય પ્રદેશ તરફ ગતિ કરશે. આવતા દિવસો માં 600 hPa અને 700 hPa નું આનુસંગિક યુએસી નું બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય સુધી લંબાશે.

 

Forecast For Saurashtra, Kutch & Gujarat Region 17th To 23rd August 2021

Saurashtra, Kutch & North Gujarat:

Saurashtra & North Gujarat expected to get Isolated/Scattered showers Light/Medium Rain on few days of the forecast period. Cumulative rain quantum could be between 15 to 35 mm for 30% of these areas and 70% of Saurashtra, North Gujarat and Kutch expected to get up to 15 mm during the forecast period.

 

South Gujarat and East Central Gujarat:

South Gujarat and East Central Gujarat expected to get Scattered to Fairly wide spread Light/Medium/Heavy Rain on few days of the forecast period, while Isolated/Scattered Light/Medium on other days. Cumulative rain (Total Rain) quantum could be between 25 to 75 mm during the forecast period with Isolated pockets can exceed 100 mm.

Cloudy weather with scattered clouds on some days with winds mainly from Northwest/West/Southwest direction with speeds of 15-25 km speed on most days with some days speed going down to 10-15 km during the forecast period.

 

આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 17 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ 2021

સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત:

સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/માધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસો. 30 % વિસ્તાર માં કુલ 15 mm થી 35 mm વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત 70% વિસ્તાર અને કચ્છ ઓછો વરસાદ ની શક્યતા તે 15 mm સુધી.

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત:

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તારો માં તો ક્યારેક થોડી વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ થોડા દિવસો અને બાકી ના દિવસો સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્ર 25 mm થી 75 mm અને ભારે વરસાદ વાળા કોઈ કોઈ સેન્ટર માં 100 mm ને વટાવી શકે.

વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને અમુક દિવસો 15 થી 25 કિમિ ની ઝડપ રહેશે અને બેક દિવસ 10-15 કિમિ ની ઝડપ ના પવનો રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 17th August 2021

Forecast In Sanj Samachar Daily Dated 17th August 2021

How To Put Profile Picture – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

0 0 votes
Article Rating
1.1K Add your comment here
Inline Feedbacks
View all comments
Ashvin dholariya
Ashvin dholariya
19/08/2021 8:25 pm

સર અમારે વરસાદ સારો ૨૦ મિનીટ સુધી આવો ગાજ વીજ સાથે.

Place/ગામ
Jasapar ta.jasdan
Mahes bhil
Mahes bhil
Reply to  Ashvin dholariya
19/08/2021 9:07 pm

Saru bhai…..

Place/ગામ
Gokulpur padhari Rajkot
Tarun Ranpariya
Tarun Ranpariya
19/08/2021 8:14 pm

Dhimi dhare varsad chalu thayo

Place/ગામ
Govindpur,dhari
Jitendra dhorajiya
Jitendra dhorajiya
19/08/2021 8:11 pm

સર હાથીગઢ ગામ લીલીયા તાલુકો અમરેલી જિલ્લો હાથીગઢ માં ચાર ઇંચ વરસાદ હજી ચાલુ 5:00 વાગીયા‌ થી સારું થયેલ છે આજુબાજુનાં ગામડામાં પણ સારો વરસાદ ચાલુ છે અમારે તો લોટરી લાગી ગયા આજે

Place/ગામ
હાથીગઢ ,લીલીયા, અમરેલી
Vanraj keshwala
Vanraj keshwala
Reply to  Jitendra dhorajiya
19/08/2021 9:54 pm

ભાઈ આ બાજુ મોકલો

Place/ગામ
Visavada porbandar
meghrajsinh
meghrajsinh
19/08/2021 7:56 pm

જામનગર જિલ્લામાં ભુકંપ 4.3 ત્રિવ્રતા કેન્દ્ર બિંદુ બેડ

Place/ગામ
રાજપર
Der lalit
Der lalit
19/08/2021 7:52 pm

Fayanli amaro varo aje avi gyo andaje 100mm jetalo varsad padi gayo at saldi ta liliya dist amreli haji salu

Place/ગામ
Saldi
vajshi bhai
vajshi bhai
19/08/2021 7:48 pm

4 week update thayu pan nirasa

Place/ગામ
dev bhai dwarka at.hadmatiya
Javiya Mukesh
Javiya Mukesh
19/08/2021 7:45 pm

Sir hu comment karu te batave se

Place/ગામ
AMRELI
Shihora Vignesh
Shihora Vignesh
19/08/2021 7:43 pm

Sir,surendranagar ma sara varsad na samachar che,sathe limdi pase na baldana aspas ane botad tatha amare thi 20 km daxin baju avel sudamada gam pn varsad na samachar che.
Amare aje khub sari avi sandhya khili che.amara gam thi purv ane daxin baju sara ava vadalo jama thaya che .gajvij pn thay che.have asha bandhani che.vadal najik avi gya che.joiyehave su thay che.lets hope for the best

Place/ગામ
Sidhasar(sayla),di-surendranagar
Jayeshpatel
Jayeshpatel
19/08/2021 7:42 pm

સુરેન્દ્રનગર માં 1 કલાક થી વરસાદ ચાલુ મધ્યમ ગતિએ

Place/ગામ
Sarval,dhrangadhra
Narodiya Nilesh
Narodiya Nilesh
19/08/2021 7:41 pm

Derdi and aaspasna vistarma 2 inch varshad padyo gagh vigh sathe and challu j che Anand Anand thygeo

Place/ગામ
Derdi kumbhaji
Jitendra
Jitendra
19/08/2021 7:35 pm

Jamnagar ma dharti comp avayo

Place/ગામ
Jamnagar*
Ghanshyam makvana
Ghanshyam makvana
19/08/2021 7:33 pm

Sir aje amare jordar sandhya khili che chitari pan che Fayado thase ??

Place/ગામ
Paneli moti
Ram ranavaya(porbandar)
Ram ranavaya(porbandar)
19/08/2021 7:32 pm

સર અમારે ને દેવભૂમિ દ્વારકા વાળા ને લગભગ હવે રાપ ની ધાર જ કઢાવવા ની રેસે લગભગ imd 4week પણ સાવ નિરાશા જ હાથ લાગી

Place/ગામ
Porbandar (nagka)
Paras
Paras
Reply to  Ram ranavaya(porbandar)
19/08/2021 8:44 pm

Wait and watch 23 sudhi Jovo su thay 6e e kal thi vatavaran ma sudharo thase

Place/ગામ
Vavberaja
Mahes bhil
Mahes bhil
Reply to  Ram ranavaya(porbandar)
19/08/2021 9:16 pm

નિરાશા ની આગળ b positive raho…….

Place/ગામ
Gokulpur padhari Rajkot
Paresh patel
Paresh patel
19/08/2021 7:31 pm

Gondal na Ransiki gam ma saro varsad

Place/ગામ
At.devla ta.gondal
Narodiya Nilesh
Narodiya Nilesh
19/08/2021 7:27 pm

Jay shree krishna sir Derdi and aaspas na pistarma saro varsad chalu che . 1 inch jevo aavo gayo .

Place/ગામ
Derdi kumbhaji
Vinod
Vinod
19/08/2021 7:27 pm

સર અમારે આજે સંધિયા સારી ખિલી તો અમારા વિસ્તાર માં આશા છે તમે જરા અંદાજ આપોને જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Goladhar ta junagadh
Javiya Mukesh
Javiya Mukesh
19/08/2021 7:08 pm

Amreli ma 1.5 /2 inc haji salu se

Place/ગામ
AMRELI
Darshan Patel
Darshan Patel
Reply to  Javiya Mukesh
19/08/2021 7:31 pm

50 mm pako aajno

Place/ગામ
Amreli
Darshan Patel
Darshan Patel
19/08/2021 7:04 pm

Amreli baju na gamo ma pan sara varshad na Samachar che

Place/ગામ
Amreli
Jayeshbhai surani
Jayeshbhai surani
19/08/2021 6:58 pm

Amreli ma jordar varasad salu khetar mathi pani nikali gay

Place/ગામ
Lalavadar
Javiya Mukesh
Javiya Mukesh
19/08/2021 6:40 pm

Amreli vistar ma dhodmar varsad salu se 25 minit thi

Place/ગામ
Nana ankadiya Amreli
Darshan Patel
Darshan Patel
19/08/2021 6:36 pm

Amreli ma saro varshad chalu che

Place/ગામ
Amreli
Jitendra dhorajiya
Jitendra dhorajiya
19/08/2021 6:13 pm

લીલીયા તાલુકો અમરેલી જીલ્લો લીલીયા ગામડાઓમાં ધોધમાર વરસાદ

Place/ગામ
હાથિગઢ
Dilip Kadeval
Dilip Kadeval
19/08/2021 6:00 pm

Jasdan ma dhimidhare varsad chalu

Place/ગામ
Jasdan
B.j.dhadhal
B.j.dhadhal
19/08/2021 5:43 pm

સર અમારે 5pm thi40minit ધીમીધારે વરસાદ ચાલુ થયો40મિનિટ પાણ જેવો હજી ધીમીધારે ચાલુ

Place/ગામ
Nilvla તા.babra
Neel vyas
Neel vyas
19/08/2021 5:34 pm

Palitana,gariyadhar gramy saro varsad padyo.

Place/ગામ
Bhavnagar
Devendra Parmar
Devendra Parmar
19/08/2021 5:24 pm

આજથી પવન ની ગતિ ને તડકો ખૂબ વધારે છે. વરસાદ ની આશા ધીરે ધીરે ઓછી થવા લાગી છે

Place/ગામ
Dhrol Jamnagar
Kamlesh palsana
Kamlesh palsana
19/08/2021 5:21 pm

સર અમારે બાબરા નું જામ બરવાળા ગામ ખુબ સારો વરસાદ શે

Place/ગામ
જામ બરવાળા બાબરા તાલુકો
RAMESH RABARI
RAMESH RABARI
19/08/2021 5:17 pm

MM NA LAKHO ENCH LAKHO

Place/ગામ
PADAVALA
Lakhaman Patel
Lakhaman Patel
19/08/2021 4:55 pm

Botadma Varsad saru

Place/ગામ
Botad
Chauhan Ramesh
Chauhan Ramesh
19/08/2021 4:39 pm

મારા ગામમા આજે બપોરે 4-00 થી 4-30 સુધી ધોધમાર વરસાદ વરસ્યો…..ચારેબાજુ પાણી પાણી કરી નાખ્યુ……

Place/ગામ
કાવા, તા.ઈડર ,જિ.સાબરકાંઠા
Mustafa vora
Mustafa vora
19/08/2021 4:39 pm

Bharuch city na saro varsad pdi rhyoj

Place/ગામ
Bharuch
Haresh Zampadiya
Haresh Zampadiya
19/08/2021 4:30 pm

લાંબા વિરામ બાદ વિંછીયા પંથકમાં આગમન .

Place/ગામ
Gundala( jas )vinchhiya
Ashok
Ashok
Reply to  Haresh Zampadiya
19/08/2021 4:46 pm

Kevok 6 bhai varsad??

Place/ગામ
Kalavad
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Ashok
19/08/2021 7:49 pm

ઘણા વિસ્તારમાં પાણ લાયક .

Place/ગામ
Gundala (jas) vinchhiya
Ashish Patel
Ashish Patel
Reply to  Haresh Zampadiya
19/08/2021 8:02 pm

Tamari aagahinu su thayu?

Place/ગામ
Halvad
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
19/08/2021 4:27 pm

sir imd 4 week kyare update thase?

Place/ગામ
Malnka તા.kutiyana
bhimani Pankaj
bhimani Pankaj

thay gayu bhai Kay kadhi lidha jevu nathi

Place/ગામ
jodiy
સાવન ઘોડાસરા
સાવન ઘોડાસરા
19/08/2021 4:18 pm

સૌરાષ્ટ્ર તરફ જોવો શું થાય છે જો અને તો ઉપર છે ..15mm માં કય થશે નહિ….

Place/ગામ
ઉપલેટા
Krutarth Mehta
Krutarth Mehta
19/08/2021 4:03 pm

Vadodara ma saro evo varsad padi rahyo che aam to sawarthi dhimo dhimo chaluj hato pan atyare jor vadhyu che

Place/ગામ
Vadodara
Kaushal
Kaushal
Reply to  Krutarth Mehta
19/08/2021 5:51 pm

Great 🙂

Place/ગામ
Amdavad
Baraiya bharat
Baraiya bharat
19/08/2021 3:31 pm

3:00pm thi dhimo dhimo varsad saru thayo che.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Tushar
Tushar
19/08/2021 3:01 pm

System active over panchmahals…Good rainfall in morva h….(something is better then nothing )

Place/ગામ
Morva hadaf dist panchmahals
Tushar pansuriya
Tushar pansuriya
19/08/2021 2:36 pm

Sar low atiyare kya pohchiyu

Place/ગામ
Hadmatiya
Naresh chaudhari
Naresh chaudhari
19/08/2021 2:27 pm

4 week north Gujarat ochho bolave chhe

Place/ગામ
Harij
કેતનભાઈ કનારા
કેતનભાઈ કનારા
19/08/2021 2:22 pm

જય શ્રી ક્રિષ્ના અશોકભાઈ
GFS મા તારીખ 28/8 મા વિસાખાપાટનમ થી દક્ષિણ બાજુ 700 hpa સિકલોનિક સર્કયુલેશ બંગાળની ખાડી બને આવુ મોડેલ બતાવેછે
આ સિકલોનિક સર્કયુલેશ લોપ્રેસર મા પરિવર્તિત થવાની સંભાવના છે ???

Place/ગામ
ગોકરણ તા કુતિયાણા જી પોરબંદર
Javiya Mukesh
Javiya Mukesh
19/08/2021 2:06 pm

Sir 8 divas varsad no ave atle magfali sav sukai Jay am se to 2divas ma ave avi sakyta se sir javab to apo

Place/ગામ
Nana ankadi. Amreli
Kishan
Kishan
Reply to  Javiya Mukesh
19/08/2021 2:17 pm

Upar aagahi vancho and akila ma pan se.

Place/ગામ
Manavadar
Raju dhaduk
Raju dhaduk
19/08/2021 1:29 pm

સર સૌરાષ્ટ્રમાં કાઇ સુધારો થશે કે પછી આગાહી પ્રમાણે જ છે ?

Place/ગામ
સુરત
Mahesh
Mahesh
19/08/2021 1:26 pm

varshad.takara.talukama

Place/ગામ
Rohishala
Alpesh pidhadiya
Alpesh pidhadiya
Reply to  Mahesh
19/08/2021 2:21 pm

ચાલુ છે??

Place/ગામ
નડાળા ..બાબરા..
sanjay rajput
sanjay rajput
19/08/2021 1:01 pm

સર બે દિવસ પછી 925 એચપી મા ચોમાસુ ધરી નિચે આવે એવુ લાગે છે જોધપુર થી નીચે તો બનાસકાંઠા ને વરસાદ નો લાભ મલી સકે

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
jambu dilip
jambu dilip
19/08/2021 12:46 pm

Sir GFS ane icon banne model positive Che. to ecmwf ne su pet ma dukhtu hase.

Place/ગામ
Jambusar
jignesh kotadiya
jignesh kotadiya
19/08/2021 12:35 pm

Sir. Rain radar update thatu hoy 6 k amj chale & rain radar ghano time thi complete nathi chalti.

Place/ગામ
Amarnagar ta.jetpur dist. Rajkot
Dipal patel
Dipal patel
Reply to  jignesh kotadiya
19/08/2021 3:47 pm

Varshad hoy to chalene mara bhai

Place/ગામ
Rajkot
Amit s manavadariya
Amit s manavadariya
19/08/2021 12:33 pm

સૌરાષ્ટ્ર માટે સપ્ટેમ્બર તારીખ ૪ થી ૧૨ swm સાઉથ વેસ્ટ મોન્સુન સક્રિય થાસે નવા પાણી કરશે….. Tukku ne tach

Place/ગામ
Bhangor/ jamnagar
Ahir vajsi
Ahir vajsi
Reply to  Amit s manavadariya
19/08/2021 5:47 pm

Barobar se bhai pani ni bhuk bhange 3thi9 ma

Place/ગામ
Lalprda jamkhmbhaliya dwarka
Rohit
Rohit
19/08/2021 12:23 pm

Have varsad ave to kay faydo nthi mol mari gay se

Place/ગામ
Dhorl
Devendra Parmar
Devendra Parmar
Reply to  Rohit
19/08/2021 3:41 pm

Dhrol

Place/ગામ
Dhrol Jamnagar
Rohit
Rohit
19/08/2021 12:21 pm

Sar jamnagar jilo ma duskad se mol mari giya se

Place/ગામ
Dhrol
Alpesh pidhadiya
Alpesh pidhadiya
Reply to  Rohit
19/08/2021 2:23 pm

બરાબર છે.

Place/ગામ
નડાળા ..બાબરા..
હિતેશ પટેલ
હિતેશ પટેલ
19/08/2021 12:19 pm

હવે એકેય મોડેલ કામ નહીં આવે બસ એકજ ભગવાન રૂપી મોડેલ ઉપર જ વિશ્વાસ કરવો રહ્યો

Place/ગામ
ગાજનકમ્પા ..અરવલ્લી
1 4 5 6 7 8 15