Current Conditions on 24th August 2021
ટૂંકું ને ટચ – Quick Update – Reduced Rainfall Activity Over Saurashtra Gujarat & Kutch Till 29th August 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં આ અઠવાડિયું વરસાદી માહોલ ઓછો રહેશે
Caution: There is a viral Social Media post attributing to my Forecast about very heavy rains from Sunday. This post is taken out of context and is from earlier years and should not be considered as current Forecast.
ચેતવણી: મારી આગાહી ના નામે સોસીયલ મીડિયા માં અતિ ભારે વરસાદ ની પોસ્ટ ફરે છે. આ પોસ્ટ આગળ ના વર્ષો ની હોય તે અત્યારની આગાહી ગણવી નહિ.
Some Pages of IMD Evening Bulletin Dated 24th August 2021
IMD_Evening_240821
24 ઓગસ્ટ 2021 વાતાવરણ ની પરિસ્થિતિ:
હાલ કોઈ સારી અસરકર્તા સિસ્ટમ નથી.
Saurashtra Gujarat & Kutch : Forecast Dated 24th to 29th August 2021
Rainfall activity will be less over most areas of Saurashtra & Kutch with Isolated showers/rain on some days during the period. South Gujarat can get more quantum than rest of Gujarat, Saurashtra & Kutch. Conditions expected to improve for rain around 29th August 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ: આગાહી 24 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના મોટા વિસ્તાર માં વાદળ તડકો મિક્ક્ષ વાતાવરણ રહેશે. આગાહી સમય માં સૌરાષ્ટ્ર અને કચ્છ ના સિમિત વિસ્તરો માં ઝાપટા/વરસાદ કોઈ કોઈ દિવસ. દક્ષિણ ગુજરાત માં વરસાદ ની માત્રા બાકી ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ થી વધુ રહેશે. તારીખ 29 ઓગસ્ટ આસપાસ વરસાદ માટે વાતાવરણ ફરી સુધરશે.
Sir have tamari mohar baki
sir windy ma gfs khotkanu lage se update nathi thatu
sir lo bani gayu ??
NO
Sir, have “દે ધના ધન” kyare vanchvama saves?
30 તારીખ પછી
Khushi thi Janmashtami manavjo mitro…baki varsad 2-5 tarikh sudhi ma aavi jase..
Windy ma to varsad bhuka bolave ti.
Aavi jai to paryu pi jai….
E vat uper su kevu tamaru….
Hello sir 2 -4 divas ma varsad thase kaho nahitar kale kapas ma pani chalu kari dayiye
Pani pavu na pavu te Khedute pote nakki karva nu chhe.
Sr ecmwf and GFC ma varasad jovo hay to Kay rite jovay
https://www.windy.com/-Rain-thunder-rain?700h,rain,21.997,71.807,8,i:pressure ECMWF
https://www.windy.com/-Rain-thunder-rain?gfs,700h,rain,21.997,71.807,8,i:pressure GFS
GFS update nathi thatu
Pin maroo
लो थई गयु लागे छे
NO
Sir BayofBangal ni Kadi ma low 1000 batave che to low jaher Kari didhu imd a sir ans.?
NO
sar chitri thi akas bharai gayu se to saru
Yes
Chitri su darsave
Upla level ma hal chal
Ecmwf jovu hoy to sema jovay
Windy ma
જન્માષ્ટમી ના દિવસે ૧૦૦% વરસાદ સાલું હસે ભગવાન ઉપર ભરોસો રાખો મને વિશ્વાસ સે
Sir, system saurashtra taraf ave tyare arbi samudra na pavn labh k nukasan kare?
Sir, low bane etale updet velu apjo tamari updet ni ghana badha kheduto rah joi.
Sir good a.n. su 5date ma costal saurastra ma 1000mm varsad Thai sake ?
Sir. L presar Kyare banse?
આવશે સાતમ ને સોમવારે આઠમ ની મધરાતે રે લોલ.
Ha moj ha
Ecmwf ૧૦ દિવસ નું ૨૪૨ mm બતાવે છે gfs ૧૦ દિવસ નું ૩ mm બતાવે છે એટલા ફરક નો કેમ મેડ કરવો ? જોઈએ હવે તમારી સુ મહોર લાગે છે અપેક્ષા તો સારી છે પણ આપણા હાથ માં તો કંઇ નથી!
gfs બીમાર થઈ ગયુ હોય તેને ભુલી જાવ
Ecmwf મુજબ જ ચાલશે
Gfs koini rah jotu lage se ke lo bnavi ne aavse
સર આવતી સિસ્ટમ માટે હવે gfs રીહાણુ છે. …
સર ecmwf છેલ્લા 3 દિવસ થી એક જ લોકેશન બાજુ સિસ્ટમ જતી બતાવે છે.તો હવે પાકુ ગણવુ કે હજુ ફેરફાર થઈ શકે. સર એકતો વરસાદ ની ઘટ છે અમારે ને વરસાદ સારો બતાવે છે .અમારી બાજુ એટલે. સોરી હા વરસાદ ની ઘટ અમારે જ નહિ પણ બધા ને છે.પણ સર આવનારો વરસાદ જોઇ ને ખુશી બહુ થાય છે.એક ખેડૂત શુ ને એટલે પ્રશ્ન કર્યો…plz answer sar
GSF and ECMWF farak kapvo padey
એનો મતલબ એવો કે ECMWF હજી થોડુંક ગુજરાત ઉપર જાશે ECMWF રોજ થોડું થોડું ઉપર આવે છે ભગવાનને પ્રાર્થના કરી કે વધારે ઉપર ન જાય અને GSF ફરક કાપે મતલબ કે GSF નીચે ગુજરાત તરફ આવે
Sir atiyare ecmw uapdet tahu tema jota avu lagw che k sistam gujrat upar avin bov majbut bane 995lagi low batave to su vavajada ma parivarat thase
No
Well marked low pressure and athva to depression bani shake. Monsoon vakhte vavazodu (cyclone) banvani shakyata ghani ochhi chhe.
ડીપરેસન મા ફેરવાસે ગુજરાત ઈપર
Imd Gfs system North Gujarat kem labh avashe?
Sir. Pan vadhu ne thndo che. Sistem sandrbhe laabh ke gerlabh
સર જો ecmwf ના પ્રમાણે વરસાદ આવ તો સૌરાષ્ટ્ર મા મોટા વરસાદ ની સક્યતા
Haju GFS ane ECMWF vacche varsad ni matra ane vistar babate different gano 6..Etle banne model samjuti kare tyare haju thodo vadhu andaj ave..
Badha modal je batave te pan sir ni upadet avi atle badhu chachu mani levu
Junagadh keshod ma varsad avse ke sir plz
sir. cola vara colo sav duplicate vapreh.. udiyaj rakhesh color..
Ashok bhai bob ma low presser bani gayu?
No
IMD pramaane kale (28th) na banse
Windy GFS sarmyse atle update nati thatu
Tamare anando vadi update ni rah
Tran var lakhvu anando
Triple khushi mate
સર વિંડીgfs અને કોલા બેય 1મોડલ સે?
Farak hoy
Sir, mag nu nam meary padi dyo….
Atle final
હજી થોડો અભ્યાસ કરવા દિયો ૨૯ના સાંજ સુધી બરાબર ને સર?
Windy gfs koi mitro ne update thayu hoyto k Jo mare to sawar nu nathi thayu
amarey haji nathi thayu
Meteologix ma che updated
Baki GFS ma aj bapore pachi pin marashe avi asha
apdet thay gayu chhe akha gujrat ma srvtrik round ave avu batave chhe.jo e pramane sistam ave to
cola update thai gayu che.
bandh lage 6 14 kalak ti nathiaavyu bhai
Badha ne amj se nthi thyu
વિનડી gsf માં પિન મારવી જોહે.
bhai aa GSF moto chakardo kari dye vale fere big circulation batave
Windy gfs 12 kalak thi vichare ke kai baju javu,
Hi sir, Mari peli comment 6e
Thoduk aagotru andhan aapo
Amare sav varsad nathi aa sijan no
Plzzz…. Sir thoduk aagotru andhan aapo
Aaa bhai agotaru to apel 6 ke 29 tarikh thi varsad mate vata varan sadhar se to ee pachi tamare samjvanu hoy bhai
જય માતાજી સર lo પ્રેસર બની ગયુ બંગાલ ની ખાડી મા
Aa low thi dwarka ne Varsad no labh ny made Gef model avu batave
sir ecmwf 10 divash no 15 inch btave chhe ane gsf 1 inch kaik vachgale satu kari nakho bay nu nabhe am 7 ke 8 hale
Sir Jem preshar nichu tem sistam majbut Bane to sir ketla preshar wellmark, dipresan dip dipresan ketlu preshar hovu joye?
Pressure location and aaju baju na pressure par nirbhar hoy.
D 1000
DD 998
Cyclone 996 Dariya ma.
Saurashtra ma pressure ghani var 998 ke 996 sudhi hoy
Ecmwf ni atiyarni update ma sistam khubj majbut dekhade che
Sir windy (ecmwf) ma kutch ma saro varsad batave chhe date 3 to 6 ma pan windy(gfs) ma to kai j nathi batavtu aatlo different kem raheto sir
Banne ek bija taraf jashe
સર વિંડી મા gfs અને ecmwf બેય મા આજે લોવ બને સે તો imd ક્યારે ઓફિસિયલ કેશે????
Vakhte aaj bapore
સર તેમજ આપણા બધા ભાઈઓ ને આગળથી જન્માષ્ટમી ની શુભકામના,સાતમ આઠમ પર આખા ગુજરાત પર વરસાદ હેત વરસાવે.
Aavta divso ma vatavaran saru thavanu cheto je to aaj thi 31 tarik sudhi garmi her Ke Pawan nu jor hse
happy nag panchmi
સર, આ “આનંદો” શબ્દ નો આવિષ્કાર તમે કરેલો છે કે અકિલા વાળા એ???
આ શબ્દ ની અત્યારે ખૂબ જ જરૂરિયાત છે.
Akila
હવે તો ગામનાં ગરઢા ઓ એમ પૂછે છે કે અશોકપટેલ શુ કયે છે,
આઠમ પેલા સારી એવી આગાહી આપો એટલે બધાની સાતમ આઠમ સુધરી જાય.
Bas hve letter pad ma be-tran agatyani Leeti ane sahi-sikka baki chhe.
IMD GFS ane ECMWF saurashtra mate full positive thaya che jo system no track aam j rahe to varsad ni badhi ghat puri thai jase