Updated 31st August 2021
The cyclonic circulation over western parts of Vidarbha & neighbourhood extending upto 4.5 km above mean sea level tilting southwestwards with height persists.
The monsoon trough at mean sea level continues to pass through Bikaner, Kota, Sagar, Pendra Road, Gopalpur and thence southeastwards to Eastcentral Bay of Bengal.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 50 mm Rainfall during the forecast period.
કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 50 mm થી વધુ ની શક્યતા.
28th August 2021
Monsoon To Activate Over Saurashtra, Kutch & Gujarat – Good Round Of Rainfall Expected During 30th August To 6th September 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ચોમાસુ ફરી સક્રિય થાય છે – તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021 દરમિયાન વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા
Current Weather Conditions:
The Low Pressure Area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts with the associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists. It is likely to move west-northwestwards across Central & West India during next 4-5 days.
The monsoon trough at mean sea level now passes through Ferozpur, Delhi, Gwalior, Sidhi, Jharsuguda, Centre of Low pressure area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal and extends up to 0.9 km above mean sea level. Western end of the monsoon trough is likely to shift further southwards during next 48 hours and run to south of its normal position. The eastern end now runs to south of its normal position. Entire monsoon trough is very likely to run to the south of its normal position from 30th August for subsequent 2 days and shift northwards thereafter.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 51% rain till 28th August 2021 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 58% from normal. Gujarat Region has a shortfall of 47% rainfall than normal till 28th August 2021.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 28 ઓગસ્ટ સુધી માં વરસાદ ની 51% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 58% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 47% વરસાદ ની ઘટ છે.
Bay of Bengal System expected towards West/Central Madhya Pradesh next few days. The Axis of Monsoon both arms expected to be South of normal position by 30th August.
સિસ્ટમ પશ્ચિમ/મધ્ય એમપી તરફ ગતિ કરે તેવું હાલ અનુમાન છે. ચોમાસુ ધરી તારીખ 30 ઓગસ્ટ સુધીમાં પશ્ચિમ એન્ડ પૂર્વ છેડા નોર્મલ થી દક્ષિણે આવશે અને બેક દિવસ તે રીતે રહેશે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 30th August to 6th September 2021
Saurashtra : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 125 mm Rainfall during the forecast period.
South Gujarat & East Central Gujarat : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 150 mm Rainfall during the forecast period.
North Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 75 mm Rainfall during the forecast period.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 125 mm થી વધુ ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. સિસ્ટમ આધારિત હોય વરસાદ ની માત્રા વધી શકે છે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm થી વધુ ની શક્યતા.
ઉત્તર ગુજરાત : હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ વધુ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી વધુ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 28th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 28th August 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir badhu varsad sema hoy 925, 850,700,500,hpa please answer
Aa badha level ma Pavan ni disha and bhej joiy shakay.
Varsad maate Varsad select karvano hoy.
oopar na level ma 700 hPA na Pavan and bhej maate ahi link apu chhu
Pavan https://www.windy.com/-Show—add-more-layers/overlays?700h,22.274,71.917,7,i:pressure
Bhej https://www.windy.com/-Show—add-more-layers/overlays?700h,rh,2021083003,22.274,71.917,7,i:pressure
Varsad maate jovo https://www.windy.com/-Show—add-more-layers/overlays?700h,rain,2021083003,22.274,71.917,7,i:pressure
aabadhi link Windy ECMWF ni chhe.
Happy janmashtmi sir
Jambusar dist.bharuch
Kadaka bhadaka sathe varsad chalu chhe. 4:30 thi
Vadodara vala metero sara.samaser apoo.
Jambusar ma gajviz Sathe fhull spid ma varsad
Jordar varsad chalu che Vadodara ma with heavy lightening & thunderstorm.
સર અત્યારે 3:45થી મિયાગામ કરજણ(વડોદરા ) માં ધીમી ધારે મેઘરાજા નું દોઢ મહિને આગમન
Thanks sir
Vadodara ma dhodhmar varsad chalu 3.30 am thi
Heavy rain with thunderstorm started in Vadodara.
Vadodara kadaka bhadaka saathe varsaad nu agman
Ahiya Vadodara shaher ma 15 minutes thi Heavy to moderate rain sharu.
Thunder ⚡ pan chhe
It’s 3.25 am heavy rain started in Vadodara with thunderstorms hope it continues for longer time.
Happy krishna janmashtami sir and oll my friends
Har har mahakal. …….vijdi fuul chamke6e. .
Dahod n.h hiye……
Mal gadi bodare pogi gay che jagta rejo
Dahod ma atayare fuuul varsad chalu…. travel to rajkot ujene
Savar padta rajkot pochi Jay to saaruu…..theks
સર તમેઅત્યાર સુધી વેધર સ્ટેશનમાં કેટલો ખર્ચે કર્યો છે તમારી આવડત અને મહેનત એતો ખબર છે
Thanks for new update
સર.. નમસ્કાર.. અશોકભાઈ પટેલ.. તમારા વિશે ઘણું જાણવા મલ્યૂ છે.. અલગ અલગ સ્ત્રોત થી..
માણસ જે ઉંમરે નિવ્રુત થવા નું વિચારે તે ઉમરે શોખ થી સ્વ ખર્ચે રીન્ગ રોડ પર વેધર સ્ટેશન સ્થાપ્યું.. અકિલા ના સંપર્ક થી ખેડુતો ને માત્ર સેવા હેતુ થી નિઃશુલ્ક માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું.. કુદરત ને તમારી પરિક્ષા લેવી હતી.. વેધર સ્ટેશન પર વિજળી પડી.. કોઇ ની મદદ લીધા વગર બધું નવેસર થી વસાવ્યું.. હું જાણું છું કે તમે પ્રસિધ્ધી થી દુર રહો છો. આ સંઘર્ષ ની આ બધી વાતો તમે ગુજરાત વેધર પર શેર કરો.. બધા ને પ્રેરણા મળશે..
બધા મિત્રો એ ભેળાં મળીને સર નું જાહેર સન્માન કરવું જોઇએ.
Tevu karvani avashyakta nathi.
Ahi je chaley chhe te barobar chhe !
sir tamari lagni ame samji a chhi a k apne loko pase koi apexa nathi….pan aapna kam ni kadar to thavi joi a ne!!!
હેજી ભાઈ.. સર હંમેશા પ્રસિધ્ધિ થી દુર રહેવાનો પ્રયત્ન કરે છે.. રૂબરૂ મુલાકાત થી લગાડી ને યુટ્યુબ ટીવી ચેનલ.. અતિશયોક્તિ થી દુર વાસ્તવિક સ્થિતિ પર વાત કરે છે..
Sanmanni jarur netane hoy bhai baki tame aama jovso kavu salese
GFS also positive now
Gsf na rode. Vaua mp. To gujrat
Sir aetlu to confirm karavo k track gsf mujab chalse k ecmwf mujab to thodik thandak thai
ભાઈ ક્યારેક gfs તો કયારેક ecwmf ક્યારેક icon મુજબ ને ક્યારેક બિજા મોડલોનો વારો આવિજય
https://youtu.be/QlpvwY33baI
મિત્રો આ ટ્યુબ લીંક નો વિડિઓ આશરે 10 વર્ષ જુનો છે.. આ સમયે આપણા બધા નુ ઇન્ટરનેટ/વરસાદી મોડેલ વિશે નુ જ્ઞાન નહીં જેવું હતું.. આ સમયે મર્યાદિત સાધનો થી અશોકભાઈ પટેલ હ્રદય માં ખેડૂત સેવા કરતા હતા અને આજે પણ કરે છે.
Chhabasssss…. Bharat Bhai vah vah
Wah….. Bharatbhai …. khoob saras…
sar mp and lagu sauth estate rajesthan ma khub gata vadada se anete north easte Gujarat ma avese to kalthi Varsad ni saruat tai sake sar
A vadad aaje ratej enter thse bhai 2 hours ma
Sir, vatavarn ma kai farak nathi padato. Khub tadako se. Vadal kyare avse..
Sar aa varasadna raund ma pavan kevo rahe6
System track par nirbhar hoy pavan.
Haal medium pavan samjo.
Sir gsf update thai gyu 6 ane te veraval ma haju 25 mm batave 6 sir plz conform kro gsf sachu padse k ecmwf plz plz plz ans
Jay mataji sir….aaje amare sanje 6-15 pm thi 6-45 pm sudhi pavan Sathe dhimi dhare varsad aavyo….aaje shub sharuvat Kari….
Thank you sir for update.
Cola week 2 jota aevu lage che k Bhadarva ma bharpur avse.
Hope for the best.
Deficiet na rehvi pde
DANTA MA AAJE 3 -4 VAGE SARO AEVO VARSAD THYO …..
Badha CAPITAL Akshar lakhva nahi.
Capital akshar lakhe to su thay ??
Comment ma CAPITAL lakhey etle em thay ke Raaydu padi ne kahe chhe evu thay.
સાહેબ રાડ્યુ પાડીને શબ્દ તમે વાપર્યો વાંચવાની મજા આવી ગઈ , અસલ કાઠીયાવાડી તળપદી શબ્દ, સાહેબ અમેરિકા માં ભણેલા છો છતાં માટી સાથે જોડાયેલા છો આપના પર ગર્વ થાય, ઘણીવાર તમે કોઈ મિત્રની કોમેન્ટ ના જવાબ આપ્યા હોય ઇ જ્યારે જ્યારે યાદ આવે એકલા એકલા હસવું આવે, જે ભાઈ એ આપને પુછ્યુ કે કેપીટલ માં લખવાથી શુ થાય ત્યારે પણ બહુ હસવું આવ્યું, સાહેબ હુ અમરેલી પાસેના નાના એવા ગામડા માં રહ્યું છુ, અમે ગામડામાં જે રોજબરોજ ના વ્યવહાર માં જે શબ્દો બોલીએ છીયે એ જ શબ્દો તમારી પાસે સાંભળવા મળે એટલે પોતીકાપણુ લાગે હો
ji sir
sir system final track kyo hse ecmfw varo k gfs varo??
IMD yellow alert in entire state on 30 and 31st
Orange alert on 1st in Gujarat region
And then in entire state on 2 nd
Good news in mid- day bulletin
Sir sanj samachar aape kahyu chhe ke varsad ni matra vishe monday update aavse to shu kale kaya vistar ma ketli matra rahese ae final thai jase ??
General System nu shu position chhe and Matra babat ma kai fer hoy toe update thashe.
Jay Shree Krishna badha vadil and mitrone varsad 100% avse j bas have tame ahi comment na madhyam thi kaheta rejo k ketlo varsad avyo jethi update malti rye
હાલમાં સિસ્ટમ ક્યાં છે
South Odisha & North Andhra Pradesh na Dariya Kinare
સર.. યુ ટ્યુબ પર તમારી આગાહી ના નામ થી અનેક વિડિયો છે.. પરંતુ તમે વાત કરતા હોય તેવા ૨ વિડિયો જોવા મલ્યા.. જેની લીંક મોકલું છું.. તમને અનુકૂળ હોય આ લીન્ક ગુજરાત વેધર એપ પર પ્રસિદ્ધ કરશો..
https://youtu.be/dHCxDfQa4C4
Aa 2012no video chhe.
jema Deshi mahina ni shu khami chhe te darshave chhe.
સર.. યુ ટ્યુબ પર તમારી આગાહી ના નામ થી અનેક વિડિયો છે.. પરંતુ તમે વાત કરતા હોય તેવા ૨ વિડિયો જોવા મલ્યા.. જેની લીંક મોકલું છું.. તમને અનુકૂળ હોય આ લીન્ક ગુજરાત વેધર એપ પર પ્રસિદ્ધ કરશો..
https://youtu.be/QlpvwY33baI
Aa video 10 years jevo time thayo hashe
Sir arvalli bayad 20 minutes saro varsad padyo 15mm
Sir maro ek prashn chhe yogy lage to javab aapajo.Ecmwf mujab 700hpa nu uac junagadh baju thi pasar thay chhe ane bhej pan khub saro chhe ane ecmwf ma junagadh ma varsad pan khub saro batave chhe pan imd gfs 10 day precipitation ma varsad nu praman nahivat batave chhe to sir imd gfs varao a Ecmwf nu mervan nahi nakhyu hoy ke shu hashe? Pachhu sir jya Ecmwf varsad ochho batave chhe tya imd gfs varsad saro batave chhe etale mane lage chhe imd gfs ma Ecmwf nu mervan nahi nakhyu hoy?
Jem time jaay tem farak ochho thavo joiye.
Sir aje meghrajanu agmn thayu wankaner kerala ma 4 to 5 sudhi ma halvo varsad thayo che
Jagdish bhai me roj nahi matr 1 var vidio moklvanu kahyu se. Jethi sarji na darsan thay.
Bhai saurashtra ma varsad ave to samasar apjo. Lgabhag kal thi saru thay jase.
Cola ma color udi gayo
Tadka na lidhe udi gyo se
khambhalia ni baju na gamo ma varsad na vavad ave che,ahiya thi kadu dimag dekhai che
અંબાજી, દાંતા આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, સતલાસણામાં ધીમી ધારે ચાલુ…
Ak YouTube vala bhai ye April mahinama august mahinana varsani aagahi aapiti ke bov saro varsad thase varsad thyo nahi have ane aagahi bandh kari devu joiye bolo mitro sachu se
Aarthik uparjan tena par hoy bandh na thay.
North purv Gujarat ma varsad chalu taigayo se
Dhimi dhare varsad avyo…..20minute ,hal bandh thayo
Amary side ma 4km dur aaje jordar japtu padi gyu… Paan me jevu.
Surendranagar thi west northwest ane southwest ma full andharyu che