4th September 2021
Fairly Wide Spread Rainfall Round Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021
7th to 13th September સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ઘણા ભાગો માં સાર્વત્રિક વરસાદ ની શક્યતા છે.
Current Weather Conditions:
The monsoon trough at mean sea level now passes through Ganganagar, Hissar, Hamirpur, Gaya, Kolkata and thence southeastwards to Northeast Bay of Bengal. The monsoon trough currently runs along its normal position. Its eastern end is likely to shift south of its normal position during next 24 hours and persists there for subsequent 3-4 days.
The cyclonic circulation over northwest Rajasthan & neighborhood now lies over northwest
Rajasthan & adjoining Punjab and extends up to 3.1 km above mean sea level.
The cyclonic circulation over Northeast Arabian Sea & adjoining Saurashtra now lies over Kutch & neighborhood and extends up to 5.8 km above mean sea level tilting southwestwards with height.
The cyclonic circulation lies over Northeast & adjoining Eastcentral Bay of Bengal and extends up to 4.5 km above mean sea level, tilting southwestwards with height. Under its influence, a Low Pressure Area is likely to form over North & adjoining Central Bay of Bengal during next 48 hours.
The shear zone now runs roughly along Latitude 12°N between 5.8 km & 7.6 km above mean sea level. It is very likely to persist over Peninsular India during next 4 days.
The shear zone is expected to shift Northwards towards Maharashtra as the System tracks Northwest towards Madhya Pradesh. When the System reaches Madhya Pradesh a broad Circulation at 3.1 km level will form from the System to Gujarat and nearby Northeast Arabian Sea.
For details see some pages of IMD Mid-Day Bulletin Dated 4th September 2021
Forecast For Saurashtra, Gujarat & Kutch 7th to 13th September 2021
Saurashtra, Gujarat and Kutch : Possibility of Fairly widespread rainfall during the forecast period. Regular update of rainfall quantum will be given on 6th September 2021.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ઘણા ભાગો માં સાર્વત્રિક વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં
વરસાદ ની માત્રા તેમજ બીજી વિગત તારીખ 6 સપ્ટેમ્બર ના અપડેટ માં આવશે.
નોર્થ અને લાગુ મધ્ય બંગાળ ની ખાડી માં તારીખ 6 સપ્ટેમ્બર આસપાસ એક લો પ્રેસર છવાશે. આ સિસ્ટમ નોર્થ વેસ્ટ તરફ ટ્રેક કરશે એટલે કે એમ પી બાજુ જશે. 3.1 કિમિ તેમજ 5.8 કિમિ ના લેવલ માં ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન અરબી સમુદ્ર થી દક્ષિણ ના રાજ્યો અને લો પ્રેસર સિસ્ટમ સુધી હશે. આ શિયર ઝોન બાદ માં મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, છતીશગઢ અને લો સિસ્ટમ સુધી રહેશે. જયારે એમપી બાજુ સિસ્ટમ આવશે ત્યારે 3.1 કિમિ ના લેવલ માં એક બહોળું સર્ક્યુલેશન આ સિસ્ટમ થી ગુજરાત અને લાગુ અરબી સમુદ્ર સુધી ફેલાશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 4th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 4th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
151001 congratulations sir .
Ane kale new updet ma sauratr and gujrat and kutch ma badhg7be varsad ni matar 10 15 incha ni apo Jem comments no vrsad thyo tem avnari system ma akha gujrat ma varsadthi badha dem overflow thay jay
Saheb gadhda swamina amare aavse
Sachot marga darshan mate Dil thi dandavat pranam gurujeee
Congratulations ***
ખરેખર તમારી નિસ્વાર્થ સેવા ;તમારું દરેકે ફિલ્ડમાં
નોલેજે.;સહજ રમૂજી સ્વભાવ અને આપની શિખાવાવાની પદ્ધતિ સામાન્ય માણસ ને હવામાનમાં
જેવો ગૂંચવણ વારો વિષય સરળ રીતે સમજાવટ ની કળા અદ્ભુત છે.
Gov.of gujarat તે તમારી નિસ્વાર્થ સેવાની
નોંધ લઈ અવોર્ડ માટે વિચારવું જોઈએ.
તમે શીખવેલ આ સરસ્વતી થી ખેડૂતભાઈ ને જે ફયાદો થયો/ થસે તેની કીમત કોઈ આંકી શકે નહીં.
ખરેખર આપ એક યૂનિવર્સિટી છો.
. ગુરુજી મારા સાદર પ્રણામ..
જય શ્રી કૃષ્ણ
જય સિયારામ
Vaah khub saras…
Congratulations sir.
Recent GFS update ma moto ferfar nai ave to wednesday ,Thursday ma badhi deficiet puri thai jase….
મુશળધાર , સાંબેલાધાર.. શબ્દો જોવા મળશે.
અભિનંદન સર…
Aapni pase Raheku Gyan(knowledge) ape Ishwar ni krupa and Bhagvat prasadi Samjine vahechyu aje aenu Results che aa commets no Mahanagar.
Jay shree krishna
congratulations
વાહ સર
Khub khub Abhinandan Saheb,
Sir gfs last update mujab varsadi system vishkhapatnam thi saurashrt na dwarka sudhi vadhu ne vadhu majbut banti jay 6
Avu gfs ma bau ochi var joyu 6
સારા સમાચાર…૨૦૨૧
૧૫૧૦૦૧ હકક છે
આપશ્રી ના માર્ગદર્શન સચોટ આગાહી માટે તમને હકક છે
Congratulations sir
5:15 pm thi 7:45pm 14mm
Congratulations sir
Sir aa aakdo ketla varsh no che aa varsh noke?
9 varsh
Congratulations sir, very good , aa Kai Nani suni pragti nathi very much.
congratulations sir.
Congratulation sir
Congratulations sir
Congratulations જબર જસ્ટ માર્ગદર્શન
Happy Teacher’s Day Ashok Sir , a very big thank you for teaching about weather, & congratulations for this historic moment of 151001 comment’s……
Wahhhh sir ji
Vah sir. Very very very good end khub khub abhinandan.
Congratulations
Jay Sri Krishna. Mari pahli coment muku6u
Congratulations sir
Congratulations
Sir, Bob valu Low ni asar pela , sauth gujrat to Kerala sudhi ni truf active thay evu lage se..
E c f model kaya desh nu se
Europe nu
વાહ ખૂબ ખૂબ અભિનંદન
Jay mataji sir… Happy teachers day… Aapna pase thi ganu bdhu shikva mdyu 6e ane mdi rhyu 6e….29 thi August thi 3 sep sudhi 1.5 inch jevo varsad padyo amare… Tayrbad 2 divas thi samany zapta aave.. Aaje bapor psi North disha ma thi cloude aavya ane atare North disha ma jini jini vijdi thay 6e….
Congratulations sir
Congratulations sir
J.s.k.sar.low.banigayu
NO
Thank you sir
સરને ખૂબ ખૂબ ધયવાદ
Wah
Congratulations sir
સર કોમેન્ટોના જવાબો વાંચીને મોટાભાગના જવાબ મળી જાય છે આથી કોમેન્ટ કરવાની જરુર નથી રહેતી આટલી કોમેન્ટસ માટે અભિનંદન સર આપ જેવા બહુ ઓછા લોકો હોય આટલુ સરસ કામ સેવાકીય ભાવનાથી કરવા છતા અભિમાન નહી જયારે અહીથી શીખેલા લોકો આગાહી કરે છે અને અભિમાન કરે છે
Very good sir dodh lakh up coment congregation
વાહ સર વેરી ગુડ
jsk sir
Wah sir good
Heavy rain in villages of Rajula (south-east)
વાહ….
Ishan baju gajvij thay rhi se… Paso bhuka kadhi nakhse avu lage.
5:15 થી ચાલુ થયેલો વરસાદ 7:30 સુધી માં અંદાજે દોઢ થી બે ઇંચ આ આજે ખરેખર લોટરી જેવું જ આખો દિવસ વાતાવરણ ચોખ્ખું રહ્યા બાદ સાંજે અચાનક ઘેરાય ગયું ને 2 કલાક ધીમીધારે વરસાદ વરસ્યો