Update: 11th September 2021 Morning 08.30 am.
From IMD 11-09-2021 Morning Bulletin: Under the influence of the Cyclonic Circulation over Eastcentral Bay of Bengal & neighborhood, a Low Pressure Area has formed over Eastcentral & adjoining Northeast Bay of Bengal with associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwards with height. It is very likely to move West-Northwestwards and concentrate into a Depression during next 48 hours.
IMD મોર્નિંગ બુલેટિન 11-09-2021: યુએસી ની અસર થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. સંલગ્ન યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી લંબાય છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને આવતા 48 કલાક માં મજબૂત થઇ ડિપ્રેસન માં ફેરવાશે
6th September 2021
Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021
7th to 13th September સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે.
Current Weather Conditions:
Under the influence of Cyclonic Circulation over North & adjoining Eastcentral Bay of Bengal, a Low Pressure Area has formed over Northwest & adjoining Westcentral Bay of Bengal off South Odisha North Andhra Pradesh coasts. The associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is likely to move West-Northwestwards during next 2-3 days.
The monsoon trough at mean sea level now passes through Bikaner, Jaipur, Guna, Seoni, Gondia, Gopalpur, Center of Low Pressure Area off South Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal.
The shear zone now runs roughly along Latitude 18°N between 3.1 km & 7.6 km above mean sea level, tilting Southwards with height across the above Cyclonic Circulation associated with Low Pressure off south Odisha-north Andhra Pradesh coasts.
The Cyclonic Circulation over Northwest Rajasthan & adjoining Punjab extending up to 1.5 km above mean sea level persists.
The Cyclonic Circulation over Kutch & neighborhood now lies over Northeast Arabian Sea South of Saurashtra Coast at 3.1 km above mean sea level. A trough from this UAC connects with the shear zone mentioned above.
For details see some pages of IMD Mid-Day Bulletin Dated 6th September 2021
Forecast For Saurashtra, Gujarat & Kutch 7th to 13th September 2021
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall with extreme rainfall areas exceeding 200 mm. during the forecast period.
હાલ ની સ્થિતિ:
યુએસી ના પ્રભાવ હેઠળ બંગાળ ની ખાડી માં સાઉથ ઓડિશા નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ના લેવલ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 2-3 દિવસ આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.
ચોમાસુ ધરી સી લેવલ માં બિકાનેર, જયપુર, ગુના, ગોંડીયા , ગોપાલપુર અને ત્યાં થી લો પ્રેસર ના સેન્ટર અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક શિયર ઝોન આશરે 18N Lat. પર 3.1કિમિ અને 7.6 કિમિ ના લેવલ માં છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. જે અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.
3.1 કિમિ ના લેવલ માં કચ્છ આસપાસ વાળું યુએસી હાલ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર માં સૌરાષ્ટ્ર ની દક્ષિણે છે. એટલે 3.1 કિમિના લેવલ માં ટ્રફ આગળ જણાવેલ શિયાર ઝોન ને મળી ગયો છે.
Click the link below. Page will open in new window. IMD 700 hPa, 500 hPa, 400 hPa charts shows location of Shear Zone from Arabian Sea towards the UAC associated with Bay of Bengal Low Pressure.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
IMD 500 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
IMD 400 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa, 500 hPa અને 400 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં આનુસંગિક 3.1 કિમિ ના. 5.8 કિમિ ના અને 7.6 કિમિ લેવલ માં શિયર ઝોન બતાવે છે. જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. એટલે 700 hPa કરતા 500 hPa નું શિયર ઝોન દક્ષિણે છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. તેમજ અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો 200 mm. થી વધુ રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 6th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 6th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Aakhi rat bhayankar gajvij thay… 3am thi 3:15 sudhi dhodhmar varsad padyo tho…. Savar na 7 vagya sudhi no 31mm…mapiya mujab… Hal ma japte japte chalu se varsad.
bhavnagar city ma rate 2.30 vagya thi atyar sudhi ma saro varsad avyo che hal medium speed e varsad saru che haji
Good morning sir
ઢસા વિસ્તારમાં 2.00 am થી 4.00am સુધી ભયંકર ગાજવીજ થઈ વરસાદ નહોતો
પછી 6.00 am થી ફરી પાછી ભયંકર ગાજવીજ સાથે હળવો વરસાદ શરૂ
Sihor,,heavy rain with lightning .
Heavy Rain with Thunderstorm
Extremely heavy rain with lightning strikes.
Bhayankar gajvij sathe dhodhmar varsad chalu.
Bhayankar gajvij thai rhi che ghogha side ma.
Ecmwf 8 thi 15 તારીખ માં જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાં 874 mm વરસાદ બતાવે લેટેસ્ટ અપડેટ માં અકલ્પનિય , જો આનો અડધો થાય તો પણ ઘણા ડેમ ભરાય જાય…..પણ gfs અને imd ના વરસાદ ના ડેટા યોગ્ય લાગે…બાકી ecmwf એ વિચારતા કરી દીધા..
Gujarat center meteogram figure are for some centres are amazing.
Sirjee windy ma bane model 35mm batave pan that’s nathi Anu su karvu
Satellite image jota aevu laage chhe k aavse aetle jordar aavse lets wait and watch
Vadodara thi south ma jordaar vijadiyo thaaye che Bharuch baju.
Pehla rain radar saru chaltu hatu every 5min e update thatu ne kevi varsad kya pade che joi sakatu hatu. But last year end thi bandh che.
સર અમરેલી જિલ્લામાં મા NDRF ની 1ટીમ આવી ગયેલ છે તો શું 2015 આવી જશે
NDRF aakhu varas avi chhe
A system ne koi bhi model na hisabe nathi chalvu
Etlej satellite jota rhi
Live varsad mate
Surat Bhimrad khadi ma vijdi padi eva samachar che Baki Ram Rakhe ene kon chakhe
Windy open ny thatu..koi problem hashe?
High class chaley chhe
સર તમે અમેરિકા મા અભ્યાસ કર્યો છે મે ETV મા જોયુ તુ
Baju mathi pasar thay gya kadaka bhadaka.
Sir aa va vadhu ઘટ vara vadad nu ganit nath samjatu kyarek full varsad hoy ane kyarek tipu pan no hoy ana mate kyu paribad javabdar 6. ઘટ vadad mato vadad na thar jamya hoy ne toy varsad no hoy enu su karan.
Sir amare amreli ma aje bilkul varsad nathi sir avti kale kevik sakyta se sir
સર અમારે કડાકા ભડાકા સાથે 30 mm વરસાદ 7.30થી 9સુધી
Satellite ma vadado to bahu dekhay chh pan sir varsad kem nathi aavto
Bhaynkar gaj vij Sathe varshad.
Sir site khulvama bov var lage se loding vadhu hoy sake?
haal loading bahu na hoy 65 visitors chhe atyare
Vadhu visitors no record ketlo hase ?
150
Jetalsar ma dhodhmar varsad
Navsari ma saro varsad
વિજળી જોર દાર થાય છે પણ વરસાદ બિલકુલ નથી ઉપલેટા મા
Jetalsar ma2ich
હવેતો વરસાદ ની સાથે સાથે કોમેન્ટ નું પણ પુર આવશે
અમારે સાટો સાટો આવે છે 5 વાગ્યા પછી ના
વધુ ઊંચાઈ વાળા વાદળો બહુ ટકતા નથી… થન્ડર ક્લાઉડ છે એટલે ….જલ્દી આવી ને જલ્દી જાય છે …બહું ઊંચા છે…એટલે જ્યાં પડે ત્યાં લોટરી…જલ્દી વેરાઈ પણ જાય…નીચે લેવલ નાં વાદળો …. આચ્છા હોય … સેટેલાઈટ માં દેખાઈ પણ ઓછા …વરસાદ વધુ આપે….પેહલા થન્ડર થાય…પછી ધીમે ધીમે …. આછા નીચા વાદળો આવશે…એટલે …ભારે વરસાદ જોવા મળશે….કાલે બપોરે કદાચ આવું જોવા મળે …એવું અનુમાન છે…બાકી થન્ડર ચાલુ રહેશે…
ધોરાજી તાલુકાના ફરેણી ગામમા બે થી ત્રણ ઈંચ વરસાદ હજી ધોધમાર ચાલુ
sar have low pressure no trek windy ma batave se fainal
Low Pressure maate satellite image jovo. Jyan vadad khali hoy and badhi baju thi vadank vara vadad te Low baju jata hoy.
Windy ma Low track maate te aaghi samjaay GFS mujab and ECMWF mujab
Sir aa sitem gsf modeal na track par chale 6 ke ecmwf na track par
Windy ma banne model aapel chhe… abhyas karay !
Windy ma ecmwf ane GFS levi rite joy sakay
Windy માં મેઈન વિન્ડો માં નીચે સાઈડ માં Option (ત્રણ આડા લીટા) મા જઈને પછી નીચે જોશો તો મોડેલ સિલેક્ટ કરવાનું ઓપ્શન હશે. જેમાં હાલ ત્રણ મોડેલ બતાવસે (ECMWF, GFS & ICON).
તેમાં વારાફરતી બેય મોડેલ માં અભ્યાસ કરી શકશો.
Vadodara thi gadi updi se surastra baju.
Morbi ma dhimidhare sharuyat kari ⛈️⛈️
Surat ma bapor na 2 thi sanj 8 sudhi 93 mm
Joradar vijadi sathe kadaka bhadaka shathe dhimidhare varasad chalu chhe Dhoraji ma
Morning ma dhimidhare sharuat kari ⛈️⛈️
જાન પાદર આવી ગઈ છે ફટાકડા ની રમઝટ સરુ
Ashokpatel sir jetpur aju bajuna gamoma dhodhmar varshad se 2inc hshe. aju shalu se kadaka bhdaka shathe.
કડાકા ભડાકા ને વીજળી સાથે સારો વરસાદ ચાલુ આશરે દોઠક ઇંચ જેટલો પડે ગયો હજુ ચાલુ જ છે.
Pavan sathe varsad 15 minute
sir amare keshod baju gajvij ke kadaka bhadaka sathe kem kyarev varsad nahi padato hoy? ke pachhi dariyakantha na karane?aa varse to kyarey gajvij thay j nathi athava bilkul nahivat thay chhe
Sir sher zone bav motu thay se saurastra ne ano j faydo malse 8tarikha saj thi bhukka bolse avu dekhay se
Mitro kem tadha padi gya aatli vijadi thai che pan comment kem nathi karta
Kadaka bhadaka thi chh PAN amare varsad j nathi kalavad
7.15 pm thi kadaka bhdaka sathe varsad salu varsad midyam salu se pan vijdi geb na pol mathe padi koy janhani no thy
Navagadh jetpur ma varsad chalu 7:30 pm