11th September 2021
Relay Low Pressure System From Bay Of Bengal Expected To Give Beneficial Rain For Saurashtra, Kutch & Gujarat – 13th To 18th September 2021
બંગાળ ની ખાડી ની રિલે લો પ્રેસર સિસ્ટમ થી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને વરસાદી ફાયદા ની શક્યતા તારીખ 13 થી 18 સપ્ટેમ્બર 2021
Current Weather Conditions:
The Low Pressure Area over Eastcentral & adjoining Northeast Bay of Bengal now lies over Central & adjoining North Bay of Bengal with Associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwards with height. It is very likely to move Northwestwards and concentrate into a Depression over Northwest Bay of Bengal off North Odisha-West Bengal coasts during next 48 hours. Then It is very likely to move West-Northwestwards across North Odisha and North Chhattisgarh
during subsequent 2-3 days.
The Low Pressure Area over East Rajasthan & neighborhood with the Associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwestwards with height persists.
The monsoon trough at mean sea level now passes through Jaisalmer, center of Low Pressure Area over East Rajasthan & neighborhood, Nowgong, Pendra Road, Sambalpur, Puri and thence Southeastwards to the center of Low Pressure Area over Central & adjoining North Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.
The trough from Northeast Arabian Sea to Eastcentral Bay of Bengal across Gujarat, Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Odisha extending between between 1.5 km & 7.6 km above mean sea level tilting Southwards with height persists.
The Western Disturbance as a trough in Mid-tropospheric Westerlies with its axis at 5.8 km above mean sea level roughly along Long. 64°E to the North of Lat. 32°N persists.
For details see some pages of IMD Mid-Day Bulletin Dated 11th September 2021
Forecast For Saurashtra, Gujarat & Kutch 13th to 18th September 2021
Saurashtra, Gujarat and Kutch : Possibility of Beneficial rainfall during the forecast period. Regular update of rainfall quantum will be given on 13th September 2021.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 13 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ફાયદાકારક વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં
વરસાદ ની માત્રા તેમજ બીજી વિગત તારીખ 13 સપ્ટેમ્બર ના અપડેટ માં આવશે.
બંગાળ ની ખાડી નું લો પ્રેસર હવે મધ્ય અને લાગુ નોર્થ બંગાળ ની ખાડી પર છે. આનુસંગિક સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. આગામી 48 કલાક માં આ સિસ્ટમ ડિપ્રેસન માં ફેરવાશે, નોર્થ ઓડિશા અને લાગુ પશ્ચિમ બંગાળ કિનારા નજીક. ત્યાર બાદ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે નોર્થ ઓડિશા અને નોર્થ છતીશગઢ પર થી ત્યાર બાદ ના 2-3 દિવસ માં.
પૂર્વ રાજસ્થાન અને લાગુ વિસ્તારો પર હજુ લો પ્રેસર છે અને તેનું યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે. વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી સી લેવલ પાર જેસલમેર, રાજસ્થાન વાળું લો, નાવગાવ, પેન્દ્ર, પુરી, બંગાળ ની ખાડી વાળું લો સુધી લંબાય છે.
નોર્થઇસ્ટ અરબી સમુદ્ર થી મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી એક ટ્રફ 1.5 કિમિ થી 7.6 કિમિ ના લેવલ માં છે જે ગુજરાત, રાજસ્થાન, એમ.પી., છતીશગઢ, ઓડિશા પરથી પસાર થાય છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
આજે છાપા ની આગાહી નથી – No Forecast given to News Paper today.
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Junagadh ma ૧૦ minit thi saro Varsad chalu છે
સર અત્યારે જામનગર બાજુ કોઞો આફરીકા જેવી વીજળી ચમકે છે એક સેકન્ડ માં તરણ વાર
dear sir
jetpur ma atyare dhodhmar varsad sharu gajvij sathe…
Reliance Moti khavdi ma ati bhare varsad chalu thayo.
E c f w and g s f tafavat haji jajo batave se avnari sistam mate
Sir 17 date ni aas pass pan ek navu low bane che abhiyas sacho che
અમારે જોરદાર કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ ચાલુ 30 મિનિટ થી
Jam jodhpur ma full gajvij sathe bhare varsad chalu 8:50 thi
સર,આ MISO (Monsoon Intraseasonal Oscillations) શું છે? આ વિષે તમારી વેબસાઈટ પર માહિતી મળતી નથી. અને બીજા સોર્સ પર આપેલ માહિતી સરળતાથી સમજતી નથી. તો આ વિષે શક્ય હોય તો માર્ગદર્શન આપવા વિનંતી…. જય શ્રી કૃષ્ણ….
Ok Mahiti time madshey tyare mukish
Comments km btavti nthi
reliance baju khubaj mota praman ma gaj vij thay che kyarey na joy hoy aevi vij dekhay che..
Ha jordar varsad chalu thayo.
Gujarat per nu low ane bob nu dp ni sayunkt asar dhoi nakhse Gujarat temj saurashtr na amuk ariya ne aajni dhar jota evu lagese
Jamnagar ma 7.30 thi stormy rain. Bahu thando pavan vay che…hoping today’s total rain in Jamnagar crossed 100mm.
Have amaro kale varo aavashe ke kem ? Chhelo divas chhe aagahi no etale puchhu chhu Sir…jay shree radhe krishna ji…
Keshod ma to pela divse j saro varsad avi gayelo
Keshod ma gato varsad as round ma .
Sir atiyar full vijdina kadaka bhadaka thay chhe. pan varda no ek chato pan thi padto avu kem?
Jilariya baju vijdi chmkara mare 6e aje
Bhagwan kari aje sarepdal khijdiya chele ghodi no varo lay le …..
Sir, Jamnagar ma fari Varshaad chalu, Dhamakedaar Enrty
Sir.rajkot ma ahe chomasa jevu lagiyu akho divas andhru rahiyu
Jamngar ઘોઘમમાર ૭ઃ૨૦સાંજ
Have ok gmail
Sir aaje rate varsad mate kevu che vatavaran amare? Khetar ma lite nathi ane bhund no tras che etale khetar ma javu pade em che rate…plz javab aapjo
પાટડી તથા આસપાસના વિસ્તારમાં સવારથી જ ઝાપટા ચાલુ. આ સીઝનમાં પ્રથમવાર મારા ખેતર પાસે આવેલ વોકળો બે કાંઠે. પ્રભુની કૃપા વરસી રહી છે. વોકળો ખેતરમાં ના આવે એવી પ્રાર્થના.
આજનો 15mm વરસાદ
Ok. Sir
Email sachu 6 place Ripley’s
Email address Khotu chhe. Mitro ni madad levay. Havey aa email address hashe toe comment prasiddh nahi thay.
Ahmedabad @sarkhej aadho kalak zordar
Hamara thi agad vadhare hoy shake
Kaushal Bhai hatu ke naii???
15 mint saro varsad hato @thakkar nagar
Sir amare atyare midiyam varasad chalu.
5 વાગ્યા થી ટપ ટપા ટપ સાલુ થયુ છે.
Mahuva ma 1:30 thi saro varsad hato
ખુબ ખુબ આભાર સર
Sir mara andaj pramane ecmwf pramane morbima varsad padto hoy tevu lage6
Rajkot ma juna marketing yard vistar ma aajno 2.25 mm varsad mara mapya mujab
?
Sorry sir 2.25 inch
Sir vietnam(philippines aaju baju) shistom bane to aapna mate posetive ganay k negetive? Kato koi asar karta nathi?
System track pashchim hoy toe faydo.
Sir hal to pashchim trak lage che etale October ma pan 1 week ma banse system right sir?
Sir 2 hour rainfall deta updet nathi thya
Maal avey toe aapu !
Okk sir
સર અમારે જામ કંડોરણા ની આજુબાજુ ના ગામડાવ ને એક ઇંચ જેટલો પણ ભાગમાં નો આવીયો ખાલી ઝાપટાજ ભાગ માં આવે છે તો હવે અમારું કુપન ક્યારે નીકળે એવું લાગે છે સર જવાબ આપજો આ વરસે અમને બોવ રાહ જોવડાવી છે મેઘરાજાએ
Aavi Jase dilip Bhai 18 sudhi have to vatavaran saru j se.
દિલીપભાઈ વરસાદ તમને ય ઊજળા કરશે બી પોઝિટિવ
દીલીપભાઈ જુના કુપન નુ એક પાનુ બાકી છે ભરાયજાય ને એટલે નવુ કુપન નામ શાથે આવસે ઉપાદી ના કરો
Tamare bandhiya ma to hokra kadhi nakhiyata gaya round ma
Jsk sir surat na kamrej ma atyare dhodhmar varsad salu 4.45thi continue
Sar amare tya varsad nathi khali chata Ave che windly bhej pan saro che tenu karan sakay hoy to javab apava vinti
Email Address khotu chhe.
Aju baju badhe varo avi gyo amaru jilariya rahi gyu.
Bhayavadar ma ajano varasad 20 mm che
Nadi Ma phur-jamngar-na dhrangda
Thenkyu sir tamari aagahi samayma amaro varo aaje aavi gyo ૩ inch jevo hase nadima thodi pani pan aavyuse ૭.૦૦am thi ૨ pm sudhino aabhar sachot aagahi aap baat badal
Jillo (જીલ્લો?)
Jamnagar,ta.kalavad
8:30am thi 3:45 pm 9 mm varsad padyo chhe.
Rajkot till 2 pm ☔☔
East Zone 41 mm
West Zone 65 mm
Central Zone 44 mm
Thordi ma anradhar varsad 1 kalam aviyo 12:30 thi 1:30 nadi nala chalkana pur pan avi gayu
Bolo giriraj dharan ki jay
Atyare pan dhimi dhare chalu
Sar bhayavadar ma 1.5.ich. Ajno
બેરજા pasaya ji.ta Jamnagar 9am thi 11.30sudhi no Ruparel dem no 11.5 inch no ankado avel છે.
સર બિજાના વરસાદના સમાચાર સાંભળી અહક થાય છે સર અમારે આવો ભારે વરસાદ ૧૩ તારીખ સુધીમા આવશે કે કેમ?
sir amare have shihor taluka samagr ma only 5 inch pade to bas.
મિત્રો.. નવઘણ ભાઈ સહિત ઘણા મિત્રો ને દુષ્કાળ નો ડર હતો.. આ સમયે સર ટુંકા શબ્દ માં એટલું કહેતાં કે..
હજુ ચોમાસું પૂરું થયું નથી..
આગાહી સમય ગાળો પુરો નથી થયો..
સકારાત્મક/પોઝીટીવ રહો..
એક અપડેટ નુ મથાળું હતું કે.. આપણે સારા વરસાદ ની રાહ જોવા ની છે..
આપણી ધીરજ ના પ્રમાણ મા સર નો અનુભવ અને ઈશ્વર પર નો વિશ્વાસ મોટો હતો..
Sachu bhartbhai pan ama ano pan vak nathi kudrat pase koynu no chale aje amare 7 inch jetlo varsad hase atyar sudhi ocho hato
Sorry
Sorry ni ni jaruriyat nathi
Navghanbhai me kedhutu ne bhagavan kare e sir aagahi aape tya sudhi positiv revu jaruri che thai gai ne moje moje
Chotila ma chhanta sivay kai khas nathi
ભાવેશભાઈ અમારે પણ એવું જ છે.
amare aa round ma almost roj varsad avej che may be because amaru location saurastra ma ave pan ame gujrat region ni najik kevay etle amney baneni agahi thodo thodo labh male che but it’s my thought only