12th October 2021
Monsoon withdrawn from whole Gujarat – સમગ્ર ગુજરાત માંથી ચોમાસા ની વિદાય
Southwest Monsoon Has Withdrawn From Some Parts Of West Rajasthan And Some Parts Of Adjoining Gujarat Today, The 6th October, 2021.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ રાજસ્થાન ના અમુક ભાગો અને લાગુ ગુજરાત ના થોડા ભાગો માંથી આજે 6 ઓક્ટોબર 2021 ના વિદાય થયું.
Current Weather Conditions on 6th October 2021
In view of the establishment of an anti-cyclonic circulation in the lower tropospheric levels over western parts of northwest India and substantial reduction in moisture content & rainfall, the withdrawal of southwest monsoon has commenced today against normal date of 17th September. Southwest Monsoon has withdrawn from some parts of west Rajasthan and some parts of adjoining Gujarat today, the 6th October, 2021. The withdrawal line passes through 28.5°N/ Long.72.5°E, Bikaner, Jodhpur, Jalore, Bhuj and Lat. 23°N/Long. 68°E.
Conditions are becoming favorable for further withdrawal of southwest monsoon from some more parts of Gujarat, entire Rajasthan, Punjab, Haryana, Chandigarh & Delhi, Jammu & Kashmir, Ladakh, Himachal Pradesh, Uttarakhand, Uttar Pradesh and some parts of Madhya Pradesh during next 3-4 days.
A cyclonic circulation lies over Tamilnadu coast & neighborhood and extends up to 5.8 km above mean sea level tilting southwestwards with height and a trough in easterlies runs from this cyclonic circulation over Tamilnadu coast to north Konkan across central parts of Tamilnadu, north Kerala and Coastal Karnataka in lower levels.
A Low Pressure Area is very likely to form over north Andaman Sea around 10th of October, 2021. It is likely to become more marked and move west-northwestwards towards south Odisha & north Coastal Andhra Pradesh coast during subsequent 4-5 days.
પરિસ્થિતિ:
6 ઓક્ટોબર 2021: આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ રાજસ્થાન ના અમુક ભાગો અને લાગુ ગુજરાત ના થોડા ભાગો માંથી આજે 6 ઓક્ટોબર 2021 ના વિદાય થયું. વિદાય માટે ના પરિબળો યોગ્ય હોય આવતા 4 દિવસ માં સમગ્ર નોર્થ ઇન્ડિયા માંથી તેમજ મધ્ય પ્રદેશ ના ભાગો અને ગુજરાત ના થોડા વધુ ભાગો માંથી ચોમાસુ વિદાય લેશે.
નોર્થ આંદામાન ના દરિયા માં લો પ્રેસર ની શક્યતા છે જે મજબૂત થઇ વેલ માર્કંડ થશે અને આગાહી સમય ની આખર માં સિસ્ટમ ઓડિશા આંધ્ર કિનારા તરફ ગતિ કરતી હશે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :
1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 17 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.
2. 17 સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :
a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.
b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )
c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :
દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.
Forecast: Saurashtra, Gujarat & Kutch 6th to 12th October 2021
South Saurashtra:
Possibility of Showers/Light/Medium rain on some days at different locations. 60% areas of South Saurashtra being Districts of Porbandar, Junagadh, Gir Somnath, Amreli, and Bhavnagar and adjoining parts of Rajkot & Dev Bhumi Dwarka Districts possibility of total 15 mm to 25 mm rainfall during the Forecast period while 40% of these areas of South Saurashtra can get scattered showers light rain during the forecast period.
North Gujarat, Kutch & North Saurashtra :
Mainly dry with possibility of rare showers at some locations during the Forecast period.
East Central Gujarat :
Possibility of Showers/Light/Medium rain on some days at different locations. 60% areas possibility of total rainfall 15 mm to 25 mm while 40% areas of East Central Gujarat can get scattered showers light rain during the forecast period.
South Gujarat:
Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days at different locations during the Forecast period. Total rainfall during the forecast period 25mm to 50 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 ઓક્ટોબર 2021
દક્ષિણ સૌરાષ્ટ્ર:
દક્ષિણ સૌરાષ્ટ્ર ના 60% વિસ્તાર જે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર ડીસ્ટ્રીકટ્સ અને લાગુ રાજકોટ અને દેવ ભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ્સ માં ઝાપટા /હળવો/મધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસે અલગ અલગ લોકેશન માં જેનો કુલ વરસાદ 15 mm થી 25 mm, જયારે બાકી ના દક્ષિણ સૌરાષ્ટ્ર ના 40% વિસ્તારો માં છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ આગાહી સમય દરમિયાન. દક્ષિણ સૌરાષ્ટ્ર માં ક્યાં વિસ્તાર આવે તે ઉપર મુજબ સમજવા.
નોર્થ ગુજરાત, કચ્છ અને નોર્થ સૌરાષ્ટ્ર:
મુખ્યત્વે સૂકું વાતાવરણ જેમાં એકલ દોકલ ઝાપટા ની શક્યતા.
મધ્ય પૂર્વ ગુજરાત:
મધ્ય ગુજરાત ના 60% વિસ્તાર માં ઝાપટા /હળવો/મધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસે અલગ અલગ લોકેશન માં જેનો કુલ વરસાદ 15 mm થી 25 mm આગાહી સમય દરમિયાન મધ્ય ગુજરાત ના 40% વિસ્તારો માં છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ.
દક્ષિણ ગુજરાત:
છૂટો છવાયો હળવો/મધ્યમ/ભારે વરસાદ આગાહી સમય માં અલગ અલગ દિવસે જેની વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm આગાહી સમય દરમિયાન.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
આગાહી વાંચો અકિલા માં Read Forecast In Akila Daily Dated 6th October 2021
આગાહી વાંચો સાંજ સમાચાર માં Read Forecast In Sanj Samchar Daily Dated 6th October 2021
Jamkandorna 10 mm, Jesar (Bhavnagar) 6 mm & Jetpur 4 mm aaje sanjna 6 vagya sudhi ma Varsad. Jovo Rainfall Data
Congratulations sir…
Sir aaje varsade ghanu nukshan karyu aaje bhayankar gajvij sathe 15 thi 20 mm jevo varsad padyo aagtar vavel magafali ma nukshan thayu chhe…amara gam ma 20% magfali aagtari chhe have kadhavi jaruri chhe pan fasaya chhiye…mare 30/31 may nu G20 nu vaavetar chhe haju 5 divas ubhe em chhe…jay shree radhe krishna ji ki jay jay jay ho…
સેમ પોઝિશન મારી જેમ જ …૨૯ મે નું વાવેતર ૨૦ નંબર ..હવે ૧૨ તારીખે પાડવાની છે મારે
Bhai Mare pan 12 tarikhe padavi pan have jamin sukashe nahi etale nahi paadi shakay…jay shree radhe krishna ji…
Mandlikpur ma 7pm thi 8:45pm sudhi ma 2 inch haju chalu che.
Virmgam ma 7.35pm 7.50pm varsad padyo
sir ame north saurastra ma si aetle amare varsad ni sakyta ochhi hati pan amare to aaje pela divasej varo lay lidho magfali nu halar savar thi chalu hatu pan sanje varsad pahochi gayo adadhu rahi gayu kadhavanu
વંથલી,જૂનાગઢ અને આજુબાજુના ગામોમાં આજનો દોઢ ઇંચ જેટલો તોફાની પવન સાથે વરસાદ સાંજના છ થી સાતમા અને અત્યારે ફરી કડાકા ભડાકા સાથે ચાલુ થયો છે
Ajab 1 inch
સર અત્યારે 6 45 થી 7 20 સુધી માં 1 ઈંસ વરસાદ પડી ગયો
અભિનંદન સર નંબર 1 વેધર બ્લોગ માટે અત્યારે અમારે ખૂબ જ ગાજવીજ થાય છે અને વીજળી ના ચમકારા થાય છે.
Dhoraji ma dhimi dhare varasad chalu chhe atyare
શિવરાજગઢમાં (ગોંડલ )અડધા ઇંચ જેવો વરસાદ. હજુ ચાલુ
welcome to indian number one weather application
Congratulations sir ji
Dakshin dishama vijdi bov j thay 6e atyare
અભિનંદન
Congratulations
6:45 જોરદાર પવન સાથે સામન્ય ઝાપટું પડીયું
Congratu
Makhiyala ma 6 thi 6:30pm 15mm jetalo varasad bare gajvij sathe
Junagadh ma dhodhmar varsad 0.75 mm
ધોધમાર તોય 1mm પણ નહી ,,ઇંચ તો બઉ દૂર .
સર અમારે 6 વાગ્યા નો કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ છે ફુવારા જેવો છે
junagadh ma,,5 -50 pm Thi 6 35pm sudhi Dhodhmar varsad
Keshod 15 minute thi varsad chalu
Congratulations Sir
Bov kari haveto aje varsad avyo bathay na magfadi na pathra paladiya
Congratulations sir aapne 🙂
Ane garv bhi thay che k aapdu Gujarat Weather 1st number a phochi gyu 🙂
3 to 4 inch rain countinue mangrol nearby villages
Hi Ashok Sir, 10sek min nu pavan sathe dhodhmar japtu
Sir ane mitro, junagadh ma dhodhmar varshad chalu 6, 20 minute thi
Junagadh ma ati bhayankar vijadi na kadaka bhadaka sathe dhodhmar varshad chalu
Sir aje hamare Andaje 1 inch jevo varsad padi gyo
Junagadh ma gajvij sathe madhyam varshad chalu
રૅડા ઝાપટાં પડે તો મિત્રો જણાવશો.
સાહેબ શ્રી ને ખુબ ખુબ અભિનંદન. શુભેચ્છાઓ
Namste sir, khub khub abhinanadan.
ખુબ ખુબ અભિનંદન સર
Gadu vistar 1.5 2 Inch varsad
Paldi Ahmedabad bhare japtu
ખૂબ ખૂબ અભિનંદન…સરજી
Amare ek safed tobru upar chade se .haji Kai nathi pan joi aagal su thay.junagadh baju kalu dibang dekhay se.
India ma 1st
Congratulations sirji
Mahuva vala mitro se varsad ?
ખૂબ ખૂબ આભાર નવી અપડેટ બદલ. (.end.) એટલે મારો મતલબ અને હતો. sorry sir.
Congratulations sir..
સર&મિત્રો અમારે થોડીવાર પહેલા 5 મિનિટ નું જોરદાર ઝાપટું પડ્યું,,,અત્યારે જેતપુર બાજુ ગાજે છે,,,
Congratulations sir
સર આજે અમારે મેંદરડા બાજુના ગામડાઓમાં અડધો ઇંચ જેવો વરસાદ પડી ગયો.
3pm થી 4pm
Congratulations Sir
Congratulations sir
Sir congratulations
અભિનંદન સરજી congo congo very very