16th July 2022
ગુજરાત રાજ્ય ના 186 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 126 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 186 Talukas of State received rainfall. 126 Talukas received 10 mm or more rainfall.
Respite From Rain Over Saurashtra, Kutch – Gujarat Region Expected To Get Moderate Rainfall Up To 22nd July 2022 – Update Dated 16th July 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ માં રાહત – ગુજરાત રિજિયન માં મધ્યમ વરસાદ ની શક્યતા 22 જુલાઈ 2022 સુધી – અપડેટ 16 જુલાઈ 2022
Current Weather Conditions:
IMD BULLETIN NO. 1 (ARB/01/2022)
TIME OF ISSUE:1230 HOURS IST Dated 16th July 2022
47_aa09e5_1. National Bulletin 20220716_0300
IMD Mid-Day Bulletin some pages:
AIWFB_160922
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 118% excess rain till 15th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 277% from normal, while Gujarat Region has an excess of 64% rainfall than normal till 15th July 2022. Gujarat State has received 86% excess rainfall than normal till 15th July 2022. Yet Gandhinagar District has 32% shortfall and Dahod District has 27% shortfall of rain till 16th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 15 જુલાઈ 2022 સુધી માં 118% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 277% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 64% વરસાદ વધુ થયેલ છે. સમગ્ર ગુજરાત રાજ્ય માં 15 જુલાઈ સુધી માં જેટલો વરસાદ પડવો જોઈએ તેનાથી 86% વધારે થયેલ છે. તેમ છતાં સમગ્ર રાજ્ય માં 16 જુલાઈ 2022 સુધી માં ગાંધીનગર ડીસ્ટ્રીકટ માં 32% અને દાહોદ માં ડીસ્ટ્રીકટ માં 27% વરસાદ ની ઘટ રહી ગયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 22nd July 2022
Saurashtra, Kutch :
Saurashtra & Kutch area expected to get scattered showers/light/medium rainfall on some days of the forecast period.
Gujarat Region:
North & East Central Gujarat area expected to get rainfall on some days with cumulative total between 20 to 40 mm.
South Gujarat area expected to get various days rainfall with cumulative total between 20 to 60 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 22 જુલાઈ 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ: આગાહી સમય માં સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ માં રાહત રહેવાની શક્યતા.
આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા હળવો માધ્યમ વરસાદ ની શક્યતા મ વરસાદ રહેવાની શક્યતા.
ગુજરાત રિજિયન: આગાહી સમય માં ગુજરાત રિજિયન માં મધ્યમ વરસાદ રહેવાની શક્યતા.
નોર્થ ગુજરાત અને મધ્ય ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 20 થી 40 mm
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 20 થી 60 mm
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 16th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 16th July 2022
Kheti vishe thodi mahiti levi chhe koi Mitra ke group hoy to kaho
Pipla na Paane Whatsapp ma chhe
Arth na samajanu.
Piplana Pane group 1
ખેતી, ખેડૂત, વેપારી માટે…. પીપળાના પાને ગ્રુપમાં માત્ર એડમીન માહિતી આપશે. જો કોઈ મેસેજ તમે શેર કરવા માંગો અથવા કોઈ પ્રશ્ન હોય તો એડમીનને મોકલી શકો છો.
AA Group Dinesh Tilva nu chhe.
Kheti maate Pradeep Kalaria pan Group chalave chhe.
Ok abhar saheb
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 22 જુલાઈ 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસું ધરી હાલ ગંગાનગર, રોહતક, ગ્વાલિયર, સિધી, અંબિકાપુર, સંબલપુર, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ♦ WD મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક UAC ઉત્તર ઓડિશા અને તેના આસપાસના વિસ્તારમાં છે અને તે દરિયાની સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ ઝુકાવ ધરાવે છે. ♦ દક્ષિણ કર્ણાટકથી કોમોરિન વિસ્તાર સુધી ઉત્તર-દક્ષિણ ટ્રફ… Read more »
Navi update thayel chhe . tema post karo
પશ્ચિમ જૂનાગઢ જિલ્લા ના ગામડા દરિયા કાંઠે
મેઘ રાજા ની પધરામણી drizzal
sar apni navi update kale avse apni update ni rah joi ne betha siye sar bhajiya banva se
Update aavi gai chhe
સાહેબ મીડિયા વાળા જોરદાર બીવડાવી રહયા છે. ઉત્તર ગુજરાત માટે આપની અપડેટ આવે તો કંઈક પ્રકાશ પડે.ગાજવીજ પવન સાથે ભારે થી અતિભારે વરસાદ ની આગહી કરે છે સમગ્ર ઉત્તર ગુજરાત માં તો આપ જણાવો તો થોડી રાહત થાય.
Sir Mari comment jova j na malyi
aa dekhani !
Na lakhvanu lakhel hoy shakey. (http://www.gujaratweather.com/wordpress/?page_id=19592)
Zapta chalu thaya se
Sir vatavaran kevu che amari baju varsad mate…?
Saru
Savar na japta chalu chhe kharachiya ramnagar
Sir Rajasthan vadi jaan 24/25 ma aa baju aavani che k pachi by pass thaine jati reset.?
update vancho
Atiyare 45 minit thi jordar varsad chalu che 11:15 thi 12 hji chalu che
Mare 200 vighano kapas vaviyoche 50 divasno thayo
Amare gam bara Pani nikadi gaya10vage
Savar na japta chalu6
Sir coment box ma imaej no opsan nathi batavtu enu karan su hoy sake ?
Box na niche na right corner par jovo
Kay nathi Kale hatu aaje nathi
Bija Mitro kahe shu position chhe. Image nu button dekhay chhe ke udi gayu ?
Sir image nu button dekhatu nathi
Jam kandorna na chitravad ma savar thi japta chalu
5 am na 10 minutes bhare zaptu hatu, Pani vahi nikalya. Pachho chalu thayo chhe 10 minutes thi.
ser dem na hal na aankada apone 22 Tarikha na
Jovo havey
atkot વરસાદ ચાલુ જરમર
Savar savar ma varsad chalu thyo 6.
સર આજે વહેલી સવારથી વરસાદ ચાલુ છે તે ક્યાં પરીબળોના કામ કરે છે
Taluko and Ketla mm Varsad ?
કાલાવડ વહેલી સવારથી વરસાદ ચાલુ છે
Sir badha modal ni update Jota utter Gujarat ane katch sivay bahu khas Kai varasad nathi lagato.
Barobar Che ne sir?
Sir 23 24 tarikh ma jamnagar jila ma kevi sakyata 6
https://mausam.imd.gov.in/ahmedabad/mcdata/state.pdf jovo
Sir mane to em hatu k 23 thi raund chalu thse pan 22 thi thai gayo only 1 divas ni varap mali amane.lage che aa vakhte varsad thi thaki javana ativrusti thse
ok
Sir magfali vavi ke kapas?
Magfadi and Cotton
Ok sir mare pan amaj che..
Bhai bane vavi nakho je thay ae aapnu
2023 નું પુછોશો કે ..
અશોકભાઈ એવૂ કય જોતા નથી આવડતૂ
3 divas ni var j chhe kaik to prakash pado
Haal Dar roj Surya prakash toe padey chhe !
Windy ma jovo and andaj karo.
See here in Menu… IMD Ahmedabad 5 Days Forecast
Sir aa link khulti nathi kai problem che
Havey try karo.
na med padey to link copy kari ne browser ma kholo
અશોકભાઈ 23.24.તારીખ ની કેશોદ માં કેવીક શક્ય તા છે
Wunderground ma andaj karay.
ahi Menu ma chhe
Have dekhano
Mahenat karo ma !
Jay mataji sir…aaje aakha divas darmiyan hadva Zapta aavta rhya 5 -5 minutes na….
Ashok sir, tame question ni rply karo to tenu notification nathi madtu to
Aa suvidha uplabdh nathi k mare prblm che….?
Comment maate subscribe karvanu option hoy chhe.
Subscribe krya pa6i comments subscription and approval no mail aavse pela ni upadate ma aavto e rite k e system bndh Karel chhe
Amuk ne mail madey chhe. amuk ne nahi. Amuk na email khota hoy toe email jaay kyaa ?
Dustbin ma
Hu dekhano
Tamey kyanthi dekhav ?
tamaru email address khotu chhe (Aa maro andaj chhe je khoto nahi hoy !)
Profile pic dekhay chhe …?
Googles vara Baav nu picture dekhay chhe !
Aa bav sabad ghanay ne nay Samajay khash Kari ne yuva no ne
BAAV = Nanu Baadak
Image check
Profile picture chhe