22nd July 2022
ગુજરાત રાજ્ય ના 119 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી માત્ર 16 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 119 Talukas of State received rainfall. Only 16 Talukas received more than 10 mm rainfall.
Next Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 23rd To 27th July 2022 – Update Dated 22nd July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા 23 થી 27 જુલાઈ 2022 – અપડેટ 22 જુલાઈ 2022
Current Weather Conditions:
IMD Mid-Day Bulletin 22-07-2022 some pages:
AIWFB_220722
Upper Air Cyclonic Circulation over Central Pakistan and Rajasthan border areas is expected to track Southwards during next 2/3 days. The UAC over North Odisha and The UAC over Pakistan will form a broad circulation. The Axis of Monsoon Western arm to shift Southwards during next three days.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
The rainfall situation till 22nd July 2022 is as follows:
Kutch has received 104.60% of its annual Rainfall.
Saurashtra has received 58% of its annual Rainfall.
North Gujarat has received 36% of its annual Rainfall.
East Central Gujarat has received 51% of its annual Rainfall.
South Gujarat has received 75.65% of its annual Rainfall.
Gujarat State has received 60.50% of its annual Rainfall.
22 જુલાઈ 2022 સુધીના વરસાદ ની સ્થિતિ:
કચ્છ માં વાર્ષિક વરસાદ ના 104.64% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 58% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 36% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 51% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 75.65% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 60.50% વરસાદ થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 27th July 2022
Saurashtra area expected to get scattered showers/light/medium rainfall with isolated heavy/very heavy rainfall on various days of the forecast period.
Kutch expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.
North Gujarat area expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.
East Central Gujarat area expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 થી 27 જુલાઈ 2022
સૌરાષ્ટ્ર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ અને સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
કચ્છ માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
નોર્થ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
મધ્ય ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd July 2022
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2022
નાગરાજભાઇ ખુમાણના ગામમા વરસાદ આવ્યો કે નહિ ? લીલીયા બાજુ
Ha se bhoringda temaj kraksh ma
Samany japtu hatu bhai gay Kale garo thay evu..
આજે પણ મહુવા ગ્રામીણ ના અમૂક ગામડા માં ભૂકા કાઢિયા અમારે 15mm… અમુક વિસ્તાર માં 70mm સુધી નો વરસાદ છે આજ નો.
Rangila….Rajkot ma jordar japtu
amare aaje saro varsad padi rahyo se last 1hour thi
અમારે આશરે બે ઈંચ જેવો વરસાદ આવી ગયો ૩:૩૦ થી ૪:૩૦ માં
Sir,Agahi na chela divse daxsin Saurastra ne saro labh mali gayo, aje mahuva, rajula, s, kundla talukama sarvtrik 1″,to 2″ Sudhi varsad gaj vij sathe.
Tame je kaho so te sarvtrik varsad Nathi Bhai!!
આગાહી સમય પુરો થવામાં હતો… 22 થી 27 માં પણ 22 તારીખ થી આજ સુધી ખાલી ઝરમરિયો વરસાદ જ આવ્યો… પણ જેમ પિક્ચર માં છેલ્લી ફાઇટ આવે…. એવી જ રીતે આજે સાંજ ના 5:15 થી જોરદાર વરસાદ ચાલુ થયો…
હાલમાં પણ ભુક્કા બોલાવે છે અમારા ગામના આજુ બાજુ માં પણ વરસાદ છે…
સર તમારી આગાહી સમય બાદ સૌરાષ્ટ્ર માં સ્થાનિક થન્ડર સ્ટોર્મ ની શક્યતા કેવી રહી શકે?
General havey kaal thi koi moto varsad nathi.
Tadko pan nikdey…Tobra ni sakyata hoy pan te bahu ekal dokal hoy.
Thank you sir avi ne avi 10 divas varap rye
Thank you Sir, Have Hamana varapni j jaroor chhe.
Aje ghana diwas pachi Vadodara ma aakash khuli gayu che ane tadko nikalyo che. Avu vatavaran 4th Aug sudhi rese evu lage che. 4th Aug pachi varsad no pacho ek saro round chalu thase mara anumaan mujab.
આજ ની પરીસ્થીતી ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 27 જુલાઈ 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસું ધરી હાલ બીકાનેર, સીકર, ગ્વાલિયર, સીધી, ડાલ્ટોનગંજ, કૃષ્ણનગર અને ત્યાથી દક્ષિણ-પૂર્વ તરફ દક્ષિણ બાંગ્લાદેશ માંથી પસાર થય ને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી છે. ♦ એક UAC રાજસ્થાનના મધ્ય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર છે અને સરેરાશ દરિયાઈ સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક UAC આંધ્રપ્રદેશના કિનારે મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર આવેલું છે અને તે સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ♦ 28મી જુલાઈ, 2022થી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં WD ની અસર… Read more »
અમારા દ્વારકા ને કોણ લય ગયુ રેઈનફોલ ડેટા ચાર્ટ માંથી ..
Chomasu most of hju ktla months rese sir?
September aakhar sudhi
Chotila ma road bhina kare etalo varsad avyo
બંગાળ ની ખાડી ઉત્તર ગુજરાત બીજા કોલા ક્યાર લાભ આવશે..વાતે સાચી..
Comment spast lakho
Sir kale sanje zaptu hatu ane atyre dhimi dhare chalu thayo se
COLA ae Week 2 ma colour puryo.
Jsk સર… કોલા વિક 2 ને કેવાનો નશો ચડ્યો?… કે અપડેટ થયેલ નથી?
સર, બંગાળ ની ખાડી ક્યારે સક્રિય થશે વરસાદ જોઈ એવો ક્યારે આવશે હવે અને અરબી માં કેમ સિસ્ટમ નહીં બનતી??
Arabian Sea ma System normally Chomasa pahela and Pachhi banti hoy chhe.
Bangad ni System kyarek Arabian baju sarakti hoy chhe.
thnx sir
7-8th August aspas, GFS ane ECMWF models, North BoB ma Low pressure dekhade chhe.
thnk you
Sar amare savarathi reda chalu che have kyare badha thase
કાલથી બંધ
Sir jay shree krishna sir ek request che coment ma evu na thai ke tame koi pan coment no ema j javab aapo to e coment uper aavi jay karn ke new coment 10 aavel hoy pan coment box kholiye to vachava made khali 2 pachi badhi coment fari thi jovi pade che jo saky hoy to gothvi aap so ji aa round no total varsad 30 mm thyo che thanks
Jay shree ram sir aaje vaheli savar na satat japta chalu chhe vatavarn heli jevu thai gayu chhe pavan nathi vatavarn gherayelu chhe
Rainfall data ma Devbhumi Dwarka kem gayab thai gyu? D.D na Amuk Taluka Jamnagar ma add thai gaya chhe.
Yes Dwarka khovay gayu…baaki Dev Bhumina Center Jamnagar District ma add thai gaya aaje 27th na
sar dam na 27 July na aankada Hoy to apo ne
Update thayel chhe aaje
Jay mataji sir..gaikal sanje 4 vagya psi varsade bilkul viram lidho hto tyarbad ratre 12-40 pm thi savarna 3 vagya sudhi varsad pdyo ….kyare dhimo to kyarek madhyam to kyare dhodhmar….atare bilkul bandh 6e pan atmosphere saru 6e varsad aave tevu….
આજે અને ગઈકાલે રાત્રે સરસ મજાનો વરસાદ પડ્યો. હવે અત્યારમા સરસ મજાનો તડકો નીકળ્યો છે..
અમારે 1 કલાક થી ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે.
નમસ્કાર સર, રાત્રે 1 વાગ્યેથી એકધારો વરસાદ ચાલુ છે, ક્યારેય ધીમો ક્યારેક ફૂલ સ્પીડ માં પડી રહ્યો છે…
*28થી2તારીખ સુંધી ફુલ વરાપ..3.4તારીખ થીં મંડાણી વરસાદ થાય એવું લાગે છે 700hpaમા પવન યથ વ્યથ છે*
આગળ આગળ પ્રકાશ પડતા રેજો રમેશ ભાઈ
ખુબ ખુબ આભાર
ખેતી કામ માટે ખુબ ઉપયોગી થશે
Hello sir, mara old padra road vistar ma 11:00 pm thi 11:40 pm sudhi khub saro varsad aavyo….. still drizzling….
Sir amare bey baju thi Rahi gya.2 reda aaviya.
Katch ni agahi ma pan no aaviyo.
Have saurashtra no varo Che joy su thay .
2 divas baki Che su thay Che.
1 ench joy che.Varo avase sir?
Ahmedabad makarba 9:00 vagya pachi dodhmar varsadi zhaptu hatu…
Pachi dhimi gati …
Juhapura Ahmedabad ma 15 minute ma tofani 1 inch …
Bharuch ma dhodhmar varsad pdyo
Sir Vatavaran kevu che amari Baju varsad mate…?
Aagahi samay sudhi saru
અમરેલી માં આજ ડોઢ કલાક ખુબ સારો વરસાદ પડી ગયો
મોટા માચિયાળા માં ગામ બારા પાણી ગયા એવો વરસાદ હતો
સર અમારી બાજુમા મોટા આંકડીયામા આજે 5 વાગ્યાની આસપાસ સારો વરસાદ પડ્યો
મહુવા ગ્રામીણ 105mm… ભૂક્કા બોલાવી દીધા.
Amarey 4 thi 5 ench andaje
Vadodara ma alag alag vistaaro ma juda juda pramaan ma varsad padi rahyo che kyak bhare to kyak madhyam varsad
Sir, aje mahuva, rajula, s, kundla, talukama bhare japta, temaj kyarek bhare varsad aje aa areama ghani jagyae khaetro bara pani kadhi nakhya, japtathi laine 1.5″ Sudhi varsad.
Sir, aje Amreli ma 3pm aspas thi saro varsad padyo. amare Nathi, amara thi North est ma saro varsad hase..
Avti Kale skyta khari amari side suto savaya varsad ni???
jovo shu bhag ma aavey !
Sir tadko kyare nikadse?
અમારો વારો આવશે આ આગાહી માં કે રય જાસુ બાકી
Sir
South Rajasthan ma Gai rat thi haju sudhi bahu jordar varsad padi rahyo che , Banaskantha ni jivadori saman Banas Nadi na catchment aeriya ma bahu saro varsad padi chukyo che and haju chalu pan che , Banas Nadi ma aavtikal pani ni sari aavak thase, And Palanpur,Danta, Amirghadh ma pan gai kal rat thi madhyam varsad chalu che.
2:30 pm thi varsad chalu.
20 minutes jordar aavyo ane pachi dhimidhare chalu che…
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 26 જુલાઈ 2022 મીડ ડે બુલેટિન ♦ લો પ્રેશર હાલ ઉત્તરપશ્ચિમ અને લાગુ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ♦ ચોમાસું ધરી હાલ ફલોદી, અજમેર, શિવપુરી, સીધી, અંબિકાપુર, જમશેદપુર, બાલાસોરમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક UAC રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે જે સરેરાશ દરિયાની સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક ટ્રફ ઉપરોક્ત UAC થી મધ્યપ્રદેશ, પૂર્વ વિદર્ભ, દક્ષિણ છત્તીસગઢ અને… Read more »
Aa komorin atale kayo vistar thai
South India na KANYAKUMARI chhede je Dariyo avyo te vistar
Ok thanks sir
ભારત દેશ વિશાળ અને અલગ અલગ આબોહવા છે.એમાં આગાહી કરવા નું સરળ પડે એટલે નીચે નકશા માં આપ્યા એવી રીતે વિભાગ પાડ્યા છે, હવામાન ખાતા એ.
Ramji bhai
Saras mahiti aapi
Aabhar
Sar aaje tadko nikadiyo.
Jsk sir. Forcast mujab haruda nu jor vadhyu aaje.
Jay matajiii sir.. sir ky Kam sarkhu nthiii thtu halva bhare zapta kalake-kalake aavya j rakhe che … Sari varap kheduto ne kyare malse.Plz reply.
Tunk time ma… aagahi samay pachhi
Jay mataji sir…last 1 kalak thi continue dhodhmar pdi rhyo 6e varsad je hju pan chalu j 6e….hve rhi jay to saru…
Sir thodu agotaru pirsava vinani