28th July 2022
ગુજરાત રાજ્ય ના 118 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 38 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 118 Talukas of State received rainfall. 38 Talukas received 10 mm or more rainfall.
Overall Less Rain With Possibility Of Scattered Showers/Light Rainfall Over Saurashtra, Kutch On Few Days & Gujarat Expected To Get Scattered Showers/Light/Medium Rain On Some Days During 28th July To 3rd August 2022 – Update 28th July 2022
એકંદર ઓછો વરસાદ જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માં થોડા દિવસો છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ – ગુજરાત રિજિયન માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 28th July 2022
AIWFB 280722
Forecast for 22nd-27th July outcome:
North Gujarat received 148 mm rainfall during the forecast period.
South Gujarat received 97 mm rainfall during the forecast period.
E. Central Gujarat received 80 mm rainfall during the forecast period.
Kutch received 59 mm rainfall during the forecast period.
Saurashtra received 24 mm rainfall during the forecast period.
Forecast For Saurashtra, Gujarat & Kutch 28th July to 3rd August 2022
Saurashtra & Kutch: Overall less Rain with possibility of Scattered Showers/Light rain on few days over different locations.
North Gujarat, East Central Gujarat & South Gujarat : Possibility Scattered Showers/Light Medium rain on some days over different locations.
Advance Indications: Monsoon Conditions Expected To Improve During 4th To 10th August.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 28 જુલાઈ થી 3 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ : પ્રમાણ માં વરસાદી વિરામ અને અમુક દિવસે છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ ની શક્યતા અમુક વિસ્તાર માં અલગ અલગ વિસ્તાર માં.
મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત: છુટ્ટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અમુક દિવસે અલગ અલગ વિસ્તાર માં.
આગોતરું એંધાણ: તારીખ 4 થી 10 ઓગસ્ટ 2022 દરમિયાન ફરી ચોમાસુ માહોલ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Vadodara ma South-Southwest ma vijli thai rahi che pan varsad nathi, thodo bafaro che etle varsad avse evu lagi rahyu che ane pawan bilkul nathi
Maliya hatina ta. Ma dhimi dhare varsad chalu..molat ne jivat dan
સર
તા 04/08/22 નો વરસાદ
ઢસા વિસ્તારમાં ધોધા સમડી પાટણા ભંડારીયા ઢસાગામ આંબરડી ઢસા જં આજુબાજુ મા ભંયકર વિજ કડાકા ભડાકા સાથે હળવો મધ્યમ ભારે વરસાદ સાંજે 6.30pm થી 8.30pm સુધી મા પડયો બપોરે 2.30 pm પણ સારો વરસાદ હતો
0.50 ઇંચ થી 2.50 ઇંચ
Sir saurastra to bov moto vistar che to aapne yogy lageto 2 bhag Karin apdet aapva vinanti.
Low bani gayu
No
સર હાલમા કોય લો નથી તો પણ ભારે વરસાદ પડેછે ગુજરાત મા
Fakt low joiye evu nathi
સર અમારે વિસાવદર ના નાની મોનપરી ને આજુ બાજુ ના ગામડા ઓમા આજે જોરદાર વરસાદ પડીઓ અંદાજે ૩ થી ૪ ઇન્સ જેટલો સાંજે ૫ થી ૬૩૦ ના ગાળામાં
અસ્થિરતા વધુ હોય એટલે ts.હાઈટ પકડી ગયું હોય
હમ એવુજ હસે
તા જી અમરેલી
ગામ મોટા માચિયાળા …
આજુબાજુ માં ફુલ ગાજ વીજ.. ધીમી ધારે વરસાદ શરૂ
કેશોદ આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ચાલુ
Freemeteo
Bov badhi ads ave che
Mafat thandak ma toe hoy aavu!
Hahahahaha
Rith Sr.
આજે અમારા ગામમાં સારો એવો વરસાદ હતો.અંદાજે 2″ જેટલો
saru chhe free metio. good
આજે મારા ગામ કાવા તા, ઈડર મા પોણો કલાક વરસાદ પડ્યો સારો એવો..
પડધરી તાલુકા મા વરસાદ ક્યારે આવશે
તારીખ ૮માં આશા રખાય
Season no 1 jordar varsad.. Sanosara, panchtalavda, Dhola,,side.. tal-shihor.. 2 round aaje jordar aavya,, khetar bar Pani kadhi nakhya.. maja padi gai mitro
સર અમારે 5 પી. મ. થી ફરતો બોવજ ગાજે છે પણ અમારે ખાલી છાંટા આવે છે જય શ્રી કૃષ્ણ
Freemeteo has been added in the Menu for Weather Forecast websites.
‘ફ્રીમેટિઓ’ રમકડાં ના ખજાના માં ઉમેરેલ છે, કોઈ પણ ગામ માટે કામ આપશે.
http://www.gujaratweather.com/wordpress/?page_id=14870
Good sir
Sir kahe toa Ave naitar na ave
Good sir
very good sir.
Aa tufan pela ni Santi hoy evu Lage che
vijapur ma aje 2 inch varsad padyo
Junagadh ma dhodhmar varsad
Junagadh GIDC area bhare varsad chalu 20 minit thi kadaka sathe.
Imd Na chart mujab aje varasad padyo
right as per IMD gfs
Lage aa chomasa ma khali fuvara niche j navano moko malshe
Banne baju full vadla ane vacche koro patto
Nasipaas na thav !
Aasha rakho toe parinam jova madshe !!
Sar sarvtik varsad kyare aavase
Heavy rain start in Junagadh
Extremely heavvy rain padi gayo 5.15 thi 6.00..sir 45 minute thi & have ocho 6e….aa season ma aavo dhodhmar varsad kyarey nathi joyo
Bhuka bola ve varsad pan padoh ma.
Extremely heavvy rain padi rahyo 6e sir 20 minute thi & haji pan continue 6e….aa season ma aavo dhodhmar varsad kyarey nathi joyo
Sir.
Amare 5:30 thi varsad chalu kadaka bhadaka sathe.full varsad chalu
ECMWF ne GFS banne mathi ek pan namtu jokhva paiyar nathi
Dear sir
Jetpur ma kadaka sathe varshad sharu
Bayad arvalli ma 45 minit thi saro varsad 25mm
સતલાસણા, ધરોઈ ડેમ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો 3.15 થી 4 વાગ્યા સુધીમાં…
Aaje saro varsad ayvo 25mm andaje
સર આજે જે વરસાદ પડે છે એ 500 hpa ને લીધે પડે છે?
1 thi 2 km ma jovo windy ma.
850hpa ma nabdu uac chhe amdavad aaspaas
તાલાલા ગીર પંથકમાં મંડાણી વરસાદના શ્રી ગણેશ.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ ♦ ચોમાસા ની ધરી હાલ બિકાનેર, શિવપુરી, જબલપુર, રાયપુર, ભુવનેશ્વર માથી પસાર થઈ ને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપુર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે. ♦એક શીયરઝોન આશરે 11°N પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી અને 7.6 કિમી વચ્ચે છે અને તે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ♦એક UAC મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક WD હવે મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર ચક્રવાતી પરિભ્રમણ તરીકે જોવામાં આવે છે જે સરેરાશ સમુદ્ર… Read more »
Aavu kyathi male bhai
IMD na Bulletin mathi https://mausam.imd.gov.in/imd_latest/contents/all_india_forcast_bulletin.php
Pratikbhai Te Bulletin nu Gujarati ahi Niyamit mukey chhe.
Sir amare kyarthi varsad chalu thase??
Sir
Banaskantha na Dantivada, Vadgam, Amirghadh and Palanpur taluka ma Dhodhmar Varsad 30 minutes jevo padyo hamna , Amuk jagya ae Haji chalu che.
Sir Mari comment dekhati kem nathi ???
Na lakhvanu lakhel hoy.
Jay mataji sir….paso dhodhmar chalu thyo….
ચાલો મિત્રો આજે સરની આગાહી અપડેટ થશે હાલ સર વ્યસ્ત છે
Sir, jordar bafaro se. Revatu nathi. (Baaki Deleted By Moderator).
Gandhinagar ma 12:15 thi dhodhmar varsad pade che with heavy thunder.
લાગે છે સાહેબ હવે નવી અપડેટ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે….
Jay mataji sir….12 vagya thi 12-45 am saro varsad pdyo atare gajvij sathe….atare gajvij full chalu 6e and Santa pde 6e…..nvo mal paso north direction ma taiyar Thai gyo 6e….
10 10:30 vage gajvij sathe amuk vistaro ma varsad, amuk ma japta ane amuk kora 🙂
aaje office jva nikdyo to lagyu k bv khotu decision levai gayu office jva nu….pn 2 km dur road kora…fari amuk jgya a varsad amuk kora so evu che aaje 🙂 haha pn over all aanand dayak vatavaran che aaje 🙂
Ahi to kalak dodhmar varsad padyo bhai.
@Makarba Ahmedabad
Yes, Iscon njik aavtu gayu am am varsad vdhto gayo pacho road pr ghna pani hta 🙂
Vadodara madhyam varsad ni sharuat
Aakhi update taiyar krva ketli kalak bhantar karo ketla modelo Jovo?
Update aapvi hoy tyarey 30minute jovanu.
Update taiyar karvama 3 kalak lagey….badhi vigat bhegi karva ma.
Aaje update nathi !
South Gujarat surat kantha Vistar (Airport) 30Minit Dhodhmar Varsad Hato
અશોકભાઈ અને મિત્રો જય માતાજી
windy GFS મોડેલ આજે રાતના ૧૨ વાગ્યા થી આવતી કાલ ના ૧૨ વાગ્યા સુધી માં સારો વરસાદ થવાની શક્યતા બતાવે છે, તો જોઈએ શું થાય છે .
Sir, aaje varsad avi Jase?