1st September 2022
ગુજરાત રાજ્ય ના 34 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 16 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 34 Talukas of State received rainfall. 16 Talukas received 10 mm or more rainfall.
Parts of Saurashtra & Gujarat Region Expected To Get Scattered Showers/Light Medium Rain During 1st To 7th September 2022 – Update 1st September 2022
સૌરાષ્ટ્ર ને ગુજરાત રિજિયન ના અમુક ભાગ માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન – અપડેટ 1 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 1st September 2022
AIWFB_010922e2
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st To 7th September 2022
Saurashtra & Kutch: Possibility of Scattered Showers/Light/Medium rain on few days mainly over Eastern & adjoining Southern Saurashtra during the Forecast period. Rest of the areas could receive isolated showers on a few days of the forecast period.
North Gujarat : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period.
East Central Gujarat : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period with isolated medium rain during the forecast period.
South Gujarat : Possibility Scattered Showers/Light/Medium rain on some days with isolated heavy rain during the forecast period.
Advance Indications: Good Rainfall Round Expected During 8th To 15th September.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ : પૂર્વ અને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્ર માં છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ. કચ્છ તેમજ બાકી ના સૌરાષ્ટ્ર માં આઇસોલેટેડ ઝાપટા આગાહી સમય ના બેક દિવસ.
ઉત્તર ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના બેક દિવસ.
મધ્ય ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ.
દક્ષિણ ગુજરાત: છુટ્ટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તેમજ આયસોલેટેડ ભારે વરસાદ આગાહી સમય ના અમુક દિવસ.
આગોતરું એંધાણ: તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022 દરમિયાન સારા વરસાદ નો રાઉન્ડ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 8 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસા ની ધરી હાલ જેસલમેર, ભોપાલ, ગોંદિયા, જગદલપુર, કલિંગપટ્ટનમમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર રહેલા લો પ્રેશર સુધી લંબાય છે. ♦ બંગાળની ખાડીના મધ્ય ભાગો પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર લો પ્રેશર બન્યુ છે. તે આગામી 48 કલાક દરમિયાન ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર આવીને વધુ મજબૂત થવાની સંભાવના છે. ♦ એક ટ્રફ દક્ષિણ કોંકણથી ઉત્તર કર્ણાટક, દક્ષિણ તેલંગાણા, ઉત્તર આંધ્રપ્રદેશ માં… Read more »
Navsari dhodhmar varsad chalu 4.30thi
Sarji tame aje pan apdat na api MATLAB ke dal ma kaik to kalu se. Saurashtra ma varsad Ave to saru. Dhime dhime varsad ni sakyta ochi thati Jay se.
બધા મોડલોનું અનુમાન જોતા એવું લાગે છે કે બંગાળની ખાડી વાળી સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ઉત્તર ભારત તરફ સરકી જશે જેથી કરીને મધ્યપ્રદેશની સરહદી જિલ્લાઓ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ એ જિલ્લાઓને થોડો ઘણો લાભ મળશે કારણ કે સિસ્ટમની દક્ષિણ પશ્ચિમે વરસાદ હોય છે એટલે સિસ્ટમ મધ્ય પ્રદેશ ઉપરથી પસાર થઈ અને ઉત્તર તરફ ગતિ કરશે મારા અંદાજ મુજબ ગુજરાત ઉપર આવશે નહીં અને 17 તારીખથી 22 તારીખ ની આસપાસ ભારતમાંથી રાજસ્થાનમાંથી ચોમાસુ વિદાય લેવાની શરૂઆત કરશે આ મારું અનુમાન છે મારું અનુમાન કેટલું સાચું પડશે તે અશોક સરની અપડેટ આવ્યા પછી ખબર પડે
Dahod ma bapor thu zapta padi rahya chhe , gajvij sathe. Purv thi pachchhim vadalo jaay chhe
જ્ય શ્રીકૃષ્ણસર, આ જાન તો આવે છે પણ યુપી વાળા જાનને ગુજરાતના પાદરેથી પાછી વાળે તો કાંઇ નક્કી નહીં, હા, હા,
Vadodara pavan che varsaad nathi vadalo che
10 thi 14 tayyar rehjo…pachi 17 thi 21 be careful
Sir tame j mohar mari dyo badha mitro canfiyug thay gya 6 please
વરસાદ તો જોઇએ ને ભાઈ હજુ નોરતા સુધી
Sav sachi vat se, pahela vavani may mahina ma ne pasi vidai ni vat Oct. Ma jane kudrat nu koi astitvaj na hoi ?
Aje vatavaran change thai rahyu che thunderstorm na vadla bandhai rahya che ane gharmi ne bafaro bahuj che ane sathe sathe Northeast thi pawano avi rahya che.
Hanna sir koino javab nai aape Kem k aaje apdet aapvana hase atle abhyas karta hase…
South Gujarat Surat Kantha Vistar Gaj Vij sathe hadvo varsad chalu Thayo check sakht vijdi thay che
Comment choti gay su 418 batave chhe
Comment ma ke varap jevu lagese aaje
Aje vatavran ma bhare bdlav
Comments atli ochi Ave se ke dekhati Nathi. Ke pachi koy ne varsad joto Nathi?
Jo to nhthi bhai
avu j chhe amari banu kuva khali 2fut nicha gya bare pani kadhine khali 2inch ma pachho res lagi jay am chhe atle amne to bik lage chhe ke vdhare aavi na jay
Sir aa modelo no km mel nathi avto (baaki deleted by Moderator)
Sir, badha model Joya limbu soda nathi kari Santa. (baaki deleted by Moderator)
sir tamari mohar kyare lagse aaje aapi diyo to kheti ma madadrup thase 37no magfali pak ma padi gayel se to khyal aave 5_7 divas aghu pasu karvi to chale aem se
Imd 4 week saru prfom kare se
Sir aa windyma treney modelo panch divsno varsad sarkha jevoj batave che matlab ke sahmat che.to varsadna chanch vadhta jay che aevujne ?
સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૧૫ તારીખ સુધી માં અડધો ઈંચ વરસાદ આવે તોય સારૂં બાકી આ રાઉન્ડ માં જરાય વરસાદ નથી આવવાનો.. આ મારૂં અનુમાન છે . સ્ક્રીન શોટ પાડી લેવો.
Padi lidho, kya paribad ne aadhin nidan kariyu che pl kejo!!
Athegathe model ma thi
Varsad aave k no Ave pan skrin shot ni vat athegathe lage che
Karan k Jem varsad aave evi aagahi pan ek andaj hoy che 100% nay
Tem ny aave evu kahevu pan ek andaj che 100% nay(athegathe modal )
હા હો ભાઈ સ્ક્રીનશોટ પાડી લીધો
Bhai 2 3 inch avse tame pn crinchot padi lejo
Hu dwarka baju. Nu jov su tema 10 thi lay ne 15 sudhi ma 2 3 inch osa ma oso 3 vadhse pn 3 thi niche ny riye jem divso najik avse am model pela batayvu e prmane ubha rese atiyare fer far se e paso thekane avi jase atle sej pn nabdu na vicharo varsd saro avse
સૌરાષ્ટ્ર માં આજથી બપોર બાદ ચાલુ થઈ જાસે
50% વિસ્તારમા 50 મિ.મિ.કે તેથી વધુ થાસે, બાકિના 50% મા ખાસ્ કરીને દરિયા કાંઠે 75 મિ.મિ.કે તેથી વધુ થસે ,જે 15 તારીખ સુધી મા થાસે
બધા સિસ્ટમ જોવે છે. ધરી કોય્ જોતુ નથી. વરસાદ ધરી ના હિશાબે આવશે
કાલે ભાઇ ઘણા વિસ્તરોમાં 1 ઈન્સ ઉપર આવી ગયો કોડીનાર ડીસ્ત્રિક
13 તારીખ ના કોમેન્ટ કરી જણાવજો કેટલો આવે તે
મને સારા વરસાદ દેખાય છે
Varsad to avse chokas bhai
bhai aetli badhu નોલેજ hoy to 1 -2 ચેનલ banavi nakhone. halse ho ટ્રાય તો કરો
આજે જ પડી ગયો અડધો ઈંચ ઉપર સ્ર્કીન ની જરૂર નથી
sir tame 8thi15 ma sara varsad nu anuman aapel je paiki koi shakyata?
Sir aaj thi vatavaran ચેન્જ thayu
700hpa નુ બહોળુ સરક્યુલેશન તો રેવાનુજ છે. સીસ્ટમ ભલે ગમે ત્યા જાય.બરોબર ને સર?
સર આજે વાતાવરણ માં થોડો ફેરફાર થીયો
Bhoor pavan.tadako savar thi
Chotila ma chhanta salu thaya
કદાચ એવું પણ બને કે રાજસ્થાન ઉપર એન્ટિ સાઇક્લોન છે તે મજબૂત બની અને સિસ્ટમને રોકી રાખે તો તે સિસ્ટમ ગુજરાતને બદલે નીચેની તરફ અરબી સમુદ્રમાં રહે બીજો એ પણ રસ્તો હોઈ શકે કે સિસ્ટમ ગુજરાત પાસેથી પસાર થઈ મધ્યપ્રદેશ બોર્ડર ઉપર ચાલી અને દિલ્હી બાજુ પણ જઈ શકે એનું કારણ જે એન્ટિ સાઇકલોન છે તે હોઈ શકે સિસ્ટમ કરતા એન્ટિ સાઇકલોન મજબૂત હોય તો સિસ્ટમ ગુજરાતને અસર કરશે નહીં આ મારો અંદાજ છે સાવ અસર નહીં કરે એવું નથી અમુક વિસ્તારમાં મધ્યમ કે સારો વરસાદ પણ પડી શકે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશને લાગુ વિસ્તાર તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની… Read more »
Sistm khub mjbut ban se aetle aenti sayklo ne thako mari de se
રાઇટ ‘મને પણ આવુ જ લાગે છે’ એન્ટી સાઇક્લોન નામની દીવાલ નડસે ‘દ.ગુજરાત’ સૌરાષ્ટ્ર દરિયાઇ પટ્ટી અને ગુજરાત રીઝીયનમાં વરસાદ થસે.
આપડે વરસાદ માટે લો-પ્રેશર જ જરૂરી નથી UAC પણ ભુક્કા કાઢી નાખે જરૂરી છે બધો તાલ થવા ની
ચુડા થી રાણપુર ડિસટીક માં ગાજવી થાય છે
Sir cola fist week ma 4 diwas thi laal ghum che n gfs modal Pani ma besi gayu hoi tem batave chhe to banne mathi Sena uper vadhare vishvash rakhai ..?
COLA GFS model chhe.
IMD GFS ma mari masalo nakhel hoy.( Thodu ECMWF nu)
Sir pun a vakhtr masalo alag lage che
મારા અંદાજ મૂજબ ગુજરાત મા 13/14 આસપાસ સારા વરસાદ નો રાઉન્ડ ચાલુ થશે બાકી સર તમે અપડેટ આપો પસી ખબર પડે સાચા રસ્તે હતા કે ખોટા
દક્ષીણ ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર 10 11 12
કચ્છ ઉત્તર ગુજરાત 12 13 14
મારૂ અંગત અનુમાન છે
સર સાઈન કરે એટલે ફાઇનલ
થોડોક તારિખ નો આપડે ફેર છે બાકી તમે કીધુ એમ સર સાઈન કરે એટલે ફાઇનલ
current system no varsad gujarat par nay ave teva video youtube par ave che to te sacha che??
te tamare naki karvanu.
સુરસુરિયું થય ગયુ
Absolutely right
સુરસુરીયું તો આપણું થઈ જશે.
આજે 3 વાગ્યે અમારા ગામ માં અને ગામ ની ઉત્તર દિશા ની સીમમાં સારું એવું ઝાપટું પડી ગયું સર.
આજે અમારા વિસ્તારમાં વરસાદના શ્રી ગણેશ થયા.
Sarji ak pan modal adag rahetu Nathi jiyare pan badha modelo apdat thay se tiyare ama khub ferfar jova madi rahiya se. Sarji have to hu tamarij apadat ni rah jou su. Sarji agahi to lagbhag YouTube na madhiyam thi Ghana agahi karo ni avi gai pan jiya sudhi tame apadat nai apo tiya sudhi amne viswash nai Ave.jay ho bapu
મોડેલો સિસ્ટમ પસાર ન થાય ત્યાં સુધી ફરફર કર્યા કરે. બાકી”આત્મનિર્ભર” બનવા ખુદ પોતાને “આત્મવિશ્વાસ”જોઈયે
sir update aapvani preparation ma lage chhe
https://www.skymetweather.com/content/weather-news-and-analysis/all-not-yet-over-and-done-for-gujarat-rainy-weekend-with-spillover-likely/amp
Hi, Dhola, Langala, panchtalavda,, pan varsad..
મિત્રો કોઈ પણ સિસ્ટમ નો ટ્રેક ફકત ત્રણ દિવસ અગાઉ પાકો થાય ત્યાં સુધી તેમાં જબરા ફેરફાર થયે જ રાખે.. સૌરાષ્ટ્ર નાં ભાગ માં લગભગ કાઈ આવતું નથી મારા ખ્યાલ મુજબ.. છતાંય જોય છી
arbi ni sistam thhi sorastra ne faydo thay vadhare tamare jovo ma kayak bhaul hase bhavesh bhai
Bhai tamare jovama bhul thay che kaik daxin gujrat lagu saurashtra puro labh malse mara mat mujab
Chhela Ghana divso thi ecmwf Saurashtra ma 10 thi tarikh thi darroj alag alag jagyae. Varsad batave che. Ane mara 10 varsh na Anubhav pramane ecmwf no andaj sauthi best che… Bija modelo ecm thi addha samjo..
વરસાદ માટે gfs અને વાવાઝોડા નાં ટ્રેકિંગ માટે ecmwf વધારે ભરોસાપાત્ર છે
Ha bhai agla roundma pan Ecmwf mujab dt:28 to 2 , thunderstorm thayu hatu imd and windy gfs pahela nota batavta ane endma Ecmwf na raste avya hata, aa vakhte akha gujratma alag alag divse dt, 8 to 14 thunderstorm sathe varsad thase as per ecmwf mara mat mujab.
Ha pela hatu e have nathi batavtu varsad to avse pn matra osi ne be divs osa pn thya aaj na ferfar parmane
સિસ્ટમ ની વાછટ આવશે ખાલી જોઈ લેજો
લાગે છે તમે વરસાદ થી ગળા સુધી ધરાય ગયા લાગો છો.
80 વીઘા નો આગોતરો કપાસ છે નોરતા માં પેલી વીણી આવે એમ છે
Jordar gajvij sathe varsad saru
Imd gfs to sav pani ma besi gau che. Kem?
IMD nu model batave te aapadey joiye. Ema kem na hoy
Sir, Ecmwf model mujab aje mahuva, rajula, areama varsad salu thayo mahuvama 2:30 pm to 2:50 pm 20 minute dhodhmar varsad.
Sar tame Mari comet no javab Kem nathi apata
Comment policy vancho
Sir have avta divso daxin sourastra ma varsad ni sakyata che??
Windy ma andaj karo
અશોક ભાઈ નું ફેસબુક માં અશોક પટેલ નામથી તેમનું પોતાનું પેજ છે.જેમા તેઓ પોતેજ અકિલા માં આપેલી અપડેટ ત્યાં મુકે છે, તો ક્યારેય એવું લાગે તો તેના પેજ પર જોઇ લેવું.જેથી આપણે અફવાઓ નો ભોગ ના બનીએ.
https://www.facebook.com/ashokmpatel501
Good afternoon sir..sir low thayu ke have thase and teno finally track kyre janava malse…teno answer aapjo.. thankyou..aaje 7 th na low thavanu hatu..?
Vancho shu lakhel chhe
7 na UAC thavanu hatu
Cola 7 days nu Gujarat mate positive batave che.