16th September 2022
ગુજરાત રાજ્ય ના 164 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 103 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 164 Talukas of State received rainfall. 103 Talukas received 10 mm or more rainfall.
Respite From Rain Over Saurashtra, Kutch & Gujarat From 17th To 23rd September 2022 – Update 16th September 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ અને ગુજરાત માં વરસાદી ગતિવિધિ માં રાહત 17 થી 23 સપ્ટેમ્બર 2022 – અપડેટ 16 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Morning Bulletin dated 16th September 2022
AIWFB_160922
વેલમાર્ક લો હાલ મધ્ય યુપી પર છે. એક ટ્રફ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર થી દક્ષિણ ગુજરાત, નોર્થ કોંકણ, વેસ્ટ એમપી અને ત્યાં થી વેલમાર્કડ લો સુધી છે. ચોમાસુ ધરી બિકાનેર, જયપુર વેલ માર્કંડ લો યુપી પર અને ત્યાંથી ગોરખપુર પટના અને આસામ બાજુ.
Rainfall situation over various parts of Gujarat State:
North Gujarat has received 120.5 % of seasonal rainfall till date.
South Gujarat has received 119 % of seasonal rainfall till date.
E. Central Gujarat has received 92 % of seasonal rainfall till date. Dahod District 65% of seasonal rainfall till date.
Kutch has received 178 % of seasonal rainfall till date.
Saurashtra has received 106 % of seasonal rainfall till date. Surendranagar District 85% & Bhavnagar District 86% of seasonal rainfall till date.
The whole Gujarat State has received 113 % of seasonal rainfall till date.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th September to 23rd September 2022
Saurashtra & Kutch: Coastal Saurashtra & Eastern Saurashtra expected to get some scattered showers/light medium rain today. Subsequently no meaningful rain during the rest of the forecast period.
North Gujarat : Possibility Scattered Showers/Light rain on few days during the forecast period.
East Central Gujarat: Possibility of some scattered showers/light rain with isolated medium rain today and subsequently scattered showers/light rain on few days.
South Gujarat: Possibility of some scattered showers/light/medium rain today and subsequently scattered showers/light rain on few days.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ: કોસ્ટલ સૌરાષ્ટ્ર તેમજ પૂર્વ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા ઝાપટા/હળવો મધ્યમ વરસાદ આજના દિવસ માટે. ત્યાર બાદ ના આગાહી ના દિવસો માં એક બે દિવસ આયસોલેટેડ ઝાપટા.
નોર્થ ગુજરાત: આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અમુક દિવસ.
મધ્ય ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અને આઇસોલેટેડ મધ્યમ વરસાદ આજે. ત્યાર બાદ છુટા છવાયા ઝાપટા અમુક દિવસ.
દક્ષિણ ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ આજે. બીજા દિવસો માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અને આઇસોલેટેડ મધ્યમ વરસાદ કોઈ કોઈ દિવસ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 3 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય નુ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગો, ગુજરાત ક્ષેત્રના મોટાભાગના ભાગો, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાંથી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો માથી વિદાય લીધી છે ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નાઝિયાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3 N સુધી પસાર થાય છે (સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું વિદાય) ♦ મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી… Read more »
ચોમાસા એ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી, પણ હજુ આકાશમાં ચોમાસુ માહોલ છે ( બ્લુ કલર નું આકાશ અને ચારેકોર મોટા મોટા વાદળાં અને ભુર પવન ની ગેર હાજરી ).
Khub Sara samachar che
Good bye monsoon 2022
Aavta varse pan aavaz varsjo meghraza
Ane samay sir pahochi jajo
ECMWF&imd gfs kai batave toe ‘Lodha ma Lito’ kahevay baki badhu thik.
Yes…imd perfect
Sir have update aapido.karan k 7 date sudhi tamari રેન્જ ma aave che,sir tame જલ્દી update aapo to kheduto ne faydo thay એમ છે
Sir. Cola have week 1 ma green color batave atle have paku samjvu k 7.8.9 date ma? Amare magfali diwali sudhi ubhse atyare piyat chalu che ane Haji ek varsad thay to saru. Javab apva vinnati
Week 1 ma 24 kalak rahe chhe?
Sir આ કોલા વિક 1માં ચોવીશ કલાક નથી બતાવતું. સાંજે બતાવતું હોય તો બપોરે ધોરું થાય જાય છે.
Ene anishchitta kahevay
ના
Toe haju anishchit
Have varsad nu Reva diyo to saru pai ne pakavi liyo bija nu vicharo
Jo k chomasaye vidai lai lidhi che
Dhrol ma?
Haha
Dhrol માં થી તો વિદાય ની રેખા હજુ પાસ નથી થઈ.
Toe shu kam em kaho chho ke chomasa ye viday lai lidhi chhe?
Yes, હજુ વરસાદે વિદાય નથી લીધી.
To tame chalu gadiye chadi giya mota jankar cho?
Hun sir ne 100 % manu chu e aakha saurashtra ne aanusangi javab aape che ane aapne badha ye aapna local area purto thoda andaj kadhi saki baki reality raju karvi joi nai k ha ma ha
Ha imd vara dhrol mathi rekha tamne puchi ne dorse
E tamne jan karse tiya 10 divas vai giya hase
મિત્ર હું કંઈ મોટો જાણકાર નથી, તમારી વાત સાચી છે, ચાલતી ગાડીએ નો ચડાય, સુ કરું ભૂલ થઈ ગઈ, જતું કરજો મિત્ર.
Sauv sauv no swarth .baki badhai ne pani ni vavstha hoi to to ei vehelu vavine ne no betha hoi
Badha model jota evi lage che k varsad have kutch lagu pashim saurastra ma nai aave
Ecmfw Gfs Imd gfs Cola Freemeto AccuWeather Skymet Google Earth bija Ghana badha Baki lamba gala ni Mane khabar nathi Ane have e aave e Mane ek ne nai saurastra na 90% ne nuksan j che baki mara ek swarth ma kudrat ne koi roki no sake.
According me
Kuch ane kutch ne lagu pascim saurashtra purti
Ha
Imd rekha dore etale chomasu besvu k vidai Levi e su 100% sachu che?
E ek sakaiyata che baki local paribal je aapna area ma havanan dekhau e sachu
Haal vatavaran ma fer chhe. General bhej upala level ma ochho thayo chhe.
System thavni chhe and M.P. sudhi aavey chhe etle IMD wait & watch na mood ma chhe…. Baaki Chomasu viday agad chali shakey chhe.
Tyar baad kai thay te mavthu kahevay.
Sir cola aag ka gola.aaj thi.
Cola 1 and 2 kal sanj thi positive
Right.
ઈ દરોજ રાત્રે ડૂલ થઈ જાય છે ને સવારે પાછું ઉતરી જાય છે …
GFS and freemito system saurashtra ma sari asar batave chhe
સર કોલા ને આજ રાત ની અપડેટ માં નશો ચાડિયો કે શું
Cola week 1 ma saru dekhadese
Sir NW Pavan hoi toj kem zakal aave SW Pawan ma na aave dariyo to sw ma pan che?
NW hoy ke West hoy ke SW hoy…Pashchimi ganay.
Sir aje akila ma havaman khata e chomasa ni viday api che
Havaman khatu 30 September sudhi na Varasad na aakada Dakshin Pashchim Chomasa ma ganey chhe.
Baaki haju Saurashtra and Kutch na Mota bhago mathi Chomasu vidhivat viday nathi thayel.
Havey varsad padey ke na padey pan jyan sudhi vidhivat chomasa ni viday na thay tyan sudhi chomasu chalu chhe.
Correction 31st October sudhi.
Shu kaheva maango chho ?
Varsad 31 st oct. Sudhi gane chhe.
KON IMD ?
Yes
IMD 30 September sudhi j ganey chhe.
havey 1st October thi Navi Ghodi Navo Da !
Jovo IMD Raifall Departure MAP http://www.gujaratweather.com/wordpress/?page_id=14363
Dwarka baju kevu rese 6..7 ma sir andaj nathi avto kemey pls ans
Aa mujab
Tarik 24 ni “Kd”ni agahi mujab 24 thi 30 ma chhuto chavayo varasad thayo have 1 thi 7 ma savarast kachha ma suku vatavaran rese varasad nathi.
Good afternoon sir..sir je system have short time ma thavani che…te system…99 percentage…east Gujarat sudhi aavvani che ..to sir..teni effect thi.. saurashtra ma rain ni sakyata vadhe ke ghatte ..mare ae janavu che.. please answer sir.. and ke te pacchi te system tya avya baad…uac kaam aapse.. saurashtra ne..?
East Gujarat sudhi tamoe joiy shako chho toe agadnu pan jovaay ne!
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 30 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા જમ્મુ, ઉના, ચંદીગઢ, કરનાલ, બાગપત, દિલ્હી, અલવર, જોધપુર અને નલિયામાંથી પસાર થાય છે. ♦ આંધ્રપ્રદેશના કિનારે મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર UAC યથાવત છે અને હવે તે સરેરાશ દરિયાઈ સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ પૂર્વ-પશ્ચિમ ટ્રફ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર રહેલા UAC થી રાયલસીમા અને કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ 1લી ઓક્ટોબર, 2022 ની આસપાસ ઉત્તરપૂર્વ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની સંભાવના છે. ♦… Read more »
namste sir have sauratra upar varsad nu jor ghate avu lage 6 badha modal jota.
Aje Vadodara ma sawarthi aakash ekdam chokkhu ane full tadko che ane pawan ni disha pan badlai che Northeast thi avi rahya che pawano etle have chomasa ni vidaay na diwaso pase avi rahya che evu lagi rahyu che
જય શ્રીકૃષ્ણ સર’પશ્વીમ સૌરાષ્ટમાં આજથી ભુર પવનની સરુઆત થઈ ગઈ છે’ હવે ગુજરાતમાંથી ધીરે ધીરે ચોમાસાની વીદાય થવાનુ શરુ થઇ ગયું છે’ મિત્રો હવે વરસાદ આવે એવું લાગતું નથી.
અશોકભાઈ હવે અપડેટ્સ આપવા વિનંતી
COLA Ma adaj karo.
સર કોલા કાયમ નોખો અંદાજ આપે છે એટલે સુ કરવું એ સમજાતું નથી. અત્યારે તો gfs મોડેલે ગોટાળે ચડવ્યા છે મગફળી પાડવા નો ટાઇમ થાય ગયો છે એટલે ભગવાન નું નામ લયને રાપ મૂકી દેવી છે.
Aamathi shu lagu padey ?
Karyu te Kaam !
Khayto Vakhnaay !
તમે કહો ને બાપા
IMD GFS sathe jovo
સર ભુર પવન ની શરૂઆત કયારથી થાય તેમ લાગે છે
Freemeteo.in ma tamara gaam maate jovay. Pavan disa batave chhe.
Sir aavta 4 -5 divas pavan pashchimi (suriyo -jakri) j rese k badlav aavse.
Windy ma jovo
Aje amare bharuch ma 20 minute bapore jordar varsad pdyo
જેટલા રંગ કાચિંડો બદલે એના કરતા પણ વધુ કોલા રંગ બદલે છે, ખાસ કરી ને બીજા સપ્તાહ મા!
હવે ક્યારે અપડેટ આપશો ?
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 29 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય નુ ચોમાસું સમગ્ર પંજાબ અને ચંદીગઢ તેમજ જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણાના કેટલાક ભાગો તથા સમગ્ર દિલ્હી; રાજસ્થાનના કેટલાક વધુ ભાગોમા નૈઋત્ય ના ચોમાસાની વિદાય થય છે ચોમાસાની વિદાય રેખા હવે જમ્મુ, ઉના, ચંદીગઢ, કરનાલ, બાગપત, દિલ્હી, અલવર, જોધપુર અને નલિયામાંથી પસાર થાય છે. ♦એક UAC પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે. ♦ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦પૂર્વ-પશ્ચિમ ટ્રફ મધ્યપૂર્વ બંગાળની ખાડીથી મધ્યપશ્ચિમ બંગાળ… Read more »
Sir madhya gujarat ane daxin gujarat mate cola have banne week ma batave chhe to ketla % samjvu. Have kaik prakash pado
Week 1 diva jevu ganay
Yes sir.
પેસેફીક મહાસાગર મા માચઁ એનડીગ ચાલુ હોવાથી આખા વષઁ ના લેન દેન પેટે ભાદરવા આખા મહીના મા ઘણુ બધૂ રીફનડ બંગાડ (BOB)ની ખાડી મા સીસટમ ના અવશેષો રુપે આવ છે
આમા કોઈ નુ નો હાલે હીસાબ પુરો કરવો પડે વસ નો ભાઈ
Sir upar choti gayeli post dur karva vinanti.
નથી થાતી
Nathi Khulti
Sir model baha fare rakhe have tame update apo ne to aagal nu kaik kam thay ?
Kheti kam je kai mahiti hoy tena aadhaare karay.
Sir have comasu viday kiyare liye
1 thi 2 divas ma chomasu viday nu kaam agad chalshe. Tem chhata Saurashtra /Madhya Gujarat/South Gujarat ma haju Varsad ni shakyata chhe.
Ok sir. Thanks.
Vah sir 1 varshad ni jarur chhe haju amare ave jay to
Sir andajit tarikh saky hoy to aapo.
COLA Week 1 & Week 2
Vadodara ma atyare ek kallak dhodhmar varsad padyo
આજે અમારા ગામ માં તા.28 ,9 ,2022
1 ઈસ વરસાદ પડ્યો ગામ .હાથીગઢ તાલુકો લીલીયા.જીલ્લો અમરેલી
downloand thay chhe
ડાઉન લોડ થાય છે
સાહેબ કેપ ઇન્ડેક્સ વધુમાં વધુ કેટલો ઊંચો જઈ શકે ? અસ્થિરતા માટે કેટલા સુધી ? ભેજનું પ્રમાણ કેટલું હોવું જોઈએ અસ્થિરતા માટે ?
CAPE 1500 thi 2000 upper
Lifted Index -3 thi -6
Lifted index Meteogram ma aape chhe COLA vara
Download thai 6
Sir kaik aagotaru aapo 5 date varu..magfari upadvi che mudat puri taigai che jo varsad aave evu fainal hoy to upadvanu bandh rakhiye
Koi agotaru nathi.
aakhu varash bhaniya havey Pariksha chhe.
Kheti ayojan karva maate tamarey nakki karvu padey ke Magfali upadva thi Faydo ke na Upadvathi.
Bhaniya hoy te tayar thay jave ame to taiyar bhajiya vada siye
સર હવે આ પરેકટીકલ ની પરીક્ષા કેવાય કા
Yes sir. Download thay chhe. Verygood
દાહોદમાં આજે છાટા પડ્યા.
સર આજે પણ સારો વરસાદ
P R kanani ni link menu ma j add kari nakho ne sir.
Aa Research Paper ma mahenat ghani lidhi chhe…pan tema Vignanik Feedback/Avlokan haju karva joiye.
Dr. Kanani Feedback maate sahmat hoy toe aa Research Scientific abhigam sathe agad chaley.
ખુબ સરસ માહીતી છે આખી ફાઈલમાં
અમારા વિસ્તારના હવામાન ના જાણકાર સાજણભા સુમણીયા નું નામ વાંચી ને ઘણો આનંદ થયો તેમનું કામ સરાહનિય હતું !!
તેઓના એક્સપાયર થયા પછી તેમના ભત્રીજા વરસાદનું અનુમાન જોવે છે હાલમાં ! !
Aje Vadodara na amuk vistaaro ma saro evo varsad padyo khaas karine East Vadodara ma
khulati nathi
સર જી આજ ના ફોરકાસ્ટ મોડલો જોતા બીક લાગે છે.. ઓકટોબર ના પહેલા અવાડિયામાં!!!!???? ……. થોડું પ્રકાશ પાડજો
Download nathi thati sir
Varsad na kai vavad se !
સર હવે આવતા દિવસો મા દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરસાદ ની શક્યતા છે ??
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 28 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા ખાજુવાલા, બિકાનેર, જોધપુર અને નલિયામાંથી પસાર થાય છે. આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વધુ ભાગો અને લાગુ મધ્ય ભારતના કેટલાક ભાગોમાંથી નૈઋત્ય ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ♦એક સાયક્લોનિક સર્ક્યુલેશન આંધ્રપ્રદેશના કિનારે મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ પૂર્વ-પશ્ચિમ ટ્રફ ઉત્તર આંદામાન સમુદ્રથી મધ્ય બંગાળની ખાડીમાં થય ને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. … Read more »
Paramparagat method of weather prediction is very crude method. One cannot rely on it, in the era of advanced science.