Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023

27th June 2023

Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023

સમગ્ર ગુજરાત રાજ્ય માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 27 જૂન થી 3 જુલાઈ 2023 – અપડેટ

27 જૂન 2023

ગુજરાત રાજ્ય ના 154 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 84 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 154 Talukas of State received rainfall. 84 Talukas received 10 mm or more rainfall.

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is an excess of 166% rain till 27th June 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch has an excess of 636% from normal, while Gujarat Region has a shortfall of 10% rainfall than normal till 27th June 2023. However, this deficit is misleading, since North Gujarat has a very big excess, while South Gujarat has a very big deficit and Central Gujarat also has a deficit.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 27 જૂન સુધી માં 166% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 636% નો વધારો છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 10% વરસાદ ની ઘટ છે. ગુજરાત રિજિયન માં નોર્થ ગુજરાત માં નોર્મલથી અત્યાર સુધી માં વધુ વરસાદ થયેલ છે અને મધ્ય ગુજરાત માં સારી એવી ઘટ છે તેમજ દક્ષિણ ગુજરાત માં અતિ ઘટ છે.

Current Weather Conditions:

The Southwest Monsoon has further advanced into most parts of north Arabian Sea, remaining parts of Gujarat and some more parts of Rajasthan today, the 27th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 26.0°N/ Long. 55°E, Lat. 26.0°N/Long. 65°E, Lat. 25.0°N/ Long. 70°E, Jodhpur, Sikar, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Rajasthan and remaining parts of Haryana and Punjab during next 2 days.

Advance Of Southwest Monsoon Till 27th June 2023




The Low Pressure Area now lies over north Chhattisgarh & neighborhood. It is very likely to move west-northwestwards towards North Madhya Pradesh during next 3 days.

An east-west trough runs from northwest Rajasthan to Northeast Bay of Bengal in lower tropospheric levels

The cyclonic circulation over Arabian Sea and adjoining Gujarat State between 3.1 km above mean sea level persists.

During the forecast period The UAC over  Arabian Sea and another UAC associated with the current Low Pressure will form a trough from Centra/North Arabian Sea to Madhya Pradesh and adjoining areas across Gujarat State. At times there will be an East West shear zone at times a broad circulation too.

The off-shore trough at mean sea level from south Gujarat coast to Kerala coast persists and is expected to be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.

Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch. 

હાલ ના પરિબળો અને સ્થિતિ:

લો પ્રેસર નોર્થ છત્તીસગઢ અને આસપાસ છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ નોર્થવેસ્ટ મધ્ય પ્રદેશ તરફ આવતા 3 દિવસ જશે.

925hPa & 850 hPa ઇસ્ટ વેસ્ટ ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે.

અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત રાજ્ય પાસે 3.1 કિમિ ઉંચાઈએ એક યુએસી છે.

આગાહી સમય માં અરબી સમુદ્ર નું યુએસી અને લો ના આનુસંગિક યુએસી વચ્ચે ટ્રફ થશે જે અરબી સમુદ્ર થી એમપી સુધી હશે અને ગુજરાત રાજ્ય પરથી પસાર થશે. ક્યારેક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તો ક્યારેક બહોળું સર્ક્યુલેશન નું રૂપ ધારણ કરશે.

મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ ના કિનારા સુધી લંબાય છે. આગાહી સમય માં આ મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કર્ણાટક/કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે.

ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 27th June to 3rd July 2023


Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. Cumulative Rainfall for Centers getting heavy rainfall expected to exceed 200 mm during the forecast period.
Windy conditions can be expected some times during the day over the next 7 days.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 જૂન થી 3 જુલાઈ 2023

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 મિમિ થી વધુ ની શક્યતા.
દર રોજ અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા આગામી 7 દિવસ.



Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 27th June 2023

Forecast In Sanj Samachar Daily Dated 27th June 2023

 

4.5 73 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
04/07/2023 2:04 pm

તારીખ 4 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ગંગાનગર, દિલ્હી, અલીગઢ, હમીરપુર, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર છે.  ▪️ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન આશરે 15°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે છે.  ▪️ ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતના કિનારેથી કેરળના કિનારે સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે.  ▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે… Read more »

Place/ગામ
Rajkot
Kd patel
Kd patel
30/06/2023 12:28 am

Junagadh na makhiyala game 4 thi 6pm 5″ thayo and atyare 1 kalak thi fari dhodhamar chalu se ajana divasano 7″ thai gayo ane haji to chalu j se

Place/ગામ
Makhiyala junagadh
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
30/06/2023 12:18 am

સર
ઢસા વિસ્તાર મા બધા નદી નાળા ચેકડેમ ઓવરફ્લો બે દિવસ મા તા (28/29) મા 10/12 ઇંચ વરસાદ થયો

Place/ગામ
Dhasa j (Botad)
Milan Bhensdadia
Milan Bhensdadia
29/06/2023 11:40 pm

KOI MOTI SYSTEM BANVA NI SAMBHAVNA KHARI SIR….

Place/ગામ
Rajkot
rayka gigan
rayka gigan
Reply to  Milan Bhensdadia
30/06/2023 9:03 am

મોટા અક્ષરે લખશો તો મોટી સીસ્ટમ નહિ બને નકર બનશે.

Place/ગામ
Mòtimarad
Pankaj bhimani
Pankaj bhimani
29/06/2023 11:37 pm

Jodiya ma full speed ma chalu varsad

Place/ગામ
Kunad jodiya
Mohit thakrar
Mohit thakrar
29/06/2023 11:35 pm

Junagadh ma saro varsad chalu thayo 15 minit thi

Place/ગામ
Junagadh
Nayan Malaviya
Nayan Malaviya
29/06/2023 11:33 pm

Ashok Sir…atyare Junagdh ma khub j bhare varshad padi rahiyo chhe, 1 kalak thi

Place/ગામ
Junagadh
Happy banugariya
Happy banugariya
29/06/2023 11:32 pm

Sir amare Gondal ni aspas na gamo ma khetar bar pani nikde aevo varsad hju nathi ….to Sara varsad kyare avse…

Place/ગામ
Gondal (Garnala)
Devraj
Devraj
29/06/2023 11:20 pm

Jordar varsad sarhu 10:30pm

Place/ગામ
Dhrangda
Nilang Upadhyay
Nilang Upadhyay
29/06/2023 10:59 pm

Ante aaj mann mukine vrsyo ne jmavat kri didhi 8 vga thi 9:30 sudhi ne atyre pn dhimo dhimo chluj che

Place/ગામ
Rajkot West
Tabish Mashhadi
Tabish Mashhadi
29/06/2023 10:52 pm

Ahmedabad @sarkhej vistar ma attyar sudhi 78 mm rainfall a round ma..

Aje purva Ahmedabad ma dodhmar varsad thyo ..

Hamari vistar ma zarmar thayu….

Haji asha rakhiye ek round bhare varsad ni

Place/ગામ
Ahmedabad
Biren
Biren
29/06/2023 10:50 pm

Junagadh ma aaj no atyar sudhi no andaje 6.5 inch varsad, gai kale 3.5 inch hato.

Place/ગામ
Junagadh
Dilip
Dilip
29/06/2023 10:23 pm

Rainfall data update nathi thaya 10 sudhi na

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Dilip
Dilip
Reply to  Ashok Patel
29/06/2023 10:50 pm

Ok thank you sir…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Hitesh patel
Hitesh patel
29/06/2023 10:18 pm

Jhilaria jordar chlu

Place/ગામ
jhilaria paddhari
Chirag viramgama
Chirag viramgama
29/06/2023 10:16 pm

29-06-2023

Rajkot (RMC data)

Till 10 pm

☔☔☔☔☔☔☔☔

East Zone 39 MM

West Zone 57 MM

Central Zone 53 MM

Place/ગામ
Rajkot
જાડેજા મહાવીરસિંહ (ટીનુભા)
જાડેજા મહાવીરસિંહ (ટીનુભા)
29/06/2023 10:14 pm

પડધરી ના ખાખડાબેલા મા ધોધમાર વરસાદ ચાલુ

Place/ગામ
ખાખડાબેલા તા પડધરી
Gordhan
Gordhan
29/06/2023 9:58 pm

સર અમારે અત્યારે એક કલાકથ્ય અતિભારે વરસાદ પડે6 મેધતાંડવ

Place/ગામ
Amblgdh
Vipul patel
Vipul patel
29/06/2023 9:54 pm

Saro varasad chalu full speed ma.

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
જાડેજા મહાવીરસિંહ (ટીનુભા)
જાડેજા મહાવીરસિંહ (ટીનુભા)
29/06/2023 9:51 pm

પડધરી ના ખાખડાબેલા મા ૨૫ મીનીટ થી વરસાદ ચાલુ

Place/ગામ
ખાખડાબેલા ૨ પડધરી
Bhut vijay
Bhut vijay
29/06/2023 9:49 pm

Aa round ma gondal ijubjuna na gamma bovj ocho varshad che sir varo ivejse

Place/ગામ
Anida bhalodi ta gondal
Vatsal
Vatsal
Reply to  Bhut vijay
29/06/2023 11:19 pm

Aavi jashe. Be positive

Place/ગામ
Amreli
Mayur Desai
Mayur Desai
29/06/2023 9:28 pm

Sir

Amirghadh talauka ma saro varsad chalu che , andaje 1 inch upar padyo hase .

Place/ગામ
Jethi,Amirghadh,Banaskantha
Pradip Rathod
Pradip Rathod
29/06/2023 9:27 pm

1 લી તારીખ રાત સુધી માં મોરબી -જામનગર- દ્વારકા વગેરે જિલ્લા નો વારો આવી જાય એમ છે.

Place/ગામ
રાજકોટ
Jaydeep Rajgor
Jaydeep Rajgor
Reply to  Pradip Rathod
29/06/2023 10:13 pm

Ane kutch no??

Place/ગામ
Mandvi kutch
Ketan patel
Ketan patel
29/06/2023 9:26 pm

સવારે 6.00 -સાંજે 8.00 વાગ્યા સુધી ના આંકડા જોઈ મન રાજીપો ….આનંદ…ખેડૂત ભાઈ..ખુશખુશાલ

Place/ગામ
Bardoli, સુરત
Dilip
Dilip
29/06/2023 9:23 pm

Sir keshod ma 8:20 thi 9:20 sudhima meghtandav thayu…jay shree radhe krishna ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
CA.Jiten R Thakar
CA.Jiten R Thakar
29/06/2023 9:07 pm

Rajkot 29-06-2023

Till 9 pm

☔☔

East Zone 29 mm

West Zone 44 mm

Central Zone 41 mm

Place/ગામ
Rajkot
Javid
Javid
29/06/2023 9:01 pm

Wankaner vistar ma savtrik jordar varsad chalu che haji dhodhmar varsad chalu che

Place/ગામ
At arnitimba ta wankaner
Jignesh Khant
Jignesh Khant
29/06/2023 8:59 pm

મોરબી માં સાંજે ૦૮.૪૫ થી સારી સ્પીડ માં વીજળી ના કડાકા સાથે શાંતિ થી વરસાદ ચાલુ છે ..

Place/ગામ
Morbi
Rameshboda
Rameshboda
29/06/2023 8:57 pm

પંદર મીનીટ થી ભારે વરસાદ ચાલુ છે

Place/ગામ
ગામ સરપદડ તા. પડધરી
Hasmukh
Hasmukh
Reply to  Rameshboda
29/06/2023 10:48 pm

Saras dondi ma pur aave to kejo

Place/ગામ
Sarapdad/ Rajkot
Jayesh Chaudhari
Jayesh Chaudhari
29/06/2023 8:49 pm

અમારે ઉત્તર રાજસ્થાન બોર્ડર વિસ્તાર આ રાઉન્ડમાં હજુ સુધી બાકી રહી ગયો છે, આજે નંબર આવી જાય તો સારું ઉત્તર પશ્ચિમ દિશામાં ગાજવીજ થઈ રહી છે…

Place/ગામ
સતલાસણા, મહેસાણા
Darsh@Kalol NG
Darsh@Kalol NG
Reply to  Jayesh Chaudhari
29/06/2023 9:28 pm

Aavtikal savar sudhi ma Ahmedabad to Palanpur sudhi Saro varsad thay avu lage chhe.3″ to 5″

Place/ગામ
Kalol,Gandhinagar
Jayesh Chaudhari
Jayesh Chaudhari
Reply to  Darsh@Kalol NG
29/06/2023 10:14 pm

હા ભાઈ એવું લાગે તો છે આવે તો સારું…

Place/ગામ
સતલાસણા, મહેસાણા
Devraj
Devraj
29/06/2023 8:48 pm

રાજકોટ થી જામનગર ચાલસે કે રાજકોટ ખાલી કરીદેસે ગાડી

Place/ગામ
Jamnagar
Hitesh chikani
Hitesh chikani
29/06/2023 8:47 pm

Rajkot mavdi 45 minute thi saro varsad

Place/ગામ
Rajkot
Dipak chavda
Dipak chavda
29/06/2023 8:31 pm

સર અમારે આજે પણ વરસાદ નો આવ્યો હજુ કેટલા દિવસ શક્યતા ગણવી

Place/ગામ
Nanimal ta palitana
Pravin
Pravin
29/06/2023 8:30 pm

Bhesan 2 inch

Place/ગામ
Bhesan
Pradip Rathod
Pradip Rathod
29/06/2023 8:29 pm

રામાપીર ચોકડી રાજકોટ. અડધી કલાક થી ધોધમાર વરસાદ ચાલુ છે.

Place/ગામ
રાજકોટ
Ramesh savaliya
Ramesh savaliya
29/06/2023 8:21 pm

સર

અમારે આજે 3:20pm થી અત્યારે 8:15pm સુધી મા ધોધમાર 120mm વરસાદ. અત્યારે ધીમીધારે વરસાદ ચાલુ છે.

Place/ગામ
Motadadva ta -Gondal
Ashvin dholariya
Ashvin dholariya
Reply to  Ramesh savaliya
29/06/2023 9:58 pm

જસાપર મા ૫ inc jevo વરસાદ સે

Place/ગામ
જસાપર તા. જસદણ જી. રાજકોટ
Kuldipsinh rajput
Kuldipsinh rajput
29/06/2023 8:17 pm

Jay mataji sir….aaje bapore 2 zapta aavya hta….Ane hve utar- purv baju thi gadi aavi rhi hoy aevu lage 6e vijdi na chamkara chalu 6e varasd nthi hju….

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Kd patel
Kd patel
29/06/2023 8:16 pm

Amare aje 5″ jetalo bhare varasad 4 thi 6pm daramiyan

amarathi 10km dur giranar ma 7″ thi vadu na samachar se

Place/ગામ
Makhiyala junagadh
Kishan
Kishan
29/06/2023 8:15 pm

માણાવદર વિસ્તારમાં ૫ વાગ્યા થી મધ્યમ ગતિએ સતત વરસાદ ચાલુ છે.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Rameshboda
Rameshboda
29/06/2023 8:04 pm

પડઘરી બાજુ વરસાદ કેમ ઓછો વરસાદ છે

Place/ગામ
ગામ સરપદડ તા. પડધરી
chintan kalavadiya
chintan kalavadiya
29/06/2023 7:56 pm

Gadi avi akhre Rajkot ma chotila vari ho moderate varsad chalu patidar chowk

Place/ગામ
Rajkot
Kartik patel
Kartik patel
29/06/2023 7:55 pm

Sir dhrol kalavad baju varo aavse aa raund ma aaje to 1 chhato varsad nathi

Place/ગામ
Mansar dhrol
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
29/06/2023 7:54 pm

સર હવે થોડુક અહક જેવું થાય છે એટલે પૂછું છું પશ્ચિમ સૌરાષ્ટ્ર નો ચાન્સ હવે કેવો છે? અમારે લાલપુર માં ખાસ કંઈ વરસાદ નથી પણ અમારા થી ઉતરે જામનગર માં સરો એવો વરસાદ છે દક્ષિણે ત્રણ પાટિયા સુધી પણ સારો વરસાદ છે વચ્ચે અમે રહી ગયા છીએ.

Place/ગામ
લાલપુર - જામ
Kanaiya sojitra
Kanaiya sojitra
Reply to  વિપુલ ઘેટિયા
29/06/2023 8:56 pm

વિપુલભાઈ તમારો વારો પણ આવી જશે..

Place/ગામ
સુરત
Last edited 1 year ago by Kanaiya sojitra
Vijay kakdiya
Vijay kakdiya
29/06/2023 7:43 pm

Jasdan vichiya panthk ma saro varsad

Place/ગામ
Lilapur.jasdan
Last edited 1 year ago by Vijay kakdiya
Sharad Thakar
Sharad Thakar
29/06/2023 7:28 pm

Sir amare jamkalyanpur. baju. To hji chata j Aaiva bhagat ma

Place/ગામ
Patelka
Last edited 1 year ago by Sharad Thakar
Bhavesh
Bhavesh
29/06/2023 7:27 pm

Chotila ma 5 inch upper varsad haju chaluj se

Place/ગામ
Chotila
sanjay
sanjay
29/06/2023 7:23 pm

અમારે આજે 2 વાર વરસાદ આવ્યો સવારે અને સાંજે વાવણી લાયક વરસાદ થઇ ઞયો 50 mm જેવો હશે

Place/ગામ
SARLA , MULI
Bharatsinh rajput
Bharatsinh rajput
29/06/2023 7:21 pm

Saras rain

Place/ગામ
Kondh dhrangadhra
Jikan Rabadiya
Jikan Rabadiya
29/06/2023 7:20 pm

Kalavadma hal dhimi gati thi varsad chalu thayo chhe

Place/ગામ
Kalavaf
ahir raju
ahir raju
29/06/2023 7:11 pm

દ્રવારકા કલ્યાણપુર વિસ્તાર માં વરસાદ નથી તો

આવનારા એક બે દિવસ માં ચાન્સ ખરા સર

Place/ગામ
હડમતિયા
Fevin Sojitra
Fevin Sojitra
29/06/2023 7:11 pm

રેઇનફોલ ડેટા સાંજે 6 વાગ્યા સુધીમાં 56 mm વરસાદ અપડેટ કરેલ છે…..પણ 6 વાગ્યા સુધીમાં મિનિમમ 75 mm વરસાદ છે અને હજી પણ ચાલુ છે

Place/ગામ
ઉપલેટા
Babulal
Babulal
29/06/2023 7:04 pm

Sir junagadh ma tmara karkhana pase vahn bandh thy gya aetlo vrsad khabkiyo anradhar

Place/ગામ
Junagadh
1 4 5 6 7 8 17