Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 23rd -30th June 2024 – Update Dated 22nd June 2024

22nd June 2023

Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 23rd-30th June 2024 – Update Dated 22nd June 2024

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 23 થી 30

જૂન 2024 – અપડેટ 22 જૂન 2024

જૂન મહિના માં 22-06-2024સુધીમાં ગુજરાત રાજ્ય ના 169 તાલુકા માં વરસાદ થયેલ છે, જે માંથી 142 તાલુકામાં 1 mm થી 50 mm વરસાદ, 22 તાલુકામાં 51 mm થી 125 mm અને 5 તાલુકા માં 125 mm થી વધુ વરસાદ થયેલ છે.


 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status Up to 22-06-2024

Kutch has received 5 mm.
Saurashtra has received average 20 mm rainfall mainly over Dev Bhumi Dwarka 86 mm., Porbandar 39mm, Amreli 35 mm & Bhavnagar 34 mm.
North Gujarat has received average 3 mm Rainfall.
East Central Gujarat has received average 12 mm Rainfall.
South Gujarat has received average 45 mm Rainfall with main Districts being Valsad 114 mm., Navsari 65 mm, & Tapi 41 mm Rainfall.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં 22 જૂન 2024 સુધીની વરસાદ ની પરિસ્થિતિ:

કચ્છ માં 5 mm શરેરાશ વરસાદ
સૌરાષ્ટ્ર માં 20 mm શરેરાશ વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા દેવ ભૂમિ દ્વારકા 86 mm, પોરબંદર 39 mm, અમરેલી 35 mm અને ભાવનગર 34 mm.
નોર્થ ગુજરાત માં શરેરાશ 3 mm વરસાદ.
મધ્ય પૂર્વ ગુજરાત માં શરેરાશ 12 mm વરસાદ.
દક્ષિણ ગુજરાત માં શરેરાશ 45 mm વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા વલસાડ 114 mm., નવસારી 65 mm, અને તાપી 41 mm.

Current Weather Conditions:

IMD Press Release Dated 22-06-2024

Press Release 22-06-2024

.

The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Mandla, Pendra Road, Jharsuguda, Balasore, Haldia, Pakur, Sahibganj and Raxaul.

Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of North Arabian Sea, Gujarat State, remaining parts of Maharashtra, some more parts of Madhya Pradesh, Chhattisgarh, Odisha, Gangetic West Bengal, Jharkhand, Bihar and some parts of East Uttar Pradesh during next 3-4 days.

The east-west trough from northeast Rajasthan to Manipur across northwest Madhya Pradesh, Uttar Pradesh, Bihar, Sub-Himalayan West Bengal, Bangladesh, Meghalaya & Assam at 0.9 km above mean sea level persists.

There are two UAC over regions stretching from Odisha and East Bay of Bengal at mainly 3.1 km level.

During the forecast period a broad UAC will form over Central India and Maharashtra. There will be UAC over Bay of Bengal as well as Arabian Sea and at times trough from UAC will pass over Gujarat State.

East West shear zone expected over Mumbai level at 3.1 km height.

The off-shore trough at mean sea level will be active along the West Coast during the forecast period.

Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch. 

હાલ ના અને થવાના પરિબળો અને સ્થિતિ:

ઓડિશા અને પૂર્વ બંગાળ ની ખાડી આસપાસ અલગ અલગ યુએસી છે.
આગાહી સમય માં એમ પી, મહારાષ્ટ્ર અને આસપાસ ના વિસ્તારો માં પર બહોળું સર્કુલેશન થશે જે ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
અરબી સમુદ્ર માં યુએસી થશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય પર પાસ થશે. યુએસી મુખ્ય લેવલ 850 hPa અને 700 hPa
ક્યારેક ઇસ્ટ વેસ્ટ શેર ઝોન પણ થશે મુંબઈ લેવલ પર શક્રિય થશે. 700 hPa
ભારત ના પશ્ચિમ કિનારા પર ઓફ શોર ટ્રફ શક્રિય થશે પશ્ચિમ


ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch Up To 30 June 2024


Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. On some days Scattered showers, light/medium rain with isolated heavy rain and on some days rainfall activity expected to increase with Scattered showers, light/medium/heavy rain with isolated very heavy rain during the forecast period. 
Windy conditions can be expected some times during the Forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2024

 

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. અમુક દિવસ ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. આગાહી ના અમુક દિવસ માં ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
આગાહી સમય માં અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 22nd June 2024

Forecast In Sanj Samachar Daily Dated 22nd June 2024

 

4.6 81 votes
Article Rating
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Umesh Ribadiya
Umesh Ribadiya
24/06/2024 11:23 pm

Lots of navo mal ready chhe. Havey Bahbahati bolashe !

Place/ગામ
Visavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Umesh Ribadiya
25/06/2024 9:14 am

aa vakyo on ground sacha pade evi aasha.

Place/ગામ
Bhayavadar (west)
Jaydeep gadhavi
Jaydeep gadhavi
24/06/2024 11:02 pm

Aaje bhuj tatha aaspas na area ma 10 thi 20 mm Varaad padyo alag alag

Place/ગામ
Raydhanpar
Tabish Mashhadi
Tabish Mashhadi
24/06/2024 10:18 pm

Aa Red alert lagu thataj jya varsad hto tya bhi bandh Thai gyo Ane ughaad nikadyo…
Ahmedabad Haji bafaro kayam che…
Aje savare samanya zhaptu hatu

Place/ગામ
Ahmedabad Sarkhej
Dharam patel
Dharam patel
Reply to  Ashok Patel
25/06/2024 12:15 am

Sir nu kevano mining ke suiy jay pasi avse varsad sachu ne sir

Place/ગામ
ધુનડા ( સજજનપર) જી મૉરબી
Nilang Upadhyay
Nilang Upadhyay
Reply to  Ashok Patel
25/06/2024 12:49 am

Sir tmaro kevano Matlab ghna nthi smjta nva nva…je smje che Ena mate aatla ma ghnu bdhu che

Place/ગામ
Rajkot West
Nilang Upadhyay
Nilang Upadhyay
Reply to  Ashok Patel
25/06/2024 2:01 am

Hmm…mne smjai gyutu tme kidhu emaj…sir apde Rajkot vda ne aaj lgu pde che k aaj jm bhdaka thya ema uthya em thse

Place/ગામ
Rajkot West
Last edited 4 months ago by Nilang Upadhyay
Paras
Paras
Reply to  Ashok Patel
25/06/2024 12:23 pm

Right

Place/ગામ
Jamnagar, vavberaja
Bhavin Mankad
Bhavin Mankad
24/06/2024 10:17 pm

Bija loko game tem agahi u karva mandya che jamngar ne dwarka ma red alert che manma ave em agami 5 divas bhare ni agahi mandi padya che

Place/ગામ
Jamnagar
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Bhavin Mankad
24/06/2024 11:41 pm

Bahar Ghana badha khota aagahi karo fare che emnu sachu jaray nai manvanu ane emni khoti aagahi thi dur j rehvu.

Place/ગામ
Vadodara
Bhavin Mankad
Bhavin Mankad
Reply to  Krutarth Mehta
25/06/2024 11:58 am

Ha hu jarak e na manu hu khali ashok sir nej manu chu

Place/ગામ
Jamnagar
Kalpesh Jentibhai Pokiya
Kalpesh Jentibhai Pokiya
24/06/2024 9:21 pm

Sir.bbc attacking mode Saurashtra and Kutch tonight rain coming soon

Place/ગામ
Patanvav
Neel vyas
Neel vyas
24/06/2024 9:17 pm

Sir Aaje bapor bad saurashtra ma khas kai varsad hato nai enu shu reason hatu?

Place/ગામ
Ahmedabad
R s gojiya
R s gojiya
24/06/2024 8:41 pm

Dwarka na kantha vistar na bhaio ne aje ratre aasa rakho nahitar 26 tarikh pasi aavi jase

Place/ગામ
Gaga
Baraiya bharat
Baraiya bharat
24/06/2024 8:29 pm

જય માતાજી સર,…. ઘણા ટાઈમ પછી કૉમેન્ટ કરું છું….હાલ અત્યારે મોડેલ મુજબ uac મુંબઈ નજીક બતાવે પણ સેટેલાઇટ મુજબ જોઇયે તો uac નું સેન્ટર ગુજરાત ઉપર હોવું જોવે વાદળો નો સમૂહ અરબ સાગર અને mp બાજુ છે તો શું સેટેલાઇટ જોતા uac નું સેન્ટર ગુજરાત ઉપર હશે?

Place/ગામ
Malpara,Mahuva, bhavnagar
રાણા કેશવાલા
રાણા કેશવાલા
24/06/2024 8:27 pm

Cola kem bandh chhe ?

Place/ગામ
શીંગડા, પોરબંદર
Odedara karubhai
Odedara karubhai
24/06/2024 8:08 pm

Sir Imd you tune chenal ma Gujarat red batave pan varsad etlo km thato nai hoy ?

Place/ગામ
Kutiyana
Zala ramsinh
Zala ramsinh
Reply to  Ashok Patel
24/06/2024 9:07 pm

Sir kodinar ma 24 kalak ma sakyta khari me adhkasra varsad ma vavel pan aaje kai na aavel 24 kalak ma jara speshal kesh ma analish kari ne kahio saheb hu tamaro aabhar jindgibhar nahe bhulish kem ke magflinu bi 48 kalak pashi bagdva mandshe etle jara she to karo pleej sir

Place/ગામ
Kodinar
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
24/06/2024 11:16 pm

Ise Ashokbhai ki indirectly guarantee hea samje !

Place/ગામ
Visavadar
અશોક વાળા
અશોક વાળા
Reply to  Ashok Patel
24/06/2024 11:25 pm

વાહ…. ખુબસરસ

Place/ગામ
BADODAR
Jaspalsinh zala
Jaspalsinh zala
Reply to  Zala ramsinh
24/06/2024 11:43 pm

very sad moment

Place/ગામ
Kodinar
Zala ramsinh
Zala ramsinh
Reply to  Jaspalsinh zala
25/06/2024 9:10 am

Aaje varo aave jashe

Place/ગામ
Kaj kodinar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
24/06/2024 7:21 pm

Mitro aaje Re fill no divash che, forcast mujab fari kale choga dub baki rahel vistar no varo aavse.

Place/ગામ
Bhayavadar (west)
Devrajgadara
Devrajgadara
24/06/2024 7:15 pm

તમામ મીત્રો ધીરજ રાખો આગાહી ને એક દીવસ થયો છે સરે અઠવાડિયા ની આગાહી કરી છે ૩૦ તારીખ સુધી માં સારાવાના થયજાસે અમારે કેદી આવસે એવી કોમેન્ટ નાકરાય

Place/ગામ
Drangda jamnagar
R s gojiya
R s gojiya
Reply to  Devrajgadara
24/06/2024 8:49 pm

Bhagvan paschi asok sir par visvas che Bhai pan tamare aavi gayo varsad e paku

Place/ગામ
Gaga
Devrajgadara
Devrajgadara
Reply to  R s gojiya
24/06/2024 10:04 pm

અમારે વાવણી બાકી છે ભાઈ કાલે ધુળ બેસે તેવું ઝાપટું આવેલ છે

Place/ગામ
Drangda jamnagar
Kirit patel
Kirit patel
24/06/2024 7:06 pm

Sir અરવલ્લી મા ક્યારે વરસાદ આવશે? રોજ સવારે બફારો જોઈને લાગે છે કે આજે વારો આવી જસે પણ aavtoj નથી,, ફિક્સ date જેવું હોય તો date જણાવશો અમારે વરસાદ ની

Place/ગામ
અરવલ્લી
Rajni
Rajni
Reply to  Ashok Patel
24/06/2024 8:27 pm

Tnx sir

Place/ગામ
Bayad
Kirit patel
Kirit patel
Reply to  Ashok Patel
24/06/2024 9:36 pm

આભાર સર

Place/ગામ
અરવલ્લી
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
24/06/2024 6:52 pm

Jay ho bapu .sarji amare aje 9 am thi 11 am 1.5 inch varsad tayo. Vavni thay jase. Sarji ak sawal se ke atiyare vaddo no samoh vadhare arrbi baju se Ane kach ma pan varsad hoy avi lage se. To sarji ama sauthi vadhu kayu Paribad Kam kartu hase?

Place/ગામ
Satapar dwarka
Pradip
Pradip
24/06/2024 6:14 pm

સર દક્ષિણ સૌરાષ્ટ્ર માં સૌથી વધારે શક્યતા હતી પણ ન આવ્યો હવે કોઈ ચાન્સ છે કે

Place/ગામ
Semarvava
Pipaliya Prakash
Pipaliya Prakash
24/06/2024 5:48 pm

Sar Aamare Gondal Ghoghavadar daju dar varse mor hoy Aavarse vavanilayk varsad nathy Aavyo Aagahi samayma avijahe

Place/ગામ
Ghoghavadar ta. Gondal Di Rajakot
Piyushkumar Patel
Piyushkumar Patel
24/06/2024 5:39 pm

સાબરાંઠાના ઈડર તાલુકાના ગામોમાં હજુ સુધી કોઈ પણ પ્રકારના વરસાદ નથી પડ્યો તો કહેજો કે ક્યારે આવશે વરસાદ.

Place/ગામ
Ranodara,ta Idar Dist Sabarkantha
Ashok sojitra
Ashok sojitra
24/06/2024 5:15 pm

Sir aaje atyare 5 vage saurashtra ma ek pan vadal na rahyu to enu shu Karan

Place/ગામ
Hariyasan
Dipak chavda
Dipak chavda
Reply to  Ashok sojitra
24/06/2024 6:25 pm

અમારે કાલે એક પણ વાદળ નહોતુ પણ બે કલાકમા તમામ તલાવડા ભરી દીધા એટલે વિશ્વાસ રાખો આવી જાસે

Place/ગામ
Nanimal ta palitana
Rajesh ponkiya
Rajesh ponkiya
24/06/2024 4:54 pm

જય શ્રીકૃષ્ણ સર એન્ડ મીત્રો, આજે ત્રણ વાગ્યા પછી ખુલુ થઇ ગયું છે તડકો નીકળો છે’ મતલબ હવે નવો માલ આવવાની તૈયારીમાં છે’ નીરાશ ન થતા ‘વાદળ બનતા એક કલાક જ થાય’ કાંઈ ન હોય અને ઘડીક વારમાં આખુ આકાશ ધેરાઈ જાય, હજી બે દિવસ સારુ છે સૌરાષ્ટ્રમાં પછી બ્રેક લેશે પછી પાછો આવશે.

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી
Mayursinh prmar
Mayursinh prmar
24/06/2024 4:51 pm

Sir cola 7 days khultu nathi.

Place/ગામ
Kaj
Suresh lavadiya
Suresh lavadiya
24/06/2024 4:39 pm

Aje amare varap 6 kale addha ich jevo varsad hato

Place/ગામ
Mota dadva ta gondal
Pratik Rajdev
Pratik Rajdev
24/06/2024 4:38 pm

Sirji system ma Kai ferfar ?

Place/ગામ
Rajkot
Pratik Rajdev
Pratik Rajdev
Reply to  Ashok Patel
24/06/2024 6:20 pm

Ha to sir e paribado ma Kai ferfar because IMD Ahmedabad to red alert aape chhe 2 days mate

Place/ગામ
RAJKOT
Devraj Jadav
Devraj Jadav
24/06/2024 4:37 pm

અમારે સાવ કોરા ધાકોડ સે હવે તો ઉગેલા કપાસ પણ બરી જાય સે થોડા છાંટા પડે એટલે આવે તો સારો પાણ જોગ આવી જાય તો સારું

Place/ગામ
Kalmad ,મૂળી
Shihora Vignesh
Shihora Vignesh
24/06/2024 4:22 pm

અમારે સવારે વાદળ છાયું રહ્યુ અને અત્યારે તડકો અને બફારો……. નવો માલ આવના ચાન્સ રહે ને sir??

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Nilang Upadhyay
Nilang Upadhyay
24/06/2024 3:30 pm

Red Alert by IMD – Saurashtra & Kutch is very likely to get isolated heavy (64.5-115.5 mm) to very heavy rainfall (115.5-204.4 mm) to extremely heavy falls (>204.4 mm) on 24th & 25th June, 2024.

Place/ગામ
Rajkot West
1000720876
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Nilang Upadhyay
24/06/2024 4:15 pm

v r waiting 4 > 204.4mm

Place/ગામ
Bhayavadar (west)
Dipak Goswami
Dipak Goswami
Reply to  Nilang Upadhyay
24/06/2024 4:37 pm

અહીંયા તડકો નીકળી ગયો અને imd વાળા અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ નું કહે છે સર

Place/ગામ
ઈશ્વરીયા તા. કુતિયાણા જી. પોરબંદર
Last edited 4 months ago by Dipak Goswami
Anil odedara
Anil odedara
Reply to  Nilang Upadhyay
24/06/2024 5:15 pm

સર આ ખોટું છે રેડ red alert પક્ષિમ સૌરાષ્ટ્ર માં અત્યારે હવામાન ચોખ્ખું થઈ ગયું છે.વરસાદ તો નથી પણ તડકો નીકળ્યો છે.વાદળ નું નામો નિશાન નથી.plz javab aapjo

Place/ગામ
ઈશ્વરીયા કુતિયાણા
parva
parva
Reply to  Nilang Upadhyay
24/06/2024 7:27 pm

Bapor pachhi Saurashtra ma kai khas varsad nathi.

Place/ગામ
RAJKOT
Khambhala sahil
Khambhala sahil
24/06/2024 3:28 pm

Ashok sir saurashtra ma aje kavi sakyata rese

Place/ગામ
Bhayavadar
Anand Raval
Anand Raval
24/06/2024 3:11 pm

Good afternoon sir..sir paschim saurashtra ma kyre chance che ..tankara and morbi side..sir please answer aapjo..ke pacchi bija round ma..aavse..?

Place/ગામ
Morbi
Vipul
Vipul
24/06/2024 3:05 pm

Sir unjha mo kyare varshad avse

Place/ગામ
Unjha
KHUMANSINH JATUBHA JADEJA
KHUMANSINH JATUBHA JADEJA
24/06/2024 2:54 pm

Khambhaliya ane aaspaas na vistar ma aaje savar thi saro varsad 2…3 inch
Gai ratre pan 2…3 inch hato

Place/ગામ
Khambhaliya
Vijay patel
Vijay patel
24/06/2024 2:54 pm

atyarni update jota sautastra ma varsad nu praman vadhse aevu lage chhe ….kem sir….

Place/ગામ
રાજકોટ
Anil odedara
Anil odedara
24/06/2024 2:22 pm

મિત્રો ને કહેવા નું કે હજુ અમારે કુતિયાણા ને ઘેડ વિસ્તાર કોરો ધાકળ છે.ચોમાસા ની લાઈન ખેંચવાની ઉતાવળ ન કરો.વધારે વરસાદ હોય તો વાવણીલાયક વરસાદ મોકલો

Place/ગામ
કુતિયાણા ઈશ્વરીયા
Pankaj sojitra
Pankaj sojitra
24/06/2024 2:21 pm

imd ye evu nakki karyu hase k
saurastra vala em kye k have bas ghano varasad padyo tyare liti khencha vi che
pachad thi koy ni fariyad no aavene k ame ray gaya etle

Place/ગામ
Rajkot
Pratik
Pratik
24/06/2024 2:19 pm

તારીખ 24 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, વેરાવળ, રાજપીપળા, ઉજ્જૈન, વિદિશા, સિદ્ધિ, ચાઇબાસા, હલ્દિયા, પાકુર, સાહિબગંજ અને રક્સૌલ માંથી પસાર થાય છે.    ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્ર અને ગુજરાત રાજ્યના કેટલાક વધુ ભાગો મધ્ય પ્રદેશના કેટલાક વધુ ભાગો; છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના બાકીના ભાગો તેમજ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.   ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ… Read more »

Place/ગામ
Rajkot
Vajasi
Vajasi
24/06/2024 2:14 pm

Aaje amri aaju baju na vistar ma bov saro varsad savar na 9 thi andaje 3 inch jetlo

Place/ગામ
Lalprda khmbhaliya dwarka
KHUMANSINH JATUBHA JADEJA
KHUMANSINH JATUBHA JADEJA
Reply to  Vajasi
24/06/2024 2:55 pm

Vavani thai jase ne,

Place/ગામ
Khambhaliya
Dharmesh
Dharmesh
24/06/2024 1:57 pm

Jasdan baju vavni layak varsad aje thai avu lage che

Place/ગામ
Jasdan dist. Rajkot
Nilang Upadhyay
Nilang Upadhyay
24/06/2024 1:51 pm

IMD ee liti khechvama break mri aaj…khechvani hti to na khechi…hve kal to khechsej

Place/ગામ
Rajkot West
Hem,bhatiya
Hem,bhatiya
24/06/2024 1:28 pm

અમારે વાવણી લાયક વરસાદ થયો 9 થી 9:30 વાગે હાલ તડકો છે ,નવો માલ આવે તેવી આશા

Place/ગામ
સુતારીયા ,ખંભાળિયા, દ્વારકા
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
24/06/2024 1:21 pm

Sir juni coments choti gai che. Maja nathi aavti.

Place/ગામ
Motimard
mayursinh jadeja
mayursinh jadeja
24/06/2024 1:19 pm

sir, surendranagar district no varo kyare aavse

Place/ગામ
Limbdi,surendranagar
Vipul kakaniya
Vipul kakaniya
24/06/2024 1:08 pm

Varsad aave 6e to cola ni su jarur 6e

Place/ગામ
Dhishrda ajji
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
24/06/2024 12:52 pm

Okha to Vadodara Liti khenchse evu lage chhe

Place/ગામ
Tunda-Mundra
parva
parva
Reply to  Er. Shivam@Kachchh
24/06/2024 2:39 pm

Aaje Line agad nathi vadhari, avti kaale vadharse.

Place/ગામ
RAJKOT
Pratik Rajdev
Pratik Rajdev
24/06/2024 12:47 pm

Rajkot ma veli savare khub saro varsad padyo

Place/ગામ
Rajkot
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
24/06/2024 12:41 pm

South gujarat ma surat ma sauthi ocho varsad tha yu che atyare tadko che, khali ratna zaptu padyu ha tu.

Place/ગામ
Surat
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Uditrajsinh Solanki
24/06/2024 1:53 pm

Badha no vaaro Ave dhime dhime

Place/ગામ
Vadodara
પ્રફુલ વી ગામી વડાળી તા ઉપલેટા
પ્રફુલ વી ગામી વડાળી તા ઉપલેટા
24/06/2024 12:17 pm

શ્રી અશોકભાઈ
જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી !
અમારે વડાળી વાવણીલાયક સારો વરસાદ થઈ ગયેલ છે.
આભાર
પ્રફુલ્લ વી.ગામી
વડાળી તા. ઉપલેટા

Place/ગામ
પ્રફુલ્લ વી. ગામી વડાળી તા ઉપલેટા
Chetan thumar
Chetan thumar
24/06/2024 12:15 pm

Sir ,cola , risai gayu chhe ,

Place/ગામ
Patanvav, rajkot
Vipul Ghetiya
Vipul Ghetiya
24/06/2024 11:52 am

આજ સવાર નો ખુબ સારો જોરદાર વાવણી લાયક વરસાદ.

Place/ગામ
Lalpur
Rajesh ponkiya
Rajesh ponkiya
24/06/2024 11:50 am

જ્ય શ્રીકૃષ્ણ સર એન્ડ ખેડુત મિત્રો, અમારે આજે સવારમાં 7/45 થી8/15 સુધી અડધો પોણો ઈંચ મીડીયમ વરસાદ થયો. પાટણવાવમાં

Place/ગામ
પાટણવાય- તાઃ ધોરાજી
Krutarth Mehta
Krutarth Mehta
24/06/2024 11:47 am

North Gujarat ne baad karta lagbhag badhej varsad padi gayo che to haji IMD ne chomasu declare karvama Kem pet ma dukhi rahyu che??

Place/ગામ
Vadodara
Dinesh Gadara
Dinesh Gadara
Reply to  Krutarth Mehta
24/06/2024 12:26 pm

ઠેકડે ઠેકડે છે. ધ્રોલ નો ૯૦%વિસ્તાર વરસાદ વિહોણો છે. છાંટા છુંટી છે.

Place/ગામ
Dhrol
ધીરજ રબારી
ધીરજ રબારી
Reply to  Krutarth Mehta
24/06/2024 12:42 pm

એમાં મિત્ર imd વાળા સાચ્ચા છે એને લાઈન ખેંચવી હોય તો દરિયા કાંઠે થી ખેંચવી પડે પણ કાંઠે છાંટોય નથી ને વિચારે છે હજુ કે વેરાવળ થી પોરબંદર દ્વારકા લાઈન કેમ પહોંચાડવી..
હમણાં આવી જાય અહીંયા વરસાદ એટલે ચોમાસુ રેખા ગતિ કરે..
આભાર….

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Krutarth Mehta
24/06/2024 1:24 pm

વરસાદ પડ્યા ભેગુ તરત ચોમાસુ જાહેર ન થાય. બીજા દિવસે બુલેટીન આવે, અમુક સેન્ટર નક્કી કરેલ હોય એમાં નિયમ મુજબ વરસાદ થવો જોઈયે. અને વરસાદ તો હજુ કાલે જ થયો મોટા ભાગ ના વિસ્તાર માં, એટલે બપોર ના બુલેટીન માં જોઈયે કેમ થાય. અને imd. મોટા ભાગ ના ફેરફાર બપોર ના બુલેટીન માં કરે છે લગભગ.

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ.
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashok Patel
24/06/2024 2:43 pm

યસ… આજે આગળ ન હાંક્યું.. 3 કે 4 દિવસ પરિસ્થિતિ અનુકૂળ છે ગુજરાત સ્ટેટની ચોમાસુ આગળ વધવા ની. એટલે કદાચ એકાદ બે દિવસ માં મોટા વિસ્તાર માં જાહેર કરે.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Dipak Goswami
Dipak Goswami
Reply to  Krutarth Mehta
24/06/2024 3:52 pm

મિત્ર અમારે કાંઠા વિસ્તાર માં હજી છબ છબિયા જ થયા છે વાવણી લાયક વરસાદ નથી અમારે કુતિયાણા તાલુકાના ૯૦% વિસ્તારમાં વાવણી લાયક વરસાદ નથી

Place/ગામ
ઈશ્વરીયા તા. કુતિયાણા જી. પોરબંદર
Rajsi chavda
Rajsi chavda
24/06/2024 11:25 am

નમસ્કાર સર વરસાદ માપવા માટે ગોળ ડબલું ઍક સરખું હોવું જરૂરી છે કે ચોરસ કે ત્રિકોણ પણ ઍક સરખું હોઈ નીચે થી ઉપર તો ચાલે…?

Place/ગામ
Datrana,Khambhalia
Parbat
Parbat
24/06/2024 10:31 am

Sir finally vavni layak varsad thay gyo che aje svare saro varsd padiyo.

Place/ગામ
Khambhliya, mhadeviya
1 4 5 6 7 8 16