Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Saurashtra, Kutch & Gujarat During 9th To 15th July 2024
તારીખ 9 થી 15 જુલાઈ 2024 દરમિયાન અમુક દિવસ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા
9th July 2024
Current Weather Conditions:
The Monsoon trough at mean sea level continue to pass through Jaisalmer, Chittorgarh, Raisen, Mandla, Raipur, Kalingapatnam and thence southeastwards to central Bay of Bengal and extends upto 3.1 km above mean sea level.
The off-shore trough at mean sea level along south Gujarat-north Kerala coasts persists.
The cyclonic circulation over West Central Bay of Bengal adjoining northwest Bay of Bengal off north Andhra Pradesh coast between 3.1 & 7.6 km above mean sea level tilting southwestwards with height persists.
The shear zone roughly along 18°N between 4.5 & 7.6 km above mean sea level tilting southwards with height persists.
The cyclonic circulation over central Gujarat at 4.5 km above mean sea level persists.
Some parameters will weaken and new parameters could develop during the forecast period.
ઉપસ્થિત પરિબળો:
ચોમાસુ ધરી નોર્મલ જેસલમેર, ચિત્તોરગઢ, મંડળ, રાયપુર, ક્લીગપટનમ અને ત્યાંથી માધ્ય બંગાળ ની ખાડી તરફ 3.1 કિમિ ઉંચાઈ સુધી છે.
ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી પ્રસ્થાપિત છે.
એક યુએસી મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી અને નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક છે જે 3.1 કિમિ થી 7.6 કિમિ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
એક શિયર ઝોન 18°N પર 4.5 કિમિ થી 7.6 કિમિ ઉંચાય સુધી છે અને વધતા ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
એક યુએસી માધ્ય ગુજરાત પર 4.5 કિમિ ઉંચાઈએ છે.
આગાહી સમય માં અમુક પરિબળો નિષ્ક્રિય થાય અને બીજા પરિબળો ઉપસ્થિત થાય.
Forecast For Saurashtra, Gujarat & Kutch 9th To 15th July 2024
Less possibility of Widespread Rainfall Over whole Gujarat State. On some days of the forecast period, there will be scattered showers/light/medium rain with isolated heavy rain over different areas on different days. The rain coverage as well as quantum will vary on different days and is expected to be higher in Gujarat Region where there is a possibility of very heavy rain on a day or two. Windy conditions expected to prevail during 11th-13th July.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 9 થી 15 જુલાઈ 2024
સમગ્ર ગુજરાત રાજ્ય માં સાવત્રિક વરસાદ ની શક્યતા ઓછી છે. આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. વરસાદ ની માત્રા અને વિસ્તાર અલગ અલગ દિવસે વધ ઘટ જોવા મળશે જેમાં ગુજરાત રિજિયન માં વધુ રહેશે કે જ્યાં એક બે દિવસ વધુ ભારે વરસાદ ની શક્યતા. તારીખ 11-13 જુલાઈ દરમિયાન પવન નું જોર વધુ રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
તારીખ 14 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, નારનૌલ દામોલી, લખનૌ, દેહરી, રાંચી, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તર ગુજરાત અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ગુજરાત પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે. ❖ ઓફ-શોર ટ્રફ હવે… Read more »
IMD GFS vadhu sachod kahevai kaaran ke te GFS and ECMWF banne nu mixing kari ne aape che
Yes sachi vaat
Sar have saro raund
સર વરસાદ ની માત્રા બાબતે ક્યુ મોડલ વધુ સચોટ રહે??
Anubhav karo. Moko chhe.
Badha model mujab nu tamara vistar nu joiy levanu.
Jamin par ketlu padey te joiy ne nakki karo kyu Model sachot hatu ke chhe.
https://mausam.imd.gov.in/imd_latest/contents/all_india_forcast_bulletin.php
Mitro varsad aavashe parantu modalo batave etalo badhi jagya a na thay etale bov utavlu na thavu ane bija nu joy ahak na karvu.am chata hu to bhagwan ne prarthana karish ke bhale amare ochho pade pan jya vrsd nath tya vadhu apje
avarsad dakshin saurashtra pachim saurashtra dakshin Gujarat na loko yad kar se amare jamarva pan jalaram ne bapa sitaram jevo nai thay ak vakhat to low dakshin Rajasthan mathi jase
Sarvrtric varsad no round aavse k km?
Aapdi gujrat wedhar website ma Ghana time thi hu jovu chu bahu jaja vidhyarthi sikhi ne chuta thaya Ane yu tube upar aagahi karata pan thaya che ,,,,coment lambi thase
Ha Bhai saru
Jetlu pan knowledge bija sudhi puge
Etle.
Pan khari maja to aayaj se
સર હવે આનંદો વારી અપડેટ આપી દો
vadar no visar samuh Gujarat na darvaje avu ne ubho se sar
Etle varo aavi jashe !
Eagerly waiting for typical July Rainy Atmosphere
Everyone waiting for Ashok Sir’s update.
khde page
Ha,dharam na kam ma dhil su pachi
Sir approval na Thai hoi evi coment pn dekhay chhe
Screenshot email karo ke attach karo etle yogya ukel thay.
Aa vakhte GFS jitse !!
Kem sir aaje comment ma dushkal chhe?
Saurashtra ma Varsad ochho hoy tyare comment ochhi hoy.
Dakshin Gujarat na Mitro ahi ochha chhe and Varsad vadhu chhe etle comment ochhi hoy.
દ.ગુજરાત માં તો રેગ્યુલર વરસાદ આવે જ છે..વધુ જરૂર સૌરાષ્ટ્ર અને કચ્છ ને છે જે આવતા 24 કલાક માં સર ની સાર્વત્રિક વરસાદ ની આનંદોવાળી અપડેટ થઈ બધા ખુશખુશાલ થઈ જશે..
Bhai hamaru bhi kyo central Gujarat savthi ocho varsad thyo che
હા..તમારી મનોકામના પણ પૂર્ણ થાય તેવી શુભેચ્છા
Sir 16 pachi comment na dhoda pur aavse
અશોકભાઈ હવે એકાદ દિવસ મા મગ નુ નામ મરી પાળો તો ખબર પડે
IMD ni warning avi chhe…https://m.economictimes.com/news/india/imd-warns-of-heavy-rainfall-in-maharashtra-gujarat-due-to-cyclonic-circulation-check-mumbais-7-day-weather-forecast/articleshow/111727112.cms
Chhapa karta direct website ma jovani bhalaman chhe.
Aa vat ekdm sachi 6 direk link muko sir
Ahi Menu ma badhu chhe.
jovo IMD Links http://www.gujaratweather.com/wordpress/?page_id=23081
Also jovo https://mausam.imd.gov.in/ahmedabad/mcdata/state.pdf 7 Days forecast je ahi aapel link par pan chhe.
15 minit nu zordar zaptu atiyare
Lo mathi ek baholu sarculetion male to mel pade
Aa comment vachva ma gotado thai 6 ho. Navi comment malti j nathi.
Ek bija ne reply aapva ma chotadeli comment nu list lambu thatu jaay 6 Ane Navi malti j nathi.
barobar che navi comment gotvi pade che.
Goti levay comment aema su hoy
ક્યારેક જરૂરી હોય એવી કોમેન્ટ ચોંટાડી રાખવી પડે. ત્યાર બાદ એ કોમેન્ટ માં રિપ્લે થાય એટલે ચોટેલી કોમેન્ટ વધુ દેખાય. પણ જરૂરી હોય એ થોડી ટાઈમ રહે તો વાંધો નહી. ચોટાડેલ કોમેન્ટ પુરી થાય એટલે રેગ્યુલર કોમેન્ટ દેખાતી હોય છે.
Sir kale apdet sware aapi deso
આવતીકાલ ના નવા માલ માટે આજે રસ્તો ખાલી થય રહ્યો લાગે છે….!!
Saurashtra Rain Exp chart stuts PQWL. Conf all seat not be4 Gujrat Wether update.
Jo badha j model positive rahya to samagra gujrat ma bhare thi ati bhare varahad varsi sake che tema pan south gujrat, saurastra ma ane ena bija divase kutch, uttar gujrat…. Have maare to saheb ni navi post no intajar che mohar maari de etle aanando…
Sir ni navi update ma khta kht khta kht varshad aavse
हाहाहां,,,, खटा खट, जमा जम
Sir maru observation evu rahyu che ke ecmwf system mate more accurate hoy che…
Eni update 2 vaar aj thay che divas ma etle vadhare accurate rakhe che….
Gfs divas ma 4 var update thay che Ane badhi update ma fer far karto hoy che…
Sir plz add on to the observation
ECMWF two times chhe te Mafat vaadi update chhe.
Paid version ma 4 vaar update hoy em kahe chhe !
ECMWF EC Fast in Tropical Tidbits…first svare 00z full 240 Hour update pchi snje 06z only 72 Hour update pchi ratna vdi 12z full update 240 Hour and early morning vdi 18z update 72 Hour ni…aam cycle fre che
Right sir. Mane 4 times update aave chhe paid version ma
Sir kai naki nathi thatu pan aapde to uac hoy ke lo gujrat ma Sara varsad sathe nisbat
Barobar vaat chhe.
Kya gfs ne sath nahi de raha
સર જય શ્રીકૃષ્ણ સર imd તેના બુલેટીનમા dt 15/16 મા Lo બનવા નુ છે તે imd ડીકલેર કેમ નથી કરતા ?….
925 Chart ma pan jovo. Low ne badale Majboot UAC pan kaam aavey.
નમસ્કાર મિત્રો તમામ મિત્રોને જય દ્વારકાધીશ આવનાર સમયમાં સારામાં સારો વરસાદ નો રાઉન્ડ આવી ગયો સમજો એટલે ખોટી ચિંતા મા ન રહેજો જે જગ્યાએ વરસાદ આગળના રાઉન્ડ માં ઓછો છે એ પણ આ રાઉન્ડ સાર્વત્રિક આવે છે લગભગ બધાની ભૂખ ભાગી નાખશે
સાચું ભાઇ
Vadodara ma madhyam varsad chalu che ek kallak thi juda juda vistaaro ma
15 julai thi navo ane saro varasad no ravund chalu thase.fainal
મોરવા હડફ ઠ ગોધરા સુધી નાં પટ્ટા માં ગઈકાલે રાત્રે શારો વરસાદ
તારીખ 13 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે શ્રી ગંગાનગર, હિસાર, દિલ્હી, બારાબંકી, દેહરી, આસનસોલમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તર ગુજરાત અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે… Read more »
ECMWF : Mey Zukega nahi
GFS : Andaz apna apna
Imdgfs : All is well
Me: confusion hii confusion hai solution ka pata nahi !!
Ashok Patel : ???
ભાત નાં ટાણે ભાત આવી જશે.
..-. .. -. .- .-.. / .- .–. .–. .-. — …- .- .-.. / … …. .-. . . / .- … …. — -.- / .–. .- – . .-.. / … .- …. . -… / -. .. / ..-. — .-. -.-. .- … – .-.-.-
-. .- – ..- .-. . / .. … / … ..- .– .-. . — .
Hmm.saru thayu tame full stop mukyu.baki Dhirenbhai ye gaadi non stop javaa didhi hati !!
Your update is last nail in the coffin
-.– — ..- .-. / ..- .–. -.. .- – . / .. … / .-.. .- … – / -. .- .. .-.. / .. -. / – …. . / -.-. — ..-. ..-. .. -.
ok sir.
હે ભગવાન યે સબ ક્યા દેખના પડ રહા હૈ
अच्छा है हमारे पास अशोक पटेल है।
આ કોર્ડ માં કઈ ટપો ન પડ્યો. ક્યાં દેશ ની ભાષા વાપરી ભગવાન જાણે.
Aaney Morse code kahe. Pahela Morse code Sandesh vahevar ma vaparta. Post ma telegram ma vaparta transmit Karva.
NCC Senior Batalion ma hu Signals ma hato etle aavadey chhe.
Havey saav sahelu thayu chhe. Chatgpt ne kaho etle jawab!
jsk sir, NCC hata jani khubaj aanand thayo. Jai hind.
Yes sir, n have mobile what’s app ma pn Meta AI ma javab Mali rahe che.
વાહ !! સરસ…
પહેલી નજરે અમને તો એમ થયું કે આ શું છે hhhh
WW I and WW II (Gopniya) sampreshan mate aano aavishkar thayo, tyar bad dhime dhime technology vikash pami. Hal aa vastu Expiry date jevu samjo.
Sunday ka Monday update
Sir aa varshe koi bhi models forecast sachu nai jatu kem etlu mis match aave chhe
7 divas na Forecast ma aatli gadmathal hoy then 50 thi 100 varash na Climate change ma kem raheshe?
Sir aavnar dovsho ma heve ravund gujrat ma hase? Imd gsf modal jita mane evu lage she tamaru she kahevu she sir?
Sir dhrangadhra na amuk gamdama haju nahivat varshad se kyare aavse varshad sav nahivat se thodu aagotru to ko sir
Date 16 thi 22 ma varo aavi jase
હારીજ ગામમાં વાવણી વરસાદ નથી
Koi area baaki hoy.
Mara andaz pramane…sir ni…16 thi 21 ni update avi sake chhe… varasad na sara round ni…!
Aa vakhate GFS khotu padi rahyu che varsad mate. Aa vakhate badho varsad ECMWF pramane padi rahyo che. Sirji Maro ek sawaal che ke chomasa ni sharuat ma bahu gajvij vijli na kadaka bhadaka sathe varsad padto hoy che pan pachi thi gajvij thunderstorm ochi Thai jay che ane Khali varsad j pade che enu main reason su hoi sake?
Gaj vij Karan Google puchho
શરૂઆત માં ગરમી નું પ્રમાણ વધુ હોવાથી ગાજવીજ વધારે હોય અને વરસાદ થાય ત્યારે ધીમે ધીમે વાતાવરણ ઠંડુ થાય એટલે ગાજવીજ નું પ્રમાણ ઓસુ થાય
Thank u Vamjabhai!!
Kale je vadodara upar varsaad padyo e 10/07/24 11/07/24 na IMD GFS. Chart paramane htu
Barobar che pan dar varshe GFS na pramane mote bhage varsad padto hoy che pan aa varshe ECMWF & ICON model pramane vadhare sachu pade che varsad mate
Sir amare mahisagar ma varsad nathi kyare avase
Thoda divas ma
saheb ratre tame 1 vage tatha 2 vage javab aapo cho a sari vat che mane a chinta thay k tamaro suvano tome bov ocho hase
Sir imd gfs ane cola positive thava lagyu che to varsad mate final samjvu ke haji ek be divas modelo ma abhiyas karvo ?
Sir કોલા પહેલા વીકમાં કલર આવવાનો ચાલું થય ગયો છે.અને મોડલો પણ સહમત થવા લાગી ગયા છે વરસાદ બાબતે તો હવે એક સારા રાઉન્ડ અને સાર્વત્રિક વરસાદની શક્યતા વધી રહી છે બરોબર ને સર?
બધું બરાબર ચાલે છે
નમસ્તે સર
મોબાઈલ માં વેબસાઇટ બુકમાર્ક મા સેવ કરેલી છે ત્યાંથી વ્યવસ્થિત ખુલે છે
ગુગલ ક્રોમ માં ગુગલ માં gujaratweather ashok Patel લખી ને સર્ચ કરી તેમાં લીંક આવે ત્યાંથી પણ બરોબર ખુલે છે પણ તમે પીપળાનાપાને ગ્રુપ માં શેર કરેલી લીંક થી વેબસાઈટ ખુલતી નથી
મારે પણ એવું જ થાય છે લિંક બીજે સેર કરીએ એટલે નથી ખુલતી મેમ્બરો એમ કહે છે પ્રતીક ભાઇ
સર હવે 15 તારીખથી સારા વરસાદનો રાઉડ ફાઈનલ ગણાય કે નહી?
Yes 15th thi Saro varsad no laambo round avse have 80% pakku ghanay cola 1st week pan positive batave che mate badhaj weather models positive che
Sar amare lotri upar lotri aavirahi6 aevulage6. Tmaru sukevu6.?
રામજી ભાઈ કચ્છી આ વર્ષ નું ચોમાસું કઈ સમજાય એવું નથી તમારે santhali માં વરસાદ હોય garni માં હોય kotda pitha માં હોય જસદણ પોચે ત્યાં રોડ ભીના થઇ ત્યાં બંધ થઇ જઈ કઈક માહિતી આપો એવું કેમ થતું હસે
કુદરતી છે કુદરત ને સમજવુ મુશ્કેલ છે. અને અત્યાર સુધી સાર્વત્રિક વરસાદ પડે એવી સિસ્ટમ હજુ આવી નથી એટલે ઘણા વિસ્તાર રહી જાય છે. અમારા ગામ નુ ઉત્તર, પૂર્વ (ઈશાન) બાજુ ની સીમ હમણાં સુધી વરસાદ માં નબળી હતી અને વાવણી પણ મોડી હતી. હવે 16 જુલાઈકે ત્યાર બાદ થી બંગાળ ની ખાડી ની સિસ્ટમ ગુજરાત રાજ્ય બાજુ આવવાની આશા છે તેમાં બધા ને સારો વરસાદ પડે એવી અપેક્ષા છે.
hamare haju sudhi khetar ma pani bharay atalo varsad avyo nahi
Vadodara vivid vistaar ma 10mm thi layi ne 25mm sudhi varsaad padyo
Sir….website khule j che.application ma pn ne browser ma pn and mobile / desktop version bane ok j chale che…bus image upload nahi thati
Mobile version top chale che.