Various Beneficial Parameters Expected To Give Good Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 15th To 22nd July 2024

Various Beneficial Parameters Expected To Give Good Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 15th To 22nd July 2024
વિવિધ ફાયદાકારક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 15 થી 22 જુલાઈ 2024

Update: 15th July 2024 Morning 08.30 am.



Current Weather Conditions & Expected Parameters:

The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Sagar, Puri and thence southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level.

The off-shore trough at mean sea level along South Gujarat-north Kerala coasts persists.

The cyclonic circulation over Gangetic West Bengal & adjoining Jharkhand & Odisha extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists.

A cyclonic circulation lies over West Rajasthan & neighborhood at 0.9 km above mean sea level.

Axis of Monsoon expected to remain few days to the South of normal and the Western Arm of the Axis expected to come over Gujarat State for few days.

Broad Circulation or trough expected at 700 hPa from potential UAC over Gujarat State and nearby Arabian sea to the incoming UAC from the East.

હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:

ચોમાસુ ધરી સી લેવલ માં જેસલમેર, કોટા, ગુના, સાગર પુરી અને થઇ ને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરાલા સુધી શક્રિય છે

પશ્ચિમ બંગાળ, અને લાગુ ઓડિશા/ઝારખંડ અપર 5.8 કિમિ ના લેવલ નું યુએસી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

ચારેક દિવસ ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.

બંગાળ બાજુ થી આવતી સિસ્ટમ અને ગુજરાત રાજ્ય પર થનાર યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.

Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of Broad Circulation or trough from Gujarat State and nearby Arabian Sea towards the UAC originated over  Bay of Bengal. IMD 850 hPa charts shows location of Axis of Monsoon over Gujarat State and nearby areas.

IMD 700 hPa Chart valid for 05.30 pm. of 16th July 2024

IMD 700 hPa Chart valid for 5.30 pm. of 17th July 2024

IMD 850 hPa Chart valid for 05.30 pm. of 17th July 2024

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં આનુસંગિક 3.1 કિમિ ના લેવલ માં બહોળું સર્ક્યુલેશન /ટ્રફ ગુજરાત રાજ્ય અને આસપાસ ના વિસ્તાર થી બંગાળ ની ખાડી બાજુ ના તે લેવલ ના યુએસી સુધી. 850 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય અને આસપાસ ના વિસ્તાર પર આવે છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 15th to 22nd July 2024

Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Some areas expected to receive more than one round. The main spell is expected by 19th July.  Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall. Depending upon the location of the strong UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected from 17th July onwards.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 15 થી 22 જુલાઈ 2024

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. અમુક વિસ્તાર માં એક થી વધુ રાઉન્ડ ની શક્યતા. મુખ્ય રાઉન્ડ તારીખ 19 જુલાઈ સુધી માં. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી ના લોકેશન આધારિત રહેશે. તારીખ 17 થી પવન નું જોર વધશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 15th July 2024

Forecast In Sanj Samachar Daily Dated 15th July 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.7 23 votes
Article Rating
Subscribe
Notify of
guest
367 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
16/07/2024 2:15 pm

તારીખ 16 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ દક્ષિણ ઓડિશા અને તેના આસપાસના વિસ્તાર પર નુ લો પ્રેશર હવે વિદર્ભ અને લાગુ દક્ષિણ છત્તીસગઢ પર છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.   ❖ ચોમાસુ ધરી હવે જેસલમેર, કોટા, રાયસેન, વિદર્ભ અને લાગુ દક્ષિણ છત્તીસગઢ પર રહેલા લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થય ને ગોપાલપુર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ શીયર ઝોન હવે આશરે… Read more »

Place/ગામ
Rajkot
Kuldipsinh rajput
Kuldipsinh rajput
17/07/2024 12:03 am

Jay mataji sir….last 10 minite thi madhyam gatiye varsad chalu thayo 6e majbut gajvij sathe aaje vijdi AEK second bandh nthi thati…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Mayur patel
Mayur patel
17/07/2024 12:01 am

Vijapur ma gaj vij sathe dhodhmar varsad 11:15 thi

Place/ગામ
Vijapur, North gujrat
Krutarth Mehta
Krutarth Mehta
16/07/2024 11:40 pm

Vadodara ma atyare thando pawan avi rahyo che South baju thi ane chaanta chaanta pade che

Place/ગામ
Vadodara
Nilang Upadhyay
Nilang Upadhyay
16/07/2024 11:26 pm

Rajkot na ankda ma moti golmal che…only 15mm j btave che…aa lokone video btavani jrur che ene kai aa 15 mm kevai…3 Inch jevo hto ee confirm che West Rajkot ma

Place/ગામ
Rajkot West
Manish Raviya
Manish Raviya
16/07/2024 11:22 pm

સર વીંછીયા જસદણ તેમજ તેનાં ગ્રામ વિસ્તાર માં આજે સંતોષ જનક વરસાદ અંદાજે 3 ઇંચ આસપાસ અત્યારે સંપુર્ણ ઉધાડ

Place/ગામ
Jasdan
BAIJU JOSHI...
BAIJU JOSHI...
16/07/2024 10:50 pm

Sir , As per rainfall data , Rajkot ma fakt 15 mm batave chhe , Kaik garbad lage chhe ,

Place/ગામ
RAJKOT WEST...
T patel
T patel
Reply to  Ashok Patel
16/07/2024 11:46 pm

Aaji dam chokdi thi Greenland chokdi taraf Ocho che15 mm pan nahi hoi

Place/ગામ
Rajkot
Last edited 1 hour ago by T patel
nik raichada
nik raichada
Reply to  Ashok Patel
17/07/2024 12:01 am

Sir Rainfall data ma Kem avu ocho varsad btave che ?? Porbandar ma pan ghani vaar thai che avu hoi ena krta ocho btave che loko pan kahe che ane news ma pan avyu htu.

Place/ગામ
Porbandar City
Tabish Mashhadi
Tabish Mashhadi
16/07/2024 10:48 pm

Hamna gaj vij jode nanakdu zhaptu padyu…
Vadhare varsad ni aasha

Place/ગામ
Ahmedabad Sarkhej
Rajendra
Rajendra
16/07/2024 10:38 pm

Sir snagar ma aaje ratre ke kale Kai sakyata che varsad ni

Place/ગામ
Snagar
Shubham Zala
Shubham Zala
16/07/2024 10:27 pm

12 kalak na Dhodhmaar baaf pachi south to north thando pavan chalu thyo che. Nicha level na clouds south to north dodi rhya che.

Place/ગામ
Vadodara
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
16/07/2024 10:26 pm

આજે અડધું ગુજરાત રેડ એલર્ટ પર હતું પણ
આજે આખો દિવસ તડકો
અત્યારે ઈશાન માં વિજળીના ચમકારા દેખાય છે
જોઈએ હવે શું થાય છે

Place/ગામ
Chuda .Surendranagar.
Kuldipsinh rajput
Kuldipsinh rajput
16/07/2024 10:25 pm

Jay mataji sir…aaje aakho divas koro gyo Ane bhu j bafaro 6e atare amare ishan disha ma dhima dhima vijdi na chakara chalu thaya 6e..

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Mustafa vora
Mustafa vora
16/07/2024 10:10 pm

Hme south vada rahi gya aa round ma

Place/ગામ
Bharuch
Ashish patel
Ashish patel
16/07/2024 10:10 pm

Sir vadnagar taluka ma kyare aavse. Amare bilkul varsad nathi padyo.

Place/ગામ
Jaska. TA- Vadnagar
Umesh Ribadiya
Umesh Ribadiya
16/07/2024 10:08 pm

Mahuva-Bhavnagar bajuthi mal taiyar thai rahyo chhe. Let’s see tonight

Place/ગામ
Visavadar
Chirag Mer
Chirag Mer
16/07/2024 10:03 pm

Ashok sir, tamari vadi sanosara kuvadva baaju chhe right? Ae baaju varsad nthi aajno je aaje rajkot maa aavyo te..
Hope. K jaldi ae baju bhi saro varsad aavi jai

Place/ગામ
Thebachada, Rajkot
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
16/07/2024 9:50 pm

1 kalak dhodhmar varsad hato have dhimo padyo chhe

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Ashish patel
Ashish patel
Reply to  Er. Shivam@Kachchh
16/07/2024 10:14 pm

Bhai visnagar baju moklo. Amare bilkul nathi

Place/ગામ
Jaska. TA- Vadnagar
Umesh Ribadiya
Umesh Ribadiya
16/07/2024 9:47 pm

System location gamey tya hoy kachchh na mota bhagna centre no med padi jaay chhe.

Place/ગામ
Visavadar
Jaydeep rajgor
Jaydeep rajgor
Reply to  Umesh Ribadiya
16/07/2024 10:44 pm

Ha umesh bhai thodak varso thi nasib sara che kutch vara na.aje pn amare 2 inch jevo thai gyo

Place/ગામ
Mandvi kutch
1 4 5 6