Multiple Parameters Expected To Be Conducive For One More Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat Till 25th July 2024
અનેક ફાયદાકાર પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા 22 થી 25 જુલાઈ 2024
Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD 500 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે.
Update: 21st July 2024 Morning 10.00 am.
Current Weather Conditions & Expected Parameters:
The Well marked low pressure area over coastal Odisha moved northwestwards and now lies over interior Odisha and neighborhood at 0530 hours IST of today, the 21st July, 2024. It is likely to move Northwestwards across Chhattisgarh and weaken gradually into a low-pressure area during next 12 hours.
The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Jabalpur, Raipur, center of Well marked low pressure areas over interior Odisha & neighborhood and thence to Eastcentral Bay of Bengal.
The Monsoon trough is active and lies south of its normal position. It is likely to remain south of its normal position during next 2 days.
A shear zone lies in lower & middle tropospheric levels along 20°N tilting southwards with height.
The off-shore trough at mean sea level runs along south Gujarat-north Kerala coasts at mean sea level.
A cyclonic circulation lies over Saurashtra & Kutch and extends up to middle tropospheric levels.
A Western Disturbance as a trough in middle tropospheric roughly along Long. 66°E to the north of Lat. 28°N.
Axis of Monsoon is expected to be South of normal for few days and the Western arm of the Axis could come over Gujarat State for a day or two.
UAC associated with the WMLP over Odisha will track towards Madhya Pradesh and the UAC over Gujarat State will form a broad circulation with the first UAC at varying levels 1.5 km to 3.1 km above mean sea level.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
ઓડિશા કિનારા પર નું WMLP હવે ઓડિશા પર આવ્યું અને 12 કલાક માં નબળું પડી લો માં પરિવર્તિત થશે.
મોન્સૂન ટ્રફ સી લેવલ પર જેસલમેર, કોટા, જબલપુર, રાયપુર, અને ત્યાંથી વમલપ સુધી અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ જાય છે.
મોન્સૂન ટ્રફ નોર્મલ થી દક્ષિણ તરફ બે ત્રણ દિવસ રહેશે.
શિયર ઝોન 3.1 કિમિ અને 5.8 કિમિ લેવલ માં 20°N પર છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ઑફ-શોર ટ્રફ સી લેવલ પર દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી શક્રિય છે.
ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.
ઓડિશા બાજુ થી આવતી સિસ્ટમ નું યુએસી અને ગુજરાત રાજ્ય નું યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.
Forecast For Saurashtra, Gujarat & Kutch 21st to 26th July 2024
Saurashtra, Gujarat and Kutch: Due to favorable weather parameters the next round of rainfall is expected during the forecast period. The UAC associated with the Bay of Bengal System will interact with the UAC over Gujarat State. Initially Gujarat Region will benefit from these conditions. The main spell of Rainfall expected during 22nd to 25th July 2024 over fairly widespread areas of Gujarat State. Depending upon the location of the UAC associated with the Bay of System when over or in vicinity of Madhya Pradesh and UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected on most days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 21 થી 26 જુલાઈ 2024
અનેક ફાયદાકારક પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ઘણા વિસ્તાર માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા છે. બંગાળ ની ખાડી બાજુ ની સિસ્ટમ આનુસંગિક યુએસી મધ્ય પ્રદેશ આસપાસ આવશે ત્યારે ગુજરાત રાજ્ય પર ના યુએસી સાથે ઈન્ટરેક્શન થી વરસાદ નો મુખ્ય રાઉન્ડ તારીખ 22 થી 25 જુલાઈ દરમિયાન પહેલા ગુજરાત રિજિયન થવાની શક્યતા અને પછી સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી તેમજ એમપી બાજુ ના યુએસી ના લોકેશન આધારિત રહેશે. આગાહી સમય ના વધુ દિવસો પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 21st July 2024
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 26 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ બાંગ્લાદેશ પર રહેલા UAC ના પ્રભાવ હેઠળ ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશ અને ગંગીય પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો પર લો પ્રેશર રચાયુ છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ ગંગીય પશ્ચિમ બંગાળ અને ઝારખંડ તરફ આગળ વધે તેવી સંભાવના છે. ❖ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, દિલ્હી, આગ્રા, સિદ્ધિ, ડાલ્ટનગંજ, આસનસોલ માંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ લો… Read more »
Now we are losing hope of rainfall in Ahmedabad
Yes seriously
Evening clouds have developed let’s see
Monsoon trough is very north and UAC around Kutch coast is the main reason behind this
Hopefully the weather will improve from upcoming days
East West Shear Zone Havey fari UAC thashe. And trough to M. P. Baju UAC
રાજકોટ વાસી તરીકે દુઃખ થાય છે અશોક sir ના જ રાજકોટ માં કે એવું તે શું કારણ હોય શકે કે રાજકોટ માં જ વરસાદ નથી. Insat pic માં પણ રાજકોટ પર ફૂલ વાદળો છે. હવે ફક્ત કાલ ના દિવસ સુધી ની આશા રાખી શકીએ. હજુ કુલ 10ઇંચ વરસાદ પણ પડ્યો નથી…હવે ભગવાન જે કરે એ ઠીક બીજું શું. રાજકોટ માં ફક્ત ગરમી બફારો ને વાદળાં….દિવસ માં એક વાર રસ્તા ભીના કરવા ઝરમર આવી જાય છે બસ.
Amare bhavnagar ma pan nathi Bhai..akhi season ma varsad na name halva madhyam zapta j avya che…season no 10 inch varsad pan nthi padyo
આગામી 24 કલાકમાં સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ સાથે અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.- ભારતીય હવામાન વિભાગ
Sir aavo Text MSG aavyo 6.
Aavi jai to saaru….
Lage che aaje pn aapde rahi jasu.
Sir amdavad mate kaik kaho ne aaj thi chalu thay evu 6 k nai Khali bafaro j 6 pli ans
ફરીથી ૫ વાગે થી ધોધમાર વરસાદ ચાલુ.
Sir bhuj thi uttar purva bani vistar ma varsadi matra ochhi se to aa round ma varo avi sake ?
Sir kal sudhi to model bau varsad batavta hata amare pan aaje to fuss thai gaya,varsad nu su karso amare sir
Havaman khata no msg aviyo rajkot surat bharuch jamnagar porbandar jamnagar bhavnagar navsari valsad chuta chavaya vistarma atibhare varsad ane amuk jagiyaye bhare thi atibhare varsad ni sambhavna che
bhartiya havaman khatu
આજે સવારથી ધીમધારે ઝાપટા પડેછે.
3.30 p.m. થી પાછો ધોધ માર વરસાદ ચાલુ સતત ચાલુ જ છે આજ સવાર નો અત્યાર સુધીમાં કુલ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો જય શ્રી કૃષ્ણ
Savre thi 3:00 pm sudhi no 25 mm.
Rajkot no aaje med padi jase avu lage
Aaj no amare 6inch ++
Manavadar
Moti paneli ma 5 inch aajno
Roz varsad batave che per ek tipu ae nai avtu 17 Tarik thi…..
A Navi update ma su batave che Ahmedabad sir….
East West Shear Zone 110 km North chalyo 3.1 km thi 7.6 km level ma.
Havey 21 N par chhe and vadhti unchaye Southwards taraf zukey chhe
have rajkot no varo aavi sake Map ma to varshad batave che pan kai aavato nhi ?
Sir, full vatavaran banyu che …..ek ras thayu che but zarmar jevu thodi thodi vaar ave che…..vadhto nathi…..full vave khule to saru…
હવે એવું લાગે છે કે વરસાદ ફરી થી હાથતાળી આપી ને જતો રહીયો…
Sir… Kutch par je UAC hatu teno bulletin ma ullekh nathi…atyare te kyan chhe…?
Te East West Shear Zone North aavyu
Vadodara ma saro evo varsad padi rahyo che ek dhaaro
જય શ્રીકૃષ્ણ સર એન્ડ બધા મિત્રો, સર અમારે આજે રાતના ત્રણ વાગ્યાથી ચાલુ થયો અને દીવસના અગિયાર વાગ્યા સુધી દે ધનાધન આઠ ઇંચ પડી ગયો’ હજી રેડે રેડે ચાલુ જ છે
સીઝનનો ટોટલ 50 ઇંચ (ફિફ્ટી) પૂરો
હવે ડુંગર આખો દુઝે છે , દુર દૂરથી લોકો મોજ માણવા આવી રહ્યા છે. ઓસમ હીલ
Atyare dungar upar farva javai tevu se Rajesh bhai ??
Kai vandho nathi ne tya varsad na lidhe ?????
આજની રાત કતલની છે કાલથી બધા આવજો નીચે અમુક જગ્યાએ વાંધો નથી બાકી ઉપર જવા માટે અમુક રસ્તાઓ બંધ છે, હજી એક દિવસ બંધ રાખો તે સારુ
Ok
kyak full varshe che ne kyak fakt garmi khavdave che. Rajkot ma tadko ne sky bhi clear clouds nu che. Sanje aasha rakhi skai aje?
Vatavaran anukul chhe
Surat ma sawar thi kyarek bhare to kyarek madhyam gati a varsad chalu che, bus Ashokbhai varsad ketla inch thayo te barobar mapta nathi,gai kale j rite city ma pani bharaya to khali 4 inch lakhyo.
Visavadar ni tamam nadiyu ghodapur..Ghed be alert ⚠️
કેવોક છે ભાઇ
સર મસ્ત વરસાદ ચાલુ થયો છે નહીં ધોધમાર કે નહીં ધીમો મસ્ત મધ્યમ નહીં ગાજવીજ કે નહીં પવન
Saru bhai tamari baaju have aavi jaay to
Tamare jarur se e baju
તારીખ 22 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર નુ લો પ્રેશર હવે પૂર્વ મધ્ય પ્રદેશ અને લાગુ છત્તીસગઢ પર છે તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપૂર્વ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ચોમાસાની ધરી હવે જેસલમેર, અજમેર, ગુના, પૂર્વ મધ્ય પ્રદેશ અને લાગુ છત્તીસગઢ પર રહેલા લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી ચાંદબલી અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઉત્તર-પૂર્વ… Read more »
Jsk pratik bhai, forcast ma varasad ni matra model color na aadhare joyav ke wind chart uprthi ?
મુખ્ય તો ભેજ યુક્ત પવનો ના અલગ અલગ લૅવલ, વળાંક તેમજ ક્યારેક વધુ કે ઓછી સ્પીડ. અલગ અલગ મોડેલ નુ મિશ્રણ.
Aabhar ramji bhai. Aaje windy ma 95% humidity + vividh pawan na chart nu prectical kariyu. conf karva Qsa karel. Andajit 1 fut aashpass forcast mujab labh madiyo. Aabhar.
હવે મેઘરાજા પણ કમાલ કરે છે. જ્યા પડે છે ત્યાં ઇંચ નહી ફૂટ ના આકડા બોલવા પડે, અને જ્યા રીસામણા છે ત્યાં આવતા નથી.
Aavse aavse chomasu haji lambu che. Aa platform ni comet vachi evu lage che haji saurashtra no 70% vistar Below avg ma hale che.
julai puro thava avyo pasi ak mahino rahyo pasi puru vadil amne a vkhate dukar dekhay se haji 10 taka varsad nathi thayo
111 mm etle 16.67%
અમારે ૫ ફુટ પડીયો
સાચી વાત છે અમારે 3 ફૂટ પડી ગયો …..
छेल्ला 1 कलाक थी धोधमार वरसाद चालु… वातावरण छे आजे…
બોવ. થયુ. હો. હવે. તારીખ 18.19.20.21.22. પાચ દિવસ એમા. દરરોજ. 5. ઈચ ઊપર. રાતનો. આઇવો. એ. અલગ. ખબર. નથી. બાકી. દરરોજ. એટલો. આજ. તો. વધારે. હસે. કાલ. કરતા. પણ
Kyo jillo ???
bhavnagar ma savar thi light-medium varsad avya rakhe che
East West Shear Zone 110 km North chalyo 3.1 km thi 7.6 km level ma.
Havey 21 N par chhe and vadhti unchaye Southwards taraf zukey chhe. As per IMD Mid Day Bulletin
map ma samjavo khabar nathi padti
Koi Mitro !
બુલેટિન માં વિગત આપી
મધ્ય ગુજરાત બાજુ ઉત્તરે પૂર્વ બાજુ થી તેમજ દક્ષિણે પશ્ચિમ ના પવનો છે, જેમાં બન્ને સામસામે પવનો નો પટ્ટો સીયરજોન. જે 21° નોર્થ પર છે તેમજ વધતી ઉંચાઈયે દક્ષિણ તરફ ઝુકાવ એટલે કે વધુ ઉંચાઈ એ દક્ષિણ સુધી છે.
Ndmaeઆગામી 24 કલાકમાં સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ સાથે અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.- ભારતીય હવામાન વિભાગ
GFS 3 Km
East West shear zone
let me Try,, sir if any anything wrong kindly guide
Saurashtra kutch ne labh malse to
To amnne labh malse?? Thodu vadhare agal north ma chale to??sakyta khari??
Aje to vadalo gheraya pn ekdum zarmar fuvara jevo thodi vaar avyo……gam baar Pani pn na niklya…..have to had kri varsade ho
It is beneficial for Gujarat Region too? Because i am confused with models.
Yes
Sir aa 21N uper sear zone che te arrvalli baju varsad api sake amare dhansura arvalli ma vatavaran atyare ekdam khulu thai gayu che sir agahi samy ma kevi skayta ganay? Pls sir ans
Anukul ganay
have imd site per e loko daily midday bulletin pachi ek video pan muke che jene vanchva ni badle video jovo hoy eni mate
લ્યો કાઢો અંદાજ….
અમને ધોકાવશે એ ફાઇનલ છે
Surastra ma,22.72.ma.ativrusti.dhirajbhai.
21N ઘનુ ઉપર ખસ્યું !!
Kevok chhe aaj no tupani ma?
ગઈ કાલની ૪ ઈંચ જેવો છે tupni માં …!!
Sir porbandar thi dwarka dariyay pati vistarma bov bhare varsadna vavavd che.
Rainfall Data update karela chhe
आ वखते इ पट्टा नी हालत ख़राब छे… Rainfall डाटा जोता बहु ज वरसाद पड़ी गयो छे..
Next updates ma “isolated area can get 200 mm rain” ni jagyae “Gir Somnath, Junagadh, Porbandar, Dwarka will receive 200 mm rain” evu lakhiye toh pan khotu nahi
ખબર નહિ કેટલા મારી વાત થી સમંત થાય પણ મારું અવલોકન એવું છે કે છેલ્લી અમુક સીઝન થી ગુજરાત માં જ્યાં વરસાદ પડે છે ત્યાં એકધારો સૌથી વધુ પડે છે ને નથી પડતો ત્યાં સાવ નથી પડતો. ગયા વર્ષે વિસાવદર જેમ કે એ અગાઉ કચ્છ પ્રદેશ માં પણ એમ હતું. આ વર્ષે પણ રાજકોટ જિલ્લામાં માં ધોરાજી ઉપલેટા માં અનરાધાર રોજ આવે છે. જ્યારે એના થી અત્યંત નજીક આવેલ ગામડા કે રાજકોટ માં એનો 10-20% વરસાદ પણ નથી પડતો..અને આ જ પરિસ્થિતિ સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર ની પણ છે ..પાછળ કંઇક ભૌગોલિક કારણ જવાબદાર હોય શકે…
Agree
11 thi 12.30 Saro aavyo hal ma bandh chhe
15 thi 22 ni aagahi no chhelo divas chhe..
3 round aavya hji aaj no divas baki
સર આ યુ એસ ઇ ચોંટી ગ્યું છે કે સુ પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર બીજા નો વારો તો આવશે પણ દ્વારકા, પોરબંદર, ને તો પ્રસાદી આપવાની જ હવે યું એસ ઈ પૂર્વ બાજૂ સરકે ટતો સારુ નહિતર કંઈ રેસે નહિ જૂનાગઢ જિલ્લા, પોરબંદર, દ્વારકા, ત્રાહિમામ પોકારી ગયા છે imd gsf પણ ગાંડું થયું છે તે જિલ્લા માં
Aje comments kem bandh thay gayi and also rainfall data
સર અત્યારે વાદળો ઘેરાયા છે વરસે તો સારું
નોન સ્ટોપ ગાડી જતી રહે તો ભાગ્ય અમારા
Rajkot ma aaje kevi shakyta rahese??
Amare 6am thi halavo madhayam dhare satat chalu hato ane atyare 1pm thi jordar chalu thayo. Uben nadi ma motu pur avase ghed panthak savadhan.
Kd patel saheb હવે તમે અમારા માટે વરાપ ની લોંગ ની આગાહી આપો.
અમારે તારીખ ૧૬ ના રોજ થી ચાલુ થયેલ વરસાદ તારીખ ૧૭ ના બંધ રહ્યો પછી કાયમ આવીજ જાય છે ૨૦ તારીખ સુધ્ધી તો માપે એટલે કાયમ ખેતર માં પાણી જબકી જાય એવો આવતો પણ છેલા બે દિવસ થી થોડી કોન્ટીટી માં વધારો કર્યો છે કાલે ૨ ઇંચ આસપાસ અને આજે પણ ૨ ઇંચ આસપાસ વરસાદ છે.
Rainfol data update karo
ઓફ-શોર ટ્રફ હવે દ્વારકા થી કેરળ સુધી છે.
Please Update Rainfall Data Sirji…Jay Shree Radhe Krishna Ji
ગુરુજી
22/7/24
આજનો વરસાદ
ઢસાવિસ્તાર માં સવારે 10.30 થી ધીમો ફુલ રેડીયે રેડીયે એકધારો વરસાદ અત્યારે બપોરે 12.50 સુધી મા અંદાજે 2 ઇંચ થી વધુ
Dhrangadhra taluka ma gramy vistar ma kevu rese varsad nu jor 2-3 divas ma sir ?
sar aje kai mer pade avu varsad nu se gaya raund mapan mod 30 mm thayo kudrat kya ape tya khub apese ne ame kori thari laine rah joiye seye vare kudrat
Nileshbhai vadi..(Narmana) aakha gujrat no varsad to tamara gam maj padi jay 6. bani sake to tamaro cotanct no. aapjo.. mare tya ghani var aav vanu thatu hoy 6
Ha aaje pan bov વરસાદ પડ્યો
Amare session no 100% varshad Aaj round ma puro thay jase avu Lage che .
Atyare Gujarat ma banne rite prathna thai rahi chhe.
Kyak Varsad bandh thay aeni ane kyak varsad aave aeni.
Loko ni dhiraj khuti rahi chhe have.