2nd July 2020
Widespread Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 3rd To 10th July 2020
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સાર્વત્રિક વરસાદ ની શક્યતા તારીખ 3 થી 10 જુલાઈ 2020
Current Weather Conditions:
Few observations from IMD and other weather parameters:
The monsoon trough at mean sea level continues to pass through Ganganagar, Narnaul, Aligarh, Sultanpur, Patna, Raiganj, Shillong and Imphal.
The Cyclonic Circulation over South coastal Odisha & neighborhood between 3.6 km & 5.8 km above mean sea level tilting Southwestwards with height persists.
The Cyclonic Circulation over Westcentral & adjoining Northwest Arabian Sea extending up to 5.8 km above mean sea level persists.
The Cyclonic Circulation over South Gujarat & neighborhood tilting Southwestwards with height between 3.1 km & 5.8 km above mean sea level persists.
The off-shore trough from North Maharashtra coast to Karnataka coast persists
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of UAC around Gujarat State on different days. Another UAC is over North Bay of Bengal.
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 4th July 2020
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 5th July 2020
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 6th July 2020
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં અલગ અલગ દિવસે ગુજરાત આસપાસ નું યુએસી નું લોકેશન તેમજ બીજુ યુએસી નોર્થ બંગાળ ની ખાડી આસપાસ છે.
Forecast: Saurashtra, Gujarat & Kutch for 3rd to 10th July 2020
UAC at 700 hPa would benefit Saurashtra, Gujarat & Kutch on different days as per the location of the UAC, giving rainfall on different days at various locations.
50% of Saurashtra, Gujarat & Kutch: Possibility Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period between 30 to 50 mm total.
50% of Saurashtra, Gujarat & Kutch: Possibility Light/Medium/Heavy rain on some days at different locations with isolated very heavy rain. Cumulative rainfall during the forecast period between 50 to 100 mm total.
Cumulative rainfall over some of the places with very heavy rains would total up to 200 mm during the forecast period.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 2nd July 2020
Read Forecast In Sanj Samachar Daily Dated 2nd July 2020
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Amara weather guru sree ashokbhai patel ne koti koti vandan
ગુરુપૂર્ણિમા નિમિતે વેધર ગુરુ નાં ચરણો મા કોટી કોટી વંદન.
ગુરુપૂર્ણિમા નિમિત્તે સર આપના ચરણોમાં મા શત શત વંદન
.
Happy Guru Purnima!
30 minutes ma 1 inch varsad and haju chalu. Tunda, Mundra.
ગુરુ બિન જ્ઞાન ન ઉપજે , ગુરુ બિન મિટે ના ભેદ
ગુરુ બિન સંશય ના મિટે , ભલે વાંચો ચારો વેદ .
ગુરુ પૂર્ણિમા ની શુભકામના વેધર ગુરુ તથા બધા મીત્રો ને
Koti koti vandan guruji ne
Guru ne naman
Sir tatha badhay mitro ne GURUPURNIMA ni hardik shubhkamna…..
Sir pase thi ghanu badhu sikhva malyu ane haji pn sikhye tetalu ochu che….thanks sir,,,thank you so much
Tankara ma dhodhmar varsad 10.50am thi
વેધર ગુરૂ ને ગુરૂને નમન
Guru purnima na guruji ne vandan
Sir low thayu to aa low surashtra upar aavse ke kem?
Pashchim Saurashtra and Kutch najik raheshe 2/3 divas
Sir windy 700 hpa ma vadodara par thi pavano Aje turn mare chhe…..To aje shakyata pakki?
general badhey varo aavey.
Sir & badha mitro ne guru purnima ni hardik subhkamna
Whether guru ne aam to daily pan guru purnima na divse special.. sarswat dandwat pranam…
ગુરુૂર્ણિમાના પ્રણામ,
ગુરુૂર્ણિમાના પવિત્ર તહેવર નિમિતે મને કહેવું ગમશે કે આપની આ નિસવાર્થભાવે કરવામાં આવતી સેવા આમારા જેવા લાખો ખેડૂતો અને આમ જનતા ને ખૂબ જ ઉપયોગી થાય છે.
આજે લાખો ખેડુતો પરોક્ષ કે પ્રતયક્ષ રીતે આપની સેવા નો લાભ મેળવે છે, તમારા માર્ગદર્શન મારા જેવા ઘણા ખેડૂતો ને વેધર એટલે શું એ સમજાયું,
GFS, ECMWF જેવા ફોરકાસ્ટ મોડેલ જોતા શીખ્યા.
આપની આ સેવા અમુલ્ય છે, અને શબ્દો માં ના વર્ણવી શકાય.
Guru purnima na weather guru ne pranam
Mal ta vadhu dariya gayo hoy avi laga chhe
गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः॥
ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વ પર સર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Happy Guru Purnima sir
Sir low no track su rehse ?
Aaje hu bahar hato
12:00 vagya pachhi paristhiti joiye ne ahi vigat aapish
Ok sir thank you sir
આપણા વેધર ગુરૂ એવા શ્રી અશોક ભાઈ પટેલ સાહેબ ને ગુરુ પૂર્ણિમા દિવસ નિમિતે હાર્દિક શુભકામનાઓ.
ajana shubh dine aapane namaskar.
સર સૌરાષ્ટ્ર નાં દરીયા મા લોપ્રેશર થયાં નાં સમાચાર મડે છે તે સાચું છે
Aagla comments na jawab vancho
Dear sir,
UAC haal kya che ane enu track kem jobai?
Low Saurashtra thi pashchimi baju
Weather guru ne dandvat pranam. Savar no dhoraji vistar ma varsad chalu
Guru Purnima na Guruji ne Vandan.
હવે સાંજ ની gfs update માં ecmwf જેવી જ તીવ્રતા બતાવી દેશે.
Chotila ane bajuna gamdama dhimi dhare varsad chalu se
10.30 am gfs update.
finally ecmwf won.
gfs 925hpa ma pan circulation batave che
have to vardsa varsad…..
સર અને બધા મિત્રોને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા
Jay Shree Krishna…Sir Aaj na guru purnima na pavan divase amara shreshth guru shree ashok sir na pavitr charano ma koti koti vandan…happy guru purnima to sir and all friends…
અમારા હવામાન ગુરૂ શ્રી તથા બધા મિત્રો ને ગુરૂપૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ…
આજે વહેલી સવાર થી જ હળવી મેઘ સવારી ચાલુ છે.
Guru Purnima na guru ને sadar pranam
Varsad guru ne prnam
Aje guru purnima divse ashokbhai sir ne koti koti vandan.
Hello Ashok bhai,
Amare windy na ek model ma 3 divsma 230 mm varsad brave che and GFS ma only 25 mm evu kem hase
Aapadey raaiysh karay
અષાઠ સુદ પૂનમ.. ગુરૂ પૂર્ણિમા.. જ્ઞાન આપે તે ગુરૂ.. આપ ની:સ્વાર્થ ભાવ થી હવામાન વિજ્ઞાન નું જ્ઞાન બધા ને આપો છો.. આપ ને/હવામાન ગુરુ ને પ્રણામ..
આજ ગુરુપૂર્ણિમાના દિવસે જીવનની પાઠશાળા માં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો રાહ, પ્રેરણા અને માર્ગદર્શન મળ્યું છે તેવા શ્રી અશોક સાહેબ ના ચરણોમાં શત શત વંદન…
આપને ગુરૂપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ
જય ગુરૂદેવ. જય શ્રી કૃષ્ણ ગુરુપૂર્ણિમા ના પાવન દિવસે આપણા હવામાન ગુરૂ શ્રી અશોકભાઈ પટેલ ને કોટી કોટી વંદન
Sir aaje vatavaran ekdam badlay gayu chhe thando thando pavan ane khushnuma bani gayu vatavaran
As per IMD Low pressure has formed near coastal Saurashtra and neighbourhood, it will become more marked during next 24 hour.
ગુરુ પુરૂંર્ણીમાં ની હાર્દિક શુભકામના.
Sir porbandar ma pavan bov j che.. Aatla pavan ma to varsad udi jay
આજે વહેલી સવારથીજ મેઘ સવારી ચાલુ છે કયારેક ભારે તો કયારેક હડવો..
Rajkot ma kadaka bhadaka sathe varsad saru 9:15 thi
આજે ગુરુપૂર્ણિમા, વેધરગુરુને નમન.. આજે સાયલા માં સારોએવો વરસાદ, 8:10થી 8:55 સુધીમાં અંદાજે 30mm જેવો ગાજવીજ સાથે….
Jsk sir Aamare atiyare jordar varshad chalu thayo 6 at jashapar ta kalavad 9 am thi chalu 6
USC Low pressure thayu Jeni asar thi Saurashtra ma varsad padi rahyo se vaheli savar thi
Nikava ma 30 minit thi dhodhmar varsad chalu.
Tal. Kalavad
Dis. Jamnagar
આજ ગુરુપૂર્ણિમાના દિવસે જીવનની પાઠશાળા માં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો રાહ, પ્રેરણા અને માર્ગદર્શન મળ્યું છે તેવા શ્રી અશોક સાહેબ ના ચરણોમાં શત શત વંદન…
આપને ગુરૂપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ
At,bhalvav ta.Lathi (damnagar-gariyadhar) vistarma 7vagayano varsad salu dhimedhare.