VSCS ‘Tauktae’ Over Eastcentral Arabian Sea Intensified Into An Extremely Severe Cyclonic Storm: Cyclone Warning & Post Landfall Outlook For Gujarat & Diu Coasts (Red message)

18th May 2021 Morning:



Very Severe Cyclonic Storm ‘Tauktae’ Over Eastcentral Arabian Sea Intensified Into An Extremely Severe Cyclonic Storm: Cyclone Warning & Post Landfall Outlook For Gujarat & Diu Coasts
(Red message)


મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પાર અતિ તીવ્ર વાવાઝોડું ‘ટાઉટે’ મજબૂત બની અત્યંત તીવ્ર વાવાઝોડું થયું : સાયક્લોન વોર્નિંગ અને લેન્ડફોલ પછી ગુજરાત અને દીવ કથાના વિસ્તાર માટે દ્રષ્ટિકોણ (રેડ મેસેજ) 

 

 

આજે 17-05-2021 સવારે 10 વાગ્યે સૌરાષ્ટ્ર કિનારાથી 175-200 કિમિ વાવાઝોડું દૂર હતું
ESCS ‘TAUKTAE’ was 175-200 km. from Saurashtra coast at 10 am. IST on 17-05-2021

BULLETIN NO.: 23 (ARB 01/2021)
TIME OF ISSUE: 0815 HOURS IST DATED: 17.05.2021

IMD બુલેટિન નંબર 23: 0815 કલાક IST તારીખ 17-05-2021 મુજબ

IMD બુલેટિન માં પાના નંબર 5 અને 6 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા

National Bulletin (7)

JTWC મુજબ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર નો ઍક્સટ્રીમલી સીવિયર સાયક્લોનિક સ્ટોર્મ ‘TAUKTAE’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક પવન ની વિગત સહીત 17 મે 2021 ના સવારના 8.30 ની સ્થિતિએ.

નોંધ: 1 KT પવન એટલે 1.852 કિમિ/કલાક

 



UW-CIMMS IR Satellite Image of 01A.TAUKTAE
( IMD Extremely Severe Cyclonic Storm) 
Dated 17-05-2021 @ 0300 UTC ( 08.30 am. IST)


 

 

Current Intensity Analysis
 
                     UW - CIMSS                     
              ADVANCED DVORAK TECHNIQUE       
                    ADT-Version 9.0                
         Tropical Cyclone Intensity Algorithm       

             ----- Current Analysis ----- 
     Date :  17 MAY 2021    Time :   041500 UTC
      Lat :   19:12:35 N     Lon :   71:40:48 E

     
                CI# /Pressure/ Vmax
                6.3 / 937.3mb/122.2kt

     
             Final T#  Adj T#  Raw T# 
                6.2     5.9     5.9

 Estimated radius of max. wind based on IR :  8 km

 Center Temp : -33.2C    Cloud Region Temp : -74.7C

 Scene Type : EYE  

 Subtropical Adjustment : OFF 

 Extratropical Adjustment : OFF 

 Positioning Method : ARCHER POSITIONING 

 Ocean Basin : INDIAN        
 Dvorak CI > MSLP Conversion Used : CKZ Method  

 Tno/CI Rules : Constraint Limits : NO LIMIT 
                   Weakening Flag : ON    
           Rapid Dissipation Flag : OFF   

 C/K/Z MSLP Estimate Inputs :
  - Average 34 knot radii : N/A
  - Environmental MSLP    : 1008mb

 Satellite Name :    MSG1 
 Satellite Viewing Angle : 40.9 degrees 

 

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Forecast In Akila Daily Dated 17th May 2021

Read Forecast In Sanj Samachar Daily Dated 17th May 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

0 0 votes
Article Rating
495 Add your comment here
Inline Feedbacks
View all comments
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
22/05/2021 3:52 pm

અશોકભાઈ તમારા હવામાન વિષયક વર્ષોનાં અનુભવ અને તે બાબતે પ્રખર વિદ્વતા હોવા છતાંયે તમારી દરેક અપડેટમાં “હવામાન ખાતાની સુચનાને અનુસરવું” એવુ કહો છો.
જ્યારે હવામાનનો હજુય એકડોય ઘુંટતા પણ નથી આવડતુ એવા એક યુ ટ્યૂબર બની બેઠેલા આગાહિકાર સોમવાર સવાર સુધી આવું કંઈક કહેતા હતા.”હવામાન ખાતુ,વિવિધ એજન્સીઓ,અપ્લિકેશનો તમને ડરાવશે પણ હું ડેરીન્ગ સાથે કહું છું કે આ વાવાઝોડું ગુજરાત ઉપર લેન્ડ કરવાનું નથી.ખોટા લોકોનો થોડા સમય સુધી પ્રભાવ વધુ હોય એટલે બિચારા કેટલાય ભોળા ખેડુતો એના વિશ્વાસે ખેતીકામ આટોપવામા થાપ ખાઈ

Place/ગામ
Visavadar
Mohit thakrar
Mohit thakrar
22/05/2021 2:59 pm

Chomasu south shrilanka sudhi aje agad pochi gayu

Place/ગામ
Junagadh
Haresh Zampadia
Haresh Zampadia
22/05/2021 2:30 pm

આજે ચોમાસુ થોડું વધુ આગળ વધીને સંપૂર્ણ અંદમાન અને નિકોબાર કવર કરીને બંગાળ ની ખાડીના થોડાક ભાગો માં બેસી ગયું. હવે આગળ વધશે કે નહિ તેનો કોઈ IMD દ્વારા ઉલ્લેખ કર્યો નથી.

Place/ગામ
Gundala jas vinchhiya
Paras
Paras
22/05/2021 10:42 am

Operational Realtime Dynamical Model MJO Forecasts

Place/ગામ
Jamnagar
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
21/05/2021 9:13 pm

May puro thava Aavyo,north India haju tapyu nathi.chomasa mate koi negative asar thai shake?

Place/ગામ
Visavadar
Ram ranavaya(porbandar)
Ram ranavaya(porbandar)
Reply to  Ashok Patel
22/05/2021 12:57 pm

સર આમાં કાઈ ના સમજાણું થોડુક વિસ્તાર થી સમજાવવા વિનંતી

Bhupat hirpara
Bhupat hirpara
21/05/2021 7:33 pm

Sir andaman nikobar ma shomasu besigau

Place/ગામ
Jasdan
Tulshi Shingadia
Tulshi Shingadia
21/05/2021 5:09 pm

Saurashtra ma premonsson kai date chalu thai ske sir ji?

Place/ગામ
Porbandar
Shubham zala
Shubham zala
21/05/2021 3:45 pm

Whole east coast is on fire today too much thunderstorms

Place/ગામ
Vadodara
Haresh Zampadia
Haresh Zampadia
21/05/2021 2:59 pm

2021 moonson nu andman ane Nicobar na tapu na amuk bhago ma aagman aavta 48 kalak ma vadhu aagal vadhe tevi condition.

Place/ગામ
Gundala( jas )vinchhiya
Kadachha Ram
Kadachha Ram
21/05/2021 2:52 pm

સર અંદામાન નિકોબારમા ચોમાસુ બેસી ગયુ હોય એવુ લાગે છે.

Place/ગામ
કડછ પોરબંદર
Ajit
Ajit
Reply to  Ashok Patel
22/05/2021 7:10 am

15 thi25 july suthi ma saurashtra ane gujarat ma somasu besi jase k??

vikram maadam
vikram maadam
21/05/2021 2:18 pm

sir mjo ma teno vrsad no vistar btavto background colur akha chart bahar nikdi jay to su smjvu ?

Place/ગામ
tupani.dwarka
પોપટ થાપાલિયા
પોપટ થાપાલિયા
Reply to  Ashok Patel
21/05/2021 7:15 pm

સર વિક્રમભાઇ હવામાન માં ઘણું બધું શીખ્યા સે.અને આત્મનિર્ભર સે એવી તમારી મહોર પણ લાગી ગઈ સે.પણ આ પ્રશ્ન પૂછવામાં કાંઈક ટાઈપિંગ ભૂલ થઈ ગઈ હોય એવું મને લાગે સે.

vikram maadam
vikram maadam
Reply to  Ashok Patel
21/05/2021 10:28 pm

varsad no vistar na kahevay am to pan
efected ariya kahi skay ne ? chart parmane atla ma gme tya jyi ske athva

teno btavel background colur na ariya ma hulchal rhi ske

chart bahr aa varh ma biji vakhat gyo chhe hmm technical mistek hoy ske

vikram maadam
vikram maadam
Reply to  Ashok Patel
22/05/2021 1:19 pm

https://www.cpc.ncep.noaa.gov/products/precip/CWlink/MJO/CLIVAR/clivar_wh.shtml

ama khakha khora krto hto to evu lagyu ..jema alag alag ghna model chhe

1 5 6 7