2nd July 2021
Saurashtra, Gujarat & Kutch Has To Wait For Good Round Of Rainfall – Gujarat State Will Have Better Prospects For Rain 9th To 16th July
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને વરસાદ ના સારા રાઉન્ડ માટે રાહ જોવી પડશે – ગુજરાત રાજ્ય માટે 9 થી 16 જુલાઈ દરમિયાન વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ થશે
Weather Parameters mostly IMD and some other Sources:
The northern Limit of southwest monsoon (NLM) continues to pass through Lat. 26°N / Long. 70°E, Barmer, Bhilwara, Dholpur, Aligarh, Meerut, Ambala and Amritsar.
Prevailing meteorological conditions, large scale atmospheric features and the forecast wind pattern by dynamical models suggest that no favorable conditions are likely to develop for further advance of southwest monsoon into remaining parts of Rajasthan, West Uttar Pradesh, Haryana, Chandigarh & Delhi and Punjab during next 5-6 days. Hence, subdued rainfall activity is very likely to continue to prevail over Northwest, Central and Western parts of Peninsular India during next 5-6 days. Isolated/scattered thunderstorm activity accompanied with lightning & rainfall is also likely over these regions during this period.
There is an UAC over West Rajasthan and adjoining Pakistan at 3.1 km above mean sea level.
સૌથી ઉપર ની બ્લૂ લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of blue line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red line shows the normal date of onset of Southwest Monsoon over various regions
IMD Monsoon Forecast for July
pressrelease_01_jul_2021
Forecast For Saurashtra, Gujarat & Kutch 2nd to 8th July 2021
Isolated/Scattered showers/rain on some days of the forecast period over Saurashtra & Kutch. Gujarat Region could get Isolated/Scattered showers/rain on most days of the forecast period. Winds mainly from Southwest direction with speeds of 20-30 km speed in evening time next two days. 4th to 6th Winds of 15-25 km/hour speed and again 20-30 km/hour during 7th/8th July. Scattered clouds off and on during the day.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 2nd July 2021
Read Forecast In Sanj Samachar Daily Dated 2nd July 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir apdet aapti vakhte tamari upar apexa No. Boj vadhu hoy hu samaji saku chu jem ke cricket ma chachin tendulkar
સર તમે તૈયાર ભજીયા બનાવવા મંડ્યા હવે કેદી પીરસવામાં આવશે
અમે કાચા – પાકા બનાવ્યા છે તમે પીરસો એટલે સરખાવી ને જોય લય
સર,આજે વાતાવરણ બદલાઈ ગયું.તમારી આગાહી પરફેક્ટ સાચી પડશે.વાદળ આજે જુદા જ પ્રકારના લાગે છે
Cola ni aaj ni update ma week 1 ma full Gase hashe.
आजे कोला १ मा लाल कलर देखासे
આ વખતે વરસાદ કેટલી રાહ જોવડાવસે ?
સિર મારી વાડીએ મજૂર છે તે વરસાદ નથી એટલે દેશ માં જતું રહેવું છે એમ કહે છે અને હું કહું જાળવો અશોક સિર ની નવી અપડેટ આવે પછી એ જોઈને નિર્ણય લો
(Baaki Deleted by Moderator)
મજુર ને દેશમાં જવા નો દેતા
Aaje vadlo ma badlaav thayo se… Lage se reda japta ni sharuaat aaj thi thay jase.
સર આમતો તમે લાંબી ઉપડૅટ નથિ આપતા, આજ ફેરે તમે 9 થી 16 જુલાઈ ની જે સંભાવના વરસાદ ની આપી તી સાચી છે.
Gadhvi… aam toe Tamaru email address sachu hatu aney majano Photo pan dekhato hato !
pan aa email address khotu chhe.. chhella 10 vaar thaya !
🙂 hahahaha
Aa sistmo no varsad kiyare ane kibaju vadhare jase te Asok sarji ni apdat vagar khabar nai pade. Varsad ni Matra ketli rahse te pan.
Generally south west baju vadhare varsad hoi chhe.
સર તમે આવતા દિવસો મા અબડેટ આપો ત્યારે માથે હેડીગ મા આનંદો લખવાનુ ન ભુલતા
આપનો વિષ્વાસુ
ચિંતન પટેલ
Sir mane lage chhe monsoon truf no west chhedo dt.14,15 ane 16 tarikhe gujarat thi pan niche arbi samundra baju jato rese…baki sir tame kaho te sachu…jay shree radhe krishna…
સવાર ની નવી અપડેટ મા windy ecmwf GFS કરતા આગળ નીકળ્યું વરસાદ ની માત્રા અને વિસ્તાર મા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત મા…
SIr, mari comment km display na thai ?
Na lakhvanu lakhyu haiyshey
No Sir update nu j puchhu tu!
Vancho kalam No. 3
http://www.gujaratweather.com/wordpress/?page_id=19592
Sir windy ma chandigarh thi bareli, kanpur thayne Rurkela sudhi j rekh dekhay6 te chomasu rekha 6 ke chomasu truf 6 dt. 12/13ma niche gujrat border sudhi aave 6?
CHomasu aakhaa Desh ma bese etle Chomasu trough te CHomasu Axis tarikhe odkhaay chhe.
Vikram bhai amare to14 June vayu vavajoda vakhte thyel hti vavni
હમણાં તો પંદર પંદર ઇંચના(વરસાદના) સપના જોઈને નીંદરય એવી આવી જાય છે
🙂 hahaha
Jamnagar ma varsad no praman kevo rehse?
Sir.. Jasdan thi kamlapur baju amuk gamma pan jevo varsad padyo 8:30 vagye vijli na chamkara thaya.
केटलो थयो हरेशभाई
જમીન પલાળે તેવો.
હવે સર એવું લાગે છે. કે બંગાળની ખાડી માં થી વાદળ ગુજરાત બાજુ આવતા થયા. એક બે દિવસમાં આવી જાય તેવું લાગે છે.
Lilapur ma varsad saru thayo
Kevok che
Have varsad avi jay to saru mane khabar se tiya sudhi amare atli Modi vavni thayel Nathi chela 15 vars thiya . 2018 ma amare 5 julay no modama Modi vavni Karel hati. Joke me 60 vighani magfali orvine vavi didhel se have 5 vigha bake se te kale vavvu se.joye have varsad su kare se. Hari kare e khari.
2019 ma 1 augast na vavni thy hati magfali sari thy hati
bhai pan a varse pachhotara varsad khub thaya hata ane vatavaran pan saru rahyu hatu baki bhur pavan vari jaay to fofa thay
સર હવે તમારી લીલી જંડી ની રાહ છે …
Sir Saurashtra manavadar taluka kayarre varsad avse
https://www.wunderground.com/forecast/in/manavadar
South Gujarat,east Saurashtra ma 9 thi j varsad aagman kre evu lage che hal to
Chotila ma jeremer vresad nu japatu
Namste sir , imd bulletin na sandrabhama RA/TSH no arath suthai.
RA/TSH etle Rain/Thunderstorm Hail em samji shakay.
RA/THS hoy toe Rain/Thunderstorm
Saro varsad padse badhi jagya a 20/07 sudhima
B positive
Sir devbhumi na siddhpur ma garmi bhu se Pavan nathi.
સર મારે નોટીફિકેશન નથી બતાવતી
porbandar vistar ma kadas ne 12 tarikh pasi vatavaran saru thay jase evu maru anuman se
Sir garmi bov che porbandar ma.. Kyare ghtvana chance che
Sar varshad 11 12 tarikhe kevuk rese
Sar ni aagahi pashi btha kudi pdiya
Sarji 10 tarikh thi gujrat ma varsad saru thase??
Thank you sir notification ave se
સર કોલા તો એક-એક ટીપાં માટે તરસાવે છે
લાબું લાબું ખેંચતુ જાય છે ,અમારે તો ખાલી એક ઝાપટું લાખ રૂપિયા નું છે પણ છાટોય પડતો નથી
કોલા કોઈ application નું નામ છે કે??
GFS ni forecast aapati ek santha chhe… Center for Ocean-Land Atmosphere Studies (COLA)
COLA Week 1 & Week 2
આજે ઉકળાટ વઘ્યો છે,,,અને પવન પણ ધીમો છે,,,
આ વખતે અમારી દરિયાપટીમાં ભારે વરસાદ પડશે એવુ લાગે છે….
10 તારીખ પછી…
ધણા બધા મિત્રો ના તારણો ઉપયોગી છે છતાં અશોકભાઈ તમારી અપડેટ વગર નિરાંત નથી થતી
બધાજ મોડલો અસંખ્ય આગાહી કારો કુદરતી સંકેતો નો અભ્યાસ બધું જ થાય પણ સંતોષ તમારી અપડેટ થી જ થાય
Thank You Sir…
It’s helpful…
Sir Sakiya hoi to navi aapdet ma kai tarikh thi kaya eryam saruvat thase te pramane apdet aapva vinti kem ke korama vavva ghna khedu tayar she karan bov modi vavni labo samay varsadi mahol radhe to sir etlu kam karva vinati ane ha sari korama vavel magfali bij 4 divash to bagadta nathi j please 10 ve vav11 ve vav Diu kodinar dariyai pati
सर कोलो 1 मा हजी लाल कलर नथी आवतो लाल कलर वगर जाजो वरसाद नो आवे ???
સર, વાદળ તો પૂર્વ રાજ્યો તરફ જાય છે.
શું ગુજરાતમાં મોડો આવે છે?.૧,૨ દિવસ લંબાઈ જાય .
Samagra India ma Chomasu besey etle Gujarat ne aavey.
અરેબિયન સમુદ્ર અને બંગાળ ની ખાડી નું surface sea temp વચ્ચે નજીવો તફાવત હોય છે તો IOD નુ અનુમાન લગાવી શકાતુ નથી તો બંને temp. વચ્ચે ઓછા માં ઓછું કેટલો તફાવત હોવુ જોઈએ.
Jovo http://www.gujaratweather.com/wordpress/?page_id=13865
And aa http://www.gujaratweather.com/wordpress/?page_id=13859
Sir. Thank you sir mail avava mainda.
સર હવે વરસાદ આવવાની તૈયારી ઉપર તો હોય એવું લાગે છે
Sir amone tamara aanando sabdo no intjar chhe
Sav sachi vat che Vadaliya Bhai. ” Kheduto Aanando” aa sabdo vagar Khedut ni halat ” Jal Bin Machli” jevi che.
Sachi vat che bhai
16 તારીખે લો આપડી ઉપર આવે છે પવન દિશા બદલશે તો સિર વરસાદ ના ચાન્સ કેવા રહેશે?