22nd July 2021
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 22nd July 2021
IMD_Mid-day_Bulletin_Main_220721
There is a Typhoon In-Fa over Northwest Pacific Ocean. Moisture laden winds are blowing towards this System from Arabian Sea as well as Bay of Bengal. This scenario will continue for next five days. A Low Pressure is expected to develop around 27th/28th July over Bay of Bengal.
ટાયફૂન(વાવાઝોડું) IN-FA નોર્થ વેસ્ટ પેસિફિક ઑસન માં છે અને 5 દિવસ રહે તેવી શક્યતા છે. હાલ અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી માંથી ભેજ યુક્ત પવનો તે તરફ જાય છે એન્ડ 5 દિવસ સુધી જશે તેવો અંદાજ છે. બંગાળ ની ખાડી માં તારીખ 27/28 આસપાસ બીજુ લો પ્રેસર થવાની શક્યતા છે.
Click the link below. Page will open in new window. Bay of Bengal System expected over Madhya Pradesh and adjoining U.P. around 24th July 2021. IMD 700 hPa charts shows location of broad Circulation from Gujarat State to Madhya Pradesh and Eastwards on different days.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 24th July 2021
IMD 700 hPa Chart valid for 11.30 am. of 25th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 am. of 26th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. બંગાળ ની ખાડી પર લો પ્રેસર છે. સિસ્ટમ એમપી અને આસપાસ યુપી પર 24 તારીખ ના હશે. 3.1 કિમિ ના લેવલ માં પવનો નું એક બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી એમપી અને પૂર્વ તરફ છવાશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં જે અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 30th July 2021
Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Main round 23rd to 26th and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
Saurashtra : Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round would be 23rd to 26th with fairly widespread on one day of this period and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 25mm to 50 mm total for 50% of Saurashtra and rest 50% can expect cumulative 15mm to 25 mm total Rainfall.
Kutch: Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round 23rd to 26th July. Subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 15mm to 50 mm total Rainfall.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 જુલાઈ થી 30 જુલાઈ
દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર માં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ દિવસે મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. સૌરાષ્ટ્ર ના 50% વિસ્તાર માં આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અને બાકી ના 50% સૌરાષ્ટ્ર માં 15 mm થી 25 mm ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ બે દિવસ મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ.આગાહી સમય ની કુલ માત્રા 15 mm થી 50 mm.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 22nd July 2021
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
28-07-2021
મારે અચાનક બહાર જવાનું થયું એટલે ગઈ કાલે મોટા ભાગ ની કમેન્ટ એક સાથે પ્રસિદ્ધ કરી છે અને બે ચાર કમેન્ટ ને જવાબ ને આપેલ.
Yesterday, I was out, so very few comments were replied and all comments we published in bulk, mostly at night.
Shapar ma mast varsad chalu. Since 1pm sharp.
અમારે રાત્રે 1″ઉપર સવારે 9થી 11:30 સુધી 2″ ઉપર ચેક ડેમ અડધા ભરાઇ ગ્યા.
Himatnagar Aju baju vistar ma last 30 minute thi medium varsad chalu 6…Khas kiritbhai ane Rameshbhai tamare muhurat thayu k nai….
Nathi thyu
No, Emma model 100 mm thi vadhare batave che haal, varsad nathi જરાય vatavaran ekadam khullu j che wounderground pan varsad બતાવે che pan varsad na Koi anasar નથી
Original Rameshbhai aavi gaya !!
Sir khyal che Aaje ratre varsad અમારે aavi jashe j… Savar sudhi ma bhare varsad પડી jashe 100% be position… Ok
આજે ઝાપટાનું પ્રમાણ વધી ગયુ છે
Thordi ma dhimi dhare varsad chalu 1:00pm thi
HAJU 15:30 SUDHI CHALU CHHE
નમસ્તે સર જય શ્રી ક્રિષ્ના
અમારે ૮:૩૦ થી ૯:૪૫ સુધી મા સારોએવો વરસાદ છે.
15 minute thi ek dhaaro mast varsaad chaalu.
pavan ni disha kyare badlase
te jova mate su karvu
Jay Shri Krishna sir guru purnima na pranam
Pavan kyare bandh thase porbandar ma.. Pavan na lidhe vrsad nhi avto
Ragila Rajkot ma varsad chalu Che…… ☔
રાજકોટ માં હેત વરસાવતા મેઘરાજા…
Rajkot ma dhodhmar varsad 30 minutes thi,
Good afternoon sir… Amara area ma bhu achat che varsad ni 1 inch jetlo aavi jay to bhu saru 1 inch jetlo sir 26 sudhi aave tevi sakyta khri
Ha shakyata 6e cola jota evu lagi rahyu 6e
rajkot ma dhimi dhare chalu
Rajkot Moti Tanki Chowk ma Varsad.
Rajkot ma 30 minit thi chalu
Dhime dhime gear badalta Jay chhe.
રાજકોટ દે ધનાધન….. ૧૧:૪૦ થી
Rajkot ma hadva-bhare zapta sharu
Just 1 day left for sunday. Such a vast difference for rain predictions by renouned weather stations
ecmwf … for Nadiad .. approx. > 650 mm
rest all … for Nadiad .. approx. 0nly 75 mm Don’t understand the parameters of analysis.
Ecmwf sometimes over hypes the rainfall amount
Gondal ni aspas na vistar ma varsad sav o6o chhe…Koi sara varsad ni skyata chee?
Dhoraji ma dhimi dhare varasad chalu 11:45
sir કચ્છ ઊપર સકલોનિક સરક્યુલેસ ન થયું હોય એવું લાગે છે
dhrol panthak ma varsad nu aagman 15 minit thi jordar …amari baju skyata ochi varsad saro
Comment nakhi tyaan to puru thai gayu !!!! Saav rai gayo ane tadko nikalyo !!!!
હડાટોડા.ધ્રોલ સારો વરસાદ છે.
Jodiya ,tankara ,dhrol najik ma varsad chalu thyo 6, lage6 aaje amaro varo aavijase?
10 minute thi saaro varsaad – kuchiyadad – rajkot ahmedabad highway. Bhagwaan ne prarthna ke kalaak – be kalaak aavoj varsaad chalu rahe.
હવામાન ગુરૂ ને પ્રણામ.. આમરણ ચોવીસી ના લગભગ બધાજ ગામો/ જોડિયા ભાદ્રા વિસ્તારો માં મેઘરાજા એ હેત વરસાવી ને ગુરુ પુર્ણિમા ઉજવી..
Dhemedhare vrsad che mara gam ma
Sir amare jasdan ma saru japtu aviyu10 55
Jasdan ma saro varsad chalu
ગુરુ પૂર્ણિમા નીમેતે ગુરુ નેં પ્રણામ…
સર gfs મોડલ મૂજબ ગૂજરાત રીજીયનમાં મા સારો વરસાદ પડશે જયારે kutch saurast ને ઓછો લાભ મળે એવૂ લાગેછે
मयुर भाइ तमे मोडा पडिया रामायण वचाय गइ
Sir 10am thi 10.45 suthi ma 1inch jevo varsad
Aaje to savarma dhrol no varo aavi giyo.saro varsad 1kalac thi chalu
Gai ratre amare pan jevo varsad thai gayo ratre 1:00 vagya bad avyo to
જોડિયા ના બાજુ ના ગામડા માં સારો વરસાદ ચાલુ છે રાત્રિથી અત્યારે પણ ચાલુ છે
ગયા વર્ષ ની જેમ દરિયા ની ખાડી માં થી મોટા મોટા રેડકા આવે છે અને હેલી જેવો માહોલ છે
Good news jodiya vistar ma
Patan ma varsad avashe kyare se
Time thay tyatre 26 sudhima
Aaje thi 26 bhare aave se?
Aagahi vancho
ગોડલ મા જોરદાર વરસાદ
सर
सोराष्ट्र मा थोडी मात्रा वधसे वरसाद मोरबी सुरेन्द्रनगर मा मोडल थोडा पोजीटिव थया छे
??
Gai kale ratre 1 inch varsad
1.00 am ratre 15mm jevo varsad
ટાઇફુન ની બાજુ મા પણ બીજુ એવુજ ટાઇફુન બને એટલે અરબ બંગાળની ખાડી નો આપણો ભેજ તો લગભગ પુરો થય જાહે આવનારા સમયમા આપણે પવનો ફ્રી મા મળશે.
જય ગુરુદેવ નમસ્કાર… પ્રણામ…વંદન.
shihor Bhavnggr
sir ammare kai tarikhe shakyta c
Utar gujrat na mitro dhirj rakho 1, 2 divas ma Varsad thay jase. Sarji ni agahi mujab. Amare pan last raund ma thayo hato
ગુરુપુર્નિમા ના જય ગુરુદેવ.
રાત્રે 12:30 ના 15 મિમિ. વરસાદ થયો.
જય ગુરુદેવ ગુરુપૂર્ણિમાની સુભેછાઓ…અમારે કાલ સાંજે સારો વરસાદ આવી ગયો રાપર વિસ્તાર માં