Very Windy With Isolated Showers/Light Rain For Saurashtra & Kutch – Gujarat Region Expected To Get Better Coverage/Quantum Of Rain During 30th July To 3rd August 2021

30th July 2021

Very Windy With Isolated Showers/Light Rain For Saurashtra & Kutch  – Gujarat Region Expected To Get Better Coverage/Quantum Rain During 30th July To 3rd August 2021

તારીખ 30 જુલાઈ થી 3 ઓગસ્ટ 2021 સૌરાષ્ટ્ર અને કચ્છ માં ક્યાંક ક્યાંક ઝાપટા હળવો વરસાદ – ગુજરાત રિજિયન માં છુટા છવાયા ઝાપટા/વરસાદ જેનો વિસ્તાર અને પ્રમાણ વધારે

Some Selected Pages of IMD Mid-Day Bulletin:

IMD_Mid-day_Bulletin_Main_300721

Conclusion: The two Low Pressure System and or their UAC expected to merge over North M.P. and adjoining areas.

હાલ ની પરિસ્થિતિ:

એક વેલ માર્કંડ લો પ્રેસર વેસ્ટ બંગાળ અને લાગુ ઝારખંડ પર છે. તેના અનુસંધાને નું યુએસી 7.6 કિમિ ની ઊંચાઈ સુધી લંબાય છે.તેનો ટ્રેક પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ, દક્ષિણ યુપી તરફ છે આવતા 2-3 દિવસ.

બીજું એક લો પેસર મધ્ય યુપી ના દક્ષિણ ભાગ પર છે અને તેનું યુએસી પણ 7.6 કિમિ લેવલ સુધી લંબાય છે.

ચોમાસુ ધરી ગંગાનગર નારનોલ, ઉયી વાળું લો, ગયા અને ત્યાંથી પશ્ચિમ બંગાળ/ઝારખંડ વાળું વેલ માર્કંડ લો થી નોર્થ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.

ચોમાસુ ધરી નો પૂર્વ છેડો નોર્મલ થી ઉત્તર તરફ રહેશે અને પશ્ચિમ છેડો એક બે દિવસ માં નોર્મલ થી થોડો દક્ષિણ તરફ આવશે, બાદ માં 3-4 દિવસ શક્રિય રહેશે.

ઑફ શોર ટ્રફ દક્ષિણ કોંકણ થી નોર્થ કેરળ કિનારા સુધી લંબાય છે.

તારણ: આવતા 3 દિવસ માં બંને લો કે તેના યુએસી નોર્થ એમપી આસપાસ ભેગા થઇ જશે તેવી શક્યતા.

IMD Two Week Precipitation Forecast

Map_extended_280721

Forecast For Saurashtra, Kutch & Gujarat Region 30th To 3rd August 2021

Isolated showers Light Rain on few days of the forecast period over Saurashtra & Kutch, while North Gujarat, East Central Gujarat & South Gujarat expected to get better coverage/quantum of Rain on more days of the forecast period.

Cloudy weather with winds mainly from West/Southwest direction with speeds of 30-50 km speed during the forecast period.

આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 30 જુલાઈ થી 3 ઓગસ્ટ 2021

સૌરાષ્ટ્ર, કચ્છ, આગાહી સમય ના અમુક દિવસે ક્યાંક ક્યાંક ઝાપટા/હળવો વરસાદ. નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં આગાહી સમય માં વરસાદના દિવસો અને તેની માત્રા વધુ રહેશે.

વાદળ છાયું વાતાવરણ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 30 થી 50 કિમિ ની ઝડપ રહેશે. ટૂંક માં પવન નું જોર રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

0 0 votes
Article Rating
943 Add your comment here
Inline Feedbacks
View all comments
Lalji gojariya
Lalji gojariya
05/08/2021 11:47 am

Sir 8.99dt ma 850hpq&700hpa na pavan Sam Sama thay che to vatavarn ma fer padse &bhej pan 5o taka upar batave che

Place/ગામ
Amar nagar
Sandip tada
Sandip tada
05/08/2021 11:46 am

Sir.8,9 tatikhe gfs model ma 700 apa ma ek uac jevu dekhay chhe. Tenathi saurashtra ma varsad no labh kevok malse.?

Place/ગામ
Nikava
Kirit
Kirit
05/08/2021 11:31 am

Vah sir cola ma gess bhrayo…

Place/ગામ
Arvalli
Ashish patel
Ashish patel
05/08/2021 11:29 am

Sir manavad taluka ma kayare varsad avse

Place/ગામ
Sitana
Chandu parmar
Chandu parmar
05/08/2021 10:33 am

સર …કચ્છ માં મોટા વૃક્ષોના પાદળા એક સાઈડ થી સુકાઈ ગયા છે તેનું સુ કારણ હોયી સકે….,,જે સાઈડ થી આટલા દિવસ પવન લાગો ઈજ સાઈડ સુકાયા છે

Place/ગામ
Nakhtrana
Chirag.Bhut
Chirag.Bhut
Reply to  Chandu parmar
05/08/2021 12:18 pm

Amarey shukay gayachhe
Arbi samudr mathi fukata pavana karane (khari pavan) na lidhe avu thayu hase

Place/ગામ
VADALA Ta. MANAVADAR
Hathaliya karashan
Hathaliya karashan
05/08/2021 10:13 am

Sar varsad Katli unchaiyathe ave

Place/ગામ
Bhogat
JAYDIP
JAYDIP
05/08/2021 10:07 am

Sir je te level ma system hoi to varsad mate humidity pan a level ma j hovi joye k bija level ma humidity hoi to pan varsad thai?

Place/ગામ
Veraval
BabUlal khunt
BabUlal khunt
Reply to  Ashok Patel
05/08/2021 10:51 am

very good

Place/ગામ
Junagadh
Nishit
Nishit
05/08/2021 8:46 am

Chomasa a sankeli lidhu ke su ? Jamnagar ma kai nathi chela ketlak divso thya. Am to gujarat level a kai nathi hamna kyay.

Place/ગામ
Jamnagar
અંકુર સાપરિયા
અંકુર સાપરિયા
05/08/2021 8:43 am

કોલા વિક બે માં કલર પુરાણો છે મિત્રો આશા રાખજો વરસાદ આવશે જ

Place/ગામ
જામજોધપુર જિલ્લો જામનગર
Chintan Patel
Chintan Patel
05/08/2021 8:26 am

સર તમારા મતે બળદની ખેતીસારી કે ટ્રેકટરની?

Place/ગામ
Moviya gondal
Rughabhai Karmur
Rughabhai Karmur
Reply to  Chintan Patel
05/08/2021 10:42 am

ચીનતનભાઈ ખેતી બલધ ની સારી ભાઈ ટેકટર ની ખેતી ઊનાળામાં સારી ચોમાસામાં બલધ ની ખેતી સારી

Place/ગામ
GaGa jam Kalyanpur
Alpesh pidhadiya
Alpesh pidhadiya
Reply to  Chintan Patel
05/08/2021 10:56 am

Chintanbhai hu to Balad j haku chu..mara mate balad j sara…pan koi ne rakhava nathi…hu 50 vigha ma haku chu…

Place/ગામ
Nadala Babra Amreli
Piyushkumar Patel
Piyushkumar Patel
05/08/2021 7:25 am

હવે ક્યારે વારો આવશે સાબરકાંઠા નો
હજુ 25% જ વરસાદ પડ્યો છે અહીં.

Place/ગામ
ઈડર,Ranodara, પોળો ફોરેસ્ટ
Tabish Mashhadi
Tabish Mashhadi
Reply to  Ashok Patel
05/08/2021 9:58 am

Sir amdavad ma ketli ghat che?

Place/ગામ
Ahmedabad
Vipul patel
Vipul patel
05/08/2021 12:00 am

Sir ajani apadet ma ptropical tidbet g s f ma.
Dt- 19 pachi Lili jandi aapi didhi che.
Matalab dt-19 pachi saro varasad batave che.
Mane khyal che agotru kahevay pan joyne Raji to thay.

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
મોહન ચૌહાણ
મોહન ચૌહાણ
04/08/2021 11:55 pm

નમસતે સર

Place/ગામ
ધોલિયા
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
04/08/2021 10:58 pm

Philippines,Taiwan, Japan pasenu SST khub unchu chhe,tethi tya upra-upri systems bani rahi chhe.biju ke ae systems Indian Ocean mathi bhej vada pavano khenche chhe.uprant te systems Vietnam-Thailand sudhi pan avti nathi,tena karne bob ne joiye evo current madto nathi&also negative IOD.haalni position maate kaik aavu Javabdar hoy evu hu maani rahyo chhu.

Place/ગામ
Visavadar
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
Reply to  Ashok Patel
04/08/2021 11:40 pm

Ok sir..’also Negative IOD’..te ARB na sandarbha ma,etle ke negative iod hovathi Arb pasethi pan koi Apexa nahi.
Havey edited kari didhu!!!

Place/ગામ
Visavadar
જેઠાભાઇ મૉઢવાડીયા
જેઠાભાઇ મૉઢવાડીયા
Reply to  Ashok Patel
05/08/2021 8:08 am

સર…આવનારા દિવસૉમા mjo પણ ફેઝ 2અને3 મા આવશે એવુ લાગે છે તેનાથી બીઑબી મા સક્રીયતા વધી શકે

Place/ગામ
આબારામા(પૉરબંદર)
Milan Aghera
Milan Aghera
Reply to  Umesh Ribadiya @Visavadar
05/08/2021 10:36 am

sst etale shu bhai te kai rite jovay?

Place/ગામ
Ajab keshod
Shikhaliya vishal
Shikhaliya vishal
04/08/2021 9:30 pm

Sir, thoduk tuku ne touch janavi dyo ne atle badha na man ne santi thai jay.

Place/ગામ
Dhutarpar, jamnagar
Kanjariya bhikhu
Kanjariya bhikhu
04/08/2021 9:29 pm

સિસ્ટમ વિદર્ભ તરફ્થી આવે તો ગુજરાત ને વધારે faayado કરે સર

Place/ગામ
Chapar kalyanpur
Kodiyatar hira
Kodiyatar hira
04/08/2021 9:21 pm

Sar hai presar ma vrsad aave. …???

Place/ગામ
Gam pastardi ta bhanvad
Kirit
Kirit
04/08/2021 9:19 pm

Chitri etale su?

Place/ગામ
Arvalli
Paresh Chaudhary
Paresh Chaudhary
04/08/2021 9:07 pm

sar aje savare 9 am akas ma sury Ni farte gor raund hato to varsad Ni sakyata khari

Place/ગામ
Paldi ta Visnagar
Vikram solanki
Vikram solanki
Reply to  Paresh Chaudhary
04/08/2021 9:46 pm

5 દિવસ ગણી લ્યો

Place/ગામ
માળીયા હાટીના
nimlesh.makadiya
nimlesh.makadiya
04/08/2021 9:06 pm

Sar. Mjo.su pojisanma se

Place/ગામ
Bhayavadar
બાબરીયા રમેશ ((મોટા માચીયાળા))
બાબરીયા રમેશ ((મોટા માચીયાળા))
04/08/2021 8:39 pm

*મિત્રો મુજાવ માં…. વરસાદ નો રાઉન્ડ આવે છે 7.8.9.10.અલગ અલંગ દિવસ અલંગ અલંગ વીશતારમા વરસાદ થાહે… આદર મૈં. Imd. Ecmwf.. gfs 3મોડલ એક થોહરીયે થય ગયા છે.. હવે ભેજ માં તફાવત છે ખાલી. એટલે. જેવા નશિબ. એવું ગણાય ને આદર મૈં એટલે નશીબ કીધું બાકી રાવુડ આવસે*

Place/ગામ
મોટા માચીયાળા
મયુર
મયુર

રમેશભાઈ બધી કોમેન્ટમાં એક તમે એવા છો કે જેવું બોલો છો એવું લખો છો,
(પોણી આલજે પોણી)
(પાણી આપજે)

Place/ગામ
રાજકોટ
બાબરીયા રમેશ ((મોટા માચીયાળા))
બાબરીયા રમેશ ((મોટા માચીયાળા))
Reply to  મયુર
05/08/2021 1:47 pm

સોરી મયુર ભાઈ. મારે ટાઈપીગ મીટેક બોવ થાય છે

Place/ગામ
મોટા માચીયાળા
મયુર
મયુર

ગુગલનો ઉપયોગ કરાય

Place/ગામ
રાજકોટ
Ram ranavaya(porbandar)
Ram ranavaya(porbandar)
04/08/2021 8:37 pm

સર એક સવાલ હતો કે આં એવું ક્યા પરિબળ ને હિસાબે આં mp વારી હાલ ની સિસ્ટમ ત્યાં ને ત્યાં જ રહી ગઈ એ પણ પાસી કેટલા દિવસ?

Place/ગામ
Porbandar (nagka)
Hasu patel
Hasu patel
04/08/2021 8:35 pm

वरसाद नो होय तो पन आगाही आपो खेडुत सुधी कोंमेट ना जवाब नो पोचे ओल ओवर गुजरात मा अने तमारी आगाही वगर खेडुत कोय नु मानता पन नथी सर

Place/ગામ
tankara
Hasu patel
Hasu patel
04/08/2021 8:32 pm

खरखरा मा समजाय गयु पन लांबो खरखरो नो हाले तो सारु

Place/ગામ
tankara
Kishan
Kishan
04/08/2021 8:30 pm

Aaje pavan hato parantu aaje vatavaran ma fer hato.aaje Saro avo tadako hato.

Place/ગામ
Manavadar
nimlesh.makadiya
nimlesh.makadiya
04/08/2021 8:22 pm

Sar. Cola. Kem. Panima. Besi. Gau

Place/ગામ
Bhayavadar
Bharabhai gadhvi
Bharabhai gadhvi
04/08/2021 8:14 pm

તમે લાંબા ગાળાની આગાહી કરતાં નથી. જાણું છું.છતાંય,એક ખેડૂત તરીકે પૂછું છું,અઠવાડિયામાં કોઈ રેડા કે ઝાપટાં પડી શકશે?

Place/ગામ
Jam jodhpur
nimlesh.makadiya
nimlesh.makadiya
04/08/2021 8:13 pm

Sar. Pavan. Kedi. Oso. Thase

Place/ગામ
Bhayavadar
Jadeja mahendrasinh
Jadeja mahendrasinh
04/08/2021 7:50 pm

સાહેબ, જો પાણી ની વ્યવસ્થા હોય તો હવે માંડવી પાઈ દેવાય ?

Place/ગામ
ભાવાભી ખીજડીયા , તાલુકો કાલાવડ
Alpesh pidhadiya
Alpesh pidhadiya
Reply to  Jadeja mahendrasinh
04/08/2021 10:08 pm

Jarurat mujab piyat aapi devay mahenrabhai

Place/ગામ
Nadala Babra Amreli
Vinod
Vinod
04/08/2021 7:42 pm

સર અમારે આજે સિતરી આવી તો હવે આવતા દિવસો મા કાય વરસાદ ની આશા રાખી શકાય કે નહિ મારા અંદાજ મુજબ આવું આકાશ માં થાય તો વરસાદ ની શક્યતા રહે તો સર તમે કયક જવાબ આપવા વિનતિ જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Goladhar ta junagadh
Gordhan panseriya (aambalgadh)
Gordhan panseriya (aambalgadh)
Reply to  Ashok Patel
04/08/2021 9:01 pm

Thenku sir

Place/ગામ
Aamblgdh
Dilip patel
Dilip patel
04/08/2021 7:24 pm

સર તમે લાંબા ગાળા ની આગાહી નથી કરતા પણ એક વિક ની તો આગાહી આપો કે આવતા વિક માં વાતાવરણ કેવું રહેશે તેવી માહિતી તો આપો સર પહેલા તો તમે ડેટ ટુ ડેટ આગાહી આપતા તો ખેડૂતો ને ઘણો ફાયદો થતો અત્યારે ખેડૂતો ને તમારી આગાહી ની ખાસ જરૂર છે

Place/ગામ
ઉજળા તા. જામ કંડોરણા
Pankaj khunt
Pankaj khunt
Reply to  Ashok Patel
04/08/2021 8:27 pm

Eavu j dekhay che. 1athvadiya mate.

Place/ગામ
Nagarpipliya ta.lodhika
bhimani Pankaj
bhimani Pankaj
Reply to  Ashok Patel
04/08/2021 8:39 pm

sir.tamara javab ma ghanu shamjay gayu have baki chomasana divaso ma kai khas varsad Agu and Sep nathi reda japata maj santosh manava no right sir

Place/ગામ
jodiya
Milan Aghera
Milan Aghera
Reply to  Ashok Patel
04/08/2021 8:53 pm

Etale mitro samaji jav sir ni update ni koi jarur nathi karan ke sire sanketik bhasha ma kahyu chhe ke hal kai kadhi levanu nathi piyat mate pani ni suvidha hoy to pani chalu kari devay barobar ne sir?

Place/ગામ
Ajab keshod
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
Reply to  Ashok Patel
04/08/2021 9:02 pm

Vaah…bhale tame foreign ma study kari toe pan asal tadpadi shailee ne deshi ઓઠા par saari evi favat chhe.

Place/ગામ
Visavadar
Ahir vajsi
Ahir vajsi
Reply to  Ashok Patel
04/08/2021 10:50 pm

Kharkharo labo na hale to saru baki magfadi na modha same ny jovay

Place/ગામ
Lalprda jamkhmbhaliya dwarka
Maheshbhai v. Patel
Maheshbhai v. Patel
04/08/2021 7:03 pm

Jsk Sir avta davsoma bangladas ni najik lo bantu hoy avu laga 6 Pan tano trek Pan mp and rajsatsn baju jay 6 To apda Gujarat MA ki asha kari varsad ni and 11/12 MA pan biju lo bantu daky 6 ta apda gujrat upar 15/16 MA varsad No raund avi sakyata khari

Place/ગામ
Sayla
Ketan gadhavi
Ketan gadhavi
04/08/2021 6:52 pm

Sir aje chitri che, saru kevay ne

Place/ગામ
Lunagari (jetpur)
Umesh ram
Umesh ram
04/08/2021 6:52 pm

Hamari baju haju sir kuva ma nava nir Pan nathi aavya piyat Pan aapi shakay tem nathi aa badhani comments vanchata Avu lage se ke varsad hamana nathi te sachi vaat se sir

Place/ગામ
Panakava , maliya ,jnd
Bhagirath sinh jadeja
Bhagirath sinh jadeja
04/08/2021 6:41 pm

Aaje phari chitri dekhani 5:30 vagya aaspas

Place/ગામ
Khakhra (dhrol)
Adam Bhukera
Adam Bhukera
04/08/2021 5:55 pm

નમસ્તે સર આ વખતે અમે કચ્છ વાળા વરસાદ ની આશા છોડીને દીધી છે બસ ભગવાન ને વરસાવાનું જ નથી તો કોને કહેવું અમે બીજા સમાચાર વાંચીયે છીએ અને ત્યાં વરસાદ છે અહીં નથી બસ એજ નિરાશા છે હવે અમને નથી લાગતું વરસાદ કચ્છ માં પડશે અમારે તો તાલુકા માં સીઝન નો વરસાદ 1.5 ઇંચ છે અને સપ્ટેમ્બર માં તો વિદાય પણ થયી જશે હવે એને વરસાદ લાવું હોયે તોયે ભલે અને નં આપવું હોયે તોયે ભલે

Place/ગામ
Naliya kutch
મયુર
મયુર
Reply to  Adam Bhukera
04/08/2021 11:17 pm

તમારી હિંમત પુરી થાય અને આપે એનું નામ જ ભગવાન.
યાદ રાખો કે હજુ ચિત્રા નક્ષત્ર બાકી છે

Place/ગામ
છાપરા
Khushal makvana
Khushal makvana
04/08/2021 5:28 pm

Sir.aaje pan rajkot ma atyare gol gol nana vadado chaavaya chhe. To sari asha rakhi shkay ne.

Place/ગામ
Rajkot
Sanjay rank
Sanjay rank
04/08/2021 5:19 pm

Sir .WD .atela chu ? Mane nathi khabar

Place/ગામ
Pipar
sanjay rajput
sanjay rajput
04/08/2021 4:38 pm

sir aje vadalo parman kem ochu thyi gayu Rajasthan baju

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
Ghodasara Dhiren
Ghodasara Dhiren
04/08/2021 3:50 pm

Jsk sir. 7 thi 9 August na period ma 850 ane 700hpa ma pawan ghumari mare che. North Guj ane amuk Saurashtra na bhag ma. To japta aavi sake ?

Place/ગામ
Bhayavadar
Kirit
Kirit
Reply to  Ashok Patel
04/08/2021 7:23 pm

Sir taiyar bhjiya vara pan hoy ne

Place/ગામ
Arvalli
Ankit
Ankit
04/08/2021 3:32 pm

Vrsadno new ronud kyare aavse hve mgfli sukava lagi 6

Place/ગામ
Hadmtiya (paddhri)
Lalji gojariya
Lalji gojariya
04/08/2021 2:06 pm

Sir aa sistam 3divas gawalior upar che to tiya ketlo varshad varsiyo hase

Place/ગામ
Amar nagar
vijaypatel
vijaypatel
Reply to  Lalji gojariya
04/08/2021 3:43 pm

gwalior ni bajuma shivpuri ma be divas no lagbhag 36 intch jevo chhe india tv mujab

Place/ગામ
rajkot
Ahir vajsi
Ahir vajsi
Reply to  vijaypatel
04/08/2021 6:28 pm

Shivpuri jila ma maru Hitachi mashine hale gunah gwalior e baju varsad full se

Place/ગામ
Lalprda jamkhmbhaliya dwarka
parva
parva
Reply to  vijaypatel
04/08/2021 8:08 pm

36 inch etle aakha varsh karta pan vadhu varsad!

Place/ગામ
RAJKOT
Mayur Desai
Mayur Desai
04/08/2021 1:13 pm

Sir
Aa vakhat na chomasa WD bahu bane che je Bob ni koi pan system ne Gujrat k South West Rajasthan sudhi aavva deta nathi , aana karne aa chomasu Gujarat and west Rajasthan mate bahu nablu che , Sir shu aa ek karan right che ?

Place/ગામ
Palanpur
Dilip
Dilip
Reply to  Ashok Patel
04/08/2021 2:33 pm

Sir north india ne varsad aape pan aapaan ne to dushkal aape ne…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Alpesh pidhadiya
Alpesh pidhadiya
04/08/2021 1:09 pm

Aaj thi magfali ne piyat aapva nu chalu kari didhu sir..

Place/ગામ
Nadala Babra Amreli
Bhagirath sinh jadeja
Bhagirath sinh jadeja
04/08/2021 1:08 pm

Aaje vatavaran ma sudharo 6e pavan khub ocho 6e ane aaje to Bhaskar na darshan pn thay 6e

Place/ગામ
Khakhra (dhrol)
Devrajgadara
Devrajgadara
04/08/2021 12:56 pm

Sarah tadko . Nhikdo

Place/ગામ
Dhrangda
કરાંગિયા ભીખુ
કરાંગિયા ભીખુ
04/08/2021 12:52 pm

હવે તો કહેવું હોય તો ક્યો કે આ વરસાદ કે દિ આવે તેમ છે

Place/ગામ
ટીકર
Anil
Anil
04/08/2021 12:14 pm

Sir bhukamp (jamin par) aave to monsoon effect thaiell

Place/ગામ
Rajkot
RAGHU BHUVA
RAGHU BHUVA
Reply to  Anil
05/08/2021 3:23 pm

ભૂકંપ એ ટેક્ટનિક પલેટો ની હલસલ અને. ફોલ્ટ લાઈન ના લીધે આવે છે જ્યારે મોન્સુન એક અલગ વસ્તુ છે

Place/ગામ
તળાજા ભાવનગર
Mayur
Mayur
04/08/2021 12:00 pm

Sir ventusky nu 10 divas nu peredicsion jota avu lage cho Ke pachim baju koi systam nathi anti utar madhay daksin baju darek system no labh male6
To sir anu mukhy karan arbi mathi fukata pavan purv baju jay 6 atle???

Place/ગામ
Anjar kutch
Paresh Chaudhary
Paresh Chaudhary
04/08/2021 11:48 am

sar a Varsad Nathi Bandha thato ke Nathi vadhare avto fuvaro chalu karidese bimari vadhva mandi se avo lkava varo varsad kyasudhi avse

Place/ગામ
Paldi ta Visnagar