14th August 2021
Forecast Dated 7th August till 14th August 2021 stands extended till 16th August 2021
7th ઓગસ્ટ 2021 ની આગાહી 14 ઓગસ્ટ સુધી હતી તે 16 ઓગસ્ટ 2021 સુધી લંબાય છે.
7th August 2021.
Mainly Less Rain/Dry Conditions With Occasional Isolated/Scattered Showers/Light Rain For Saurashtra, Kutch & Gujarat – Coastal Saurashtra & South Gujarat scattered Showers/Light Rain with Isolated Medium Rain.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ક્યારેક ઝાપટા હળવો વરસાદ – કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ
Saurashtra, Gujarat & Kutch have been waiting for some meaningful rain for more than a week.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Mid-day_Bulletin_Main_070821Conclusion: The Axis of Monsoon will move towards the foot-steps of Himalayas and will remain there till the end of forecast period.
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્રર ગુજરાત અને કચ્છ એક અઠવાડિયા થી વધુ સમય થયા નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
તારણ: ચોમાસુ ધરી નોર્થ બાજુ જશે અને હિમાલય ની તળેટી તરફ પ્રયાણ કરશે. હિમાલય તેમજ નોર્થઇસ્ટ રાજ્યો માં વરસાદ રહેશે. દેશ બાકી ના ભાગો માં થોડા દિવસ ચોમાસુ નિષ્ક્રિય રહેશે.
IMD Two Week Precipitation Forecast
Gujarat_2Week_PrecipitationForecast For Saurashtra, Kutch & Gujarat Region 7th To 14th August 2021
Mainly less rain/dry conditions expected over most parts of Saurashtra, Kutch & Gujarat with occasional Isolated/Scattered showers Light Rain once in a while during the forecast period. Coastal Saurashtra and South Gujarat expected to get scattered light/medium Rain on few days of the forecast period.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from West/Southwest direction with speeds of 10-20 km speed during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 7 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ 2021
મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ની શક્યતા સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના મોટા ભાગ માં જેમાં ક્યારેક ઝાપટા/ હળવો વરસાદ એકાદ બે દિવસ. આગાહી સમય માં. કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છૂટો છવાયો હળવો વરસાદ ક્યારેક મધ્યમ વરસાદ. આગાહી સમય માં ચોમાસુ ઘટ હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 7-08-2021 ના 44% છે તે ઘટ વધે તેવી શક્યતા. તેવીજ રીતે ગુજરાત રિજિયન માં 41% ઘટ છે તે પણ વધી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 10 થી 20 કિમિ ની ઝડપ રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 7th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 7th August 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
mendarda ma jordar japtu
Hun 2012 thi model abhyas kru chu sir ni a website joiye ne
Ema 2012-2017 COLA ane American gfs model bau mast kam kartu hatu
Per dhime-dhime enu performance downgrade aj thatu gyu che ane ECMWF nu upper
Ae time ma(2012-17)varsad ni mantra mate American Gfs model jota ane system track mate ECMWF!
But sauthi difficult charts a varash na che jema badha model alag- alag chalta hoy!!!
Ema best performer in system tracking was EVMWF and varsad ni matra mate IMD GFS!
Gem model nu soda lemon chalu
બરોબર છે ભાઈ મારાં મનમા પણ આજ હતુ
આ વખતે શિયાળ તાણે સીમ તરફ અને કુતરૂ તાણે ગામ તરફ એવું થાય છે. જોકે ટોક્યો ઓલિમ્પિક દરમિયાન 7/8 તારીખેECMWF/GFS સહમત હતા.
Sir Ecmwf bapor ni update joi aaj to aanand aanand thai giyo have e bhagvan ema change no thai.
જે શ્રી કૃષ્ણ સર 18 તારીખ પછી આનંદો વારી અપડેટ સાંભળ વા મળે તેવી આશા
Aaj na vatavaran jota ..jo varsad nu japtu pn nai ave to..to bharoso uthi jse
મિત્રો …. આવતા 4/5 દિવસ માં સર ની અપડેટ્સ આવશે….. (આનંદો) વારી…
Next week thi Varsadni matra bhale models pramane alag-alag hoy pan bob na pavano bihar,up baju funkava lagshe ae all models pramane pakku chhe.
Atale varsad ave ke no aave bhai?
Ha aave
Right Umeshbhai thoda m p baju thay jay aetale moj
Tnx
JUNAGADH ma dimedhare zapatu
21 tarikhe bdha level no bhej jota avu lage chhe kaik nvajuni thase
Sir Jamnagar market yard road bhina Thai Teva zapta chalu thiya aje
Photo check
Khetar ni Molat nu background saru lage chhe !
Thank you so much sir
Darek na Profile photos no reply varnan sathe aapo chho ho
Ahi aa varshe Mitro ghanu shikhi gaya. Email Address jene sacha lakhel hoy teo Profile picture rakhi shakya…
Havey lagaiyth Profile picture thay toe toe kahevu padey ho !
અસલ તળપદો શબ્દ..લાયગઠ
કદાચ હવે પછીની પેઢી આવા દેશી તળપદા શબ્દોનિ મજા નહિ માણી શકે હો ભાઈ મારા.!!
અભ્યાસ પ્રમાણે સર જે મુખ્ય મોડેલ છે એમાં gem અને ecmwf અત્યારે જોયે તો 20/21/22 માં ખુબ સારા પોઝિટિવ છે.. ઘણા ખરા અંશે મળતા આવે છે એક બીજાને પરંતુ આ gfs ક્યારે પોઝીટીવ થશે સર ?
બધા મોડેલ આમ જોયે તો પોઝિટિવ જ છે સિવાય કે gfs કોલા
આ એક દિવસે ને દિવસે પાણી માં બેસે છે
બીજા બધા મજબૂત થતાં જાય છે..
થોડો પ્રકાશ પાડજો..જો હું સાચો હોવ તો..
Barobar chhe… IMD GFS jovo
Jsk sir. Khedut matra tamam have tamari “Aanando” vari update ni rah ma betha che. Jenu vakya ma ullekh karvo skaya nathi.
સર મેં એક માર્ક કર્યું છે કે, કોલા જોઈ ને કેટલાંય મિત્રો મોળા પડી જાય છે, ભાઈ કોલા ભગવાને મોકલ્યું નથી, ને વરસાદ એ અનેક પરિબળો નું સંયુક્ત પરીણામ છે, ને કોલા ચોવીસ કલાક માં બે વાર ફરે છે, આપણે આપણા વિશ્વાસ ને કાં ડગમગાવ્યાં રાખી એ છીએ એ સમજાતું નથી
Amare halvad thi 15 km north ma tikar gamma saru aevu zaptu aavyu.
Jsk sir. IMD 850hpa 18 thi 21 Aug tarikh na chart mujab ek ghumari AP costal ane biji North Rajasthan upar ghumari dekhade che. Aa North Rajasthan vari ghumari avrodh nu kam to nahi kare ne ???? Pl ans.
Rajastha UAC dharino Paschim chhedo chhe
Ke pachi western disturbance aa vakhate chomasa ni pathari fervi rahyu che kai khabar nathi padti. BOB na anukul pawano Gujarat taraf avta koi roki rahyu che.
Hal bangal ni khadi ma low pressure banva jai rahyu chhe pan haju sudhi cola ma color nathi aavyo vadhare asha jevu dekhatu nathi
Sir cola week 1 & 2 to pani ma besi gayu diwase ne diwase gas nikalto jay che.. aa varshe badhi BOB ni system Gujarat taraf avta avta North north east taraf fantai jay che enu su reason hoi sake?
Dhari hoy tem thay
sir apanu indian model kya kya se?
IMD http://www.gujaratweather.com/wordpress/?page_id=12888
IMD http://www.gujaratweather.com/wordpress/?page_id=21121
Photo check
Haju nathi dekhana !
Sir kale jordar chitri hati
Sir CMA keyu model che?
Je 10 day precitation gujrat mate saru batave che.
China Meteorological Administration (CMA)
Sir ajye Gina Gina chat chalu this 10 minit thi
Gm sir date 18 thi saro evo raund aavi rahyo chhe gujrat imd 15 date thi chomasu sakriy thay chhe eva news aapel chhe
Jsk sir…. Ecmwf mujab 20..21 tarikh na chomasu dhari.. Barvani… Dahod… Palanpur… Dungarpur sudhi hase… Abhyas barabar se sir..? Please ans
Kyanthi kyan ?
Sir.. starting from bob law… Visakhapatnam… Nagpur… Bhopal..kota..ane paxim chhedo Jaipur sudhi ..have barobar ?
સર 21 ના જેસલમેર ,બર્મર,ભિન્નમલ,ઉદયપુર(લો નું સેન્ટર),ઇન્દોર,અકોલા,અમલાપુરમ થી બંગાળ ની ખાડી
બરાબર છે સર?? હજુ 4 દિવસ આવીરીતે બતાવે તો ગુજરાત માટે સારા સમાચાર ધરી નોર્મલ થી નીચે ઉત્તરગુજરાત સુધી આવી શકે !
Sir shistam aave tyare chomasu dhri n.g par hoy to varsad no labh n.g ne kevo male..ochho,midiyam,k bhare?
20 તા.ની આજુબાજુ 700hpa શીઅર જૉન Ecmwfમુજબ બતાવે છે..દક્ષીણ સૌરાષ્ટર અને દ.ગુજરાત પર…પણ gfs આશીક સહમત …
ECMWF ni aaj ni update ma low 21 tarikhe gujrat upar batave che. Joi chi aagad su ferfar thai che
Sir bahu khabar nathi padti pan have j bahodu circular aa varas ma paheli vakhat thay se te aapne moj karavi de sachhu
Aani pahela pan Bahodu Circulation thayu hatu
COLA karta nava ramakda vadhare kargar sabit thay che!!
ECMWF ane IMD Gsf jode jode GEM nu soda lemon a varshe chalyo che
Abhyas saro chhe !
GEM ni link muko ne sir
https://meteologix.com/in/model-charts/can/gujarat/accumulated-precipitation/20210821-1200z.html
Aa badhu Meteoliogix ke weather.us ma chhe j
oli vakhte GEM jyare comment ma charcha ma hatu tyar thi me tema abhyas karyo che,japta mate saro sachot andaj aape che,pan koi sistem mate badha model sathe joy soda leman krvu pde
ICON pan sathe rakhvi to vadhu saru.
ECMWF અને GEM મોડલ ગુજરાત માટે હાલ ની અપડેટ સુધી પોઝીટીવ છે તે રાહત ના સમાચાર છે.
સર 21 ને 22 તારીખે વીંડી માં સારું બતાવે છે સંભવના ખરી?
Amare 22 tarikh nathi Windy ma !
21 j batave che pan anuman sir
Khubaj saras ajay bhai
Sir vindima Dt.15 16 ma amdabad upr Sam sama pavno brave che 925 hp ma sir rait
Kyu model ?
Ecmwf ma
Evu nathi
Sarji cola a aa sal soda lemn bav pai
Ame bdhay ni coment ane tmara javab vanchine taiyar bhjiya bav khadha
Have jaji bhukh che jambu, barfi jevo med padse …..?
Ahmedabad ma samanya zhaptu bau divas pachi
સર બેય મોડલ જોતા એવું લાગે છે 20 તારીખ સુધી કાય વરસાદ નો લાભ થાય એવું લાગતું નથી.
Sir havaman khata e 17 thi varsad no saro round ave che tevi agahi kari che to sakyta khari plz ans.
Sr agotru andhan apo please
મિત્રો કોલા 2વીક પણ રાતની અપડેટ મા ફગસે
Sir 2021 ma je Pakistan baju lo chalu. J.rey kem neche nathi avatu
Te low chomasu dhari ma Paschim chhedo tarikhe kaam karey
news 18 ma 17 tarikh thi varsad ni aagahi aavi chhe bhgvan kare aagahi sachi pade
avta divaso ma 925 $ 850hpa no mal prasant mahasagarma jato bandh thay se atle system majbut thavana ane agal vadhvana chance vadhare dekhay se banne model ma batave se
jay mataji
Manavadar thi Upleta Bus ma java maate Chudva ghani var nikdyo chhu.
Junagadh aam lakho
Baaki Prashna hoy te puchhvanu
Sar 925 na Sam Sam Pavano hoy te chomasu dare
Yes… BOB thi Northwest baju (Rajasthan) normally
Photo check
Email Address toe sachu chhe ne ?
Sorry ashok bhai aa to avyu atele apane puchhti sachu ke khotu
Ema Sorry na kahevanu hoy.
EL Nino hoy ke La Nina hoy tene hoy tenathi vahela Geet Gaay and puru thay te pahela Visraay jaay.
સર નમસ્તે એક વાત કરવી છે. તમે જ્યારે આગાહી કરોછો ત્યારે 1દિવસ ના મોડલ જોય ને કરોછો કે 2..3 દિવસ નુ એનાલિસિસ કરીને પછી કરોછો યોગ્ય લગે તો જવાબ આપજૌ
Total aagahi period (7 divas sudhi nu) vividdh model and IMD GFS joiy ne.
IMDના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, આ વિશે ભવિષ્યવાણી કરવી ઉતાવળ હશે. ગત વખતે લા નીનાની સ્થિતિ સપ્ટેમ્બર 2020થી એપ્રિલ 2021 સુધી બની હતી. ભારતમાં ગત વખતે લા નીનાના કારણે સામાન્યથી વધારે વરસાદ થયો હતો અને ઠંડી જલદી શરુ થઈ ગઈ હતી. જુલાઈ મહિનાના અલ નીનો દક્ષિણી ડોલન બુલેટિનમાં IMD પુણેએ કહ્યું છે કે, વર્તમાનમાં વિષુવવૃત્તીય પેસિફિક પ્રદેશમાં તટસ્થ ENSO સ્થિતિઓ પ્રભાવી છે. સાથે જ મોનસૂન મિશન કપલ્ડ ફોરકાસ્ટિંગ સિસ્ટમનું પૂર્વાનુમાન જણાવે છે કે તટસ્થ ENSO સ્થિતિઓ જુલાઈ-સપ્ટેમ્બરના હવામાન સુધી બની રહી શકે
Mahiti ma bhul chhe.
La Nina threshhold ni paheli 3-Masik season hati JAS 2020… ke jyare vidhivat La Nina na ganay.
Vidhivat La Nina sadang 5 tri-Masik season La Nina threshhold thay tyare ganay je NDJ 2021 (January 2021 )
IMD ke International Agency vigere ENSO neutral kahe chhe te La Nina MJJ 2021 sudhi hatu (July 2021 sudhi)
Toiy Varsad ma aapade kachu rahyu chhe.
ENSO Neutral thashe toiy te August Akhar ma thashe ke jyare 3-Masik ONI declare thashe.
vadhu mahiti aakada sahit maate jovo
https://origin.cpc.ncep.noaa.gov/products/analysis_monitoring/ensostuff/ONI_v5.php
Savar ma varsad avse tem lage
Bapor bad khulu vatavaran thay jay se sar tenu su karan
Karan kai nathi…haal dhakka gadi chhe !
Sir 20 tarikh thi saro ravund avi rahiyo 6e andaj? (1 thi 4inch)
Piyush bhai tamari vani sasi pade
Evi prathna
https://youtu.be/viwPk9lHim0
Sachu??
Kaydesar Ahmedabad Havaman khatu kahe chhe… tema maarey kai nathi kahevanu.