Isolated/Scattered Showers/Light/Medium Rain For Saurashtra, Kutch & North Gujarat – South & East Central Gujarat Expected To Get Scattered To Fairly Wide Spread Light/Medium/Heavy Rain – Update 17th August 2021

17th August 2021

Isolated/Scattered Showers/Light/Medium Rain For Saurashtra, Kutch & North Gujarat – South & East Central Gujarat Expected To Get Scattered To Fairly Wide Spread Light/Medium/Heavy Rain – Update 17th August 2021

સૌરાષ્ટ્ર કચ્છ અને નોર્થ ગુજરાત માં સીમિત/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ – દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા/થોડા વધુ વિસ્તારો માં હળવો/મધ્યમ/ભારે વરસાદ – અપડેટ 17th ઓગસ્ટ 2021

Saurashtra, Gujarat & Kutch have been waiting for wide spread meaningful rain for more than two weeks.

Some Selected Pages of IMD Mid-Day Bulletin:

IMD_Midday_170821

 

હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ બે થી વધુ અઠવાડિયા થી સાર્વત્રિક નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.

બંગાળ ની ખાડી માં ગઈ કાલે એક લો પ્રેસર થયું હતું તે આજે પણ ઓડિશા અને લાગુ આંધ્ર ના દરિયા કિનારા નજીક છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

ચોમાસુ ધરી હિમાલય માંથી નીચે આવી છે. પશ્ચિમ છેડો નોર્મલ થી હજુ નોર્થ બાજુ છે જે આવતા બેક દિવસ માં નોર્મલ તરફ પ્રયાણ કરશે. પૂર્વ છેડો તો યુપી થી લો ના સેન્ટર સુધી અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિમિ ના લેવલ માં જેની ધરી Long. 67E અને Lat. 28N પર છે.

Conclusion: The Low pressure System is expected to track towards Madhya Pradesh in the next few days. The Associated Cyclonic Circulation at 600 hPa and 700 hPa is expected to form a broad circulation reaching Gujarat State. 

તારણ: બંગાળની ખાડી નું લો પ્રેસર આગામી દિવસો માં મધ્ય પ્રદેશ તરફ ગતિ કરશે. આવતા દિવસો માં 600 hPa અને 700 hPa નું આનુસંગિક યુએસી નું બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય સુધી લંબાશે.

 

Forecast For Saurashtra, Kutch & Gujarat Region 17th To 23rd August 2021

Saurashtra, Kutch & North Gujarat:

Saurashtra & North Gujarat expected to get Isolated/Scattered showers Light/Medium Rain on few days of the forecast period. Cumulative rain quantum could be between 15 to 35 mm for 30% of these areas and 70% of Saurashtra, North Gujarat and Kutch expected to get up to 15 mm during the forecast period.

 

South Gujarat and East Central Gujarat:

South Gujarat and East Central Gujarat expected to get Scattered to Fairly wide spread Light/Medium/Heavy Rain on few days of the forecast period, while Isolated/Scattered Light/Medium on other days. Cumulative rain (Total Rain) quantum could be between 25 to 75 mm during the forecast period with Isolated pockets can exceed 100 mm.

Cloudy weather with scattered clouds on some days with winds mainly from Northwest/West/Southwest direction with speeds of 15-25 km speed on most days with some days speed going down to 10-15 km during the forecast period.

 

આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 17 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ 2021

સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત:

સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/માધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસો. 30 % વિસ્તાર માં કુલ 15 mm થી 35 mm વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત 70% વિસ્તાર અને કચ્છ ઓછો વરસાદ ની શક્યતા તે 15 mm સુધી.

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત:

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તારો માં તો ક્યારેક થોડી વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ થોડા દિવસો અને બાકી ના દિવસો સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્ર 25 mm થી 75 mm અને ભારે વરસાદ વાળા કોઈ કોઈ સેન્ટર માં 100 mm ને વટાવી શકે.

વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને અમુક દિવસો 15 થી 25 કિમિ ની ઝડપ રહેશે અને બેક દિવસ 10-15 કિમિ ની ઝડપ ના પવનો રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 17th August 2021

Forecast In Sanj Samachar Daily Dated 17th August 2021

How To Put Profile Picture – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

0 0 votes
Article Rating
1.1K Add your comment here
Inline Feedbacks
View all comments
Paresh chandera
Paresh chandera
20/08/2021 7:17 am

Sir aje rat thi kyarek kyarek jar-mar varsad challu thayo jeva tava fuvara jevu thayu.

Place/ગામ
Menaj-362225
J.k.vamja
J.k.vamja
20/08/2021 7:08 am

Gai kale bopar pasi 5.00thi 8.45 suthi
Aasre 7.5″ bread pako

Place/ગામ
Matirala lathi...amreli
Devendra changela
Devendra changela
20/08/2021 6:55 am

Sir amare Moviya ma 7pm thi10pm 1inch jevo varsad padi gyo che

Place/ગામ
Moviya Ta.Gondal
Vijay Korat
Vijay Korat
19/08/2021 11:43 pm

Dhari ni aaju bajuna gamoma pan varsad na news che

Place/ગામ
Ahmedabad
Umesh patel
Umesh patel
19/08/2021 11:43 pm

Kyare aavse

Place/ગામ
Rajkot
Vijay Korat
Vijay Korat
19/08/2021 11:43 pm

Gam : Dangavadar, Ta Dhari, 8 vagya thi 11 vagya sudhi dhimi dhare varsad na news che

Place/ગામ
Ahmedabad
Ashvin B Devani
Ashvin B Devani
19/08/2021 11:30 pm

અમારા વિસ્તાર ચિતલ બાબરા અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તાર આજે 4 ઈસ જેવો વરસાદ થયો છે

Place/ગામ
ચિતલ
Vanrajsinh Dodiya
Vanrajsinh Dodiya
19/08/2021 11:23 pm

સર
ઢસા વિસ્તાર(ઢસા પાટણા ઘોઘાસમડી માડવા જલાલપુર ઉમરડા)
તા 19/8/21આજનો વરસાદ 0.50 થી 0.75 ઇંચ ગામ બારા પાણી કાઢી નાખ્યા પાણ જોગ વરસાદ

Place/ગામ
Dhasa j( botad )
Hasu patel
Hasu patel
19/08/2021 11:06 pm

modal pan ganda thaya chhe varsad varsi gya pchhi ni apdet ma btave chhe

Place/ગામ
tankara
Bharat Jasoliya
Bharat Jasoliya
19/08/2021 10:56 pm

Sir aje derdi keshvala khanbhaliya
Moti Khilori sajadyari shinathgath khubj saro varsad 2 thi 5 ench

Place/ગામ
Kamathiya ta gondal
Jignesh ranparia
Jignesh ranparia
19/08/2021 10:53 pm

વા ફરે વાદળ ફરે, બધા મોડેલો ફરે પણ અશોક સર ની આગાહી ના ફરે
સર અમારે ધીમી ધારે વરસાદ ચાલુ થયો

Place/ગામ
Ranpur ta:bhesan dis junagadh
PRAVIN VIRAMGAMA SUPEDI
PRAVIN VIRAMGAMA SUPEDI
19/08/2021 10:50 pm

Sir gfs ane icon aa vkhte baji mari jase evu lage

Place/ગામ
Supedi
Rajani Mahesh
Rajani Mahesh
19/08/2021 10:46 pm

સર અમારે રાતના 10:30 ધિમો ધીમો વરસાદ શરૂ થયો.

Place/ગામ
સમઢિયાળા ગીર મેંદરડા જૂનાગઢ
Dhaduk paresh
Dhaduk paresh
19/08/2021 10:28 pm

9 .50 thi Dihmidhare varsad chalu 10.27 pm haji chalu 6

Place/ગામ
Gondal khandadhar
Baraiya bharat
Baraiya bharat
19/08/2021 10:20 pm

3 વાગ્યા થી ધીમી ધારે ક્યારેક મિડીયમ 10:20pm…હજુ પણ લગાતાર શરુ જ છે વરસાદ.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Ashok j katariya
Ashok j katariya
19/08/2021 10:18 pm

Amare 9:30 pm thi tapak padhatti salu se .

Place/ગામ
Chikhali savar kundla amreli
Chintan Patel
Chintan Patel
19/08/2021 10:18 pm

સર અમારે મોવિયા મા 6/45 10/15 સુઘી મા 2.5ઈચ વરસાદ છે

Place/ગામ
Moviya gondal
Ashik Patel
Ashik Patel
Reply to  Chintan Patel
20/08/2021 1:19 am

આ ચિંતનભાઈ મોવિયામાં ક્યાં રહે છે એ ખબર નથી. હું પણ મોવિયામાજ રહું છુ અને કાયમ માટે વરસાદ મપુ છુ. પણ ચિંતનભાઈ જે આંકડા આપે છે. એમાં મોટેભાગે બહુ વિસંગતતા જોવા મળે છે. કાંતો એ બરાબર માપતા નથી કાંતો સાંભળેલા આંકડા લખે છે. ટાઇમ જે લખ્યો એ બરાબર છે. પણ 2.5 સેમી લખો ઇંચ નઇ. એક ઇંચ માં પણ થોડો ઓછો વરસાદ છે મોવિયામાં. ઇંચ માપવા માટે ગોળ સપાટ તળિયા વાળો ડબરો કે ડબલું લઈ શકાય (આદર્શ રીતે 1 વર્ગ મીટર ની ચોકી), લીકેજ ના હોય એ પણ ચેક કરી લેવું, ધાબા પર જ્યાં આગળ કોઈ પ્રકારનો ઓથ ના હોય… Read more »

Place/ગામ
મોવિયા, ગોંડલ
Chintan Patel
Chintan Patel
Reply to  Ashik Patel
20/08/2021 6:55 am

હુ મારી વાડી ના આંકડા આપોછુ વરસાદના મારી વાડી મોવિયા સવૅ નંબરમા આવે અેટલી મોવિયા નુ ઉલેખ આપુ છુ માપની વાત તમે બીજાને કરજો તમે જેટલા દિવસથી ગુજરાત વેઘરમા છો એટલા મારા વષૅ થયા છે આ વેધરમા

Place/ગામ
Moviya gondal
Alpesh pidhadiya
Alpesh pidhadiya
19/08/2021 10:16 pm

પાણ લાયક સારા મા સારો વરસાદ….

Place/ગામ
નડાળા ..બાબરા..
Jitendra dhorajiya
Jitendra dhorajiya
19/08/2021 10:12 pm

Lilia na hathigadh gam ma 5:00 p.m thi 10:00 p.m sudhino 130 m.m varsad padiyo ane haju dhimo dhimo saru she

Place/ગામ
Hathigadh Liliya Amreli
Jayeshbhai surani
Jayeshbhai surani
19/08/2021 10:06 pm

અમરેલી નો ઠેબી ડેમ ઓવરફ્લો

Place/ગામ
Amreli
Anand Raval
Anand Raval
19/08/2021 9:58 pm

Sir ..tankra baju rain ni sakyata raakhi sakay ke nahi.. please answer sir..

Place/ગામ
Morbi
Umesh patel morbi
Umesh patel morbi
Reply to  Anand Raval
20/08/2021 11:16 am

Nahi aave

Place/ગામ
Morbi
Gordhan panseriya (aambalgadh)
Gordhan panseriya (aambalgadh)
19/08/2021 9:53 pm

Sir amare kh chalu thiyo atyare

Place/ગામ
Aamblgdh
Nishit
Nishit
19/08/2021 9:53 pm

A varse lagtu nathi have chomasu jaame evu.

Place/ગામ
Jamnagar
Paresh patel
Paresh patel
19/08/2021 9:35 pm

One and haf oure continue rain

Place/ગામ
At
Patel Manojkumar
Patel Manojkumar
19/08/2021 9:29 pm

સર એક આગાહીકાર કહે છે કે પાકિસ્તાન ઉપર એક anticyclone બન્યુ છે તેના કારણે આ સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી નથી. તે સાચુ છે. અને આ anticyclone કયારે દુર થશે? તેના વિશે સમજાવો

Place/ગામ
Revas idar
Narodiya Nilesh
Narodiya Nilesh
19/08/2021 9:24 pm

sir Derdi ma 7 pm thi varsad chalu che asre 75mm thi 90mm thai gayo.haji varsad chalu che

Place/ગામ
Derdi kumbhaji
Vatsal
Vatsal
19/08/2021 9:20 pm

Amreli to rajkot rain update (between 06:15 pm to 08:45 pm)

Amreli to bhila very good rain ( khetar bara pani)

Bhila-bhiladi to lunaki pan jog hovo joi

Lunki to babra light rain

Babra to atkot chhata chhuti

atkot to rajkot kyak kyak chhata chhuti baki dhoru

Place/ગામ
Rajkot
Parth Dobariya
Parth Dobariya
19/08/2021 9:19 pm

Wow..!!
Imd 4 week anomly updated

Specially 3sep to 9 sep

Long term che vadhi shake ghati shake .. pan joe ne maja avi gay..

Aavu rahyu chart sudhrshe imd na amnem to moto round avi shake !!

Sir aano sidho matlab evo pan thai shake may be
Ke

Dhari normal thase khub jaldi
Navu low najik na divso ma j banse
Khadi sari active rehse

Abhyas sacho hoe to kehjo !!

Place/ગામ
Junagadh
Umesh pstel
Umesh pstel
19/08/2021 9:17 pm

Vijdi na chamkara thayche gondal baju

Place/ગામ
Rajkot
Piyush patel
Piyush patel
Reply to  Umesh pstel
19/08/2021 9:49 pm

Umesh bhai atyare windy satellite saru batave che

Place/ગામ
Jamjodhpur
Maulik
Maulik
Reply to  Umesh pstel
19/08/2021 9:51 pm

Ha bhai varsad pan saro padyo

Place/ગામ
Veraval ( santhali) jasdan
Piyush patel
Piyush patel
19/08/2021 9:12 pm

Jam kandorna ane aaspas na mitro comment karo varsad che k nai

Place/ગામ
Jamjodhpur
Ashok
Ashok
Reply to  Piyush patel
19/08/2021 9:54 pm

Jamkandorana thi dur chhe Gondal baju

Place/ગામ
Jamkandorana
Ashish bhadarka ahir
Ashish bhadarka ahir
Reply to  Piyush patel
19/08/2021 10:31 pm

Nathi bhai

Place/ગામ
રાયડી, jamkandorna
રાસડીયા અરવિંદ .તા. મૂળી.જી.સુ
રાસડીયા અરવિંદ .તા. મૂળી.જી.સુ
19/08/2021 9:03 pm

સર સુરેન્દ્રનગર માં ધીમી ધારે વરસાદ નું આગમન કેવો ક આવે એ જોવું રહ્યું

Place/ગામ
લીમલી . તા. મુળી
Chothani Dipak
Chothani Dipak
19/08/2021 9:01 pm

aaj na newspaper ma ce monsun truf normal thai to saurastra ne vadhu labh mali shake?

Place/ગામ
Gundala Tal- Mendarda
Kalaniya sarjan
Kalaniya sarjan
19/08/2021 9:01 pm

4.30pm thi varsad salu se ane haji salu se 9 pm

Place/ગામ
Bhoringada ta lik
zeel borad
zeel borad
19/08/2021 9:00 pm

Deradi(ku)ta dondal 65 mm

Place/ગામ
deradi(ku)ta.gobdal
Kalaniya sarjan
Kalaniya sarjan
19/08/2021 8:59 pm

Sar amare ajje 7 thi 8 inch varsad temaj amara ajju baju na vistaro ma pan saro varsad

Place/ગામ
Bhoringada ta liliya dist amreli
Vatsal
Vatsal
Reply to  Kalaniya sarjan
19/08/2021 9:26 pm

Aaje amreli thi liliya baju aakash ma jota saro varshad hoi aevu spashta dekhatu hatu

Place/ગામ
Rajkot
Jayeshbhai surani
Jayeshbhai surani
19/08/2021 8:57 pm

Amreli ma jordaar varsad salu

Place/ગામ
Amreli
PRAVIN VIRAMGAMA SUPEDI
PRAVIN VIRAMGAMA SUPEDI
19/08/2021 8:56 pm

Lyo mitro ekay model nota batavta toy ghani jagyaye sara varsad na samachar che etlej aapna guru kheche BE POSITIVE chomasu haji chalu che

Place/ગામ
Supedi
Gopal ahir
Gopal ahir
19/08/2021 8:55 pm

Sir.amare aek kalak thi dhimidhare varsad salu se

Place/ગામ
Bagdadiya kotda sagani ji Rajkot
Bharat Jasoliya
Bharat Jasoliya
19/08/2021 8:54 pm

Sir 1.30 kalak thi dhodhmar varsad saru se

Place/ગામ
Kamathiya ta gondal
PRAVIN VIRAMGAMA SUPEDI
PRAVIN VIRAMGAMA SUPEDI
19/08/2021 8:50 pm

Sir amreli dist. Na matirala game 5thi6 inch varsad na sara samachar che

Place/ગામ
Supedi ta. Dhoraji
Paresh patel
Paresh patel
19/08/2021 8:47 pm

Full kadaka bhadaka

Place/ગામ
At.devla
Kishor odedara
Kishor odedara
Reply to  Paresh patel
19/08/2021 9:30 pm

Kyu devda paresh bhai

Place/ગામ
Jetpur
Paresh patel
Paresh patel
19/08/2021 8:46 pm

Pan jog varsad

Place/ગામ
At.devla ta.gondal
Dr. Keyur Kachchhi
Dr. Keyur Kachchhi
19/08/2021 8:45 pm

Sirji
Amreli city 60 mm thi vadhu
Most important is … Raining at a steady pace without a single break since last 2 and half hours
Very first time in this season

Place/ગામ
Amreli
બાબરીયા રમેશ ((મોટા માચીયાળા))
બાબરીયા રમેશ ((મોટા માચીયાળા))
19/08/2021 8:44 pm

તા જી અમરેલી
ગામ. મોટા માચીયાળા

ડોઢ કલાક સારો વરસાદ આવો અડધી કલાક થી ધીમો ધીમો ટોટલ બે કલાક ઉપર થી વરસાદ સાલું છે..અમારા આજુબાજુ ૫.૭ગામ સારો વરસાદ નાં સમાસાર છે. લગભગ 5ઈચ ઉપર આંકડો જાસે. સવારે જણાવીસ

Place/ગામ
મોટા માચીયાળા
Kirit
Kirit
19/08/2021 8:42 pm

Sir jya varsad ni aasha hati tya varsad nthi ane jya aasha nati tya varsad che…amare kem varsad nathi

Place/ગામ
Arvalli
Nirmal
Nirmal
Reply to  Kirit
19/08/2021 11:06 pm

Apda baju gadi dhimi gati a ave 6 etle avta 2-3 divash darmyan asa rakhi sakay…

Place/ગામ
Himatnagar
Shihora Vignesh
Shihora Vignesh
19/08/2021 8:42 pm

Sir,varsad ni sharam thodi chuti che have.shower and pachi tapak padhati thi chalu thayo che

Place/ગામ
Sidhasar(sayla),di-surendranagar
Himmat.dhamat
Himmat.dhamat
19/08/2021 8:40 pm

Aje.3.inch.jevo.varsad.6.pm.thi.saru.hal.contiinu

Place/ગામ
Liliyamota
Haresh Zampadiya
Haresh Zampadiya
19/08/2021 8:28 pm

અમુક વિસ્તારોમાં બીજી ઇનિં્સની વીંછિયા પંથકમાં શરૂઆત .

Place/ગામ
Gundala( jas )vinchhiya
Paresh patel
Paresh patel
Reply to  Haresh Zampadiya
19/08/2021 8:48 pm

Khub Anand ni vat

Place/ગામ
At.devla
Jeet chhayani
Jeet chhayani
Reply to  Haresh Zampadiya
19/08/2021 8:50 pm

વીંછિયા વરસાદ છે અત્યારે હરેશભાઇ

Place/ગામ
જસદણ
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Jeet chhayani
19/08/2021 11:10 pm

Ha charu j che haju.

Place/ગામ
Gundala (jas) ta. Vinchhiya
Sunilbhai Karshanbhai Santoki
Sunilbhai Karshanbhai Santoki
19/08/2021 8:26 pm

Very Good Your Blog-Detail

Place/ગામ
Sai devaliya
Haresh sakariya
Haresh sakariya
19/08/2021 8:26 pm

ગોંડલ તાલુકાના શિવરાજગઢમાં જોરદાર વરસાદ… ગાજવીજ સાથે

Place/ગામ
Shivrajgadh (gondal )
1 5 6 7 8 9 15